હો મોનો પિયુ કેવું મારું || Ho Mono Piyu Kevu Maru || Jadiben Thakor || New Song || 4K Video
Вставка
- Опубліковано 1 січ 2025
- હો મોનો પિયુ કેવું મારું || Ho Mono Piyu Kevu Maru || Jadiben Thakor || New Song || 4K Video
( તમે તો પરદેશ માં બેઠા -2 )
( COMING SOON ભાગ -3 )
💠 અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
____________
JADIBEN THAKOR PRASANT...............
SONG : હો મોનો પિયુ કેવું મારું || HO MOMO PIYU KEVU MARU ||
__________________________________________________________
SINGAR : JADIBEN THAKOR
______________________________
LYRICS : VIRAL NAYTA
_____________________
RECODING : MAVATAR STUDIO BHILADI
________________________________________
MUSIC : VIKRAM RATHOD
__________________________
D.O.P : VICKY THAKOR ASEDA
_________________________________
VIDEO EDITING : PINTU MIYANI
___________________________________
LABAL : JADIBEN THAKOR OFFICAIL
_______________________________________
ACOTAR : CHANDAN THAKOR & BHARATI THAKOR
__________________________________________________
MEKUP MEN : BHAGAVTI RAVAL
_________________________________
POSTAR : BHAVESH CHEKHALA
___________________________________
All COPIYRIGHT : JADIBEN THAKOR
____________________________________
LYRICS ( ગીત કાર)
હો મોનો પિતું કેવુ મારું
.......હો મોનો પિતું કેવુ મારું દારૂ ના પીવો તો હારુ
હો હમજો તમે વાત મારી થઈજી હુતો ગાય તમારી
( ક્રોસ )
હો રાજી થાય જગડા જોઈ આજુ બાજુ વાળા
ઠપકો આલી આલી થાક્યા હગાવાલા
હો કામધંધો કોય કરતા નથી કોઈનું કેવુ મોનતા નથી
હો કેસે હૌ તમારા હારુ દારૂ ન પીવો તો હારુ
( A-1 )
હો કાઢો સો પીવામાં આખા દાડાની મજૂરી
કેટલા દાડા દુકાન વાળા આલે ઉધારી
( ફિલર )
હો નથી વિચારતા ચમ તમે આ ઘરનું
ભવિષ્ય બગડશે આપડા છોકરાનું
( ક્રોસ )
હો કુવારા છોકરા ફરે હારુ નહી લાગતું
તમારા લીધે તો કોઈ માગું નહી નાખતું
હો તમને આખું ગોમ જોને સે એટલે ના હગુ કોઈ થવા દે
( સાઈન )
હો દારુ નઈ પીવો તો કોય મરી નહી જવાના
છોડી મેલો તો ઈજ્જત વધશે આખા ગોમમાં
( ફિલર )
હો હું સુ હાર ઘરની એટલે સહન કરિ લવું સુ
હવે નહી માનો તો હું પિયર જતી રઉ સુ
( ક્રોસ )
હો વાલા વાલમજી તમે કેવુ મોન્યું મારુ
હારુ કર્યું આજથી તમે છોડી મેલ્યો દારૂ
( આવા ને આવા રેજો તમે મને બહુ ગમો સો
INSTAGRAM LINK :
/ jadiben_officail_6912
FACEBOOK PEGA LINK :
www.facebook.c...
YOU TUBE :
/ @jadibenofficial1402
💠 " Do Subscribe, Like And Share "
💠 Keep In Touch: Follow Me On :
💠 UA-cam
Tranding Song
Trending Song :
તમે તો પરદેશ માં બેઠા || TAME TO BETHA PARDESH || JADIBEN THAKOR || NEW SONG DESHI ( 2024 )
• તમે તો પરદેશ માં બેઠા ...
