જુનું - Loksahitya
જુનું - Loksahitya
  • 44
  • 2 991 122
તહુ એક ધરતી સાટું ભાઈ ભાઈ ને મારી નાખે છે આજે | લાખણસી ગઢવી | Lakhansi Gadhvi | Junu Loksahitya
એક સમય રામાયણ વખત નો હતો કે જ્યાં એક રામ ને વનવાસ મળે અને એનો ભાઈ લક્ષ્મણ એના ભેગો હાલતો થઇ જાય. ભરત રાજ ની ગાદી ત્યજી અને વનમાં જઈ અને વસવાટ કરે. આવો ત્યાગ આપણે આપણા પ્રભુ શીખવી ને ગયા છે જયારે આજે એક શાહ જમીન માટે થઇ અને સગો ભાઈ પોતાના જ ભાઈ ને મારી નાખતા પણ ખચકાતો નથી.. તો આવો આપણે સૌ સાથે મળી અને લાખણસી ગઢવી પાસેથી જીવતર જીવવાની વાતો સાંભળીએ..
Title : તહુ એક ધરતી
Artist : Lakhansi Gadhvi
Copyright : જુનું - Loksahitya
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
Bansidharstudio
UA-cam: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
www.youtube.com/@bansidharstudio-official6812
Instagram
bansidhar_studio_33
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#lakhansigadhvi #lakhanshigadhvi #lokvarta #loksahitya #lakhansigadhvilokvarta #junadayra
Переглядів: 1 456

