- 563
- 1 144 681
Sarvaiya's World
India
Приєднався 24 вер 2021
ગુજરાતી જૂની વારસાગત વાનગીઓ, આપણા ગુજરાતી તહેવારો, ગુજરાતી વ્રત અને વ્રતની વાર્તા, વ્રતની વિધિ તેમજ મારી લાઈફ તેમજ લાઇફસ્ટાઇલ વિશેના વિડિઓ તમને આ મારી ચેનલમાં જોવા મળશે. મારી મેહનત અને ભાવના એવી છે કે દરેક બહેનો-દીકરીઓને આમાંથી કંઈક નવું જાણવા, સમજવા અને શીખવા મળે. આશા કરું છું કે દરેક વિડિઓ તમને ભવિષ્યમાં કામ આવશે. આપ સૌના સહકાર અને પ્રેમથી હું અહીં સુધી પહોંચી છું મને વિશ્વાસ છે કે આપ સૌ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેશો. આપ સૌનો દિલથી આભાર. 🙏❣️
નવરાત્રીમાં નવ દિવસ માતાજીના ગરબાની સ્થાપના | Navratri garbo sthapna | Sarvaiya’s World
નવરાત્રીમાં નવ દિવસ માતાજીના ગરબાની સ્થાપના | Navratri garbo sthapna | Sarvaiya’s World
Переглядів: 120
Відео
ઉપવાસમાં ખાઈ શકાય એવા તળેલા શીંગ દાણા | નાના બાળકોને પણ ભૂખ લાગે ત્યારે આપી શકાય | Sarvaiya's World
Переглядів 34614 годин тому
Join this channel to get access to perks: ua-cam.com/channels/hPuLrTpl6RB8iZgVg979cg.htmljoin ✳️ ચાલો મિત્ર બનીએ 👇 UA-cam : ua-cam.com/channels/hPuLrTpl6RB8iZgVg979cg.html Instagram : sarvaiyasworld? Facebook : sarvaiyasworld/ ◼️ For other videos 👇 રીંગણાનું ભડથું / ઓળો । ખાતા નહિ ધરાવ એવું ભડથું બનશે : ua-cam.com/video/WCJW8bSH8hM/v-deo.html ચુરમાના લાડુ બનાવવાની રીત...
મગ મઠનું શાક અને ડાંભાની કઢી - ડાંભાની કઢી સાથે બાજરીના રોટલા તો બહુ ભાવે | Sarvaiya's World
Переглядів 55719 годин тому
મગ મઠનું શાક અને ડાંભાની કઢી - ડાંભાની કઢી સાથે બાજરીના રોટલા તો બહુ ભાવે | Sarvaiya's World
બડથલ - બડખલ - બફલો । વર્ષો જૂનું કાઠિયાવાડી ખાણું | Badthal - Badkhal - Baflo | Sarvaiya's World
Переглядів 1,6 тис.День тому
Join this channel to get access to perks: ua-cam.com/channels/hPuLrTpl6RB8iZgVg979cg.htmljoin ✳️ ચાલો મિત્ર બનીએ 👇 UA-cam : ua-cam.com/channels/hPuLrTpl6RB8iZgVg979cg.html Instagram : sarvaiyasworld? Facebook : sarvaiyasworld/ ◼️ For other videos 👇 રીંગણાનું ભડથું / ઓળો । ખાતા નહિ ધરાવ એવું ભડથું બનશે : ua-cam.com/video/WCJW8bSH8hM/v-deo.html ચુરમાના લાડુ બનાવવાની રીત...
કૃષ્ણ ધવલ લાડુ । આ લાડુ ખાવાના તો જલસા પડી જવાના છે.
Переглядів 7 тис.День тому
કૃષ્ણ ધવલ લાડુ । આ લાડુ ખાવાના તો જલસા પડી જવાના છે.
