બધુ જ બરાબર આખા દિવસની દોડધામ મહિનાઓ ની મહેનત સાંજ પડે ઘરે આવી જે મહેનતની કમાણી આવી એ ભાઈ તારા ચહેરાને મલકાવી ગઈ અને છેલ્લે મુન્ના દેવીનું બાય બાય કહી મટકતી મટ ક્તી ગઈ એ માસૂમ ને જોઈ આનંદ આવી ગયો🎉🎉❤
બહુ જ સરસ ખેતી કરવી કપાસ ની 72 મણ રું થયું એટલે સારું કહેવાય તમારા પપ્પા કેમ સાથે નથી આવ્યા આજે ડીગી નેં જલશા પડી જવાના ડીગી મને બહુ જ ગમે છે વિરમભાઇ એ છોકરાં જેવી લાગે છે એની માસુમ બોલી સારી છે એક દિવસ અમારા ધરે લયી નેં આવજો 😅😅😅😅😅😅😅😅
બધુ જ બરાબર આખા દિવસની દોડધામ મહિનાઓ ની મહેનત સાંજ પડે ઘરે આવી જે મહેનતની કમાણી આવી એ ભાઈ તારા ચહેરાને મલકાવી ગઈ અને છેલ્લે મુન્ના દેવીનું બાય બાય કહી મટકતી મટ ક્તી ગઈ એ માસૂમ ને જોઈ આનંદ આવી ગયો🎉🎉❤
જંય. માતાજી. વિરમ ભાઈ . ગામ સંજાયા તા. પેટલાદ જી આનંદ અમારી કોમેટ જોજો ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤ ગુડ મોર્નિંગ વિરમભાઇ ❤
Khub.saras.vlog.bnaavo.chho.virambhai un
જયશ્રી.ક્રિશ્ના.jaymataji.વિરમભાઇ.હેપી.ફેમિલી.રાધે.રાધે.દીકુ.બેટા🙏🙏👋🌺🌺🌺
Jay mataji Sanjay bhai ❤❤❤
❤ જય માતાજી વિરમ ભાઈ 🖤
ખૂબ સરસ 🎉🎉🎉
Jay Mataji, Viram bhai ❤❤ketla no kapas thayo Viram bhai
અજય.ઝાલા.ઞામ.જીંડવા.જય.માતાજી.વિરમભાઇ
જય શ્રી દોલા માતાજી, સીતારામ, વિરમભાઇ, ભરતભાઇ, સુરત
Jay Dwarkadhish 🙏🏻
જય માતાજી..જય દ્વારકાધીશ..મુંબઇ થી કનુ વાઘેલા...કઃ ખૂબ મહેનત કરોછો..૭૨ મણ રૂ થયું..તમારી મહેનત ફળી..
Bhai mundir freej upar na rakho.koi bajot k tebal par rakho.
વિરમભાઈ હું આજે વિસનગર આવ્યું હતું લગભગ આવતીકાલે પણ આવીશ તમે ક્યાં છો😊
જય.માતાજી❤
🙏Jay mataji 🙏
Viram bhai tamaru splendar bike kya gayu
🎉🎉🎉🎉🎉
Good morning Bhai Jaan ❤
Jay mataji
❤❤❤
Good morning digi
Viram bhai ek baik lai lo
❤વિરમ, ભાઈ❤તમે, રુ, ૭૨,મન❤થયુ, બોવ, સારુ❤થયુ❤મહેન્દ્ર🌹 કલોલી🌹
વિરમ ભાઈ તમે કઈ એપ થી વિડિયો એડિટ કરો છો.
Jay Shri Ram
વાહ ભાઈ વાહ ઘરમાં l e d t v દેખાતું નથી એટલે લાવો ધાબા પર ડીશ મારેલી છે. ..😂😂😂❤❤
મસાલો ખાવ છો ને
Tamaru femili batavo