Parulben પ્રજ્ઞા શિક્ષક - કપુરા
Parulben પ્રજ્ઞા શિક્ષક - કપુરા
  • 51
  • 35 186

Відео

ગાણિતિક પ્રવુતિ : સંખ્યા ઓળખ
Переглядів 251Місяць тому
ગાણિતિક પ્રવુતિ: સંખ્યા ઓળ ધો- ૧ અને ૨ ના બાળકો દ્વારા ગાણિતિક પ્રવુતિ માં સંખ્યા ઓળ અને પલાખા લેખન #education #activity #primaryschool #learning #basic #maths
ઘો. ૧ / ૨ - ગણિત સંખ્યા વાંચન .
Переглядів 296Місяць тому
#primaryschool ગણિત (સંખ્યા વાંચન બાલવાટિકા અને ધો- ૧/૨ ના બાળકોનું સંખ્યા વાંચન. #learning #education આ રીતે વાંચન કરતા બાળકો ની ઘણી અધ્યયન નિષ્પતિ સિદ્ધ થાય છે.
" નિપુણ પખવાડાની ઉજવણી " દિન-૧૩. પ્રજ્ઞાવર્ગ ના તમામ સાહિત્ય નું પ્રદર્શન.
Переглядів 1,4 тис.Місяць тому
નિપુણ પખવાડાની ઉજવણી " દિન-૧૩. ઘો :૧ અને ર ના પ્રજ્ઞા વર્ગ પ્રજ્ઞાવર્ગ ના તમામ સાહિત્ય નું પ્રદર્શન. #education #activity #primaryschool #basic
'નિપુણ પખવાડા ની ઉજવણી ' (દિન -૧૨ ) પ્રવૃત્તિ : વાર્તા નો વડલો પુસ્તિકાનું વાંચન .
Переглядів 707Місяць тому
#education #primaryschool " નિપુણ પખવાડાની ઉજવણી " દિન -૧૨ (તા. ૩૦/૧૧ (૨૪) #activity પ્રવૃત્તિ - " વાર્તાનો વડલો " પુસ્તિકા નું વાંચન , સપ્તરંગી પ્રવૃત્તિ - રંગ પૂરણી
" નિપુણ પખવાડાની ઉજવણી " દિન-૧૧ પ્રવૃત્તિ - NCERT દ્વારા મળેલ સાહિત્યનો ઉપયોગ.
Переглядів 2,5 тис.Місяць тому
#education નિપુણ પખવાડાની ઉજવણી દિન- ૧૦ (તા. ૨૯/૧૧ /૨૪) #primaryschool #activity પ્રવૃત્તિ -NCERT દ્વારા મળેલ સાહિત્ય નો ઉપયોગ . #learning
નિપુણ પખવાડા ની ઉજવણી ' દિન-૧૦ (FLN કીટનો ઉપયોગ .
Переглядів 1,1 тис.Місяць тому
" નિપુણ પખવાડા ની ઉજવણી " #education પ્રવૃત્તિ -#activity #learning FLN કીટના ઉપયોગ થી શબ્દોની ગોઠવણી . #primaryschool
નિપુણ પખવાડિયાની ઉજવણી દિન : ૯( તાઃ ૨૭-૧૧-૨૦૨૪ )પ્રવૃત્તિ : અનુલેખન , વાર્તા વાંચન , ચાર્ટ વર્ણન.
Переглядів 1 тис.Місяць тому
નિપુણ પખવાડિયાની ઉજવણી દિન : ૯ ( તાઃ ૨૭-૧૧-૨૦૨૪ ) પ્રવૃત્તિ : અનુલેખન , વાર્તા વાંચન , ચાર્ટ વર્ણન. ઘો -૧ અને ૨ ના બાળકો દ્વારા નિપુણ પખવાડિયા ની ઉજવણી ના ભાગ રૂપે પ્રવૃત્તિ. #education #learning #activity #primaryschool #basic #બાળવાર્તા
નિપુણ પખવાડાની ઉજવણી દિન -૮ IIT કીટનો ઉપયોગ
Переглядів 1,4 тис.Місяць тому
નિપુણ પખવાડાની ઉજવણી દિન -૮ .#activity IIT કીટ માં આપેલ સામગ્રી દ્વારા કોયડા ઉકેલની પ્રવૃત્તિ . #primaryschool #education
નિપુણ પખવાડિયાની ઉજવણી દિન : ૭ ગાણિતિક પ્રવૃત્તિ
Переглядів 369Місяць тому
નિપુણ પખવાડિયાની ઉજવણી દિન : ૭ ગાણિતિક પ્રવૃત્તિઓ ઘો. ૧ અન ને ર ના બાળકો સરવાળા કરતા શીખ્યા #education #learning #activity #primaryschool #basic #maths
"નિપુણ પખવાડા ની ઉજવણી "'
Переглядів 428Місяць тому
નિપુણ પખવાડાની ઉજવણી #education દિન- ૬ #activity રમત સાથે પ્રવૃત્તિ . #school