વાર્તા સાંભળતી કે બોલતી વખતે હાથમાં ચોખા કેમ રાખવામાં આવે છે? | Sarvaiya’s World
Переглядів 32014 днів тому
વાર્તા સાંભળતી કે બોલતી વખતે હાથમાં ચોખા કેમ રાખવામાં આવે છે? ચોખાને *અક્ષત*નામે સંસ્કૃતમાં ઓળખવામાં આવે છે. "અક્ષત" સામાન્ય રીતે અખંડ અથવા ન તૂટેલા ચોખા માટે વપરાતો શબ્દ છે, જે ખાસ કરીને ધાર્મિક અને પૂજાના પ્રસંગોમાં ઉપયોગમાં લેવાય છે. જે રીતે મનુષ્યનો જીવ મોક્ષ ગતિ ન પામે ત્યાં સુધી એને એક પછી એક જન્મ લેવો પડે છે એવી જ રીતે ચોખાનું છે. જ્યાં સુધી આખો ચોખો તૈયાર ન થાય ત્યાં સુધી એને અલગ અલગ પ્...
બપોરના ભોજનની રસોઈ દાળ-ભાત-બટાકાનું શાક | Dal bhat batakanu shak | Sarvaiya’s World
Переглядів 1,8 тис.21 день тому
બપોરના ભોજનની રસોઈ દાળ-ભાત-બટાકાનું શાક | Dal bhat batakanu shak | Sarvaiya’s World
જન્માષ્ટમીના દિવસે પંજરીની પ્રસાદી | Panjari ni Prasadi Recipe | Sarvaiya's World
Переглядів 2421 день тому
જન્માષ્ટમીના દિવસે પંજરીની પ્રસાદી | Panjari ni Prasadi Recipe | Sarvaiya's World
ધરો આઠમ સંપૂર્ણ વાર્તા | Dharo aatham | Sarvaiya’s World
Переглядів 3121 день тому
ધરો આઠમ સંપૂર્ણ વાર્તા | Dharo aatham | Sarvaiya’s World
સામા પાંચમના દિવસે ‘ઘી’ માં બનાવેલી ફરાળી રસોઈ | Sama Pancham | Sarvaiya’s World
Переглядів 74821 день тому
સામા પાંચમના દિવસે ‘ઘી’ માં બનાવેલી ફરાળી રસોઈ | Sama Pancham | Sarvaiya’s World
ગણેશ ચોથ સંપૂર્ણ વાર્તા | Ganesh choth sampurn varta | Sarvaiya’s World
Переглядів 6028 днів тому
ગણેશ ચોથ સંપૂર્ણ વાર્તા | Ganesh choth sampurn varta | Sarvaiya’s World
ગળ્યા તીખા ઢેબરા | Galya tikha dhebra | Sarvaiya’s World
Переглядів 23428 днів тому
ગળ્યા તીખા ઢેબરા | Galya tikha dhebra | Sarvaiya’s World
ઋષિ પંચમી - સામા પાંચમ વાર્તા | Rushi pancham - Sama pancham varta | Sarvaiya’s World
Переглядів 300Місяць тому
ઋષિ પંચમી - સામા પાંચમ વાર્તા | Rushi pancham - Sama pancham varta | Sarvaiya’s World
ઋષિ પંચમી - સામા પાંચમ માહિતી | Rushi panchami - Sama pancham mahiti | Sarvaiya’s World
Переглядів 331Місяць тому
ઋષિ પંચમી - સામા પાંચમ માહિતી | Rushi panchami - Sama pancham mahiti | Sarvaiya’s World
કેવડા ત્રીજ - હરિતાલિકા વ્રત માહિતી અને સંપૂર્ણ વાર્તા | kevda trij mahiti - varta Sarvaiya's World
Переглядів 126Місяць тому
કેવડા ત્રીજ - હરિતાલિકા વ્રત માહિતી અને સંપૂર્ણ વાર્તા | kevda trij mahiti - varta Sarvaiya's World
દહીંનું રાયતું મેથીના થેપલા, ગળ્યા કે તીખા ઢેબરા સાથે બહુ ભાવે | Dahi nu raytu | Sarvaiya’s World
Переглядів 154Місяць тому
દહીંનું રાયતું મેથીના થેપલા, ગળ્યા કે તીખા ઢેબરા સાથે બહુ ભાવે | Dahi nu raytu | Sarvaiya’s World
શીતળા સાતમ સંપૂર્ણ વાર્તા | Shitla satam sampurn varta | Sarvaiya’s World
Переглядів 15Місяць тому
