GIR BHOMIYO
GIR BHOMIYO
  • 392
  • 3 145 882

Відео

#maldhari #gir #nature #tea #gujjubhai #sorath#maldhari #gir #nature #tea #gujjubhai #sorath
#maldhari #gir #nature #tea #gujjubhai #sorath
Переглядів 585 годин тому
#gir
ગીર #gir #nature #savegir #travel #villagelifeગીર #gir #nature #savegir #travel #villagelife
ગીર #gir #nature #savegir #travel #villagelife
Переглядів 37723 години тому
#gir
GIR. #gir #nature #savegir #monsoon2024GIR. #gir #nature #savegir #monsoon2024
GIR. #gir #nature #savegir #monsoon2024
Переглядів 335День тому
#gir
ગીર. #gir #nature #monsoon2024 #wildlifephotographyગીર. #gir #nature #monsoon2024 #wildlifephotography
ગીર. #gir #nature #monsoon2024 #wildlifephotography
Переглядів 4122 дні тому
#gir
પ્રભાતિયું #gir #nature #prabhatiyu #prafuldaveપ્રભાતિયું #gir #nature #prabhatiyu #prafuldave
પ્રભાતિયું #gir #nature #prabhatiyu #prafuldave
Переглядів 1092 дні тому
#gir
Gir #temple #jayhanuman #travelGir #temple #jayhanuman #travel
Gir #temple #jayhanuman #travel
Переглядів 4422 дні тому
#gir #temple
GIR #gir #himalayanflutemusic #relaxingmusic #nature #photographyGIR #gir #himalayanflutemusic #relaxingmusic #nature #photography
GIR #gir #himalayanflutemusic #relaxingmusic #nature #photography
Переглядів 524 дні тому
#gir
માલધારી #maldhari #gir #nature #monsoon2024માલધારી #maldhari #gir #nature #monsoon2024
માલધારી #maldhari #gir #nature #monsoon2024
Переглядів 4944 дні тому
#gir
GIR #gir #relaxing #nature #travelGIR #gir #relaxing #nature #travel
GIR #gir #relaxing #nature #travel
Переглядів 4204 дні тому
#gir

КОМЕНТАРІ

  • @MansukhbhaiKhakhdiya
    @MansukhbhaiKhakhdiya 57 хвилин тому

    🙏🙏🙏 જય સીતારામ

  • @dharmendrapatel1176
    @dharmendrapatel1176 11 годин тому

    ગુજરાતી ફિલ્મ ના શુટિંગ ના લોકેશન બતાવજો

    • @girbhomiyo
      @girbhomiyo 6 годин тому

      એના માટે અલગ ચેનલ બનાવી છે. ‘ગુજ્જુ સિનેમા વિથ ગિરભોમિયો’ આ ચેનલમાં હવે ફિલ્મોને લગતા કોઈ વિડીયો અપલોડ નહી કરું.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 20 годин тому

    👏👏👏

  • @ravibasia3321
    @ravibasia3321 21 годину тому

    Wah khub saras ajanyo itihas janyo maja aavi🙏

    • @girbhomiyo
      @girbhomiyo 6 годин тому

      આભાર ભાઈ

  • @bhikuhsinhdabhi9789
    @bhikuhsinhdabhi9789 День тому

    ખૂબ સરસ છે ઈતિહાસ ભાઈ અમારે માલિ મેથાન. ના ડુગર ના દશૅન કરાવજૌ અને એનો ઈતિહાસ સંભરાવ જો

    • @girbhomiyo
      @girbhomiyo День тому

      બૃહદ જંગલમાં માલી આઈનો નેડ છે. પણ હવે ત્યાં જવા નથી દેતા. ગીર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા પ્તિબંધીત વિસ્તાર છે.

    • @bhikuhsinhdabhi9789
      @bhikuhsinhdabhi9789 День тому

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p День тому

    સર બહું સરસ અમર ઈતિહાસ વાર્તાલાપ કર્યો છે... હું તમારા બહું વીડિયો જોઉ છું પણ ખેતી અને છુટક મજુરી સાથે જોડાયેલા હોવાથી હમણાં થી તમારા વીડિયો જોઈ શકતો નથી... સ્વઃ શ્રી કાનજીભાઈ ભુટ્ટા કાગની લોકસાહિત્ય કેસેટ છે તેમાં હોથલ પદમણી ની આખી વાર્તા છે...હવે પૂરી સાંભળવી પડશે 👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p День тому

    તમારૂં સર કામ બહું સરાહનીય છે આપણી લોકસંસ્કૃતિ લોકસાહિત્ય લોકસંગીત અમર મહાન અવતારી પુરુષો ની અમર ગાથા ઓ ને ઉજાગર કરી અત્યાર ના આધુનિક યુગમાં અમારા સુધી પહોંચાડી જીવંત રાખવા ખૂબ પ્રયાસ કરો છો...જય સોરઠ ઘરા 👏

