Rajuvat ~ રજુવાત
Rajuvat ~ રજુવાત
  • 158
  • 2 817 901

Відео

રાજુ સોલંકીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપી jayrajsinh jadeja gondal ganesh Gondal case
Переглядів 49319 годин тому
#jayrajsinhjadeja #ganeshgondal #gondalnews #gujaratinewslive #junagadhnews #rajusolanki #ગોંડલ #જૂનાગઢ
કળિયુગમાં પણ આ મંદીરમાં મળે છે અનેક પરચાઓ mystery temple in india
Переглядів 79421 годину тому
#gujaratinewslive #Gujarati #મંદિર #માતાજી
ગણેશ ગોંડલ કેસમાં મોટા મોટા વકીલ રોકાયા ganesh Gondal jamin Gujarati news live jayrajsinh jadeja
Переглядів 24 тис.День тому
#jayrajsinhjadeja #ganeshgondal #gondalnews #gujaratinewslive #gujaratinews #junagadhnews #rajusolanki #sanajaysolanki #advocatesanajypandit
બુટલેગર સાથે મહિલા પોલીસ ઝડપાઈ consteble nita chaudhri with yuvrajsinh Gujarati news live નીતા ચૌધરી
Переглядів 3,3 тис.14 днів тому
#kutchpolice #nitachaudhri #nitachaudhary #Gujaratpolice #kutchnews #કચ્છ #gandhidham #chaudhary
જાણો પ્રદીપ મિશ્રાએ કેમ માંગી માફી pradip mishra barsana mafi Gujarati news live dharmik Gujarati
Переглядів 8914 днів тому
#gujaratinewslive #gujaratinews #Gujarati #ધાર્મિક #dharmikvideo #Gujaratikatha #katha #swaminarayan #baps #moraribapu
PI એ એક્સિડન્ટ કરી ફિલ્મી ઢબે આરોપી પકડ્યો PI hardiksinh parmar Gujarati news live Gujarati samachar
Переглядів 4,2 тис.14 днів тому
PI એ એક્સિડન્ટ કરી ફિલ્મી ઢબે આરોપી પકડ્યો PI hardiksinh parmar Gujarati news live Gujarati samachar
જાણો કોર્ટ દ્વારા ગણેશ ગોંડલના જામીન કેમ નામંજૂર કરાયા ! ganesh Gondal jamin sanjay solanki junagadh
Переглядів 6 тис.14 днів тому
જાણો કોર્ટ દ્વારા ગણેશ ગોંડલના જામીન કેમ નામંજૂર કરાયા ! ganesh Gondal jamin sanjay solanki junagadh
યુવતીએ સ્વામી ઉપર લગાવ્યા ગંભીર આરોપ khirsara gurukul dharmswarupdas swami case Gujarati news live
Переглядів 66914 днів тому
યુવતીએ સ્વામી ઉપર લગાવ્યા ગંભીર આરોપ khirsara gurukul dharmswarupdas swami case Gujarati news live
જૂનાગઢના સાંસદ રાજેશએ કોની તરફ ઈશારો કર્યો ? rajesh Chudasama junagadh Gujarati news live prachi
Переглядів 40921 день тому
જૂનાગઢના સાંસદ રાજેશએ કોની તરફ ઈશારો કર્યો ? rajesh Chudasama junagadh Gujarati news live prachi
ગણેશ ગોંડલને આજે કૉર્ટમાં રજુ કરાયો ganesh Gondal case jayrajsinh jadeja gondal raju solanki news
Переглядів 63 тис.21 день тому
ગણેશ ગોંડલને આજે કૉર્ટમાં રજુ કરાયો ganesh Gondal case jayrajsinh jadeja gondal raju solanki news
વ્યભિચારી સ્વામીને પકડવામા પોલીસની ઢીલી કામગીરીને લઇને સહકારી આગેવાન નારાજ swaminarayan vivad rajkot
Переглядів 1,3 тис.21 день тому
વ્યભિચારી સ્વામીને પકડવામા પોલીસની ઢીલી કામગીરીને લઇને સહકારી આગેવાન નારાજ swaminarayan vivad rajkot
સુરતમાં હરી ભકતો રોષે ભરાયા swaminarayan news surat gujarati news live vadtal gadhada virodh
Переглядів 2 тис.21 день тому
સુરતમાં હરી ભકતો રોષે ભરાયા swaminarayan news surat gujarati news live vadtal gadhada virodh
વડતાલ મુદ્દે શું બોલ્યા સંત સ્વામી vadtal swaminarayan vivad Gujarati news live kheda
Переглядів 1,2 тис.28 днів тому
વડતાલ મુદ્દે શું બોલ્યા સંત સ્વામી vadtal swaminarayan vivad Gujarati news live kheda
જગત પાવન સ્વામીમે લઇને જ્યોતીનાથ મહારાજે સવાલો કર્યો jagat pavan Swami vadodara jyotinath maharaj
Переглядів 11 тис.28 днів тому
જગત પાવન સ્વામીમે લઇને જ્યોતીનાથ મહારાજે સવાલો કર્યો jagat pavan Swami vadodara jyotinath maharaj
ગઢડામાં હરિભક્તોએ નૌતમ સ્વામીને હટાવવાની માંગ કરી nautam swami gadhada harijivan swami Gujarati news
Переглядів 13 тис.28 днів тому
