Kajal ni vaato
Kajal ni vaato
  • 376
  • 464 211
પડાણા ગામમાં આવેલું પ્રાચીન જિનાલય વિરાજમાન છે શ્રી સંભાવનાસંભાવનાથ ભગવાન
#jaintirth
#parshwanath
#tirthankar
#jaintemple
#jainpilgrimage
#108parshvanath
#jainism
#tirthyatra
#tirthsparsh
#kajalnivaato
#paryushanspecial
#paryushan
#paryushan2024
#જૈનતીર્થ
#પાર્શ્વનાથ
#ભક્તિ
#જૈનમહોત્સવ
#જૈનતીર્થ
#તીર્થંકર
#તીર્થ
#જૈનધર્મ
#સોમનાથ
# પ્રભાસપાટણ
#જૈનસ્તવન
#jaintattvagyan
#padana
#halar
#jamnagar
સંભવનાથ ભગવાન
શ્રી સંભવનાથ ભગવાનનો જીવ પૂર્વના ત્રીજા ભવે ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રના ક્ષેમપુરી નગરીના વિપુલવાહન રાજા હતા. તે સર્વ પ્રકારના દુઃખ દૂર કરીને પ્રજાનું પાલન કરતો હતો. વિપુલવાહન રાજા બાર પ્રકારના શ્રાવક ધર્મમાં હંમેશા સ્થિર રહેતા હતા. તેના દ્વારે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે જતો નહિ. રાજા નીતિ પૂર્વક રાજ્ય કરતો હતો.
એક વખત ઘણો ભયંકર દુકાળ પડ્યો. દુકાળમાં ચર્તુવિધ સંઘનો ક્ષય થતો જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે આ સઘળી પૃથ્વીનું મારે રક્ષણ કરવું છે. રાજાએ રસોઈયાને આજ્ઞા કરી કે સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ. શ્રાવકો અને મહામુનિઓને કલ્પનીય આહાર મળવા લાગ્યો. રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધ ભોજન પૂરું પાડ્યું. સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવાથી તેણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
એક વખત વિપુલવાહન રાજા મહેલની અગાસી પર બેઠા હતા. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલાં અને ક્ષણવારમાં નાશ પામેલા મેઘને જોયા. સંસારમાં બીજું સર્વ પણ જોતજોતમાં નાશ પામે છે. રાજાને વૈરાગ્ય થયો. રાજાએ તેમના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભસૂરિજી પાસે દીક્ષા લીધી. વીશસ્થાનકની આરાધના કરી અને આયુષ્ય પૂર્ણ કરી નવમાં આનત નામના દેવલોકમાં દેવ થયાં.
આયુષ્ય પૂર્ણ કરી શ્રુતજ્ઞાન , મતિજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીના રાજા જિતારીની સેનારાણીની કુક્ષીએ ચ્યવન થયું. માતાએ 14 સ્વપ્ન જોયા. પ્રભુ માતાના ઉદરમાં 9 માસ અને 6 દિન રહ્યા. માગશર સુદ 14ના દિવસે પ્રભુનો જન્મ થયો. ત્યારે 56 દિકકુમારીકાઓએ આવીને સૂતી કર્મ કર્યું હતું. પછી 64 ઈન્દ્રોએ મેરુ પર્વત પર જઈને 1 કરોડ 60 લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો.
પ્રભુની જમણી જાંઘ પર ઘોડાનું લંછન હતું. કાંચન વર્ણના અને 400 ધનુષની કાયાવાળા હતા. પ્રભુ 15 લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. પછી 44 લાખ પૂર્વ + 4 પૂર્વાગ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને 3 પુત્ર હતા.
પ્રભુ 1 વર્ષ સુધી દરરોજ 1 કરોડ 8 લાખ સોનૈયાનું દાન આપે છે. શ્રાવસ્તી નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ સિદ્ધાર્થા શિબિકામાં બેસીને સહસ્રામ્ર વનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુષ્ઠીલોચ કરીને છઠ્ઠનો તપ કરીને 59 લાખ પૂર્વ + 4 પૂર્વાગ વર્ષની પાછલી ઉંમરે માગશર સુદ 15ના મિથુન રાશિ અને મૃગ શીર્ષ નક્ષત્રમાં પશ્ચિમાહ્ય સમયે 1000 સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે પ્રભુને ચોથું મનઃપર્યવજ્ઞાન થયું. દીક્ષા સમયે ઈન્દ્રએ આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી શ્રાવસ્તી નગરીમાં તદભવ મોક્ષગામી સુરેન્દ્રદત્તના હાથે દીક્ષાના બીજા દિવસે ખીરથી પ્રથમ પારણું કર્યું. ત્યારે પંચ દિવ્ય પ્રગટ થયા. અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
પ્રભુ દીક્ષા પછી 14 વર્ષમાં પ્રમાદ નિંદ્રા કર્યા વિના અપ્રમત્ત પણે આર્ય દેશમાં વિચરતાં શ્રાવસ્તી નગરીમાં સહસ્રામ્ર ઉધાનમાં છઠ્ઠનો તપ કરતાં સાલ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે આશો વદ 5ના દિવસે મૃગ શીર્ષ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. લોકાલોકના સર્વભાવોને જાણતાં અને જોતા થયા. પ્રભુ 18 દોષથી રહિત થયા. 8 પ્રતિહાર્ય અને 34 અતિશય યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ 4800 ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે અનિત્ય ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા લીધી. તેમાં ચારુપ આદિ 102 ગણધર થયા.
પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતા કાર્યોત્સર્ગ મુદ્રામાં 1000ની સાથે ચૈત્ર સુદ 1 પૂનમના દિવસે મિથુન રાશિ અને આદ્રા નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ _ 4 પૂર્વાગ વર્ષનો હતો. 60 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ. પ્રભુનું પ્રાયેઃ શાસન 10 લાખ કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટ પરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના ભક્ત રાજા મૃગશેન હતા. પ્રભુની માતા મોક્ષે અને પિતા ઈશાન દેવલોકમાં ગયેલ. પ્રભુની સેવામાં ત્રિમુખ યક્ષ અને દુરિતારી દેવી યક્ષિણી નિરંતર રહે છે.
Переглядів: 3 957