    • @girbhomiyo
      @girbhomiyo День тому

      જય ગરવી ગુજરાત.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p День тому

    જય સોરઠ ઘરા...અમર ગાથા ઓ ની ભોમકા 👏👏👏

  • @AmitDaveR
    @AmitDaveR День тому

    વાહ સરસ માહિતિ આપી ભાઈ તમે

  • @dpkapdi7658
    @dpkapdi7658 День тому

    A..Have Ram Ram Ram Ram Jay Mataji 🙏

  • @ramgadhvi9442
    @ramgadhvi9442 3 дні тому

    હા દાદ બાપૂ હા

  • @maheshshukla55991
    @maheshshukla55991 3 дні тому

    Bhai jordaar Darshan karavya jay ho dada ni

    • @girbhomiyo
      @girbhomiyo 2 дні тому

      🌸🙏🏻🙏🏻🙏🏻🌸

  • @keshubhaiparmarkeshubhai9406

    હા ગીર હા 👌👍

  • @bharatsinhgohil1843
    @bharatsinhgohil1843 7 днів тому

    ખુબ સરસ માહિતિ આપી ભરતભાઈ

  • @laljiChauhan609
    @laljiChauhan609 8 днів тому

    કાનજી ભુટા બારોટે કરેલ વિર માંગડાવાળા ની વાર્તા નો છેલ્લો ભાગ ૫ મળે તો મુકજો.

  • @saileshrathodiya5594
    @saileshrathodiya5594 8 днів тому

    શું આ તે ડુંગર છે. જ્યાં મોરના ટહુકા સાંભાળી હોડાજામ ને પોતાનું વતન કચ્છ યાદ આવે છે. અને ત્યાં જવાની જીદ પકડી હતી. ખરે ખર અભૂત છેઃ

    • @girbhomiyo
      @girbhomiyo 4 дні тому

      ના એ કનડો ડુંગર જે મેંદરડા પાસે છે.

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi9264 8 днів тому

    Bhanvad su che

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi9264 8 днів тому

    To ghumali kya

  • @zapdiyalalji9623
    @zapdiyalalji9623 8 днів тому

    Pankhi no Malo movie upload karo pachu

  • @uarmilimbasiya7401
    @uarmilimbasiya7401 11 днів тому

    વાહ વાહ ❤❤

  • @kafirkavi1854
    @kafirkavi1854 11 днів тому

    આ વાર્તાને ઝવેરચંદ મેઘાણીની સોરઠી બહારવટીયા ના જોગીદાસ ખુમાણ વાર્તા ખંડનું પ્રથમ પ્રકરણ ખોટી ઠેરાવે છે જોગીદાસ ખુમાણનાં દાદા અને કુંડલા (છત્રીસી) નાં રાજવી આલણ ખુમાણનાં મૃત્યું પછી આલણ ખુમાણનાં પુત્રો એટલે કે જોગીદાસ ખુમાણનાં પિતા કાકા અને મોટાબાપુઓ વચ્ચે રાજા થવાનાં મુદ્દે કુસંપ થયો અને એક બીજાએ માહ્યો માહ્યેનાં વિવાદને નજીકનાં ભાવનગર અને જુનાગઢ બે મોટા રાજ્યોને દખલ કરી મદદગારીની યાચના માટે આવેલાને રાજા પદ અપાવવા મોકલાયેલી ફોજો ને ભાવનગર જુનાગઢ ના લશ્કરોમા ભાવનગરે કુંડલાનો ઘણો કબજો લઈ લીધો તથા ગાધકડા પર જુનાગઢ કબજો લઈ બેઠુ ને ખુમાણ ભાઈઓ ને સર્વસ્વ ગુમાવી હાદલ ખુમાણ બહારવટે ચડ્યાનો પ્રસંગ વર્ણવ્યો છે જે બહારવટાઈને હાદલ ખુમાણ પછી એમના પુત્ર જોગીદાસે પોતાના ભાઈઓ સમેત વારસાઈ તરીકે સંભાળી જય સિયારામ

  • @parshwanimishmehta
    @parshwanimishmehta 19 днів тому

    You are doing an amazing job bro....just make sure next time you keep the background sound a little lower. Keep up the good work 👍

  • @damodarsinghsikarwar1371
    @damodarsinghsikarwar1371 19 днів тому

    Vidhata jiske sath jitne din sath nibhaane ko vidhata ne likh diya hai vah jarur hi pura hota hai

