Siddhanta-Samamnayaha
Вставка
- Опубліковано 18 гру 2024
- Brahmaswarup Pramukh Swami Maharaj propagated Bhagwan Shri Swaminarayan's Akshar-Purushottam siddhant across the globe, strengthening the foundations of upasana. To establish this siddhant firmly, he wrote it in his own handwriting in the form of a letter. This doctrinal letter, originally written in Gujarati, was later translated into Sanskrit by Mahamahopadhyay Sadhu Bhadreshdas.
On the auspicious occasion of Guruhari Pramukh Swami Maharaj's Janma Jayanti, let us listen to the 'Siddhant Samamnayah' and reinforce our devotion to Akshar-Purushottam Maharaj.
Singer: Sadhu Madhurvadandas
ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનું બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં પ્રવર્તન કરીને ઉપાસનાના પાયાને સુદૃઢ કર્યા છે. શાશ્વતકાળ સુધી આ સિદ્ધાંતને સ્થિર કરવા માટે તેઓએ સ્વહસ્તે તેને ગુજરાતી ભાષામાં પત્રસ્વરૂપે લખ્યો છે. આ સૈદ્ધાંતિક પત્રને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં ભાષાંતરિત કર્યો છે.
ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ 'સિદ્ધાંત સમામ્નાયઃ'ની ઓડિયો સાનંદ પ્રકાશિત કરીએ છીએ. જેના શ્રવણથી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની વિશેષ દૃઢતા થશે.
ગાયક : સાધુ મધુરવદનદાસ
#Siddhantasamamnayaha #pramukhswamimaharaj
#mahantswamimaharaj #aksharpurushottam #siddhant #upasana #sanskrit #bhadreshswami #madhurvadanswami