- 1 366
- 1 092 117
Sharifa Vijaliwala
India
Приєднався 18 сер 2015
VNSGU તથા અન્ય યુનિવર્સિટીના ગુજરાતી,અંગ્રેજી તથા સંસકૃત સાહિત્યના વિદ્યાર્થીઓ તથા UPSC,GPSC,NET,GSETની પરીક્ષાઓ આપનારાઓ તથા સારાં પુસ્તકો તથા સારી ફિલ્મોમાં જેમને રસ હોય એ સૌ માટે.
श्रीलाल शुक्ल का उपन्यास:राग दरबारी लेक्चर 2
श्रीलाल शुक्ल का उपन्यास:राग दरबारी लेक्चर 2
Переглядів: 31
Відео
श्रीलाल शुक्ल का उपन्यास:राग दरबारी लेक्चर 1
Переглядів 197 годин тому
श्रीलाल शुक्ल का उपन्यास:राग दरबारी लेक्चर 1
Sayaji Vaibhav Sahityaparv : Dr. Sharifa Vijaliwala
Переглядів 26816 годин тому
Sayaji Vaibhav Sahityaparv : Dr. Sharifa Vijaliwala
જયોતીન્દ્ર દવેનો હાસ્ય નિબંધ:મારી વ્યાયામ સાધના
Переглядів 10921 день тому
જયોતીન્દ્ર દવેનો હાસ્ય નિબંધ:મારી વ્યાયામ સાધના
જયોતીન્દ્ર દવેનો એક હાસ્ય નિબંધ:મહાભારત:એક દ્રષ્ટિ
Переглядів 15921 день тому
જયોતીન્દ્ર દવેનો એક હાસ્ય નિબંધ:મહાભારત:એક દ્રષ્ટિ
સુરેશ જોષીનો નિબંધ સંગ્રહ:જનાન્તિકે.લેકચર 1
Переглядів 139Місяць тому
સુરેશ જોષીનો નિબંધ સંગ્રહ:જનાન્તિકે.લેકચર 1
લોકવાર્તા:ભૂત રૂવે ભેંકાર. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5
Переглядів 83Місяць тому
લોકવાર્તા:ભૂત રૂવે ભેંકાર. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5
લોકવાર્તા:સાંઈ નેહડી.સૌરાષ્ટ્રની રસધાર. ભાગ 1
Переглядів 141Місяць тому
લોકવાર્તા:સાંઈ નેહડી.સૌરાષ્ટ્રની રસધાર. ભાગ 1
કનૈયાલાલ મુનશીની નવલકથા:પાટણની પ્રભુતા. લેકચર 1
Переглядів 115Місяць тому
કનૈયાલાલ મુનશીની નવલકથા:પાટણની પ્રભુતા. લેકચર 1
કનૈયાલાલ મુનશીની નવલકથા:પાટણની પ્રભુતા..લેકચર 2
Переглядів 64Місяць тому
કનૈયાલાલ મુનશીની નવલકથા:પાટણની પ્રભુતા..લેકચર 2
લોકવાર્તા:દૂધ ચોખા.સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4
Переглядів 137Місяць тому
લોકવાર્તા:દૂધ ચોખા.સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4
લોકવાર્તા:સૂરજ ચંદ્રની સાખે. સૌરાષ્ટ્રની રસધાર. ભાગ 4
Переглядів 86Місяць тому
લોકવાર્તા:સૂરજ ચંદ્રની સાખે. સૌરાષ્ટ્રની રસધાર. ભાગ 4
નારીવાદ ના તબક્કાઓ ની જાણકારી સ્પષ્ટ થઇ આભાર
Nice
Tuki varta aetle je aek j bethk ma nae pathk uper aek j prabhav uper karva mate lakhel gadh savaruo
This is best for other techars 👍🏻😊
Thank you,mem
Thank you madam
આભાર કે અમને સાહિત્યની વિસ્તૃત જાણકારી મળવા બદલ 👍👍
આ પુસ્તકનું નામ.
Thank you mem 🙏🏻
Nice ❤😊
Thanks mem bovj sars samjavo cho tame 2025
બહુજ સરસ વાર્તા સમજાવી
બહુજ સરસ અભ્યાસપૂર્ણ પ્રસ્તુતિ થોડા સમય માં ઘણી બધી વાતો કરી.અદ્ભુત મજા આવી.
સરસ સમજણ આપી છે.
Aabhar medam
આભાર...પરબીડિયું વાર્તા વિશે સમજાવજો ગુરૂજી
એક મદદ કરશો.... कृतिकार लक्ष्मीनारायण कर्फ्यू 1972 નાટક ની માહિતી આપવા વિનંતી કરશો
S.y.b.a (Gujarati)
નથી વાંચ્યું
@@sharifavijaliwala6121 માહિતી આપશો
ઉત્તમ પ્રસ્તુતિ, સરસ સમજાવ્યું .
બહુજ સરસ અભ્યાસપૂર્ણ સમજાવ્યુ.
Thankyou so much ❤❤
👏👏🎉
🎉🎉
Thanks mam, Tadvi dampati,Balwant jani vishe na vyakhyayano pan upload karva vinanti mam, UPSC ma puchai che pan material prapt thatu nathi. Thanks for this lecture,mam.
