વરસાદી માહોલ / રાજ્યમાં ફરી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી I VTV GUJARATI

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2024
  • વરસાદી માહોલ / રાજ્યમાં ફરી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી I VTV GUJARATI
    રાજ્યમાં ફરી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી.. આવતીકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા.. સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના.સાથે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના, તો આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને આણંદમાં વરસાદની શક્યતા. આ સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારમાં ગત 24 કલાકમાં વરસાદ નોંધાયો. જેમાં સુરેન્દ્રનગરમાં 64 મી.મી, પોરબંદરમાં 63 મી.મી,ભાવનગરમાં 40 મી.મી, અમરેલીમાં 25 મી.મી વરસાદ નોંધાયો. સાથે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે.
    #weatherforecast #weathernews #weatherupdate #rainingujarat #Gujaratrain #rain #rainupdate #rainnews #Gujarat #Gujaratinews #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 11

  • @vasant_Gurjar
    @vasant_Gurjar 10 днів тому +3

    Banaskantha ma dukal padse k che

  • @jcbfarmers1303
    @jcbfarmers1303 11 днів тому +1

    Kutch kya gayu

  • @ashishpatel-sv9my
    @ashishpatel-sv9my 11 днів тому +1

    Mehsana ma shiyado 6 etle ahi aave amare

  • @jayshreeasher6752
    @jayshreeasher6752 11 днів тому +2

    Kutchh માટે કઈ બોલો su વરસાદ નથી આવી બાજુ 😮

  • @l.s.thakor2233
    @l.s.thakor2233 11 днів тому +1

    ઉત્તર ગુજરાત માં ક્યારે થશે વરસાદ

  • @ashishpatel-sv9my
    @ashishpatel-sv9my 11 днів тому +1

    Tipu pan nathi Amare. Ati bhar ati bhare.

  • @KETANPATEL-fy8eb
    @KETANPATEL-fy8eb 11 днів тому +1

    ખોટા દિલાસા ના આપો કયાંય વરસાદ નથી

  • @naginbhaibaleja3166
    @naginbhaibaleja3166 11 днів тому +2

    👍😀

  • @ahirnatha5800
    @ahirnatha5800 11 днів тому +1

    Kutch ma Haju aavyo nathi , ahiya garmi no varshad dhodhmar pade che 😢😂😂