લાડકવાયો દીકરો | Ladkvayo Dikro - Chintan Prajapati | New Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 153

  • @Aswindod
    @Aswindod 8 місяців тому +45

    દીકરી માટે તો ઘણા ગીતો છે પણ દીકરા માટે ખૂબ સરસમજાનું ગીત ગાયું છે આ ગીત ની એક એક કળી મા માતા પિતા નો દીકરા પ્રત્યે નો પ્રેમ અદભુત રીતે તમે જે કલા દ્રારા પ્રદશિત કર્યો છે તે અભિનંદન ને પાત્ર છે 🎉🎉

  • @sahilmaradiya402
    @sahilmaradiya402 6 місяців тому +5

    મારો છોકરો 1 વર્ષ નો છે,રોજ આગીત સાભળે છે અને બઉ ખુબસરસ ગીત ગાયું તમે,ગુજરાતી આપણી માતૃભાષા માં સાંભળીયે એટલે લાગે mummy હાલરડું ગાતી હોય 🥳👌👍.

  • @RAVISHUKLA-lo8sm
    @RAVISHUKLA-lo8sm 8 місяців тому +19

    દીકરા માટે અત્યાર સુધી નું બેસ્ટ ગીત બનાવ્યું છે very heartfull thnx for this song

  • @ashasolanki7423
    @ashasolanki7423 2 місяці тому +5

    આ ગીત નાં લિરીકસ ખૂબ જ સરસ છે 🎉 ભગવાન દરેક માં ના દીકરા ની રક્ષા કરે ❤

  • @tandelvaibhav498
    @tandelvaibhav498 Рік тому +4

    Booooov saras dil ne touch kari jaai avu songs che booov saras .....❤

  • @Aaku_vlogs07
    @Aaku_vlogs07 7 днів тому +1

    Nice ❤

  • @narayanlalchoudhary6612
    @narayanlalchoudhary6612 Рік тому +12

    सबसे प्यारा रिश्ता माता-पिता का जो भविष्य में हर पिता अपनें बच्चे की तरक्की पर ख़ुशी जायज़ करते हैं ❤

  • @bhumiprajapati8534
    @bhumiprajapati8534 Рік тому +13

    Amazing song....super hit for mara ladakvayo dikro....

  • @sonaldoshi4699
    @sonaldoshi4699 Місяць тому +2

    Super aaj koi a dikra mate b gayu song

  • @pandiyakuldip4430
    @pandiyakuldip4430 Рік тому +1

    Jay ho❤

  • @Jentibhaibambhaniya-ng1yt
    @Jentibhaibambhaniya-ng1yt Рік тому +8

    Super song i hope tamaru aa geet hit jaay

  • @KalubhaiSOAHAN
    @KalubhaiSOAHAN 7 днів тому

    વાહ વાહ મસ્ત છે ગીત તમે આગળ વધો

  • @SarviyaNarendrabhai
    @SarviyaNarendrabhai 10 місяців тому +2

    Bov saras che aa song supar dupar

  • @joyti6241
    @joyti6241 11 місяців тому +97

    દીકરી માટે તો બધા ગાયછે પણ તમે દીકરામાટે આ ગીતગાયુ બવ સરસ છે મા અને બાપ ની દીકરા પ્રત્યે જે પ્રેમ છે તે તમે આ ગીતમા ઉતારીય છે બવ સરસ છે

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 8 місяців тому +5

    સુંદર ગીત દીકરા નું, 🙏બહુજ સરસ આવાજ બધુજ સારુ 🙏દીકરો ખરેખર કુળ નું અજવારું હોય છે.