Відео

જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકાર. ચાલો જાણીએ કે કેટલા પ્રકારના હોય છે #jainism #jaintattvagyan
Переглядів 13014 днів тому
જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકાર ક્યા છે? કેટલા જ્ઞાનમાં ઇન્દ્રિયોનો ઉપયોગ થાય અને ક્યા જ્ઞાનમાં ઇન્દ્રિયોની જરૂર રહેતી નથી? ખૂબ જ ટૂંકમાં જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનની માહિતી આપતો આ વિડિયો અચૂક જોશો અને આપના બધા જ ગ્રૂપમાં શેર કરશો. #jaintirth #parshwanath #tirthankar #jaintemple #jainpilgrimage #108parshvanath #jainism #tirthyatra #tirthsparsh #kajalnivaato #paryushanspecial #paryushan #paryus...
શ્રી ધર્મનાથ ભગવાન જિનાલય - જામનગર | અતિ પ્રાચીન જિનાલય | લગભગ ૫૦૦ વર્ષ પ્રાચીન જિનાલય
Переглядів 3,8 тис.21 день тому
#jaintirth #parshwanath #tirthankar #jaintemple #jainpilgrimage #108parshvanath #jainism #tirthyatra #tirthsparsh #kajalnivaato #paryushanspecial #paryushan #paryushan2024 #જૈનતીર્થ #પાર્શ્વનાથ #ભક્તિ #જૈનમહોત્સવ #જૈનતીર્થ #તીર્થંકર #તીર્થ #જૈનધર્મ #સોમનાથ # પ્રભાસપાટણ #જૈનસ્તવન શ્રી ધર્મનાથ ભગવાન શ્રી ધર્મનાથ ભગવાનના 3 ભવ થયા. પૂર્વ ભવનો પ્રભુનો આત્મા વિજય નામના વિમાનમાં હતા ત્યાં 32 સાગરોપમનુ...
શ્રી જીવિત નેમિનાથ સ્વામી જિનાલય જામનગર | અતિ પ્રાચીન જિનાલય | ચમત્કારી અને મનોકામના પૂર્ણ કરનારા
Переглядів 19 тис.Місяць тому
શ્રી જીવિત નેમિનાથ સ્વામી જિનાલય જામનગર | અતિ પ્રાચીન જિનાલય | ચમત્કારી અને મનોકામના પૂર્ણ કરનારા
જંબુદ્વીપ તીર્થ | પાલીતાણા મધ્યે આવેલું એક ખૂબ જ સુંદર તીર્થ | 108 ફૂટની શ્રી આદિનાથ દાદાની પ્રતિમા
Переглядів 681Місяць тому
જંબુદ્વીપ તીર્થ | પાલીતાણા મધ્યે આવેલું એક ખૂબ જ સુંદર તીર્થ | 108 ફૂટની શ્રી આદિનાથ દાદાની પ્રતિમા
૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | શ્રી દોકડીયા પાર્શ્વનાથ ભગવાન - પ્રભાસ પાટણ તીર્થ | #parshwanath
Переглядів 9 тис.2 місяці тому
૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | શ્રી દોકડીયા પાર્શ્વનાથ ભગવાન - પ્રભાસ પાટણ તીર્થ | #parshwanath
કોર્ન અપ્પમ | ચાતુર્માસ સ્પેશ્યલ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ વાનગી #cornrecipe
Переглядів 3,4 тис.2 місяці тому
કોર્ન અપ્પમ | ચાતુર્માસ સ્પેશ્યલ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ વાનગી #cornrecipe
કાચા કેળાની કટલેટ | ચાતુર્માસ સ્પેશિયલ જૈન રેસીપી | જૈન રેસીપી | કાચા કેળાથી બનતી ઇન્સ્ટન્ટ રેસીપી
Переглядів 1,1 тис.3 місяці тому
કાચા કેળાની કટલેટ | ચાતુર્માસ સ્પેશિયલ જૈન રેસીપી | જૈન રેસીપી | કાચા કેળાથી બનતી ઇન્સ્ટન્ટ રેસીપી
મણી લક્ષ્મી તીર્થ - ગુજરાત. શ્રી મુનીસુવ્રત સ્વામી ભગવાનનું એક બેનમુન તીર્થ.