Відео

ભગવાન કૃષ્ણ ના ત્રણ મિત્રો | કોઈ ને નથી ખબર આ વાત | લાખણસી ગઢવી | Lakhansi Gadhvi | Junu Loksahitya
Переглядів 1,2 тис.4 місяці тому
ભગવાન શ્રી કૃષ્ણ ના મિત્ર ની વાત આવે એટલે આપણે સૌ ની જીભે પેલું નામ સુદામા નું જ આવે. સુદામા અને શ્રી કૃષ્ણ ની દોસ્તી ની મિસાલ હજારો વર્ષો પછી પણ આજેય આપવામાં આવે છે પણ બવ ઓછા લોકો જાણે છે કે સુદામા સિવાય પણ ભગવાન શ્રી કૃષ્ણ ના બીજા ત્રણ મિત્રો હતા. અને આ ત્રણેય મિત્રો ને ભગવાને ઉપદેશ પણ અલગ અલગ આપ્યા હતા જે આપણે બધા એ સાંભળવા જેવા છે.. તો આવો આપણે સૌ સાથે મળી ને આ ઉપદેશ સાંભળીએ... જય શ્રી કૃષ્...
ચેતનહારા ચેતી જજો | આ વાત જીવનમાં ઉતારવા જેવી છે | લાખણસી ગઢવી | Lakhansi Gadhvi | Junu Loksahitya
Переглядів 8865 місяців тому
આજનો આ કળજુગ નો સમય ખુબ કઠણ આવી ગયો છે. તો આનાથી બચવા માટે શું કરવું અને કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું એની વાત આ વિડીયો માં લાખણસી ગઢવી એ કરી છે સાથે સાથે ગીતા નું જ્ઞાન પણ સમજાવ્યું છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નક્કી જ છે સાથે સાથે ઘણી બધી જીવનમાં ઉતારવા જેવી વાતો કરી છે તો આવો સૌ સાથે મળી સાંભળીએ આવી જ્ઞાન ની વાત લાખણસી ગઢવી પાસેથી.. Title : ચેતનહારા ચેતી જજો Artist : Lakhansi Gadhvi Cop...
કર્મ અને કાળ આ બે માં બધું સમય જવાનું છે | લાખણસી ગઢવી | Ramayan | Lakhansi Gadhvi | Junu Loksahitya
Переглядів 9235 місяців тому
આ જગત માં કર્મ અને કાળ એનું કામ સતત ચાલુ રાખે છે અને એના જડબા માં બધું જ હોમાય જવાનું છે. કર્મ એ એક વ્યક્તિ ને તેના કર્મ મુજબ સારું કે ખરાબ ફળ આપે છે જયારે કાળ એનું કામ કરે છે ત્યારે એમાં કર્મ નો સિદ્ધાંત કામ કરતો નથી. આ બધી અઘરી વાતો છે પણ જો સમજાય જાય તો જીવન જીવવાની મજા આવશે.. તો આવો સાંભળીએ આપણે સૌ સાથે મળી અને લાખણસી ગઢવી પાસેથી કાળ અને કર્મ ની વાતો.. Title : કર્મ અને કાળ Artist : Lakhansi...
રાજપૂતો એ ગઢવી માટે મરી જ જવાનું હોય પછી અમે લખશું | Hakabha Gadhvi New Jokes | Junu Loksahitya
Переглядів 5435 місяців тому
હકાભા ગઢવી એટલે ગુજરાતી ડાયરામાં હાસ્યરસ પીરસનાર કલાકાર, પોતે દરણું દળવાની ચક્કી ચલાવતા અને અત્યારે એ મોટા કલાકાર બની ગયા છે. તેની સાથે હમેશા એક રાજપૂત રહે છે. તો આજના આ ડાયરામાં પણ હકાભા એ એને ગઢવી માટે મરી જવાનું કહ્યું અને પછી કીધું કે તમારે રાજપૂતો ને ગઢવી માટે મરી જવાનું અમે તમારા ઈતિહાસ લખીશું. પણ આ બધું ફક્ત હાસ્ય માટે કીધું છે તો કોઈએ આ બાબત ને ખોટી રીતે ના લેવી અને ડાયરાનો આનંદ માણવો.....
હકાભા ગઢવી એ કીધી કલાકારો ની તકલીફ ની વાત | Hakabha Gadhvi New Jokes | Junu Loksahitya
Переглядів 7645 місяців тому
અત્યારે કલાકારો ના ડાયરા ઓ ખુબ થઇ રહ્યા છે અને કલાકારો દ્વારા આપણી સંસ્કૃતિ ને જીવંત રાખવાનો આ જે પ્રયાસ થઇ રહ્યો છે એ ખરેખર બિરદાવવા લાયક છે પણ ઘણી વખત સ્ટેજ ઉપરથી બોલવામાં ભૂલ થવાના લીધે કલાકારો ને માફીઓ પણ માંગવી પડે છે જે આપ જાણો છો, રાજભા ગઢવી દેવાયત ખવડ હોય કે પછી ભીખુદાન ગઢવી જેવા સમર્થ કલાકારો હોય પણ બધા કલાકારો ને કોઈ ને કોઈ તકલીફ હોય જ છે જે આ વિડીયો માં હકાભા ગઢવી એ કીધી છે હાસ્ય ના ...
