- 747
- 4 870 634
Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
Приєднався 14 жов 2021
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ , ગુરુ નાનક,કબીર સાહેબ ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો , ભક્તિ નો પ્રકાશ થયો તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.
તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ન હતી
જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા.
અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.

Відео
મારી આધ્યાત્મિક યાત્રા ની અનુભૂતી ભાગ -૮
Переглядів 5144 години тому
#sadguruchaitany #gujratisatsang #adhyatmikstory
મારી આધ્યાત્મિક યાત્રા ની અનુભૂતી ભાગ -૭
Переглядів 7689 годин тому
#sadguruchaitany #gujratisatsang #agyachakra
ગુરૂ મહિમા અને તત્વાર્થ - Sadguru chaitany
Переглядів 1 тис.19 годин тому
#sadguruchaitany #gujratisatsang #dhyan
મારી આધ્યાત્મિક યાત્રા ની અનુભૂતી ભાગ -૬
Переглядів 715День тому
#sadguruchaitany #gujratisatsang #adhyatmikapravachanam
મારી આધ્યાત્મિક યાત્રા ની અનુભૂતી (ભાગ -૫)-Sadguru Chaitany
Переглядів 72914 днів тому
#gujratisatsang #sadguruchaitany #dhyan
મારી આધ્યાત્મિક અનુભૂતી(ભાગ -૪) -Sadguru Chaitany
Переглядів 76714 днів тому
#sadguruchaitany #gujratisatsang #adhyatmik
મારી આધ્યાત્મિક યાત્રા ની અનુભૂતી (ભાગ - ૩)- Sadguru chaitany
Переглядів 1,2 тис.21 день тому
મારી આધ્યાત્મિક યાત્રા ની અનુભૂતી (ભાગ - ૩)- Sadguru chaitany
મારી આધ્યાત્મિક યાત્રા(ભાગ -૨) -Sadguru Chaitany
Переглядів 95021 день тому
મારી આધ્યાત્મિક યાત્રા(ભાગ -૨) -Sadguru Chaitany
મારી આધ્યાત્મિક યાત્રા (ભાગ -૧ ) -Sadguru Chaitany
Переглядів 1,6 тис.21 день тому
મારી આધ્યાત્મિક યાત્રા (ભાગ -૧ ) -Sadguru Chaitany
આભામંડળ ને સકારાત્મક કેવી રીતે રાખવું?-Sadguru Chaitany
Переглядів 90621 день тому
આભામંડળ ને સકારાત્મક કેવી રીતે રાખવું?-Sadguru Chaitany
ધ્યાન ક્યારે લાગે? - Sadguru chaitany
Переглядів 2,8 тис.28 днів тому
ધ્યાન ક્યારે લાગે? - Sadguru chaitany
મોટા માં મોટો ધર્મ કયો? -Sadguru Chaitany
Переглядів 877Місяць тому
મોટા માં મોટો ધર્મ કયો? -Sadguru Chaitany
મનુષ્ય શરીર કેમ દેવો ને પણ દુર્લભ છે.- Sadguru chaitany
Переглядів 1 тис.Місяць тому
મનુષ્ય શરીર કેમ દેવો ને પણ દુર્લભ છે.- Sadguru chaitany
મનુષ્ય શરીર માં છૂપાયેલી શક્તિઓ - #sadguruchaitany
Переглядів 2,5 тис.Місяць тому
મનુષ્ય શરીર માં છૂપાયેલી શક્તિઓ - #sadguruchaitany
ગુરૂ શક્તિઓ નું રહસ્ય - Sadguru chaitany
Переглядів 2,4 тис.Місяць тому
ગુરૂ શક્તિઓ નું રહસ્ય - Sadguru chaitany
ઈશ્વર ની અનુભૂતિ નો માર્ગ - Sadguru chaitany
Переглядів 1,7 тис.Місяць тому
ઈશ્વર ની અનુભૂતિ નો માર્ગ - Sadguru chaitany
જીવનમાં ભગવાન નું ભજન કેમ જરૂરી છે - Sadguru chaitany
Переглядів 2,3 тис.Місяць тому
જીવનમાં ભગવાન નું ભજન કેમ જરૂરી છે - Sadguru chaitany
ભગવાન ના દર્શન કોને થાય?-Sadguru Chaitany
Переглядів 2,6 тис.Місяць тому
ભગવાન ના દર્શન કોને થાય?-Sadguru Chaitany
ધર્મ અને અધર્મ કોને કહેવાય? -Sadguru Chaitany
Переглядів 1,5 тис.Місяць тому
ધર્મ અને અધર્મ કોને કહેવાય? -Sadguru Chaitany
સદગુરૂ ની આજ્ઞા નું જીવનમાં મહત્વ - Sadguru chaitany
Переглядів 1,7 тис.2 місяці тому
સદગુરૂ ની આજ્ઞા નું જીવનમાં મહત્વ - Sadguru chaitany
ધર્મ કોને કહેવાય? પાપ અને પુણ્ય કોને કહેવાય? -Sadguru Chaitany
Переглядів 14 тис.2 місяці тому
ધર્મ કોને કહેવાય? પાપ અને પુણ્ય કોને કહેવાય? -Sadguru Chaitany
જન્મો જનમ થી ભટકતા જીવ નો ઉદ્ધાર કોણ કરે ? - sadguru chaitany
Переглядів 3 тис.2 місяці тому
જન્મો જનમ થી ભટકતા જીવ નો ઉદ્ધાર કોણ કરે ? - sadguru chaitany
સુખ અને દુઃખ નું મૂળ કયું?-Sadguru Chaitany