ગઢડામાં હરિભક્તોએ નૌતમ સ્વામીને હટાવવાની માંગ કરી nautam swami gadhada harijivan swami Gujarati news
વડતાલ તાબાના સ્વામીએ યુવતી સાથે લગ્ન કરી લીધા khirsara gurukul swami vadtal dharmsvarupdas swami
Переглядів 57 тис.28 днів тому
વડતાલ તાબાના સ્વામીએ યુવતી સાથે લગ્ન કરી લીધા khirsara gurukul swami vadtal dharmsvarupdas swami
ganesh Gondal case માં મોટો ધડાકો raju solanki junagadh jayrajsinh jadeja gondal Gujarati news live
Переглядів 3,7 тис.28 днів тому
ganesh Gondal case માં મોટો ધડાકો raju solanki junagadh jayrajsinh jadeja gondal Gujarati news live
ત્રંબા સંત સંમેલનમાં રમેશભાઈ ઓઝા આવું બોલ્યા Ramesh Bhai oza tramba sammelan Gujarati news live
Переглядів 1,3 тис.Місяць тому
ત્રંબા સંત સંમેલનમાં રમેશભાઈ ઓઝા આવું બોલ્યા Ramesh Bhai oza tramba sammelan Gujarati news live
વિડિયો વાયરલ થતાં માફી માંગી ganesh Gondal jayrajsinh jadeja gondal raju solanki junagadh case live
Переглядів 86 тис.Місяць тому
વિડિયો વાયરલ થતાં માફી માંગી ganesh Gondal jayrajsinh jadeja gondal raju solanki junagadh case live
વડતાલ મંદીરમાં ધમાલ swaminarayan vivad Gujarati news live kheda news jagat pavan Swami Gujarati
Переглядів 69 тис.Місяць тому
વડતાલ મંદીરમાં ધમાલ swaminarayan vivad Gujarati news live kheda news jagat pavan Swami Gujarati
સુરતના પિયુષ ધાનાણીના કારણે બાઇકચાલક ગંભીર રીતે ઘવાયો piyush m dhanani surat accident surat news
Переглядів 598Місяць тому
સુરતના પિયુષ ધાનાણીના કારણે બાઇકચાલક ગંભીર રીતે ઘવાયો piyush m dhanani surat accident surat news
મીડિયા વિશે જયરાજસિંહ જાડેજા આવું બોલ્યા jayrajsinh jadeja gondal raju solanki junagadh ganesh
Переглядів 1,7 тис.Місяць тому
મીડિયા વિશે જયરાજસિંહ જાડેજા આવું બોલ્યા jayrajsinh jadeja gondal raju solanki junagadh ganesh
જૂનાગઢ કેસને લઇને જયરાજસિંહ જાડેજા આવું બોલ્યા jayrajsinh jadeja gondal raju solanki ganesh Gondal
Переглядів 2,4 тис.Місяць тому
જૂનાગઢ કેસને લઇને જયરાજસિંહ જાડેજા આવું બોલ્યા jayrajsinh jadeja gondal raju solanki ganesh Gondal
સ્વામિનારાયણના સાધુ સામે બળાત્કારની ફરીયાદ swaminarayan swami fariyad vadtal vadi mandir Gujarati
Переглядів 2,9 тис.Місяць тому
સ્વામિનારાયણના સાધુ સામે બળાત્કારની ફરીયાદ swaminarayan swami fariyad vadtal vadi mandir Gujarati
આ રહ્યા અયોઘ્યામાં હારવાના કારણો ayodhya election result loksabha Gujarati news live ram mandir
Переглядів 597Місяць тому
આ રહ્યા અયોઘ્યામાં હારવાના કારણો ayodhya election result loksabha Gujarati news live ram mandir
ગણેશ ગોંડલની પોલીસે કરી ધરપકડ ganesh Gondal police arrest junagadh police Sanjay solanki Gujarati
Переглядів 1,5 тис.Місяць тому
ગણેશ ગોંડલની પોલીસે કરી ધરપકડ ganesh Gondal police arrest junagadh police Sanjay solanki Gujarati
લોકસભા પરિણામને લઈને મહત્વના 20 સમાચાર loksbha result geniben thakor parshottam rupala rajkot live
Переглядів 4,1 тис.Місяць тому
લોકસભા પરિણામને લઈને મહત્વના 20 સમાચાર loksbha result geniben thakor parshottam rupala rajkot live
સુરતમાં કીર્તિ પટેલ વિરુદ્ધ વેપારીએ ફરીયાદ કરી kirti Patel surat fariyad kapodra fir Gujarati news
Переглядів 1,1 тис.Місяць тому
સુરતમાં કીર્તિ પટેલ વિરુદ્ધ વેપારીએ ફરીયાદ કરી kirti Patel surat fariyad kapodra fir Gujarati news
ગણેશ ગોંડલની વિરુદ્ધમાં દલિત સમાજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો ganesh Gondal sanjay solanki junagadh
Переглядів 8 тис.Місяць тому
ગણેશ ગોંડલની વિરુદ્ધમાં દલિત સમાજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો ganesh Gondal sanjay solanki junagadh