  • @komalvaghela8886
    @komalvaghela8886 8 місяців тому +8

    ❤.Bov must song che l loved

  • @Zapdabharat58
    @Zapdabharat58 Рік тому +2

    Super song bhai

  • @kailashparekh5242
    @kailashparekh5242 9 місяців тому

    Super song❤

  • @sonaligandhi2522
    @sonaligandhi2522 Рік тому +1

    Proud of us gujarati ....Amazing gujarati song ❤

  • @alparathod8197
    @alparathod8197 4 місяці тому +1

    Mara dikaro 6 mhinano hato tyarthi j aagit sambhli ne Raji thay Jay chhe ❤❤

  • @AMarvaniyaVyom
    @AMarvaniyaVyom 7 місяців тому +5

    👌👌👌👌 ખૂબ સરસ,

  • @chandreshsolanki-d6s
    @chandreshsolanki-d6s Рік тому +1

    Osm bhai...😊 🙏

  • @DaiRabari
    @DaiRabari Місяць тому

    ❤❤ મારા લાડકવાયા જય રામ ધ્રુવ 😊😊 આરાધ્યા❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @amishapatel3518
    @amishapatel3518 Рік тому +7

    Dikra mate haju nava song banavo

  • @zalasajjan143
    @zalasajjan143 Рік тому +3

    Gujarat ma kalakar to bav badha che! singers b bav badha che! pan Dikra upar song banavnar pratham kalakar (singer) cho tame! *biju koi song hoy to khbar nai mane dikra upar*
    ♥ Full Support ♥ Bhagvan tamne bav agad vadhare evi prabhune prathna! ♥ Jay Shree Ram ♥

  • @VijayaPatel-p1v
    @VijayaPatel-p1v Місяць тому

    Khub saras

  • @Ashams1
    @Ashams1 8 днів тому

    👌👌👌

  • @monanakrani2371
    @monanakrani2371 10 місяців тому +1

    Bau j mast..

  • @MumtajVasava
    @MumtajVasava 5 днів тому

    Ja hoy ta 🙎

  • @fitness_wolrd
    @fitness_wolrd Рік тому +3

    VAHH ROCKSTAR ♥️ CHINTAN BHAU

  • @addychaudhary9204
    @addychaudhary9204 Рік тому +2

    Super❤

  • @patelkamleshbhai..1116
    @patelkamleshbhai..1116 2 місяці тому +1

    😮❤Very nice song ❤😮

  • @anshdudhat8449
    @anshdudhat8449 10 місяців тому +2

    Good❤

  • @Real_Crezy_insaan
    @Real_Crezy_insaan Рік тому +2

    Sir tumhara song bahut accha laga muje me sabko yah song ser jarur karunga or aapka lagbhag 1M view aa jayenge tab tak sher karta rahunga bhai ❤❤❤❤❤❤❤❤
    I love you bhai ❤❤

  • @Kiyandabhi
    @Kiyandabhi Рік тому +1

    Nice song❤ ladkvayo dikaro

  • @sudhirkachhela1583
    @sudhirkachhela1583 Місяць тому

    Maro dikro aaj song sabhade ne sui jai ❤

  • @DharamsinhYogi
    @DharamsinhYogi 6 місяців тому +1

    Ghar ma jetlo lad tme dikri ne Karo tetlo dikra ne pan karjo....karan ke ej tamari vansh vela ne aagad vadhar chhe.👍

  • @jayshrirami582
    @jayshrirami582 8 місяців тому +1

    બવું જ મસ્ત ગીત છે. અને દીકરી માટે તો ગણાબધા ગીત છે પણ દીકરા માટે આ બેસ્ટ ગીત છે. થૅન્ક્સ ભાઈ

  • @pradippatel1234
    @pradippatel1234 Рік тому +3

    Very nice song

  • @Gopi_Creation18
    @Gopi_Creation18 4 місяці тому

    Superb chintan bhai ❤🥰

  • @h.djethwa8808
    @h.djethwa8808 Рік тому +1

    આ ગીત તમે એક અઠવાડિયા પહેલાં insta માં રાખ્યું હતું ત્યારે મેં UA-cam ઘણું સોધ્યું પણ નાં મળ્યું પણ આજે આખું ગીત સાંભળીને આંખમાં થી
    હરખ નાં આંસુડાં છલકવા લાગ્યા
    વાહ ચિંતન ભાઈ વાહ
    આવું સરસ મજાનું ગીત બનવા બદલ ખુબ ખુબ અભિનંદન આવિજ રીતે નવા નવા ગિત બનાવતા રહો અને આગળ વધો એવી મારી અને માર પરિવાર ની હાર્દિક સુભેક્ષા
    જય માતાજી
    જય સોમનાથ