Переглядів 25 тис.3 місяці тому
મણી લક્ષ્મી તીર્થ - ગુજરાત. શ્રી મુનીસુવ્રત સ્વામી ભગવાનનું એક બેનમુન તીર્થ.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન | 52 જિનાલય | ખંભાત જૈન તીર્થ |
Переглядів 2,7 тис.3 місяці тому
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન | 52 જિનાલય | ખંભાત જૈન તીર્થ |
જૈન ધર્મ અને વિજ્ઞાન | જૈન ધર્મ સાથે જોડાયેલા વિજ્ઞાનીક સિદ્ધાંતો | જૈન ધર્મના મૂલ્યો |
Переглядів 3354 місяці тому
જૈન ધર્મ અને વિજ્ઞાન | જૈન ધર્મ સાથે જોડાયેલા વિજ્ઞાનીક સિદ્ધાંતો | જૈન ધર્મના મૂલ્યો |
૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | ભીડભંજન કંસારી પાર્શ્વનાથ | ખંભાત | મનોકામના પૂર્ણ કરનાર અને અતિ ચમત્કારી |
Переглядів 4,1 тис.4 місяці тому
૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | ભીડભંજન કંસારી પાર્શ્વનાથ | ખંભાત | મનોકામના પૂર્ણ કરનાર અને અતિ ચમત્કારી |
108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ
Переглядів 9 тис.4 місяці тому
108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ
108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત
Переглядів 11 тис.4 місяці тому
108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત
જામનગર શહેરમાં આવેલું લગભગ 70 વર્ષ પ્રાચીન જિનાલય એટલે કે હાથી વાળુ દેરાસર.
Переглядів 13 тис.5 місяців тому
જામનગર શહેરમાં આવેલું લગભગ 70 વર્ષ પ્રાચીન જિનાલય એટલે કે હાથી વાળુ દેરાસર.
૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | શ્રી ચોરવાડી પાર્શ્વનાથ - ચોરવાડ | ૨૫૦૦ વર્ષ પ્રાચીન સંપ્રતિકાળની પ્રતિમા
Переглядів 2,8 тис.5 місяців тому
૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | શ્રી ચોરવાડી પાર્શ્વનાથ - ચોરવાડ | ૨૫૦૦ વર્ષ પ્રાચીન સંપ્રતિકાળની પ્રતિમા
અકબર પ્રતિબોધક આચાર્યશ્રી હીરવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબનુ સમાધિ સ્થળ એટલે કે શાહીબાગ ઉના ગુજરાત
Переглядів 1,7 тис.6 місяців тому
અકબર પ્રતિબોધક આચાર્યશ્રી હીરવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબનુ સમાધિ સ્થળ એટલે કે શાહીબાગ ઉના ગુજરાત
પાર્શ્વનાથ ભગવાન | શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન - દીવ | દીવ મા આવેલું એક અતિ પ્રાચીન જૈન તીર્થ |
Переглядів 4 тис.6 місяців тому
પાર્શ્વનાથ ભગવાન | શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન - દીવ | દીવ મા આવેલું એક અતિ પ્રાચીન જૈન તીર્થ |
Friends & Family get together | Pizza Party | Ziko Baked Pizza | પિત્ઝા પાર્ટી | ઝીકો પિત્ઝા |
Переглядів 6726 місяців тому
Friends & Family get together | Pizza Party | Ziko Baked Pizza | પિત્ઝા પાર્ટી | ઝીકો પિત્ઝા |
એક નાનકડી વાર્તા - જે આપે છે જીવન જીવવાની કળા
