Pathak madhusudan
Pathak madhusudan
  • 146
  • 22 095

Відео

મહત્વના એમસીક્યુ ચાર્ટ અંગે વિગતવાર સમજ
Переглядів 64 години тому
મિત્રો આ સ્લાઈડમાં તમે અવનવા ચાર્ટ તેમજ સામાજિક વિજ્ઞાન ના મહત્વના એમસીક્યુ વિશે તૈયાર કરી શકશો
સ્થાનિક પરીક્ષાઓ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મહત્વના ચાર્ટ દર્શાવતો શોર્ટ વિડિયો
Переглядів 84 години тому
મિત્રો સ્કૂલ લેવલે અથવા તો જાહેર પરીક્ષાઓ માં ઉપયોગી મહત્વના ચાર્ટ અહીંયા રજુ કર્યા છે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો
શ્રીમદ ભગવત ગીતા અધ્યાય 7/12/15 સારાંશ
Переглядів 1712 годин тому
શ્રીમદ ભગવત ગીતા અધ્યાય 07/12/15 મુખ્ય સારાંશ
સર્વે મહાદેવ મંદિર ભાવનગર સિદસર રોડ
Переглядів 2414 годин тому
પ્રાથમિક મા ભણતા વિદ્યાર્થી ધૃવીલે ગાયેલી ભગવાનની સ્તુતિ સાંભળીને દિલ ખુશ થઈ જાય
હર હર મહાદેવ શિવ કુંજ આશ્રમ અધેવાડા
Переглядів 1516 годин тому
શિવ કુંજ આશ્રમ અધેવાડા શ્રી સીતારામ બાપુ હર હર મહાદેવ અદભુત શિવલિંગ ના દર્શન
પ્રકરણ- 19 માનવ વિકાસ માનવ વિકાસ સામે ના પડકારો
Переглядів 1021 годину тому
મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 માં માનવ વિકાસ સામે ના પડકારો એના વિશે ટૂંકમાં ચર્ચા કરીશું તેમજ મહિલા સશક્તિકરણ વિશે પણ ટૂંક ચર્ચા કરીશું
આંતર વિભાગીય અને કર્મચારી વિશે પત્ર વ્યવહાર ભાગ બે
Переглядів 23821 годину тому
મિત્રો આ પ્રકરણમાં આપણે ભરતી નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ જેવા મુદાની માહિતી મેળવશું
ભગવાન વિષ્ણુના દશ અવતાર
Переглядів 93День тому
અહીં વિષ્ણુ ભગવાનના દશ અવતારો વિશે સચોટ અને સરળ શૈલી મા માહીતી આપી છે
સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ભારત ઉદ્યોગો
Переглядів 22День тому
મિત્રો આ પ્રકરણમાં આપણે ભારતના ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ અને લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ચર્ચા કરીશું નાનકડો અને સુંદર ચાર્ટ તમને યાદ રહી જશે
સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 15 આર્થિક વિકાસ
Переглядів 25День тому
મિત્રો અહીં આ પ્રકરણમાં આર્થિક વિકાસ ના લક્ષણો અને આર્થિક બિન આર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી આપવામાં આવી છે મિત્રો ઘણી રસપ્રદ માહિતી છે એક બે વખત જોશો એટલે યાદ રહી જશે બે થી ત્રણ માર્ક માં પરીક્ષામાં આ માહિતી ઉપયોગમાં આવશે
જય શ્રીકૃષ્ણ શ્રીમદ ભાગવત દશમ સ્કંધ રસપ્રદ જ્ઞાન
Переглядів 25День тому
મિત્રો આજે જન્માષ્ટમી ને અનુલક્ષીને મારી પાસે શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની જે ટૂંકી માહિતી હતી તે હું તમારી સમક્ષ રજૂ કરું છું તમને આ સાંભળવાથી ચોક્કસ આનંદ આવશે
સામાજિક વિજ્ઞાન ધોરણ-10 ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલાઓ
Переглядів 21День тому
મિત્રો અહીં તમારી સમક્ષ એક નાનકડો ચાર્ટ રજુ કર્યો છે જેમા જૈવિક વારસો,ભૌતિક વારસો તેમજ ભારતની વિવિધ કલાઓ દર્શાવેલ છે
સામાન્ય જ્ઞાન જાહેર પરીક્ષાઓ લક્ષી ઉપયોગી મહત્વના સવાલો તેમજ ભારતના સરોવર ને લગતો ચાર્ટ
Переглядів 5414 днів тому
મિત્રો આજે આપણે આ ચેનલમાં જાહેર પરીક્ષામાં પૂછાતા મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે તો બહુ બારીકાઈથી આમાં આપેલા પ્રશ્નો અને ચાર્ટ વ્યવસ્થિત તૈયાર કરશો
ભૂગોળ વિભાગ ધોરણ 9 પ્રકરણ 13 મિત્રો તમે ક્યારેય ન જોયો હોય તેઓ એનિમેશન વાળો આ વિડીયો છે
Переглядів 21414 днів тому
આ પ્રકરણમાં આજે આપણે ભારતના સ્થાન સીમા અને વિસ્તારના ભાગ ત્રણ ની ચર્ચા કરશું અગાઉના વીડિયોમાં ભાગ એક અને ભાગ બે ની માહિતી આપવામાં આવી હતી અગાઉ ના વિડીયો જોવા માટે આ યૂટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો
સામાજિક વિજ્ઞાન ધોરણ 9/10
Переглядів 6114 днів тому
સામાજિક વિજ્ઞાન ધોરણ 9/10
સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ભૂગોળ વિભાગ
Переглядів 1014 днів тому
સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ભૂગોળ વિભાગ
ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલાઓ
Переглядів 2914 днів тому
ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલાઓ
ધોરણ 12 અર્થશાસ્ત્ર
Переглядів 814 днів тому
ધોરણ 12 અર્થશાસ્ત્ર
જાહેર પરીક્ષાઓમાં તૈયારી માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો
Переглядів 514 днів тому
જાહેર પરીક્ષાઓમાં તૈયારી માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો
શ્રીમદ ભગવદગીતા મહાત્મય
Переглядів 814 днів тому
શ્રીમદ ભગવદગીતા મહાત્મય
ભારત પ્રાકૃતિક રચના ટૂંકો પરિચય ધોરણ-9/10
Переглядів 714 днів тому
ભારત પ્રાકૃતિક રચના ટૂંકો પરિચય ધોરણ-9/10
શ્રી બાર જ્યોતિર્લિંગ સ્તોત્ર
Переглядів 2314 днів тому
શ્રી બાર જ્યોતિર્લિંગ સ્તોત્ર
12 જ્યોતિર્લિંગો વિશે સચિત્ર રસપ્રદ માહિતી
Переглядів 3121 день тому
12 જ્યોતિર્લિંગો વિશે સચિત્ર રસપ્રદ માહિતી
વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 પ્રકરણ 7
Переглядів 2821 день тому
વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 પ્રકરણ 7
પડધરિયા મહાદેવ
Переглядів 1921 день тому
પડધરિયા મહાદેવ
શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્ર્વર સંહિતા
Переглядів 921 день тому
શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્ર્વર સંહિતા
ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી ભાગ - 2
Переглядів 3621 день тому
ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી ભાગ - 2
અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 6 બેરોજગારી ભાગ -1
Переглядів 6628 днів тому
અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 6 બેરોજગારી ભાગ -1
ધોરણ- 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ
Переглядів 128Місяць тому
ધોરણ- 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ

КОМЕНТАРІ