શીતળા સાતમ સંપૂર્ણ વાર્તા | Shitla satam sampurn varta | Sarvaiya’s World
કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવા મસાલા વાળા તળેલા શીંગદાણા | Talela shingdana | Sarvaiya’s World
Переглядів 28Місяць тому
કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવા મસાલા વાળા તળેલા શીંગદાણા | Talela shingdana | Sarvaiya’s World
શીતળા સાતમના દિવસે ચૂલાની પૂજા | Shitla satam na dvse chula ni pooja | Sarvaiya’s World
Переглядів 20Місяць тому
શીતળા સાતમના દિવસે ચૂલાની પૂજા | Shitla satam na dvse chula ni pooja | Sarvaiya’s World
વઘારેલા મરચાનું અથાણું | Vagharela marchanu athanu | Sarvaiya’s World
Переглядів 60Місяць тому
વઘારેલા મરચાનું અથાણું | Vagharela marchanu athanu | Sarvaiya’s World
રાંધણ છઠના દિવસે રસોઈ બને એટલે મારા સાસુ મને યાદ અપાવે કે ‘તળિયા ટાઢા કર્યા કે?’ | Sarvaiya’s World
Переглядів 70Місяць тому
રાંધણ છઠના દિવસે રસોઈ બને એટલે મારા સાસુ મને યાદ અપાવે કે ‘તળિયા ટાઢા કર્યા કે?’ | Sarvaiya’s World
શીતળા સાતમના દિવસે શીતળા માતા માટે કુલેરની પ્રસાદી | shitla saram kuler prasadi | Sarvaiya’s World
Переглядів 92Місяць тому
શીતળા સાતમના દિવસે શીતળા માતા માટે કુલેરની પ્રસાદી | shitla saram kuler prasadi | Sarvaiya’s World
રાંધણ છઠના દિવસે રસોઈની તૈયારી (શીતળા સાતમના દિવસે ઠંડુ જમવાનું) | Sarvaiya’s World
Переглядів 119Місяць тому
રાંધણ છઠના દિવસે રસોઈની તૈયારી (શીતળા સાતમના દિવસે ઠંડુ જમવાનું) | Sarvaiya’s World
બોળ ચોથના દિવસે ગાય માતાની પૂજા | Bol choth | Sarvaiya’s World
Переглядів 166Місяць тому
બોળ ચોથના દિવસે ગાય માતાની પૂજા | Bol choth | Sarvaiya’s World
નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા | Nag pancham pooja | Sarvaiya’s World
Переглядів 86Місяць тому
નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા | Nag pancham pooja | Sarvaiya’s World
નાગ પાંચમ માહિતી અને સંપૂર્ણ વાર્તા | Nag pancham | Sarvaiya’s World
Переглядів 362Місяць тому
નાગ પાંચમ માહિતી અને સંપૂર્ણ વાર્તા | Nag pancham | Sarvaiya’s World
બોળચોથમાં ગાય માતાની પૂજાની તૈયારી અને જમવાનું ભાણું | Bol choth | Sarvaiya’s World
Переглядів 50Місяць тому
બોળચોથમાં ગાય માતાની પૂજાની તૈયારી અને જમવાનું ભાણું | Bol choth | Sarvaiya’s World
બોળચોથ સંપૂર્ણ વાર્તા | Bol choth varta | Sarvaiya’s World
Переглядів 24Місяць тому
બોળચોથ સંપૂર્ણ વાર્તા | Bol choth varta | Sarvaiya’s World
બોળચોથ માહિતી | Bol choth | Sarvaiya’s World
Переглядів 52Місяць тому
બોળચોથ માહિતી | Bol choth | Sarvaiya’s World
રક્ષાબંધનમાં ભાઈ માટે મીઠાઈ - કોપરાની લાડવી
Переглядів 37Місяць тому
રક્ષાબંધનમાં ભાઈ માટે મીઠાઈ - કોપરાની લાડવી
Chhas na hoy to pani umeri shakie?