Переглядів 2297 місяців тому
એક નાનકડી વાર્તા - જે આપે છે જીવન જીવવાની કળા
બ્રોકલી અને ટોફુ (સોયા મિલ્ક પનીર) ની એકદમ સરળ, સ્વાદિષ્ટ સાથે હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર રેસિપી
Переглядів 6067 місяців тому
બ્રોકલી અને ટોફુ (સોયા મિલ્ક પનીર) ની એકદમ સરળ, સ્વાદિષ્ટ સાથે હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર રેસિપી
Urban Vivah - The Grand Wedding Show | Gujarat's Largest Wedding Lifestyle Exhibition | Rajkot
Переглядів 5087 місяців тому
Urban Vivah - The Grand Wedding Show | Gujarat's Largest Wedding Lifestyle Exhibition | Rajkot
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - ૮ માર્ચ.... ચાલો થોડી ચર્ચા કરીએ આ દીવસ પર.
Переглядів 1197 місяців тому
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - ૮ માર્ચ.... ચાલો થોડી ચર્ચા કરીએ આ દીવસ પર.
ટેસ્ટી, હેલ્થી અને ઝટપટ બની જતી રેસિપી - ટોફુ પરાઠા. બાળકોને ખૂબ જ ભાવતી ટિફિન રેસિપી.
Переглядів 1,1 тис.7 місяців тому
ટેસ્ટી, હેલ્થી અને ઝટપટ બની જતી રેસિપી - ટોફુ પરાઠા. બાળકોને ખૂબ જ ભાવતી ટિફિન રેસિપી.
શ્રી શંખેશ્વર નેમિશ્વર જિનેન્દ્ર પ્રાસાદ - ડોળિયા. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક રોચક લોકવાયકા
Переглядів 1,4 тис.7 місяців тому
શ્રી શંખેશ્વર નેમિશ્વર જિનેન્દ્ર પ્રાસાદ - ડોળિયા. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક રોચક લોકવાયકા
શ્રી તારંગા વિહાર ધામ - ચૂલી તીર્થ. સૌરાષ્ટ્રની શાનસમુ એકમાત્ર દ્રવિડ શૈલીનું બનેલું અદભુત જૈન તીર્થ
Переглядів 2,8 тис.8 місяців тому
શ્રી તારંગા વિહાર ધામ - ચૂલી તીર્થ. સૌરાષ્ટ્રની શાનસમુ એકમાત્ર દ્રવિડ શૈલીનું બનેલું અદભુત જૈન તીર્થ
દિકરીનું પાનેતર. દિકરી વ્હાલનો દરિયો. માં બાપના હૃદયની મનોવ્યથા જયારે એક દિકરી સાસરે જાય ત્યારે.
Переглядів 1,1 тис.8 місяців тому
દિકરીનું પાનેતર. દિકરી વ્હાલનો દરિયો. માં બાપના હૃદયની મનોવ્યથા જયારે એક દિકરી સાસરે જાય ત્યારે.
શ્રી તારંગા તીર્થ - ચુલી, ગુજરાત. એક સંક્ષિપ્ત પરિચય. ૩૦૦ વર્ષ પ્રાચીન અમીઝરા અજીતનાથ ભગવાન
Переглядів 1,8 тис.9 місяців тому
શ્રી તારંગા તીર્થ - ચુલી, ગુજરાત. એક સંક્ષિપ્ત પરિચય. ૩૦૦ વર્ષ પ્રાચીન અમીઝરા અજીતનાથ ભગવાન
સંક્ષિપ્ત પરિચય: અદભુત પટ્ટાલયથી પાંગરેલુ શ્રી વાંકી જૈન તીર્થ - કચ્છ, ગુજરાત.
Переглядів 1,7 тис.9 місяців тому
સંક્ષિપ્ત પરિચય: અદભુત પટ્ટાલયથી પાંગરેલુ શ્રી વાંકી જૈન તીર્થ - કચ્છ, ગુજરાત.
અદ્ભુત પટ્ટાલય થી પાંગરેલું તીર્થ - શ્રી વાંકી જૈન તીર્થ | કચ્છ ધીંગી ધરા પર આવેલું એક અદભુત તીર્થ
Переглядів 8 тис.9 місяців тому
અદ્ભુત પટ્ટાલય થી પાંગરેલું તીર્થ - શ્રી વાંકી જૈન તીર્થ | કચ્છ ધીંગી ધરા પર આવેલું એક અદભુત તીર્થ