બાદશાહે રાજપૂત ની પત્ની ને દિલ્લી બોલાવી | માં ક્યાં આવે | Rajbha Gadhvi Lok Varta | Junu Loksahitya
Переглядів 1 тис.5 місяців тому
ખરેખર જો તમે પણ માં ને માનતા હોય તો આ પ્રસંગ એની સાક્ષી પૂરે છે કે માં કોઈ દિવસ એના છોરુડા ની લાજ ના જવા દે. અકબર બાદશાહ ના દરબાર માં અકબર જયારે પીથલ ની ઘરવાળી લૈલાદે ને બોલાવે છે ત્યારે માં રાજલ પોતે લૈલાદે નું રૂપ ધરી અને અકબર ને પરચો બતાવે છે તો આ પ્રસંગ રાજભા ગઢવી પાસેથી આવો આપણે સૌ સાથે મળી ને સાંભળીએ.. Title : માં ક્યાં આવે Artist : Rajbha Gadhvi Copyright : જુનું - Loksahitya Follows our...
કમાં એ ઘણાં પછી ડાયરામાં આવી મોજ કરી | Rajbha Gadhvi | Kamo Kothariya | Junu Loksahitya
Переглядів 2225 місяців тому
કમાં નો હાથ જ્યારથી કીર્તીદાન ગઢવી એ પકડ્યો છે ત્યારથી જ કમાં નું નામ ગુજરાત માં ગુંજતુ થયું છે અને આજે કમાં ને દરેક કલાકાર ના ડાયરા માં લગભગ બોલાવવા માં આવે છે અને કમાં ની મોજ પણ કૈક અલગ જ હોય છે. એના આવવાથી ડાયરા નો માહોલ બદલાય જાય છે અને લોકો પણ કમાં ની સાથે જ ઝૂમી ઉઠે છે તો આ ડાયરામાં પણ કમાં એ રાજભા ગઢવી સાથે ખુબ મોજ કરી આવો માણીએ આ ડાયરાની મોજ.. Title : કમાં ની ડાયરામાં મોજ Artist : Rajbh...
એક રાજા અને દિકરી | રાજા કેવા હોય? | Mayabhai Ahir Lok Varta | Raja Ane Dikri
Переглядів 2,2 тис.5 місяців тому
આ વાત દરેકે સાંભળવી જોઈએ કેમકે અત્યાર નો સમય કે જેમાં સુંદર દેખાવા માટે કઈ કેટલો ખર્ચ કરવામાં આવે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે મનુષ્ય માટે રૂપ મોટું છે કે ગુણ. જો તમારા માં ગુણ હશે તો તમે તમારી જગ્યા ગમે ત્યાં બનાવી લેશો તમારા વાણી અને વર્તન થી તમે સન્માન મેળવી લેશો. પરંતુ એકલું રૂપ જ હોય અને ગુણ નો છાટો જ ના હોય તો તમે મુશીબત માં મુકાય શકો છો. માટે જ આ રાજા અને દિકરી ની વાત તમને સમજાવી દેશે ...
મહાદેવ ની જાન | લગન જીવન ની વાતો | Mayabhai Ahir | Mahadev Ni Jan | Junu Lok sahitya
Переглядів 2,1 тис.6 місяців тому
માયાભાઈ આહીરે મહાદેવ ની જાન નું અદ્ભુત વર્ણન કર્યું છે અને રમુજ તથા જોક્સ ની સાથે જીવન ઉપયોગી એવી ઘણી વાતો આ ડાયરામાં કરી છે. માયાભાઈ આહીર હોય એટલે હાસ્યરસ પણ હોય અને સમજણ પણ હોય તો આવો સૌ સાથે મળી આ ડાયરા ની મજા માણીએ.. Title : મહાદેવ ની જાન Artist : Mayabhai Ahir Copyright : જુનું - Loksahitya Follows our other social media platforms.. Facebook: બંસીધર સ્ટુડીયો Bansidharstudio UA...
ચાલુ ડાયરામાં માયાભાઈ આહિરે કર્યા પરસોતમ રૂપાલા ના વખાણ | Mayabhai Ahir & Parsotam Rupala
Переглядів 2,8 тис.7 місяців тому
