સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે, કરો તમે વડા ધરમની વાતરે હા..સીતાજી અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે, જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હા...સીતાજી ચાંદો ને સુરજ રે દોનો નોતા રે, નોતા નોતા ધરણી ને આકાશ રે હા...સીતાજી એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે, એને ઠામ વિના કેમ દેવાય રે હા...સીતાજી લક્ષમણજી ને કાચો પારો જાણજો રે, એને કોઈ હરીજન વિરલા જાણે રે હા...સીતાજી જેદી અમે રે થાશુ દ્વારીકાના રાજવી રે, લક્ષમણ ધરશે યાદવકુળમા અવતાર રે હા...સીતાજી તેદી તમે રે થાશો રાણી રુક્ષમણી રે, તેદી કરશુ વડા ધરમની વાત રે હા...સીતાજી પશ્ચિમ ધરામા પીર મુજા પ્રગટ્યા રે, હુવો હુવો અજમલ ઘેર અવતાર રે હા...સીતાજી બાળનાથ ચરણે સિધ્ધ રામદેવજી આવુ બોલીયા રે, દેજો અમને તમારા ચરણે વાસ રે હા...સીતાજી #દેવારામ_શુભઆશિષ પ્રવિણ વેકરીયાના 🙏 જય ગુરૂદેવ
સીતારામ બાપુ
ભાઈ મારે કેસેટ લેવી છે તમારો કોન્ટેક્ટ આપો
@@rajaram1759 સોરી ભાઈ મારી પાસે કેસેટ નથી ફક્ત સાત ભજન છે શ્રી લાલદાસ બાપુના
તમારા પાસે આ mp3 ભજન આવ્યા ક્યાંથી
મને ખબર છે આ કેસેટ નું mp3 છે કેમ કે પહેલા કેસે હોતી મારી પાસે પણ બગડી ગયું મારા પાસે ક્યાંથી આવ્યું mp3
તમારો નંબર આપો
સરખી રીતે વાત થાય એટલે હું પણ રબારી છુ
જય.નકલગ.રાધૈ.રાધે❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤રાધૈ.રાધે
Jay vadvala Dev
Jay jerram swami bapu
Jay guru dev
Jay jayram
Jay Vadvala Jay jayaram Swami
Jay vadnaath dada jai hoo
જય, શ્રી ભગવાન, વડવાળા વાળીનાથ
જય, શ્રી વાળીનાથ,ભગવાન, વડવાળા
Jay laldas bapu
જય વડવાળા દેવ
Nice 🙏🙏🙏
Jay vadvala dev
Aa bapu Kai jagya na se Sant
Tintoda karsanpura
Jay laldas bapu 🙏👌
Jay vadvada
Jay vadvada dev
Supar
જય વડવાળા
Jay Vadavala
Saday Amar reso tame Jay gurudev
Jàyho lal Das bapuni Jay vadvda devnijayho Jayshree Ram
જય વડવાળા.જય દ્વારકાઘિસ
જય સીયારામ
.. . . . 0 0 .0. 0 0 . .. .0 . . . . .. . .. . . . . . 9l. . . . . .. . . .
Jay vadvala
ક્રશણ જી કંઠ કેરું ઝુમણું રે લોલ ભજન આખું સાંભળવું છે 👏👏👏
દસ અવતાર નું ભજન પુરેપુરુ સાંભળવું છે......... 👏👏👏
Lll
જય વડવાળા 🙏🙏🙏
Jay gurudev mo.namber ap6o
जयश्रीविहतम।
આ બાપુ કયા ના છૅ ભાઈ
Titoda
Titoda address kya aavyu
🙏🙏🙏
ખૂબ સુંદર ગીત છે આવા જુના ગીતો હોય તો મુકવા
🙏🙏🙏🙏
જય વડવાળા બહુ સરસ બાપુ
Jay ho🙏🙏🙏🙏
Jay vadvala Jay jayram svami Jay chel das bapu jay laldas bapu Jay lakhiram bapu
Jay Vihat ma
Nice
Bhagavn rabari khealu