КОМЕНТАРІ

  • @harilalmalde-cy2ik
    @harilalmalde-cy2ik 19 годин тому

    Yadgiri❤

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 19 годин тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @jasminamehta3104
    @jasminamehta3104 20 годин тому

    Saras rachna che

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 20 годин тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @nipulharia7087
    @nipulharia7087 День тому

    હું પડાણા ગામ નો છું અત્યારે ભિવંડી માં રહું છું

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 19 годин тому

      જી, પડાણા ગામનાં વતનીઓ સુધી આ વિડિયો અચૂકથી શેર કરવા વિનંતી🙏🙏

  • @nipulharia7087
    @nipulharia7087 День тому

    હું પડાણા ગામ નો છું અહીંયાં ૨૫૦ વર્ષ પહેલાં મારૂ પરિવાર માંથી એક ભાઈએ દીક્ષા લીધી હતી સ્થાનક વાસી માં તેમનું દીક્ષાર્થી નામ હતું શ્રી અજરામર જી સ્વામી લિંબડી પંથકમાં તેમનો બહુ મોટો સંપ્રદાય છે થાણા માં પણ તેમના નામનું ઉપાશ્રય છે તથા એક ચોક પણ તેમના નામે છે તળાવ પાળી પાસે

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 20 годин тому

      જી, જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @kellyshah3235
    @kellyshah3235 День тому

    Very good video

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      Thank you so much. Request to plz also share this video in your whats app and FB groups so that other people can also get information about our ancient jain triths. Also do not forget to subscribe the channel. 🙏🙏

  • @kusumgada5162
    @kusumgada5162 День тому

    Khoop j Saras junior yaad tazi thay gayi

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @HasmukhGosrani
    @HasmukhGosrani День тому

    Khub SARS video hato

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @keshavjilaljishah2110
    @keshavjilaljishah2110 День тому

    કાજલ બેન પડાણા ગામ નો વીડીઓ એટલો સરસ છે.કે વખાણ કરવાના કોઇ શબ્દો નથી.૧૯૫૪થી૧૯૭૩ સુધી પડાણા ૧૧સુધી ભણ્યા ને ખેતી કરી પડાણા વીશે ખૂબ લખી શકાય.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      આપની લાગણી આપના શબ્દોમાં ઝળકે છે. વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @padmakhilosiya9557
    @padmakhilosiya9557 День тому

    Your all videos are nice i like very much

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      Thank you for your kind words. It means a lot to me. Request to plz also share this video in your whats app and FB groups so that other people can also get information about our ancient jain triths. Also do not forget to subscribe the channel. 🙏🙏