Thank you ❤️
બેન તમે વિશ્વ સાહિત્યની કુર્તિ વિશે વાત કરો ને 🙏
@@07niralichavada39 વિશ્વ સાહિત્ય અને અંગ્રેજીના વિદ્યાર્થીઓ માટે એ બે પ્લે લિસ્ટ જુઓ
Thank You Mam 🙏🏻
आपका बहुत बहुत धन्यवाद... साहित्य की अलख जगाने के लिए❤
એ સાચી વાત છે કે , હિમાંશી શેલત ઝવેરચંદ મેઘાણીના કોઈ સગા છે ?
બહુ લાંબા વાક્યો.
thank you mam it's helpful for gujrati optional in upsc
Very good sahitya sharifa ben❤❤❤❤❤❤❤dhanyavad amargadh amar ho
Thank you ma'am for considering our request. (Luckily I am able to find most of the reference books u suggested)
આ સિવાય બીજી હાસ્ય રચના વિશે માહિતી આપો ની...... Syba(guj)sem4
We like ur variety of Handloom Series with the literature📚!!!
Hemchandracharya vise video banavo ne ..
Sem-4 હાસ્ય રચના. વિગતો વિડિયો બનાવો
Majja avi gyi.e pn sahitya Swarup ma.😅.Thanks for uploading ma’am
Lokvarta na laxno vise hji dedication lec api sako?saurastra ni rasdhar text che etle sahityaswarup previous year ma puchau che and most imp che. Please do consider as per your convenience. Thank you so much
M preparing for upsc 2025 ma'am.your videos have given me deep insights and interest in gujarati literature
બે લેક્ચર છે.બાકી જાતે વાંચો
Respected madam.grateful for your valuable guidance.navlika and ekanki no difference and navlika and natak no difference mate particular hji videoes banavi sako? Upsc ma 2ne questions puchaya che so imp che.Thank you
પૂછનાર મુરખ હશે.વાર્તા અને એકાંકી બરાબર. નાટક ન પૂછી શકે
Thank you madam for lecture.and special thanks for gai ne samjavva..
મણિલાલ હ. પટેલનું 'નિબંધકાર સુરેશ જોશી' વિવેચન પુસ્તક પણ સારું છે. નર્મદ લાઇબ્રેરી માં ઉપલબ્ધ છે.
Thanks for your kind suggestion.
જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધ નો વિડિઓ બનાવજો ની
બેન "કાવ્ય ની શક્તિ" નું જો શક્ય બને તો એકવાર સમજાવજો ને.🙏🙏
@@vishwasmodi4616 જે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય સાથે જાહેર પરીક્ષાઓ જેવીકે NET,UPSC,GPSC ની તૈયારી કરતા હોય એમને મદદરૂપ થવા,કાચો પાયો જરાક પાકો કરવા આપણે અઠવાડિયે એકવાર મળીશું.આમાં કોઈ પણ વિદ્યાર્થી આવી શકે છે.આપણે સોમવાર 23-12-24 ની સાંજે ચાર વાગે MTB ARTS COLLEGE ના રૂમ નંબર 7 માં મળીશું.વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પ્રકારની ફી નથી તેની નોંધ લેવી.આ વર્ગોમાં આપણે કેવી રીતે અને શું ભણીશું એની ચર્ચા 23મીએ કરીશું.
Thanks maam. Majja avi gyi. U have made this subject very interesting.
ખૂબ જ સરસ અને સરળ મેડમ❤
ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓ વિશે કંઈક કહેજો.
સોરી,હમણા એવો સમય નથી.એમની નવલકથા મેં નથી વાંચી
મને તો એમ લાગે છે કે એમની ખરી પ્રતિભા 'ગુજરાતનો નાથ' માં વધુ પ્રગટી છે. 'પાટણની પ્રભુતા'માં એ પ્રતિભા ખીલી રહી હતી. 'રાજાધિરાજ' માં આપણને સંતોષ મળતો નથી.
ખુબ ખુબ આભાર ma'am 🙏🏻🙏🏻
Upsc 2024 ma 1st time j puchayo che . Thank you so much
@@jugalpatel804 બીજો વિડીયો વિગતે છે.પ્લે લિસ્ટમાં સાહિત્ય સ્વરૂપ જુઓ
Ok madam.Thanks
Ma'am રેગ્યુલર M.A કરતા વિદ્યાર્થિઓ કહેતા હતા કે VNSGU માં external exam આપતા વિદ્યાર્થીઓ પેપરમાં ગમે તેટલું લખે છતાં રેગ્યુલર ને માર્કસ મળે તેટલા external વાળા ને ના મળે..😢😢 શું ખરેખર એવું હોય છે????
@pgadhvi2223 મને નથી ખબર
અમુક કારણોસર રેગ્યુલર અભ્યાસ ના થઈ શકે એટલા માટે હું તમારા videos જોઈને મારી સમજણશકિત અનુસાર પેપર લખવા પ્રયત્ન કરીશ ..😢😢
Saman. Jordan. Vav.