КОМЕНТАРІ

  • @jaymataji7192
    @jaymataji7192 15 годин тому

    To saru

  • @nayanprecastworks
    @nayanprecastworks 19 годин тому

    🙏🌹જયશ્રી સ્વામિનારાયણ 🌹🙏

  • @DineshDave-su2nm
    @DineshDave-su2nm День тому

    કોઈ પણ ધર્મ ને બના વો ધંધા સારો છાલ છે અંધ ભક્તો હજી સ્વરથી ભક્તો આવી જાઈ છે

  • @abhishek_rathod_
    @abhishek_rathod_ День тому

    Aa Pakistan nathi 😡

  • @10kgaming27
    @10kgaming27 2 дні тому

    Baps ake parevar

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 2 дні тому

    શાસ્ત્રો વાચવા છે નહિ મનન કરવું છે નહિ ને આયા કૉમેન્ટ મા ઉલ્લી ઉલ્લી ને કૉમેન્ટ કરવી છે મારી જેમ😂😂😅

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 2 дні тому

    શ્રીમદ ભાગવત , ગીતા ,રામાયણ પુરાણો વાંચો મનન કરો એટલે આ બઘી માથાકૂટ મટિ જશે😊😊

  • @JagadishPaji1984
    @JagadishPaji1984 2 дні тому

    Kabi ajana

  • @sagunajoshi2330
    @sagunajoshi2330 2 дні тому

    Tu gatharo cho ook

  • @sureshbhaichauhan2313
    @sureshbhaichauhan2313 2 дні тому

    વાહ રાજુભાઈ વાહ તમે નથી બીતા તો ફરિયાદ શું કામ કરી સરકાર આગળ ન્યાયની ભિક્ષુ લેવા માંગો છો

  • @sureshpatel-uk6gi
    @sureshpatel-uk6gi 2 дні тому

    જય સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન નો જય જય કાર હો

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 2 дні тому

    Koi nathi bitu ana gam ma hale

  • @kishansinhsinh7359
    @kishansinhsinh7359 2 дні тому

    अबे कौन है ये जयराज ओर राज सब

  • @NileshSonara-l8w
    @NileshSonara-l8w 2 дні тому

    કોઈ નથી બીતુ ભાઈ

  • @BalubhaSama
    @BalubhaSama 2 дні тому

    રાજપૃતૉ એક થાવૉ નકા મરી જાસૉ

  • @chavdaakash7259
    @chavdaakash7259 3 дні тому

    Jay bhim bara bar chha

  • @user-jb7lg3my5h
    @user-jb7lg3my5h 3 дні тому

    તું મને લાગે છે કે હવે માર ખાવા નો છો

  • @nirmalbasiya9431
    @nirmalbasiya9431 3 дні тому

    Arrrr. Seli koleti na. Tara jibh ma swad no voyyy. Sodinav.