  • @shirishharia7390
    @shirishharia7390 День тому

    પડાણા મા જાવ અને અજરામરજી મ.સા. ની નોંધ ના લ્યો તે નવાઈ કહેવાય. શક્ય હોય તો ફરીથી ઓડીયો ડબિંગ કરી ને અજરામરજી મ.સા. નોંધ લેવા વિનંતી. પ.પૂ.અજરામરજી સ્વામી પડાણા ગામના હાલારી હતા. 🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વાત જાણતા હતા પરંતુ આવરવાની રહી ગઈ છે. તે બદલ ક્ષમા કરશો 🙏 વિડિયો ફરી પાછો ડબ ના કરી શકાય. પણ હવે કોશિશ પુરી રહેશે કે બધી બાબતો આવરી શકીએ. ધન્યવાદ 🙏

  • @ankitshah446
    @ankitshah446 День тому

    Bolo sambhavnath bhaghwan ki jay

  • @manojkothari5190
    @manojkothari5190 День тому

    🙏🙏🙏

  • @nikhilgoswami2686
    @nikhilgoswami2686 2 дні тому

    ખુબ સરસ

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

    • @nikhilgoswami2686
      @nikhilgoswami2686 День тому

      @@kajal_ni_vaato જરૂર

  • @ajayshah9773
    @ajayshah9773 2 дні тому

    ખુબ જ સરસ, થોડા દિવસો પહેલા આરાધના ધામ થય પડાણા ગામ રસ્તે ચેલા ગામ ગયેલ હતા ખુબ સરસ યાદોં તાજી થઈ.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @kantilalshah9746
    @kantilalshah9746 2 дні тому

    સરસ જોવાની મજા આવી (કાન્તિલાલ વી દોઢીઆ બેંગ્લોર ્્્ આરીખાણા

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @kantilalshah9746
    @kantilalshah9746 2 дні тому

    સરસ કાજલ બેન તમે સુદર વિડીયો બનાવ્યો છે અમને જોવાની મજા આવી અમે સહુએ મળીને જોયું આપણા બાવન ગામ માં જ્યાં દેરાસર છે બધા દેરાસર ના વિડીયો બનાવો

    • @kantilalshah9746
      @kantilalshah9746 2 дні тому

      From Kantilal v Dodhia Bangalore (આરીખાણા)

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      જી જરૂર. સમય મળ્યે ચોક્કસથી પ્રયાસ કરીશું. વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @manjulashah4198
    @manjulashah4198 2 дні тому

    Jai jinendra 🙏🏼 apne khoob khoob Anumodna 🙏🏼

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

    • @chandanharia1259
      @chandanharia1259 День тому

      Jai Jinendra 🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato День тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @rashigosrani254
    @rashigosrani254 2 дні тому

    Y V nice

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @divyeshshah5465
    @divyeshshah5465 2 дні тому

    🙏🙏🙏🙏

  • @sureshdoshi1156
    @sureshdoshi1156 2 дні тому

    પ્રણામ, કાજલબેન very good commentary and description. One request by oversight there is spelling mistake it is not સંભાવ ના પણ સંભવનાથ બની શકે તો correct કરશો મિચ્છા મિ દુક્કડં ઘણીજ અનુમોદના

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      ભૂલ માટે મિચ્છામી દુક્કડમ🙏 વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @pareshhariya8045
    @pareshhariya8045 2 дні тому

    Jai jinendra Very good

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 2 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @ushagudhaka6647
    @ushagudhaka6647 4 дні тому

    ખૂબ ખૂબ અનુમોદના બહુ સરસ વિડીયો છે

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 4 дні тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @utsavvora9998
    @utsavvora9998 5 днів тому