Title : પરસોતમ રૂપાલા ના વખાણ Artist : Mayabhai Ahir Copyright : જુનું - Loksahitya Follows our other social media platforms.. Facebook: બંસીધર સ્ટુડીયો Bansidharstudio UA-cam: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ www.youtube.com/@bansidharstudio-official6812 Instagram bansidhar_studio_33 ➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history.....
જો તમારો પતિ દારુ પીતો હોય તો કરજો આ કામ | Darudiyo Pati | Bhikhudan Gadhvi | Junu Loksahitya
Переглядів 1,1 тис.8 місяців тому
Title : દારૂડીયો પતિ Artist : Ashvin Joshi Copyright : જુનું - Loksahitya Follows our other social media platforms.. Facebook: બંસીધર સ્ટુડીયો Bansidharstudio UA-cam: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ www.youtube.com/@bansidharstudio-official6812 Instagram bansidhar_studio_33 ➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history.. ➡️Join us...
દિકરા એ બાપ ને મારવા સોપારી આપી પછી બાપે જે કર્યુ એ સાંભળી તમે રડી પડશો | Baap Dikra NI Varta
Переглядів 1,6 тис.8 місяців тому
આ કળિયુગ છે આમાં આવું ઘણું બધું થતું હોય છે તો એવી જ એક બાપ દીકરા ની આ વાત તમને રડાવી મુકે એવી છે. કરોડો ની જમીન માટે એક સગો દીકરો જયારે બાપ ને મારવા ઉભો થાય છે અને પોતાના જ બાપ ને મારવા ની સોપારી આપે છે. પણ જયારે બાપ ને મારવા એ ભાડા ના ગુંડા જાય છે ત્યારે બાપ જે કરે છે એ તમને રડાવી દેશે મિત્રો. તો આ વાત આપણે સૌ સાથે મળી ને સાંભળીએ અશ્વિન ભાઈ જોશી પાસેથી.. Title : બાપ દિકરા નો કરુણ પ્રસંગ Artis...
ભૂત ની પ્રેમકથા સાંભળી તમે રડી પડશો | Vir Mangdavalo | Hamir Gadhvi Lok Varta | Junu Lokshiatya
Переглядів 8858 місяців тому
ભૂત ની પ્રેમકથા સાંભળી તમે રડી પડશો | Vir Mangdavalo | Hamir Gadhvi Lok Varta | Junu Lokshiatya
રાજકારણી ઓ જલસા કરે અને આપણે અંદરો અંદર કપાઈ મરીએ | Ishardan Gadhvi | Rmayan No Prasang | Lok Varta
Переглядів 32 тис.8 місяців тому
રાજકારણી ઓ જલસા કરે અને આપણે અંદરો અંદર કપાઈ મરીએ | Ishardan Gadhvi | Rmayan No Prasang | Lok Varta
ભલે રે ઓઢ્યો માતાજી તમે ભેળીયો રે | Mataji No Bheliyo | Bhikhudan Gadhvi | Junu Lok Sahitya
Переглядів 5 тис.8 місяців тому
ભલે રે ઓઢ્યો માતાજી તમે ભેળીયો રે | Mataji No Bheliyo | Bhikhudan Gadhvi | Junu Lok Sahitya
મારાથી રેવાણું નય | સાંભળી ને રડી પડો એવી વાત | Bhikhudan Gadhvi Lok Varta | Junu Loksahitya
Переглядів 24 тис.8 місяців тому
મારાથી રેવાણું નય | સાંભળી ને રડી પડો એવી વાત | Bhikhudan Gadhvi Lok Varta | Junu Loksahitya
ગામડાં ના માણસો ની કોઠાસૂઝ ને નો પુગાય | Bhikhudan Gadhvi Jokes | Gamda Na Jokes | Junu Loksahitya
Переглядів 6 тис.8 місяців тому
ગામડાં ના માણસો ની કોઠાસૂઝ ને નો પુગાય | Bhikhudan Gadhvi Jokes | Gamda Na Jokes | Junu Loksahitya
એક ગરીબ ભાઈ બેન ને તેડવા જાય છે રડાવી મુકે એવી વાત | Bhikhudan Gadhvi Ben Bhai No Karun Prasang
Переглядів 21 тис.8 місяців тому
