Thankyou so much 🥰 તમે અમારા વિડિયો પહેલે થી જ નિહાળો છો એટલે તમે સારી રીતે જાણી શક્યા છો દરેક સભ્યો ને. ક્યારેક રૂબરૂ મુલાકાત કરવાનો મોકો મળે તો જરૂર કરજો. અમને પણ આનંદ થશે ઘણો.
જય માતાજી ભાઈ રાજકોટ થી હંસાબેન માસી ને કેજો કે મસાલા ભેગુ મીઠું નો રખાય તેને કાચની બરણી મા રાખજો જુદુ અમુક નિયમો છે જેને આપણે પાલવતા નથી જય માતાજી ❤❤❤❤❤❤
પહેલા તો માઁ ને જા જા રામ રામ...મને તો તમારા માઁ બહુ ગમે છે ..સ્વભાવ ના એકદમ સરળ ને સિધાસાદા ..બિચારા ને બેસવા ની તકલીફ હોવા છતાય એકદમ દિલ થી બધૂ કામ કરતા રહૈ છે..દક્ષાભાભી પણ મા સાથે માન સાથે વર્તન કરે છે..ખૂબ સરળ પરીવાર છે તમારો..હવે વિડિયો બનાવો છો તો પબ્લિક તમને આડા અવળા ભરમાઈ જાવ એવા કમેન્ટ પણ કરશૈ.પણ બીજા ની વાતો મા આવી ઘર ની શાંતી ભંગ ના કરતા..જય જય શ્રીરામ. જય જય શ્રીકૃષ્ણ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎋🎋🎋🎋🎋🎋
👌🙏💐 માં દક્ષાબેન સહી મેં માદિકરીજ લાગેછે લાગેછે!!
Thankyou so much 🥰
તમે અમારા વિડિયો પહેલે થી જ નિહાળો છો એટલે તમે સારી રીતે જાણી શક્યા છો દરેક સભ્યો ને.
ક્યારેક રૂબરૂ મુલાકાત કરવાનો મોકો મળે તો જરૂર કરજો. અમને પણ આનંદ થશે ઘણો.
Priyal mag ni dal mag drayfruit no powder khvdavo bov healthy che
Haa khavdaaviye chhe
માસી ને પગ દુઃખે છે ?
હા
જય માતાજી ભાઈ રાજકોટ થી હંસાબેન માસી ને કેજો કે મસાલા ભેગુ મીઠું નો રખાય તેને કાચની બરણી મા રાખજો જુદુ અમુક નિયમો છે જેને આપણે પાલવતા નથી જય માતાજી ❤❤❤❤❤❤
Jay mataji 🙏
Ok kahis hu
Masi bav mst recipe banave 6e ❤
Thankyou so much 🥰
વીરમભાઈ તેમજ પરીવાર ને જય સીયારામ જય માતાજી
જય માતાજી 🙏
Jay mataji viram bhai 😊
Jay mataji 🙏
વાહ મસ્ત રેસીપી કાય ન ધટે જયદવારીકાધીશ.
જય દ્વારકાધીશ 🙏
ધન્યવાદ🥰
જોરદાર હો ખમણ મા ના હાથ ની રસોઈ એટલે કેવી પડે 👍👌
થેંકયુ 🥰
Yummy Yummy recipe
Thank you so much🥰
મહાદેવ હર
મસ્ત રેસિપી બનાવી છે
ખૂબ જ સરસ
મહાદેવ હર 🙏
થેંકયુ 🥰
Priyal aakhi viram bhaiya jevi j lage
Thankyou so much 🥰
માસીને પ્લેટફોર્મ બનાવી આપો વિરમભાઇ જય સ્વામિનારાયણ રાજકોટ થી નિશા રાઠોડ
હા
Mast pova bnavya ma ae Jay mataji 🙏
Jay mataji 🙏
Thankyou 🥰
સરસ ખમણ બનાવ્યા છે
Thankyou 🥰
મસ્ત રેસિપી બા....daxa બેન મજામાં...
Thankyou so much 🥰
Badha maja ma
ખુબજ સરસ. બનાવ્યા છે. બા. ખમણ. ઉભુ. રસોડુ બનાવીદો. વીરમભાઈ. બા. તમારુ. નામ. કહેજો. પાયલબેન. ચાંદખેડા. પીરીયલ. યયારી. બેબી.