  • @ParthPatel02
    @ParthPatel02 3 дні тому

    SMVS sanstha maninagar gadi mathi nathi chhuti padi it's wrong in video... Hdh Bapaji kalupur maj sadhu thya hata pan tya aemno virodh thyo ne aemne akhi sanstha j Navi ubhi kari bcoz aemna niyam dharmo chokha hata and abaji bapa no bija virodh karta ta ae aemne gamtu natu mate aemne aek sadhu sathe nikdi ne sunya mathi sarjan Karine sanstha ubhi kari without any cost... Atyare SMVS na santo maj pura niyam dharm jova mle jeva maharaj ni hayati ma nand santo hata aeva j .. Bapaji no aek j sidhant chhe .... Sidhant ma samadhan nahi Ane niyam dharm ma chhut chhat nahi... Aa siddhant na lidhe sanstha na santo aeva taiyar thya chhe k kyare sanstha ne nichu Jovu na pade ....

  • @user-st3tw7md8k
    @user-st3tw7md8k 3 дні тому

    Tara bap nu raj che loda te guna vagr dharpakad thay tame cho j hindu vorodhi sala halkinao tamara lidhe bija dalito ne vethvu pade che

  • @MehrinKaludi
    @MehrinKaludi 3 дні тому

    સલામ નમસ્કાર મિત્રો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક પોલીસ કર્મીઓ પોતાના ફાયદા માટે જુગાર ના સ્ટેન્ડ દારૂના સ્ટેન્ડ વલ્લી મટકા ના સ્ટેડો ચલાવવા માં માફિયા ઓ અને સાથ આપે છે હપ્તા ખાયે છે સાધારણ કોઈ મજૂરી કરનાર માણસ જે કાયદા ની જાણ ના હોય, એવા માણસ ને હેરાન કરે છે (રાજકોટ થી અલ્તાફ મેમણ)

  • @arajanbhaiaraniya5784
    @arajanbhaiaraniya5784 4 дні тому

    આટકલાનીઈન્દ્ધીકાપીનેકાઢીમુકો

  • @gulammaryudinshaikh0078
    @gulammaryudinshaikh0078 4 дні тому

    Kai thavanu nathi

  • @sawaanbhai8789
    @sawaanbhai8789 5 днів тому

    Fak😂

  • @Vijay_Sisodiya
    @Vijay_Sisodiya 5 днів тому

    એતો કહો સ્વામીઓ જ કેમ છોકરાઓની ગાડ મારતા પકડાય છે ?

  • @ananddhammar4545
    @ananddhammar4545 6 днів тому

    " આ ગુજરાત...... મે બનાવ્યું છે" આવું કોને સ્લોગન ચલાવ્યું હતું....ચૂંટણી મા😂😂😂

  • @hasandivan6827
    @hasandivan6827 7 днів тому

    Nisha Chaudhari daru no Vyapar

  • @matinsaiyad1976
    @matinsaiyad1976 7 днів тому

    તારી ગાંડ કેમ ફાટે છે, કોઈ મુસલમાન નવરો નથી, કે તારી સાથે ઉભો રહે,મુસલમાન બનવા ની ધમકીઓ કોને આપે છે, તુ કુવા મા પડ કે અવાડા મા મુસલમાનો ને તારી કોઈ જરૂર નથી, તુ જયા છે તયા બરાબર છે, મુસલમાન તારા વિના ભુખે નથી મરતા, અમરા ધર્મ મા નમાલા લોકો ના ચાલે, લડવુ હોય તો લડ, પણ વચ્ચે મુસલમાન નિ ધુસાડ,

  • @matinsaiyad1976
    @matinsaiyad1976 7 днів тому

    મુસલમાનો ની અંદર હાલ જ એટલો કચરો છે, એ નૈ બહાર કાઢવો છે, પછી લગ્ન કરી ને જાય કે પોતાની રીતે જાય, નવો કચરો મુસલમાન સંભાળવા ની સ્થિતી મા નથી, તેથી અમારે કોઈ ને પણ મુસલમાન બનવાનુ આમંત્રણ આપવુ નથી કે ઈસ્લામ ધર્મ મા એમને સ્વીકાર વા નથી,,જે જુઓ તે હાલી નિકડે છે,