એક ગરીબ ભાઈ બેન ને તેડવા જાય છે રડાવી મુકે એવી વાત | Bhikhudan Gadhvi Ben Bhai No Karun Prasang
નાના માણસો ના મોટા સમર્પણ | વાલ્મીકી સમાજ ની વાત | Bhikhudan Gadhvi Lok Varta | Junu Loksahitya
Переглядів 35 тис.8 місяців тому
નાના માણસો ના મોટા સમર્પણ | વાલ્મીકી સમાજ ની વાત | Bhikhudan Gadhvi Lok Varta | Junu Loksahitya
દિકરી વિદાઈ નું એવું ગીત ગાયું કે બધા રડી પડયા | Bhikhudan Gadhvi | Juna Lok Geet | Juna Rahda
Переглядів 4,4 тис.8 місяців тому
દિકરી વિદાઈ નું એવું ગીત ગાયું કે બધા રડી પડયા | Bhikhudan Gadhvi | Juna Lok Geet | Juna Rahda
અમરીશભાઈ ડેર ની હાજરી મા ભીખુદાન ગઢવી એ કીધો આહીર નો પ્રસંગ | Bhikhudan Gadhvi | Lok Varta
Переглядів 65 тис.8 місяців тому
અમરીશભાઈ ડેર ની હાજરી મા ભીખુદાન ગઢવી એ કીધો આહીર નો પ્રસંગ | Bhikhudan Gadhvi | Lok Varta
ગીરનાર લીલી પરિક્રમા માં લાખો લોકો ઉમટી પડયા | ગીરનાર લીલી પરિક્રમા | Girnar Lili Parikrama 2023
Переглядів 1,7 тис.Рік тому
ગીરનાર લીલી પરિક્રમા માં લાખો લોકો ઉમટી પડયા | ગીરનાર લીલી પરિક્રમા | Girnar Lili Parikrama 2023
ધના પટેલ ની દાતારી રેતી અને વાવી બાજરો ઉગ્યો | લાખણસી ગઢવી | Lakhansi Gadhvi | Junu Loksahitya
Переглядів 2,1 тис.Рік тому
ધના પટેલ ની દાતારી રેતી અને વાવી બાજરો ઉગ્યો | લાખણસી ગઢવી | Lakhansi Gadhvi | Junu Loksahitya
મન ના જ બધા ખેલ છે | હરી ના ભજન માટે હેમાળે ના જાવું | Bhikhudan Gadhvi | Bhajan | Junu Loksahitya
Переглядів 8 тис.Рік тому
મન ના જ બધા ખેલ છે | હરી ના ભજન માટે હેમાળે ના જાવું | Bhikhudan Gadhvi | Bhajan | Junu Loksahitya
માં બાપ ના આશીર્વાદ વિધાતા ના લેખ | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | Ma Bap Varta | Junu Loksahitya
Переглядів 14 тис.Рік тому
માં બાપ ના આશીર્વાદ વિધાતા ના લે | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | Ma Bap Varta | Junu Loksahitya
ભલાઆપા કાઠી ની દાતારી | રામવાળાના રાહડે રડાવ્યા | Bhikhudan Gadhvi | Ahir Ni Varta | Junu Loksahitya
Переглядів 9 тис.Рік тому
ભલાઆપા કાઠી ની દાતારી | રામવાળાના રાહડે રડાવ્યા | Bhikhudan Gadhvi | Ahir Ni Varta | Junu Loksahitya
ભીખુદાન ગઢવી લોકગીતો | લોકગીતો એ રડાવી દીધા | Bhikhudan Gadhvi | Juna Lok Geet | Junu Loksahitya
Переглядів 987 тис.Рік тому
ભીખુદાન ગઢવી લોકગીતો | લોકગીતો એ રડાવી દીધા | Bhikhudan Gadhvi | Juna Lok Geet | Junu Loksahitya
મામઠ અને મૈયણ | શુદ્ધ પ્રેમ ની દુઃખભરી કહાની | Bhikhudan Gadhvi | Prem NI Varta | Junu Loksahitya
Переглядів 408 тис.Рік тому
મામઠ અને મૈયણ | શુદ્ધ પ્રેમ ની દુઃખભરી કહાની | Bhikhudan Gadhvi | Prem NI Varta | Junu Loksahitya
દુકાળ નો દાતાર | મોરબી ના એક ગામડાં નો પ્રસંગ | Lakhansi Gadhvi Lok Varta | Junu Loksahitya
Переглядів 8 тис.Рік тому
દુકાળ નો દાતાર | મોરબી ના એક ગામડાં નો પ્રસંગ | Lakhansi Gadhvi Lok Varta | Junu Loksahitya