Переглядів 2,7 тис.2 місяці тому
સુ અને દુઃ નું મૂળ કયું?-Sadguru Chaitany
મનુષ્ય જીવનના ચાર ઉદ્દેશ્ય કયા? - Sadguru chaitany
Переглядів 1,5 тис.2 місяці тому
મનુષ્ય જીવનના ચાર ઉદ્દેશ્ય કયા? - Sadguru chaitany
આ સત્સંગ માં જાણો કે તમે મનુષ્ય જન્મ માં કઈ કક્ષા એ છો? -Sadguru Chaitany
Переглядів 1,3 тис.2 місяці тому
આ સત્સંગ માં જાણો કે તમે મનુષ્ય જન્મ માં કઈ કક્ષા એ છો? -Sadguru Chaitany
આત્મા અને પરમાત્મા નો યોગ -Sadguru Chaitany
Переглядів 2,3 тис.2 місяці тому
આત્મા અને પરમાત્મા નો યોગ -Sadguru Chaitany
કળિયુગ ના લક્ષણો - Sadguru chaitany
Переглядів 4,1 тис.2 місяці тому
કળિયુગ ના લક્ષણો - Sadguru chaitany
શાંતિ થી સાંભળો શાંતિ માં જ ઈશ્વર છે પ્રશ્ન ના થવા જોઈએ મન માં
Jay gurudev darroj satsang made to vadhre saru avi aap na charno ma prathna
જય ❤🎉😢🎉બીરલ 😢🎉❤મા🎉😂સદગુરુ ❤😂😢
જય હો સદગુરુદેવ નો જય હો પરમ પૂજ્ય બ્રહ્મ નિષ્ઠ સંત શિરોમણી શ્રી બટુકાનંદ સ્વામી નો જય હો જય સદગુરૂદેવ ૐ પરમાત્મા જય હો બિરલદેવી ૐ પરમાત્મા
❤.❤.Om.parmatma. ❤❤.
જય સદગુરૂ ભગવાન શ્રી 🙏🙏🙏
જય સદગુરૂ ભગવાન શ્રી 🙏🙏🙏
Om Parmatma
Om parmatma ☀☀☀🚩🚩🚩🙏🙏🙏
ઓમ પરમાત્માં 🙏🙏🙏
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਹਿ
ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏
Jay shree sadgurudev om parmatma vandan pranam biraldevi🥦🌹🌺🌷🙏🙏🙏
Jay shree sadgurudev om parmatma vandan pranam biraldevi🥦🌹🌺🌷🙏🙏🙏
🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹
🙏સદગુરુ દેવની જય 🙏
🙏સદગુરુ દેવની જય 🙏
❤.❤.Om.parmatma. ❤ ❤
હે ચિતિશકિત આપ ધન્ય છો તમારો સત્સંગ અલૌકિક છે હે દેવી તમારા પાવન ચરણકમળ માં કોટી કોટી વંદન ૐ પરમાત્મા 🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🚩
Jay Guru Dev
Om Parmatma
Om parmatma🕉️🙏🚩
Birldevi.mataji.mneaapna.shdguru.bhgvana.aashrmnu.adresh.aapo.devima
Divya Satsang jay ho devi jay ho Gurudev om Parmatma 🙏🙏
Om Parmatma
Bhag 7 ma soham bole ghat ma soham bole ae Bhajan mukjo ne
🙏સદગુરુ દેવની જય 🙏
🙏સદગુરુ દેવની જય 🙏
🙏સદગુરુ દેવની જય 🙏
Jay shree sadgurudev om parmatma mane ghare betha sadguru chaitany biraldevi sadgurudev mali gaya khub khub dhanyvad vandan pranam biraldevi Jay sadgurudev🥦🌹🌺🌷🙏🙏🙏
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਹਿ
બહેન તમે મને સવાલ નો જવાબ આપો તો સારું છે
જય ❤🎉😮😅ગુરુ.દેવ 🎉😢❤મા❤😂🎉😢
જય હો સદગુરુદેવ નો જય હો જય સદગુરૂદેવ ૐ પરમાત્મા જય હો બિરલદેવી ૐ પરમાત્મા
❤Aum Parmatma❤
ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏
Jay shree sadgurudev om parmatma vandan pranam biraldevi mane ghare betha sadgurudev mali gaya biraldevi khub khub dhanayvad vandan pranam biraldevi🥦🌹🌺🌷🙏🙏🙏
❤.❤.Om.parmatma. ❤.❤.
🌹🕉🌹👏ૐ પરમાત્મા👏🌹🕉🌹
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਹਿ
Om namo narayanay 🙏🌹
💐🙏🕉️
Jay shree sadgurudev om parmatma vandan pranam biraldevi🥦🌹🌺🌷🙏🙏🙏
જય સદગુરૂ ભગવાન 🙏🙏🙏
Om Parmatma
❤Adbhut, divya premmay amritvani❤ 🌹Koti koti vandan🌹 🙏Koti kori dhanyavad🙏 🚩🚩🚩Jay ho, Jay jaykar ho☀☀☀ 🕉Om parmatma🕉
❤Adbhut, divya anubhuti❤ 🙏Divya chaitany chitishakti na shri charankamal ma koti koti vandan🙏 🚩🚩🚩Jay ho, Jay jaykar ho☀☀☀ 🕉Om parmatma🕉
બહેન તમને સવાલ પૂછ્યો હતો જવાબ આપ્યો નથી કલાસીસ ચલાવો છો અને એડ્રેસ આપવા માટે વિનંતી છે તેમજ કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે તો જવાબ આપવા માટે વિનંતી છે
🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹હે દેવી આપના ચરણોમાં કોટી કોટી વંદન. આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ. આપનો જય હો જય હો જયકાર હો તેવી પરમ કૃપાળુ પરમાત્માનાં ચરણોમાં પ્રાર્થના.
❤.❤.Om.parmatma. ❤.❤.