  • @kavan603
    @kavan603 4 місяці тому

    Nice song... Really heart tuching song👌🏻💎💎💎

  • @chauhantushar9513
    @chauhantushar9513 2 місяці тому +1

    Love u my Nishit ❤

  • @sanjayprajapati865
    @sanjayprajapati865 3 місяці тому

    Superb bhai🎉

  • @swatimehta9270
    @swatimehta9270 8 місяців тому +1

    Really heart touch song. Dikra mate .

  • @ushaprajapati3582
    @ushaprajapati3582 3 місяці тому

    Very beautiful song I love it 🥰❤️ thank you for sing this song 🎉

  • @varsharathod6178
    @varsharathod6178 8 місяців тому +1

    Very nice song❤❤❤ dikra mate

  • @shaikhsarfaraz9092
    @shaikhsarfaraz9092 11 місяців тому +1

    Bahi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ZalaSurtansinh-h7n
    @ZalaSurtansinh-h7n 2 місяці тому

    Aa ghit shabhdi ne Maro Bhai tart j sui gyo ❤

  • @KinjalParmar-e5b
    @KinjalParmar-e5b 2 місяці тому

    Nice

  • @mananshah2930
    @mananshah2930 3 місяці тому

    Words are awesome. Thank you to share with us. ❤

  • @gaurangsolanki667
    @gaurangsolanki667 Рік тому

    જોરદાર સોંગ ❤️🔥😍😍

  • @NiruSolanki-m3l
    @NiruSolanki-m3l 3 місяці тому +1

    ખૂબ સરસ ગીત છે.

  • @harshthakor8681
    @harshthakor8681 7 місяців тому

    Bahuj saras song banavyu 6.... ❤

  • @RajendrVihol
    @RajendrVihol Рік тому +1

    Nice song

  • @rashmisolanki4371
    @rashmisolanki4371 7 місяців тому

    Khubj saras geet❤

  • @shilpachaudhari9832
    @shilpachaudhari9832 8 місяців тому +1

    બહુ જ સરસ ગીત...❤

  • @CRICKETLOVERS99951
    @CRICKETLOVERS99951 7 місяців тому +1

    Supurb song ..

  • @JinalParmar-rt7bp
    @JinalParmar-rt7bp 11 днів тому

    I liked song ❤️👍

  • @gujjumojile
    @gujjumojile Рік тому +1

    Super 😊

  • @jaykilavat5135
    @jaykilavat5135 2 місяці тому

    Vikramaditya Suchi mein best geet banave chhe❤❤😮😊😊

  • @naivipul1939
    @naivipul1939 8 місяців тому +2

    Love is song ❤❤❤❤

  • @solankisandip628
    @solankisandip628 7 місяців тому +1

    Best song ❤❤

  • @aravdigital211
    @aravdigital211 Рік тому +1

    nice bro

  • @RatanbhaiR-zi8pz
    @RatanbhaiR-zi8pz 3 місяці тому

    Vah sars nice

  • @idris.gohil9760
    @idris.gohil9760 7 місяців тому +1

    Ekdum must song che❤

  • @RashmikaChaudhary-ej5kz
    @RashmikaChaudhary-ej5kz 8 місяців тому

    Bav j saras

  • @pirnceashavinbhaibodar3477
    @pirnceashavinbhaibodar3477 10 місяців тому +1

    1 naimbar coleti song

  • @dharmeshthhumar6196
    @dharmeshthhumar6196 4 місяці тому

    Rocks of chintan bhai

  • @Rahulprajapati-yp7xd
    @Rahulprajapati-yp7xd Рік тому +1

    ❤️❤️❤️❤️❤️

  • @MinaParmar-k9l
    @MinaParmar-k9l 8 місяців тому +1

    Very nice song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kishorprajapati5140
    @kishorprajapati5140 Рік тому +3