HO_MOMO_PIYU_KEVU_MARU
હો_મોનો_પિયુ_કેવું_મારું
#તમ_તો_પરદેશ_માં_બેઠા
#TAME_TO_BETHA_PARDESH
#તમ_તો_પરદેશ_માં_બેઠા
#jadibenthakor6912
#NokaraniJemaHahuKomReKarave
#નોકરણીજેમહાહુકોમરેકરાવે
#બોનાબનાવેરોજ
#bonabanaveroj
#bhaveshthakor
#vairal
#newsong2023
#lovesong
#rakeshbarot
#jigneshkaviraj
#vairalvideo
#jadibenthakor
#trending #2022newgujaratisong
#RakeshBaronewSong
#kajalMaheriyaNewsong
ખુબ_સરસ_વિડીયો_સે_ હમજવા_લાયક__સે__🤔❤️
ખુબ સરસ સોન્ગ બનાવ્યું છે જડીબેન
ગીત બહુ સારું છે જોરદાર દારૂ પીતા હોય તેમના ઘર સુધી આ ગીત પહોંચાડો
બહુ મસ્ત ગીત ગાયું છે અવાજ એક નંબર કાઢ્યો છે ખુબ આભાર
જોરદાર સોંગ બનાવ્યું છે
દારૂ ના કરે કોઈનો હારો વાહ જડી બેન
મસ્ત ગીત છે ફઈ અનિલ ખોડા ❤
સરસ સોંગ જડી બેન ફુલ સપોર્ટ મુક્તા ઠાકોર
સરસ વિડીયો છે
જોરદાર સોંગ સે ભાઈ જરુર થી જોજો👍
પુનાજી ઠાકોર સપોટ છે મીત્રો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤ વાહ જડી બેન એક નંબર ગીત સુપર હીટ સોંગ માં ચામુંડા તમને આગળ વધારે જય માતાજી ❤
વાહ રે વાહ જડીબેન❤
જોરદાર સોન્ગ છે બેન પ્રરવીણ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે બેન જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 🎉
ફુલ સપોર્ટ સંજય સનેસડા વાળા તરફ થી 🎉
જય માતાજી
સરસ
હા મોજ હા
વાહ જડી બેન ❤❤ મસ્ત ગાયુ ❤
સરસ. બહેન 💯💯💯💯👏👏👏👏👏
સીગર ભાવના બેન ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤❤
સરસ 🎉🎉❤❤
જોરદાર ગીત જડી બેન
હા જડીબેન ઠાકોર જોરદાર સોંગ સરસ 🎉
સરસ સુપરહિટ સોંગ સે બેન સિંગર ધીરજ પરમાર તરફથી તમને લાઈક કોમેન્ટ છે મારું ગોકુળ આઠમ ના ઢોલ વાગ્યા ગીત છે નિહાળજો❤❤❤❤🎉🎉🎉🎉
બહુ સરસ સોંગ 🎉🎉
D. K તરફથી 🎤✍️🎹🎧👌👌🌹🍾🍾🍾
❤❤❤❤❤❤❤❤❤❤
સુપર.વાસુ.ઠાકોર. ટી.સપોર્ટ
Shrsh soga
એક નંબર ગીત ગાયો બેને હરેક ભાઈઓ સમજવા લાયક છે જય સદારામ બાપા
ભરતભાઈ ઠાકોર પેછડાલ તરફથી ફુલ સપોર્ટ જય માતાજી જડીબેન❤❤❤🎉🎉
❤❤❤
Jay.mataji.
જોરદાર સોંગ ❤❤❤ સંજય ઠાકોર ઇન્દરવા નવા
Best song ❤❤❤❤
સુપર...
સરસ🎉
સુપર સોંગ જડીબેન ઠાકોર 👍
સૂપર ❤❤❤
સુપર સોંગ 👌👌👌
જય માતાજી જઙીબેન જોરદાર ગાયું છે
ભગવાનપુરા દશરથ ઠાકોર ફુલ સપોર્ટ
જોરદાર ગીત સે માશી
Jordar song 👌👌👌
ભાવના.ઠાકોર.દેતાલ
Hello
❤❤❤❤❤
તમારું સોંગ માં સમસ્ત છું ❤
Super song 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Khub saras git ane fantastic voice 👏
સરસ મારી બેન
મમ્મી
હા જડીબેન ઠાકોર જોરદાર સોગ 🎉🎉🎉
જોરદાર
ખૂબ સરસ સોંગ ❤
❤
nice 👍 song
Super song
સરસ
❤❤❤❤
ખૂબ સરસ અવાજ કાઢયો સે ફઈ
👌👌👌👌👌👌👌👌👌
Super voice જડીબેન ખૂબ આગળ વધો
Very nice song 💞 💞💞
સુપર
❤❤❤❤❤
Mono kevu maru
સપર❤❤❤❤❤
જય માતાજી
❤❤❤🎉🎉🎉
❤ જીતુ સોલંકી ચોરા❤
तमारे सु दुख से भाई
सुपर विडियो सोंग 🎉🎉
સુપર હિટ થઈ જાય એ વાત
🎉🎉🎉🎉❤❤❤😊😊😊😊
સૂપર સોંગ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
મસ્ત સોંગ છે જડી માસી
Super song jadiben 🎉🎉🎉🎉🎉🎉❤❤
Super ❤❤❤❤❤
સરસ❤❤
જય માતાજી
રોમાજી દેતાલ 👌👌👌👌
બહુ સરસ ગાયો બેન
ગામ,ગોઢ,મહેશઠાકોર
સમજા લાયક ગીત છે હો
બહુ સરસ સોન્ગ છે
કોમેડી બોય પાદર તરફથી જય ગોગા
સરસ
🎉🎉🎉
Title ma mistake hai (મોનો+MOMO)
Super
૩ ભાગ
હેતલપજાપતી🎉
🎉🎉🎉🎉
Sure
Nice song
❤🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤
વિષ્ણુ ઠાકોર રાધનપુર
चन्दन केम आवो पीवेसो 😂😂😂
Guda lake