- 5
- 321 573
Bharat Sadhu
Приєднався 21 кві 2014
શ્રી ભરતભાઇનો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાનું નાનું ગામ ખાટડીમાં માર્ગી સાધુ પરિવારમાં થયો હતો. તેમનું પૂરૂ નામ ભરતભાઇ ઇશ્વરદાસ દાણીધરીયા છે. વ્યવસાયે પ્રાઇવેટ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમના પિતાજીએ ટીકર ગામમાં 30 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી. પિતાજી પોતે સારા રામ કથાકાર પણ હતા.
વારસામાં મળેલા રામાયણના સંસ્કારો તેમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થયા. બાળપણથી જ પિતાજીની સાથે હારમોનિયમ વગાડી ચોપાઇઓનું સુંદર ગાન કરતા. ઇ.સ. 1984માં ટીકર ગામમાં સરખી ઉંમરના છોકરાઓ મળી દર શનિવારે સુંદર કાંડનું ગાન કરતા, પોતે મોરારીબાપુને આદર્શ માને છે. બાપુના વિચારો જીવનમાં ઉતાર્યા છે.
પ્રાથમિક શિક્ષણ ટીકર ગામમાં મેળવ્યું. હાઇસ્કુલનું શિક્ષણ સરલા ગામમાંથી મેળવ્યું. હાયર સેકન્ડરીનું શિક્ષણ મુળીમાં મેળવ્યુ અને સંસ્કૃત સાથે બી.એ સુરેન્દ્રનગરમાં કર્યુ. સુરેન્દ્રનગરમાં કોલેજમાં જતા ત્યારે ત્યાં બાલા હનુમાનજી મંદિરમાં સુંદરકાંડનો પાઠ થતો ત્યારે અવારનવાર ભાઇ પાઠ કરવા જતા. ત્યાંના ભકતો સૌરાષ્ટ્રની શૈલીમાં ભરતભાઇને સાંભળીને ખૂબ ખૂશ થતા અને આજેય ટીકર -- સુરેન્દ્રનગરના હરિભકતો તેમને યાદ કરીને આનંદ પામે છે.

Sundar❤
Jai shree Ram Jai shree hanuman ati sunder
Bahut sunder hai jai shree ram
जय श्री राम 🚩🙏🙏
🎉🎉🎉❤
X v
जय जय श्री राम
Jaysiyaram 4:37
Har har Mahadev 🎉🙏🙏
जय श्री राम गुरु जी बहुत सुंदर सुंदरकांड करते हैं आप
श्री राम जय राम जय जय राम 🙏🙏
Jai shiya ram🙏🙏 🚩🚩jai बालाजी महाराज की 🙏🏼🙏🏼
Shree Ram
🙏🙏 Jay shree Ram 🙏🙏
JAI SIYA.RAM
Shree Ram
❤❤❤🎉🎉🎉super
राम राम बापा प्रणाम 🙏🌹🙇🌹🙏🚩🚩
रामराम बापा
राम राम बाबा प्रणाम 🙏🌹🙇🌹🙏🚩🚩
बहुत ही स्पष्ट ध्वनि में सुंदरकांड का संगीतमय पाठ जो की बहुत ही कर्णप्रिय है आपको कोटिशः प्रणाम
Jay shree Ram ji ki
Bahut hi sundar
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
Jai shree ram jai jai shree ram
Jai shree Ram
🙏🇮🇳✍️👏🇮🇳
Jai shree Ram
मन को मोह लेने वाला सुंदरकांड बहुत ही सुंदर किन शब्दों में वर्णन करूं कोई शब्द ही नहीं
Jai jai ram 🚩🚩
7b ji sh
जय सियाराम
Jai shri Ram 🙏 Shri Hanumate Namah 🙏
Hariom namah sivay
Bahut he sundar
Jay hanuman g
Bahut hi Sundar
अति सुंदर बहुत सुंदर
Very clear and nice voice Jai sri Ram.
Jay siya ram 🙏
Nice bhajan guru dev
Very well sung. Very melodious Sunderkaand.
Jay Sri ram 🙏 jay Sri ram dutay namha 🙏
Ashish Kumar
Hii
बहुत सुंदर प्रस्तुति
Jai shree ram
Very good
🙏🙏🙏Jai sitaram jai hanumanji 🙏🙏🙏
बहुत ही सुन्दर प्रस्तुति, भक्ति पथ पर अग्रसर करने वाला अति सुन्दर मनोनुकूल भाव पूर्ण प्रस्तुति