    Nice song ❤❤❤

  • @kamriyamukesh4210
    @kamriyamukesh4210 5 місяців тому

    So sweet song❤❤❤❤❤ ❤ my son kanishk❤❤❤❤❤❤

  • @hasmukhnai1626
    @hasmukhnai1626 9 місяців тому +1

    Super

  • @anitarathod390
    @anitarathod390 5 місяців тому

    Bau j srs song na sabdo che sambhdi bau gamyu

  • @SodhaHitesh-d9h
    @SodhaHitesh-d9h 5 місяців тому

    So nice song bro❤

  • @HinabhanusaliMange
    @HinabhanusaliMange 6 місяців тому

    Best 👌

  • @divyarajsinhparmar8250
    @divyarajsinhparmar8250 8 місяців тому +1

    I love this song ❤

  • @RonakBhai-mj3uf
    @RonakBhai-mj3uf 8 місяців тому +1

    સરસગિતછે

  • @BhagvansinhPadhiyar-g7j
    @BhagvansinhPadhiyar-g7j 4 місяці тому

    Vari nice

  • @JalpakSondagr
    @JalpakSondagr 6 місяців тому

    Waaah sup of😊

  • @RashmikaChaudhary-ej5kz
    @RashmikaChaudhary-ej5kz 8 місяців тому

    Bav j mast se song

  • @nayansuvatar3315
    @nayansuvatar3315 9 місяців тому

    Super song

  • @ashokharibhai3882
    @ashokharibhai3882 6 місяців тому +2

    😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @mitalBhavani
    @mitalBhavani 7 місяців тому

    So sweet very very nice song ❤❤❤

  • @jayeshsinghal4351
    @jayeshsinghal4351 Місяць тому +4

    Maro dikaro to Aaj song sabhade che ne suve che 🙏🥰

  • @dhrumilprajapati2382
    @dhrumilprajapati2382 7 місяців тому

    Right nice song mar baby boy ne pan aa song bau game

  • @SolankiDax-jy5gi
    @SolankiDax-jy5gi 3 місяці тому

    ❤️❤️❤️❤️💖💗💗💗👍👍👍

  • @ShilpaDabhi-f5p
    @ShilpaDabhi-f5p 6 годин тому

    Thank you

  • @harpalahir2237
    @harpalahir2237 Рік тому

    Heart touching

  • @patelprem3086
    @patelprem3086 5 місяців тому

  • @henipatel6156
    @henipatel6156 7 місяців тому

    Full emotional

  • @vipulthakor2119
    @vipulthakor2119 7 місяців тому

    ❤❤

  • @devjikoli9176
    @devjikoli9176 7 місяців тому

    ❤❤😊🥰🥰❤️❤️❤️

  • @m.bparmar793
    @m.bparmar793 8 місяців тому

    I LOVE SONG ❤❤

  • @khodsinhbaraiya9903
    @khodsinhbaraiya9903 Рік тому +3

    બાપ દીકરાના અતુટ પ્રેમનું નું સોંગ સે ભાઈ......

  • @BharatiNakade-e4m
    @BharatiNakade-e4m 7 місяців тому

    Dikra nu mahtav par aetlu chhe jetlu dikra nu chhe

  • @PrafulaParmar-v1f
    @PrafulaParmar-v1f Рік тому

    I love my lovely son ❤

  • @h.djethwa8808
    @h.djethwa8808 Рік тому

    Nice voice nice lirics

  • @kavishashah5613
    @kavishashah5613 7 місяців тому

    Anyone knows where can I get lyrics from