    🙏🙏🙏

  • @divyeshshah5465
    @divyeshshah5465 7 днів тому

    🙏🙏🙏🙏

  • @bhartigudka3187
    @bhartigudka3187 7 днів тому

    🙏🙏🙏❤

  • @jinanshtheexplorer
    @jinanshtheexplorer 8 днів тому

    Aho jinshasan❤🙏

  • @jinanshtheexplorer
    @jinanshtheexplorer 8 днів тому

    Grt❤🙏🙏

  • @jinanshtheexplorer
    @jinanshtheexplorer 8 днів тому

    🙏🙏

  • @jinanshtheexplorer
    @jinanshtheexplorer 8 днів тому

    Jay jay jay shree aadinath dada🙏

  • @divyeshshah5465
    @divyeshshah5465 8 днів тому

    🙏🙏🙏🙏

  • @jinanshtheexplorer
    @jinanshtheexplorer 8 днів тому

    🙏🙏❤

  • @PankajShah-m6v
    @PankajShah-m6v 9 днів тому

    Very nice and good thinking for us

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 9 днів тому

      Thank you so much 🙏🙏 Please do like and share the video in your what's app group so that other people also can cherish the memories and also take benefit of virtual visit and darshan. Also, do not forget to subscribe the channel to watch more such videos

  • @NeetaShah-j4r
    @NeetaShah-j4r 10 днів тому

    Namo jinanam dada

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 10 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @navinvora4909
    @navinvora4909 10 днів тому

    જય જિનેદ્વ કાજલબેન ખૂબ ખૂબ અનુમોદના અહો જિનશાસનમ સરસ રીતે તમે દર્શન કરાવી અને આખો ઇતિહાસ બતાવેલા છે ઘણોજ આનંદ થયો જય જિનેદ્વ પ્રણામ🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 10 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @navinvora4909
    @navinvora4909 10 днів тому

    નમો જિણાણમ જિણાણમ દરશનમ🙏🙏🙏

  • @jinanshtheexplorer
    @jinanshtheexplorer 11 днів тому

    Pyara parasnath🙏🙏

  • @divyeshshah5465
    @divyeshshah5465 11 днів тому

    🙏🙏 Namo jinam Dada 🙏🙏

  • @nirumaru2881
    @nirumaru2881 11 днів тому

    Bhu j sari rite samjavu che ame gya heta pen teme bhu sunder rite samjavu

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 11 днів тому

      Thank you so much for your appriciation🙏 વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @dilipsheth2965
    @dilipsheth2965 13 днів тому

    Also give details of jain dharamshala in the same place

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 13 днів тому

      There is one dharmashala in Khambhat, however we have not stayed there so do not have any idea about it. We stayed at Manilaxmi Tirth which is 30 minutes drive away from Khambhat.

  • @divyeshshah5465
    @divyeshshah5465 14 днів тому

    🙏🙏 Namo jinam Dada 🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 14 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @dilipsheth2965
    @dilipsheth2965 14 днів тому

    Bahuj saras

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 14 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @chhotalalshah7539
    @chhotalalshah7539 16 днів тому

    ખૂબ સરસ માહિતિ આપેલ છે. ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 16 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @chhotalalshah7539
    @chhotalalshah7539 16 днів тому

    દાદા ભગવાન નું ત્રિમંદિર જામનગર થી હાપા જતાં આવે છે.

  • @vinodharia368
    @vinodharia368 17 днів тому

    Kajal Ben jamnagar ni બાજુ મા lakhabawal gaam માં વર્ષો જુની તીર્થંકર ભાગવાની મૂર્તિઓ ના દર્શન કરવો ❤

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 16 днів тому

      જી જરૂર. જ્યારે પણ સંજોગો અનુકૂળ હશે, ત્યારે ચોક્કસપણે કરાવશું. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

    • @vinodharia368
      @vinodharia368 16 днів тому

      @@kajal_ni_vaato ચોક્કસ

  • @SurekhabenShah-sh4db
    @SurekhabenShah-sh4db 17 днів тому

    Khub khub Anumodna

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 17 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @truptichandaria2269
    @truptichandaria2269 17 днів тому

    🙏Namo Jinaanam..

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 17 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @bhartigudka3187
    @bhartigudka3187 18 днів тому

    🙏🙏🙏

  • @truptichandaria2269
    @truptichandaria2269 18 днів тому

    Nicely explained..🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 18 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. આપના પ્રતિભાવો youtube વિડિયોના કોમેન્ટ સેક્શનમાં અચૂકથી વ્યક્ત કરવા વિનંતી 🙏🙏 અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @ajayshah5155
    @ajayshah5155 18 днів тому

    Sunder પ્રસ્તુત કરી છે JAIJINENDRA

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato 18 днів тому

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. 🙏🙏 અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @hemvaidya
    @hemvaidya 19 днів тому

    ખૂબ ખૂબ આભાર