КОМЕНТАРІ

  • @BharatAhirTimbi
    @BharatAhirTimbi 3 дні тому

    જય મુરલીધર ❤

  • @patelkantibhai5228
    @patelkantibhai5228 5 днів тому

    Dhanyavad Bhikhudan Ghadhavine

  • @BharatAhirTimbi
    @BharatAhirTimbi 5 днів тому

    ખૂબ સરસ ભાય જય મુરલીધર ❤

  • @rajeshthacker9179
    @rajeshthacker9179 12 днів тому

    Kohinoor

  • @VnAmbaliya
    @VnAmbaliya 13 днів тому

    😊 An

  • @sanjivpatel3207
    @sanjivpatel3207 14 днів тому

    Wah wah

  • @KrishnaGems-w3i
    @KrishnaGems-w3i 20 днів тому

    મોજ આવી ગય પ્રેમ કથા સાંભળી ને

  • @Gujratiso
    @Gujratiso 26 днів тому

    ભીખુદાનભાઈ ગઢવી એટલે સાહિત્ય નો ભંડાર

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 27 днів тому

    Bhikhudan gadhvi jeva kalakar na sambhlva male 40 varas thi sambhdu chhu saheb ne

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 27 днів тому

    Jay Ho bhikhudan gadhvi saheb

  • @TalsaniyaRaghabhai
    @TalsaniyaRaghabhai Місяць тому

  • @ankitbhalani1545
    @ankitbhalani1545 Місяць тому

    Jay ho kavi raj❤❤❤❤❤❤❤

  • @hareshpatodiya9010
    @hareshpatodiya9010 Місяць тому

    Jay.matagi

  • @NatvarsinhChauhan-w5b
    @NatvarsinhChauhan-w5b Місяць тому

    વાહ વાહ વાહ

  • @youtubeuseforself
    @youtubeuseforself Місяць тому

    ગળું ભરાઈ ગયું ❤

  • @bmgohil8891
    @bmgohil8891 Місяць тому

    વાહ કવિરાજ

  • @UmeshMithapara-em2ug
    @UmeshMithapara-em2ug Місяць тому

    Bhikudan dada jivan dhany bana vi dhidhu umesh patel koli dholi bhal Guj

  • @mukeshbhaipatel2454
    @mukeshbhaipatel2454 Місяць тому

    Bhikhudan jevo sahityakar bijo ni thay🎉❤

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm Місяць тому

    🇮🇳🌹🌹congratulations🌹🌻🇮🇳 ભીખુદાન બાપુ ને great સત્ય વાતો છે વડીલ શ્રી આપની

  • @भरतआहीरटींबी

    ખુબ સરસ ભાય જય મુરલીધર ❤

  • @nileshmachhar1619
    @nileshmachhar1619 Місяць тому

    જય ઠાકર ❤❤

  • @JamnabenChaniyara
    @JamnabenChaniyara Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @becharmadat
    @becharmadat Місяць тому

