Devi Bhagvat Skandh 3 Adhyay 5

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • વિષ્ણુ ભગવાનની દેવી સ્તુતિ બાદ, શિવ, દેવીને સ્તુતિ કરતા, તેમની સર્વ-વ્યાપક શક્તિને સ્વીકારે છે, કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ - બધા તેમની શક્તિથી જ અસ્તિત્વ પામે છે. ત્યાર બાદ શિવ દેવી પાસે તેમનો નવાક્ષરી માંત્ર પાછો મેળવે છે. ત્યારબાદ બ્રહ્માજી દેવીની સ્તુતિ કરતા તેમને પ્રશ્નો કરે છે.

КОМЕНТАРІ •