  • @matinsaiyad1976
    @matinsaiyad1976 7 днів тому

    તમે મુસલમાનો ને પુછયુ, કે તમને એ એમના ધર્મ મા સ્વીકાર કરશે, આ તો પરાણે ધુસવા નિકડયા છો, ભાઈ મુસલમાનો ને તમારિ કોઈ જરૂર નથી, તમારી જે લડાઈ છે લડયે કરો પણ મુસલમાન બનવાની વાત ના કરો, હમારે તમારી કોઈ જરૂર નથી,

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 8 днів тому

    પોલીસ વાળા આવું કરે તો આમ પબ્લિક કરે તો

  • @girnarfarmjunagadh6182
    @girnarfarmjunagadh6182 8 днів тому

    Bani ja ama su.tane amey bap badlavvano bov sokh che

  • @brijeshrudani1764
    @brijeshrudani1764 8 днів тому

    शिस्क्षापत्री स्वामीनारायण ने खुद ने लिखी थी इसलिए उसने उसके इस्ट्देव कृष्णा भगवान का मंगलाचरण किया था। कोय भी ग्रन्थ लिखने से पहले लिखने वाला उसके इस्ट्देव का मंगलाचरण पहले करते हे। मंगलाचरण के baad वह अपने इस्ट्देव को overttake करके उसके खुद का महिमामंडल नहीं किया जाता। अगर कृष्णा ने खुद गीता लिखी होती तो वह भी अपने इस्ट्देव चतुर्भुज विष्णु का मंगलाचरण पहले करते। और बाद में उसका ही महिमामंडल करते उसका खुद का नहीं।

  • @user-kd7sm8uh5l
    @user-kd7sm8uh5l 8 днів тому

    जया सारि ऑफर मढे त्या जाओ भाई खुस रो

    • @matinsaiyad1976
      @matinsaiyad1976 7 днів тому

      મુસલમાનો એ તો ના પાડી છે, કે અમારો કચરો સાફ કરવો છે, નવો કચરો કયા નંખાવો છો, હમારે કોઈ જરૂર નથી જયા છે તયા બરાબર છે,લડવાની ઓકાત નથી તો વચ્ચે મુસલમાન ને લાવે છે,

  • @patelnaitik9896
    @patelnaitik9896 8 днів тому

    સપાટા.પાડો

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 8 днів тому

    Swaminarayan sardar Patel saheb santo no Aashivard karane lokhdi purush thaya bhai

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 8 днів тому

    Jay ho kastbhajan dev king 👑👑👑 saragpur dham murti data shree Parkash bhai Baldev bhai patel 42 gam Patidar samaj se USA thi 5 krod nu dan kryu se jay Swaminarayan temple of king 👑👑👑👑👑 saragpur dham

  • @prakashdhandhukiya5706
    @prakashdhandhukiya5706 9 днів тому

    Dofiyu badha ne lutine jalsa kre eni mane dofo mare

  • @chaplachirag
    @chaplachirag 9 днів тому

    ધર્મ એ આસ્થા નો વિષય છે એમા વાદ વિવાદ ને સ્થાન હોય જ નહી માટે અમે સ્વામિનારાયણ ધર્મ ના આશ્રિત છીએ એ વાત ગર્વ થી સ્વીકાર કરીએ છીએ વિરોધ તો થશે સમાજ મા કારણ કે આટલો શાંત અને સ્વયં શીસ્ત મા માનનારો સમાજ કદાચ બીજા કોઈ સંપ્રદાય મા જોવા નહી મળે એટલે વિરોધ થવાનો નિચુ દેખાડવા માટે ના હિન પ્રયાસો પણ થશે માટે ગભરાવુ નહી ભજન કરી અને આનંદ મા રહેવુ

  • @user-of1kt4np6z
    @user-of1kt4np6z 10 днів тому

    હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાય વિશ્વમા પ્રસરી ઞયૉ, 198 વર્ષ ભગવાન સ્વામીનારાયણને અંતઃધયાન થયે થયા.