નિપુણ પખવાડા ની ઉજવણી ( દિન-પ )
Переглядів 854Місяць тому
નિપુણ પખવાડા ની ઉજવણી દિન-પ #education #learning બોર્ડ બુક ની સમજ સાથે સ્વર્નિર્મિત TLM નો ઉપયોગ . #primaryschool
નિપુણ પખવાડિયાની ઉજવણી દિન - ૪ ગાણિતિક પ્રવૃત્તિ
Переглядів 1,8 тис.Місяць тому
નિપુણ પખવાડિયાની ઉજવણી દિન - ૪ અંતગર્ત ઘો- ૧ અને ૨ ના વર્ગમાં ગાણિતિક પ્રવૃત્તિ🔢➗✖️➕➖ #education #activity #primaryschool #school #basic # maths
નિપુણ પખવાડિયા ની ઉજવણી દિન-૩ અનુલેખન .
Переглядів 7752 місяці тому
નિપુણ પખવાડાની ઉજવણી અંતર્ગત #primaryschool ત્રીજા દિવસની પ્રવૃત્તિ . #activity શબ્દો - વાક્ય અને ફકરાનું વાંચન કરી અનુલેખન કરવું #education #learning .
નિપુણ પખવાડિયા ની ઉજવણી . દિન-ર વાર્તા કથન આળસુ કાગડો.
Переглядів 7972 місяці тому
નિપુણ પખવાડિયા ની ઉજવણી . દિન-ર વાર્તા કથન આળસુ કાગડો.
નિપુણભારત પખવાડિયા ની ઉજવણી.
Переглядів 1,2 тис.2 місяці тому
નિપુણભારત પખવાડિયા ની ઉજવણી.
જન્મ દિવસની ઉજવણી
Переглядів 1292 місяці тому
જન્મ દિવસની ઉજવણી
પ્રજ્ઞા - ધો.1 બાળગીત - એક હતી શકરી...
Переглядів 5132 місяці тому
પ્રજ્ઞા - ધો.1 બાળગીત - એક હતી શકરી...
ઘો. ૧ પ્રજ્ઞા મણકાની મદદથી સરવાળા શીખીએ.
Переглядів 4662 місяці тому
ઘો. ૧ પ્રજ્ઞા મણકાની મદદથી સરવાળા શીખીએ.
બાળગીત - બાગમાં ફરવા ગ્યાતા -
Переглядів 1,9 тис.2 місяці тому
બાળગીત - બાગમાં ફરવા ગ્યાતા -
ધોરણ ૧ પ્રજ્ઞા વર્ગ - ચાલો સરવાળા શીખીએ. ભાગ-૧
Переглядів 2422 місяці тому
ધોરણ ૧ પ્રજ્ઞા વર્ગ - ચાલો સરવાળા શીખીએ. ભાગ-૧
બાળગીત દ્વારા ૧ થી ૯ સંખ્યા શીખીએ .
Переглядів 2612 місяці тому
બાળગીત દ્વારા ૧ થી ૯ સંખ્યા શીખીએ .
પ્રજ્ઞા વર્ગનું નિદર્શન . (સાહિત્યની ગોઠવણી )
Переглядів 10 тис.2 місяці тому
પ્રજ્ઞા વર્ગનું નિદર્શન . (સાહિત્યની ગોઠવણી )
ધો. ૧ પ્રજ્ઞા - શબ્દ /વાક્ય નું વાંચન અને લેખન .
Переглядів 2013 місяці тому
ધો. ૧ પ્રજ્ઞા - શબ્દ /વાક્ય નું વાંચન અને લેખન .
પ્રજ્ઞા - ધો.૧ સંખ્યા શીખિએ ૧ થી ૯
Переглядів 1,7 тис.3 місяці тому
પ્રજ્ઞા - ધો.૧ સંખ્યા શીખિએ ૧ થી ૯
અક્ષર થપ્પો રમત દ્વારા મૂળાક્ષરની ઓળખ.
Переглядів 4293 місяці тому
અક્ષર થપ્પો રમત દ્વારા મૂળાક્ષરની ઓળખ.
અધ્યયન સંપુટ ધો.૧ - ગુજરાતી અક્ષર શોધી ૦ કરો.
Переглядів 1494 місяці тому
અધ્યયન સંપુટ ધો.૧ - ગુજરાતી અક્ષર શોધી ૦ કરો.
એક જ પ્રવૃત્તિ દ્વારા કેટલી અધ્યયન નિષ્પતિ સિદ્ધ થાય?
Переглядів 341Рік тому
એક જ પ્રવૃત્તિ દ્વારા કેટલી અધ્યયન નિષ્પતિ સિદ્ધ થાય?
સંખ્યા વિસ્તારને પ્રવૃત્તિ દ્વારા બાળકો કઈ રીતે શીખી ગયા જુઓ.
Переглядів 688Рік тому
સંખ્યા વિસ્તારને પ્રવૃત્તિ દ્વારા બાળકો કઈ રીતે શીખી ગયા જુઓ.
January 25, 2023
Переглядів 24Рік тому
January 25, 2023

