Paresh Goswami LIVE: શું વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થઈ?

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર કરી છે ત્યારે આગામી સમયમાં ક્યાં રેકોર્ડબ્રેક વરસાદ થશે તે જાણો પરેશ ગોસ્વામી પાસેથી...
    #pareshgoswami #rainupdate #gujaratrain #gujaratmonsoon #gujaratnews #GTWeatherUpdate #gujarattak

КОМЕНТАРІ • 22

  • @rameshthakor156
    @rameshthakor156 2 місяці тому +1

    પાટણ જિલ્લા ના કિલાણા મા વરસાદ સારો છે, પરેશભાઈ જય માતાજી

  • @rjdevang339
    @rjdevang339 2 місяці тому +1

    રાપર તાલુકામાં વરસાદ ચાલું છે સવારના સમયે લોડરાની પરેશ ભાઈ જય માતાજી

  • @BharatbhaiVegda-o1q
    @BharatbhaiVegda-o1q 2 місяці тому

    પરેશભાઈ.ગલસાણા્્્સારૉવરસાનથી.ધંધુકા

  • @prakashthakor6651
    @prakashthakor6651 2 місяці тому

    પરેશ ભાઈ અમારે પાટણ માં સારો વરસાદ પડ્યો

  • @govindbhaimer9070
    @govindbhaimer9070 2 місяці тому +4

    બોટાદ વિષિય માં ક્યારે

  • @RansodsavjiCharola
    @RansodsavjiCharola 2 місяці тому

    સુરેન્દ્રનગર ના.રાયગઢ માં વરસાદ ની થી

  • @સેતારાણાભાઇસગરામભાઇ

    2૯તા.વરસાદભાવનગરધોધાવરસાદપડીગયોછે

  • @karaahir1206
    @karaahir1206 2 місяці тому

    જય મુરલીધર ભાઈ

  • @chavdachhaya
    @chavdachhaya 2 місяці тому

    પાટણ. ના સમી તાલુકામાં. સારોવરસાદ

  • @saileshdhoriya7269
    @saileshdhoriya7269 2 місяці тому

    વિછીયા. તાલુકામા. વરસાદ. નથી. પરેશભાઈ

  • @galabaihga2378
    @galabaihga2378 2 місяці тому

    આગાહી પ્રમાણે વાંકાનેરમાં જરમર વરસાદ નથી

  • @jatinpatelpatel7405
    @jatinpatelpatel7405 2 місяці тому

    Paresh Bhai Morbi ma kem haji varsad nathi

  • @chihalapravinbhai1543
    @chihalapravinbhai1543 2 місяці тому

    Surendranagar ma zaramar

  • @beraninanjibhai8639
    @beraninanjibhai8639 2 місяці тому

    પરેશ. ભાઈ. બોટાદ. માં વરસાદ. પડે. પણ. સારો. હજુ. નથી

  • @pravinbhaikukadiy2677
    @pravinbhaikukadiy2677 2 місяці тому

    Sayla talukama nathi pareshbhai have aavshe

  • @mukeshbariya6302
    @mukeshbariya6302 2 місяці тому

    મહીસાગર જિલ્લામાં

  • @manilalpatel3148
    @manilalpatel3148 2 місяці тому

    Patanmo saro

  • @DineshGamot-sr8qb
    @DineshGamot-sr8qb 2 місяці тому

    વઆવમઆથયઓછએ