  • @harilalchotaliya1092
    @harilalchotaliya1092 10 днів тому

    Svaminarayn koy dharrm jj nthi..............blatkari no Vado 6😡😡

  • @rameshbhaipanseriya7211
    @rameshbhaipanseriya7211 11 днів тому

    આવાંએ દેસની પથારી ફેરવે છે

  • @r.s.5805
    @r.s.5805 11 днів тому

    જય સ્વામિનારાયણ 🙇🏻‍♂️ 1) મકરંદ મહેતાને પોતાની ભૂલ સમજાઈ અને અંતે તેઓએ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે માફી માંગી અને ત્યારબાદ BAPS ના શુભ ચિંતક બન્યા. 2) સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ખુબ જ સારો ભાવ ધરાવતા હતા, પણ તેઓના જીવન પર અન્ય વ્યક્તિ દ્વારા લખાયેલી પુસ્તકમાં તેઓના અંગત અભિપ્રાયો બાબતે કોઈ ચર્ચા કરી ન શકાય, અંગત અભિપ્રાય તો સરદાર પટેલ જાતે જ આપી શકે. 3) કિશોરલાલ મશરૂવાળા સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હતા. 4) ભગવાન શ્રી સ્વામિનારાયણ એ તે સમયના અંધકારયુગમાં સમાજને આગળ લાવવા માટે અને કુરિવાજો, અંધશ્રદ્ધા માંથી બહાર લાવવા માટે પ્રત્યતનો કર્યા, ભગવાન તરીકે તેમણે એવુ ના કર્યું કે પોતાનો જ મહિમા સમજાય પરંતુ સમાજ પણ કેવી રીતે આગળ આવે, એ કોઈ પણ જાતના ચમત્કારો બતાવ્યા વિના તાર્કિક રીતે સિદ્ધ કરી બતાવ્યું. આથી તેઓને સમાજસુધારક તરીકે એક ઉપમા આપી શકાય પણ તેઓ પરબ્રહ્મ પુરુષોત્તમ છે એ અંતિમ સત્ય છે. 5) એ સમયના કાઠી દરબારોને જોઈએ તો તેઓ માથાભારે હતા, અનેક કાઠીઓ ખોટા રસ્તે હતા, તે સર્વેને સત્સંગી કરવા અને સારા રસ્તે વાળવા એ જ ખુબ મોટો ચમત્કાર કહેવાય.

  • @kingrana8966
    @kingrana8966 11 днів тому

    Bapu brand

  • @VanrajJethva-of6wx
    @VanrajJethva-of6wx 11 днів тому

    વાહ હવેછોડીમુકો ઞણેશભાઇને ખુન ખરાબા કય નત કરા

  • @user-zm4sq7ou1v
    @user-zm4sq7ou1v 13 днів тому

    🥱nagini tanepan bavshokh hato vhodavano 🥱😊

  • @user-zm4sq7ou1v
    @user-zm4sq7ou1v 13 днів тому

    🥱nalayko haribagato havetojago aavanalaykone khule aamfukimaro oraa sampardayne sapot karvanu bandh ka naitarfarivartamari mabetini aavij halt thase murkhao🥱

  • @rameshbhaipanseriya7211
    @rameshbhaipanseriya7211 13 днів тому

    આ સ્વામીઓ તો અત્યારે ખોડીયાર માતાજી તથા હનુમાનજી મહારાજ અને સીતા રામ તેમજ અન્ય દેવી દેવતાઓ અમારી સેવાઓ કરતાં આવું સ્વામીઓ કહેવામાં આવે છે હનુમાનજી આજ કાલનાં નથી એતો રામનાં વખતમાં હતાં આ સ્વામીઓ તો પુસ્તકમાં પણ લખી નાખ્યું છે

    • @user-of1kt4np6z
      @user-of1kt4np6z 10 днів тому

      સત્ય હોય તો કહેવુ પડે.

    • @vishalpatel1200
      @vishalpatel1200 10 днів тому

      100% સત્ય છે , સર્વોપરી જ છે ...

  • @Patel_patel27
    @Patel_patel27 14 днів тому

    તને સાખિયોગી થાવા નો ઈશ્ક ચડયો તો.... Nanai age ma to tara mummy papa marriage na krave Tu kyk umar layk hys tyre tari marriage krvani vaat thy ne... Te and swami ye ktla students na feature bagayda..

  • @Patel_patel27
    @Patel_patel27 14 днів тому

    Tame to 2y 1kj hoy(Tu ne swami) tyarej tu tya gy hoyne. Tuy ray ray ne jaygi. Tari kyk maag poori ny thy hoy atle te 3years pa6i te aa badhu raaj khoylu pela kya gyti suti suti.. Te school na students ni fees barbaad kyri... Tane to haay lagse..