  • @shilpaparmar8560
    @shilpaparmar8560 21 день тому

    ❤❤❤❤❤❤ ખૂબ સરસ... અદભૂત કળા ❤❤

  • @ArunPandya-t6e
    @ArunPandya-t6e 22 дні тому

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વાર્તા ના ભિષ્મ પિતામહ કાનજી ભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @vanrajkhuman1170
    @vanrajkhuman1170 23 дні тому

    Kag bapu ni jay ho

  • @ArunPandya-t6e
    @ArunPandya-t6e 24 дні тому

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વાર્તા ના ભિષ્મ પિતામહ કાનજી ભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @sunilpanachani195
    @sunilpanachani195 24 дні тому

    ખૂબ સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @hareshvyas1556
    @hareshvyas1556 25 днів тому

    Jay Mataji,Har Har Mahadev Har,

  • @Niteshbhuvaji
    @Niteshbhuvaji Місяць тому

    ધાવા ડુંગર ની માહિતી

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p Місяць тому

    આદ્રા નક્ષત્ર છે એક વરસાદ સારા વરસાદ ની જરૂર છે 👏 અમારા વિશે

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p Місяць тому

    ભાગ્યશાળી છો મેઘરાજાએ અસીમ કૃપા કરી છે 👏અમારા ઉત્તર ગુજરાત ના બેચરાજી માં બહુ ઓછો છે વરસાદ 😢😢😢

  • @user-sd1us5fq2y
    @user-sd1us5fq2y Місяць тому

    Jay khodiyar maa

  • @hareshvyas4157
    @hareshvyas4157 Місяць тому

    ખુબ સરસ

  • @dilipbhaisonara5296
    @dilipbhaisonara5296 Місяць тому

    Gujarat ma kya se Mandir

    • @girbhomiyo
      @girbhomiyo Місяць тому

      ઉના સોમનાથ રોડ….પ્રાચી અને સોમનાથ વચ્ચે. મને લાગે છે તમે વિડીયો જોયો નથી ભાઈ..ખાલી થંબનેલ જોયું છે.વિડીયો જોયો હોતતો આ સવાલ પુછવો ના પડત..

  • @prabhunathyogi8105
    @prabhunathyogi8105 Місяць тому

    🌹🙏आदेश आदेश 🙏🌹 🚩जय गुरुगोरक्षनाथजी 🙏🌹

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD Місяць тому

    ❤❤❤❤❤

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD Місяць тому

    હર મહાદેવ

  • @naitraakbari3572
    @naitraakbari3572 Місяць тому

    ધન્ય છે આવા વિરલાને

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Місяць тому

    જય હો કાગ બાપુ.

  • @AjayChuhan-oq6vy
    @AjayChuhan-oq6vy Місяць тому

    ❤❤❤🎉😊

  • @user-ue4gh6qg7i
    @user-ue4gh6qg7i Місяць тому

    ગોપાલક ભરવાડ નો નેહડો..કાણેક ગીર હો.. જય ઠાકર..આ નેહ ના વ્લોગ બનાવો ભાઈ

  • @shilpaparmar8560
    @shilpaparmar8560 Місяць тому

    હા મોજ હા... જય મોરલધર ❤

  • @Anveshak-uv8xy
    @Anveshak-uv8xy Місяць тому

    તમે કહ્યું તેમ વિડીયો અને ઓડિયો બન્ને પૂઅર કનેક્શન ના કારણે ચોક્કો નથી. પણ તમે આવી દુર્લભ જગ્યા ના દર્શન કરાવ્યા તે બદલ આભાર, ભરતભાઈ.

    • @girbhomiyo
      @girbhomiyo Місяць тому

      Sasan Gir,Hirneshvar Mahadev.| સાસણગીર મા‌ હિરણ નદી આને સવારનું પ્રાકૃતિક સૌંદર્ય.| ua-cam.com/video/1MsLXvtgU64/v-deo.html

  • @AjayChuhan-oq6vy
    @AjayChuhan-oq6vy Місяць тому

    ❤❤❤

  • @gadhavikarshan8674
    @gadhavikarshan8674 Місяць тому

    જય હો

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p Місяць тому

    ખેડૂતો ને બળદ રાખવાનો એક શોખ હતો ગામેગામ માં બળદો ના ઈતિહાસ છે...હાલ અને પહેલાં અમારી ભરવાડ સમાજમાં ગાયો ના બહું શોખ ગમે તેટલી ગાયો ભેગી ચરતી હોય ને ખાલી ગોસાતીઓ પટકારો કરીને બોલાવે ને તરત જ ગાયો નોખી પડવા લાગે ચરવાનુ મૂકી ને 👏જય માતાજી સર 👏

    • @girbhomiyo
      @girbhomiyo Місяць тому

      જય માતાજી ભાઈ