КОМЕНТАРІ

  • @yatinrana2776
    @yatinrana2776 8 днів тому

    ખૂબ જ મહેનત કરી છે.😮

  • @sajidbaloch9774
    @sajidbaloch9774 11 днів тому

    ખુબ સરસ 🎉

  • @vanoiprimaryschooledu--piyush
    @vanoiprimaryschooledu--piyush 14 днів тому

    🎉🎉

  • @premilabenprajapati758
    @premilabenprajapati758 14 днів тому

    ખૂબ જ ગમ્યો તમારો વર્ગ. અભિનંદન

  • @rajeshr2802
    @rajeshr2802 22 дні тому

    ખૂબ સરસ મહેનત થી બનાવેલ ખુબ ખુબ અભિનંદન કે સાચા આર્થમાં પ્રજ્ઞા વાર્ગ અધ્યન નીસ્પતી ઓ પપ્રમાણે કાર્ય આશા રાખીએ છીએ કે આપના વર્ગ ના બલકો પણ આ બધું સમય પત્રક પ્રમાણે આપ સિખવ તાજ હશો સારું આયોજન એટલે 90% તમારું કામ પુરુ

  • @zalajankiba4662
    @zalajankiba4662 25 днів тому

    Bau j mast 👌👌👌

    • @parulban3939
      @parulban3939 23 дні тому

      આભાર, મને આશા છે કે તમને આ વર્ગ મદદરૂપ થશે. 😊

  • @gitabenninama6447
    @gitabenninama6447 Місяць тому

    છોકરા ક્યારે ભણાવવાના

    • @parulban3939
      @parulban3939 23 дні тому

      છોકરા ૧૦ થી ૫ ભણાવવાના આ TLM શાળા સમય પછી બનાવ્યા છે. આભાર

  • @manishamakwana824
    @manishamakwana824 Місяць тому

    jordar ben

  • @shilpapatel400
    @shilpapatel400 Місяць тому

    Very nice

  • @JyotiChauhan-nf9dl
    @JyotiChauhan-nf9dl Місяць тому

    Very nice beta🎉God bless you👍

  • @kusum9250
    @kusum9250 Місяць тому

    Jordar madam 🎉

  • @rajutapriya
    @rajutapriya Місяць тому

    જોરદાર મેડમ❤

  • @BakulPatel-n6j
    @BakulPatel-n6j 2 місяці тому

    Extremely great and wonderful 🎉

  • @parulban3939
    @parulban3939 3 місяці тому

    ok

    • @parulban3939
      @parulban3939 3 місяці тому

      ટૂંક સમયમાં વર્ગ ગોઠવણી નો વિડિયો મૂકીશું.

  • @NitignaChaudhari-u1w
    @NitignaChaudhari-u1w 3 місяці тому

    આપના વર્ગખંડની વ્યવસ્થા ચાર્ટ , સાધનો વગેરે ની ગોઠવણીનો વીડિયો મૂકવા વિનંતી.

  • @NitignaChaudhari-u1w
    @NitignaChaudhari-u1w 3 місяці тому

    નવી રમત જાણવા મળી . ખૂબ સુંદર આવી જ રીતે વીડિયો બનાવી અમને નવીનતમ માહિતી આપતા રહો એવી અપેક્ષા.

  • @parulban3939
    @parulban3939 2 роки тому

    like અને શેર જરૂરથી કરજો. ધો.૧/૨ ના બાળકો માટે ખૂબ જ ઉપયોગી થશે.