    Waha bhikhu Bhai ghadvi❤❤❤❤❤

  • @deshi102
    @deshi102 Місяць тому

    અ 😊

  • @bhagvanpatel8776
    @bhagvanpatel8776 Місяць тому

    ખુબ સરસ..જય માતાજી

  • @nitabenpatel8180
    @nitabenpatel8180 2 місяці тому

  • @nitabenpatel8180
    @nitabenpatel8180 2 місяці тому

    Jay shree Ram

  • @nitabenpatel8180
    @nitabenpatel8180 2 місяці тому

    Vah BHIkudan Bhai vah Aaje maja aavigai❤

  • @nitabenpatel8180
    @nitabenpatel8180 2 місяці тому

    Vah BHIkudan Bhai tamne sabhalva khub game 6❤

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 2 місяці тому

    Aavi.itiyasikvatu.styghtna.pirsochho.kviraj.tmne.kotikoti.vndn

  • @sandipjivani1091
    @sandipjivani1091 2 місяці тому

    50 વખત સાભળી . ખુબ સરસ પ્રસંગ

  • @IqraandiyanaKadiwal
    @IqraandiyanaKadiwal 2 місяці тому

    Very nice bahot mast gujrat ki yade taza hogEe

  • @BhavanbhaiThakor-j2i
    @BhavanbhaiThakor-j2i 2 місяці тому

    बहुत बढ़िया कथा है गढवी साहब बहुत बढ़िया पुराने संगीत में दर्द है 👌✌🙏

  • @BhavanbhaiThakor-j2i
    @BhavanbhaiThakor-j2i 2 місяці тому

    વાહ રે વાહ ભીખુદાન ગઢવી સાહેબ શું મીઠાશ છે તમારા કંઠે શુ દર્દ છે તમારા અવાજમાં અમર રહો ગઢવી સાહેબ સાહિત્ય કલાકાર 🙏

  • @vikramparekh283
    @vikramparekh283 2 місяці тому

    Wha Gadhvi Ji Wha Jai Mata Ji 🙏🙏

  • @babubhaipatel4427
    @babubhaipatel4427 2 місяці тому

    Vah vah... Good...

  • @VijaysinhRathod-g4z
    @VijaysinhRathod-g4z 2 місяці тому

    Good

  • @barotjashubhai5219
    @barotjashubhai5219 2 місяці тому

    Vaha bhikufmdan Bhai

  • @chauhanpitter5296
    @chauhanpitter5296 2 місяці тому

    વાહ મોજ વાહ

  • @jaydeeppatel4799
    @jaydeeppatel4799 2 місяці тому

    Hollywood na jamana ma aaje pan aava prasango sabhadavani kaik alag j maja se.. ❤️

  • @dhirajkumarramsinhroz279
    @dhirajkumarramsinhroz279 2 місяці тому

    પ્રેમ પ્રણામજી 🙏🙏

  • @dhirajkumarramsinhroz279
    @dhirajkumarramsinhroz279 2 місяці тому

    પ્રેમ પ્રણામજી 🙏🙏

  • @vinabhaimalakiya2954
    @vinabhaimalakiya2954 2 місяці тому

    કોઈ ન કરે તેવું રાજ કારણ કરે

  • @vinabhaimalakiya2954
    @vinabhaimalakiya2954 2 місяці тому

    પાણો..... ધન્યવાદ દાદા🎉🎉

  • @કવરજીકુરેશી
    @કવરજીકુરેશી 2 місяці тому

    Ksk

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 2 місяці тому

    ,,,, my Bbii Bhuji Bhai Papa 🌹🌹💕🙏💕

  • @NazirMario-ib3vc
    @NazirMario-ib3vc 3 місяці тому

    ભાઈ ભાઈ વાહ ભીખુદાન ગઢવી સાહેબ

  • @vishaldaviyal4249
    @vishaldaviyal4249 3 місяці тому

    વાહ કવિરાજ ભીખુદાન ભાઈ ❤❤

  • @k.kpatel1591
    @k.kpatel1591 3 місяці тому

    Lakha..lakha abhinandan..bhikhudanbhai..jeva shayar .ne

  • @bharatvayavaya4874
    @bharatvayavaya4874 3 місяці тому