Thankyou so much 🥰
મારી મમ્મી નું નામ રૂડીબેન
સરસ
માસી બહુજ સરસ પવા ખમણ બનાવા ખાવા આવુ છે માસી
Thankyou so much 🥰
જય દ્વારકા ધિશ વિરમભાઇ ખૂબ આગળ વધો ભાઇ બેન એવી દિલ થી દુઆ છે
Jay dwarkadhish 🙏
Thankyou so much ♥️
પહેલા તો માઁ ને જા જા રામ રામ...મને તો તમારા માઁ બહુ ગમે છે ..સ્વભાવ ના એકદમ સરળ ને સિધાસાદા ..બિચારા ને બેસવા ની તકલીફ હોવા છતાય એકદમ દિલ થી બધૂ કામ કરતા રહૈ છે..દક્ષાભાભી પણ મા સાથે માન સાથે વર્તન કરે છે..ખૂબ સરળ પરીવાર છે તમારો..હવે વિડિયો બનાવો છો તો પબ્લિક તમને આડા અવળા ભરમાઈ જાવ એવા કમેન્ટ પણ કરશૈ.પણ બીજા ની વાતો મા આવી ઘર ની શાંતી ભંગ ના કરતા..જય જય શ્રીરામ. જય જય શ્રીકૃષ્ણ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎋🎋🎋🎋🎋🎋
ખુબ ખુબ આભાર આપનો 🙏
હા તમારી વાત સાચી છે. આડી અવળી કૉમેન્ટ પર વધુ ધ્યાન ન દેવાય
Kiran Ben na video kem nthi aavta
Fon kharaab che etle
માસી.પૌવા.ખમન.બહુ.મસ્ત.બનાયા.માસી.ની.રસોઈ.એક.નંબર.હોય👌
Thankyou so much 🥰
Jay swaminarayn ફેમીલી ne and god bless you 🙏 ♥️ 😊 nice very nice 👍 😊❤
Jay swaminarayan 🙏
Thankyou 🥰
Jai shree Krishna masi 💗✨
Jordar recipe banaivi ame first var joi aa recipe ane aaje to Kiran didi ye pan pauva bateka banaiva ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર 🥰
Viram bhaiya baa ne mara ram ram kejo
હા જરૂર યાદી આપીશ
Mari chokri ne pn sunday ae poliyo na tipa paya
Saras
E bhulavu n joiye
Khub jaroori chhe.
@@Veerdaxavlogs ha
જય માતાજી ભાઈ ❤
Jay mataji 🙏
જય માતાજી ભાઈ
જય માતાજી 🙏
લાઈક શેર સબસ્ક્રાઇબ સાથે સરસ વિડિયો
Thankyou so much 🥰
@@Veerdaxavlogs અમારા વીડીયો ની પણ મુલાકાત લઈ શકો છો
જય શ્રી સ્વામિનારાયણ ફેમિલી ને પવા ખમણ સુપર બનાવ્યા છે 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
જય સ્વામીનારાયણ 🙏
ખુબ ખુબ આભાર🥰
વિરમભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માસી બધીજ રસોઈ સરસ રીતે બનાવે છે
જય શ્રી કૃષ્ણ તમને પણ 🙏
ખુબ ખુબ આભાર આપનો
પ્રીયલ જેવડી તો કેરી છે ને વિરમભાઈ હવે માસી ને રસોઈ બનાવવા માટે ઓટો બનાવી આપો બધાને રામ રામ ને સીતારામ❤❤❤
હા
જય માતાજી વિરમભાઈ દક્ષાબેન બા પ્રિયલ 🎉🎉🎉
Jay mataji 🙏
Bau j sara banavya ba ne jsk kejo amne mokljo ho
જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree Krishna ben Bhai masi ne
Jay shree krishna 🙏
જય શ્રી કૃષ્ણ પવા તો જોરદાર છે હો
જય શ્રી કૃષ્ણ 🙏
આભાર🥰
Bav saras video che viram bhai
Thankyou so much 🥰
જય દ્વારકાધીશ બેન
જય દ્વારકાધીશ 🙏
Kiran bene pan banayvi ti ana vlog ma bov. Mast hati joy ne modhama pani avi gaya pova khmn
હા કિરણે પણ મૂક્યો હતો વિડિયો આ રેસિપી નો
Masi bov mast banavya pauva khaman
Thankyou so much 🥰
Veeram Bhai tamare ketli jamin che
અમારે સંયુક્ત ખાતાની જમીન છે બધા ભાઈઓ ની ભાગ માં
🎉🎉cute priyuuuuuu
Thankyou so much 🥰
બહુ મસ્ત બનાયા છે પૌવા ખમણ માસી તમારી રેસીપી જોવી બહુ ગમે છે હું રાજકોટ થી ભારતી રાઠોડ
થેંકયુ ભારતીબેન🥰
Jay mataji virambhai ne Ghar na badha ne
Jay mataji 🙏
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ
જય શ્રી પુરૂષોત્તમ🙏
Masi Bahu saras receipe sikhvado cho
થેંકયુ,🥰
Sache j aunty bau saras badhu banave che aunty ni badhi vastu me try Kari che bau saras bane che Thank you aunty ❤
Welcome 😊
Vah mast banavu khaman ak var aavu che khava ba na hathnu khaman karnataka thi dhako che😊😊
Thankyou so much 🥰
Di.👌👌👌
થેંકયુ 🥰
Har Har mhadev bhai
Har har mahadev 🥰
Ram Ram Virambhai Ane Bhabhi Baana Banavela Pavakhamn Saras Banavya Che Amepan Banavsu
Thankyou so much 🥰
JAY MATDER🎉🎉❤
Jay matder 🙏
Jai shree Krishna seetaram 🙏 masi sars povakhaman banavya kiran e banavela aviye khava priyal ne keri bhave amne mokalo❤😅
Jay shree krishna 🙏
Thank you so much 🥰
very nice 👌
Thanks a lot 😊
જયશ્રી.ક્રિશ્ના.વિરમભાઇ.માસી.દાક્ષભાભિ.પ્રિયા..જીટભાઈ.કેમ.છો.બધા.મોજ.માં.🌹🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
બધા મજામાં 🥰
ભાઈ વરસાદ કેવો છે તમારે અમારે બોવ ગાજે છે અત્યારે
આવે ત્યારે સારો આવી જાય છે. પણ કટકે કટકે આવે છે. એકધારો નથી.
સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊
જય શ્રી કૃષ્ણ 🙏
Nice one baa
Thanks🥰
વીરમભાઈમજામાછો।અમેપંચમહાલમાપાવાગઢનાકાલોલથી
હા હો બધા મજા માં
Nice pauva khaman
Thankyou 🥰
Mst banavya ben ho ben aetla mate kvchu ke mare pan Tamara dekra jevada be dekara che mate
Thank you 😊
Nice vidio
Thankyou 🥰
🎉🎉🎉
Thankyou 🥰
🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Jay shri Krishna to all, Priyal is looking cute. ❤❤❤❤❤
Jay shree કૃષ્ણએ🙏
Thankyou 🥰
😂😂❤
♥️
❤mast❤
Thankyou 🥰
Very good
Thankyou 🙏
વિડિયો માં તારીખ બતાવો મજા આવે જય માતાજી
Mokljo pava khamal amne hu Rajkot thi jagu
Super
Thankyou 🥰
❤😋😋❤
Thankyou so much 🥰
माँ बहुत सरस रीसीपी से राम राम
Thankyou 🥰
Jaymataji 😊
Jay mataji 🙏
Nice
Thanks🥰
Bhai bhabhi ne kyo k rasoy e banave baa bichara ketlu kam kare che
માં ને ગમે છે રસોઈ કરવી એટલે કરે છે
જય માતાજી 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻
જય માતાજી 🙏
માસીને મારા જય શ્રીકૃષ્ણ કેજો
હા જરૂર કહીશું🙏
Preyl ne namay saras che ho
Thankyou 🥰
Mahadev har
મહાદેવ હર 🙏
જય શ્રી કૃષ્ણ સીતારામ
જય શ્રી કૃષ્ણ 🙏
Jay mataji 🙏
Jay mataji 🙏
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Jay shreee krishna.🙏
Jay shree krishna 🙏
Ha viram Bhai moklo bov mast banavi ba hu Rajkot thi jagu
daxa ben tame to kyarek rasoi banavo tamara sasujrasoi banave 6 tamne nathi aavdti rasoi
પ્રિયલ સૂતી હોય તો બનાવે. એ જાગતી હોય તો એને રાખવી પડે એટલે
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ 🙏
માસી જેસીકુષણ મુબય થી શારદાપરમાર
Jay shree krishna 🙏 shardaben
Ha mara mamy mast rasoi banavyta hu Rajkot thi jagu
Jay mataji
જય માતાજી 🙏
જય સુરાપુરા દાદા કેમ છો બધાં પ્રિય લ સુકરે છે વીરમં ભાઈ સુકરે છે બાસુકરે છે દક્ષાબેન તમે પણ સુકરો છો
જય સુરાપુરા દાદા 🙏
બધા મજા માં 🥰
બા હવે ગુરાતીમાં લક્સુ
😊😊😊😊
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ બધા મજામાં હશો વિરમભાઇ તમે બધા વિડિયો મા દેખાવ છો પણ તમારા પપ્પા કેમ નથી દેખાતા
સીતારામ🙏
હા હો મજા માં
પપ્પા એક્સપાયર થઈ ગયા છે.
Kamco Bhai. Na. Baa. Na. Jay mataji na sita ram Bhai majam sa. Ok. To. Bay.
Jay mataji 🙏
Moj ho 🥰
Kem che viram Bhai bhabhi priyal baa ne saru che ne badha ne
બધા મજા માં🙏
Live avo
હું અત્યારે જપૌવાખમણબનાવીસબહુજસરસબનાયુ
Thankyou 🥰
બાએખમણબનાવયાબહુસારાછેબાબીયારાથાકીજતાહસેઉભોરસોડોકરીઆપોહરહરમહાદેવ 16:39
ઓકે
જય હો સુઈપર બા પવા ખમણી
ખુબ ખુબ આભાર🥰
Tmara momyy km rsoi bnave roj
માં ને રસોઈ કરવી પેલા થી જ ગમે છે