Very nice looking and its must be nice test too I seen and heard first time thank you I will make it Diwali time
Wooooow... Great.... નામ પણ પહેલી વાર સાંભળ્યું, કૃષ્ણ ધવલ લાડુ.... ❤❤ beautiful. ....
Atisundar 👌👌🌹🌻🌹🌻🌹
सरस
Ben saras ane kaik navi rete ladu banavya.saras❤.
Thuli kai rite બનાવાય?
વાહ હતો પહેલીવાર જોયા બહુ સરસ લાગે છે તમે પણ સરસ મીઠુ મીઠુ બોલો છો
લાડુ તો સરસ લાગે જ છે સાથે સાથે તમારી બોલવાની રીત, તમારો અવાજ ખૂબ જ મીઠો લાગે છે. God Bless You
Jai ho savriya sheth ki, very beautiful vdo,very humble u r,,lots of love your work with your lovely smile, mem.😊
Aap je rite samjavo chho, mazzza pdi,Jovan,samjvani, 🙏👌kyana chho aap,,life ma first time ladu aava manya,,,good luck aapne namaste,
વાહ સરસ
Thank you
Vah
thank you
Bahuj saras recipe 👍
Thank you
Boggas rit chhe
Ben koi daal ne mixer ma no nakhe😂
Awu Kone faave ..😂 easy ne bdle aghru bnavyu😂 koi trick nthi ama...bdhana Ghar ma Sara's rit thi rasoi that I j hoy chhe...Ben free laage chhe😂
dal ma bteka ni mati jay chal utari nathi
Avirite kon bnave? enakrta 2 dabba ni upar bteka muki devay
બેન એકલાં જ છો જમવા માં ?
દુધી
બુઢી ઘોડી લાલ લગામ ભૂંડી ની લાગે છે
તું ગાંડી છો તને ખબર નથી પડતી આ શું છે વાળી ની
😊❤
Please mne janavo k kevda trij nu vrat kyare ujavannu hoy me 8 year krya che aa vakhte 9 thase bt hu avu vicharu chu k hu mara mrj thy jay pachi 9vmu kru nd ujavnu tyare j kru
full video aa link ma che ema me janavelu che badhhu : ua-cam.com/video/U52XRzRMcDo/v-deo.html
ha kari shako
Ekdam saras mahiti aaapi Mam tame newly wed mate puja vidhi no video share karo.ne
thank you beta ane newly wed mate puja vidhi etle ?
હવે તો રોટલા કડવા લાગે છે માસીબા પહેલા જેવા રોટલા હવે રહ્યા નથી પહેલા રોટલા ની મીઠાશ જ અલગ હતી એવા રોટલા મને બહુ ભાવતાં બધા જ કાઠિયાવાડી શાક સાથે બહુ જ ભાવતાં હતા હવે તો કડવા લાગે છે હવે કયારે એવા રોટલા આવશે મીઠાશ વાળા
bajri no lot tajo hoy to rotla kadsa na lage
@@SarvaiyasWorld Have aem karsu
Jai shiv sakti
Hand om tettoo
Auntie ji 🕉️ hand tettoo show video
🕉️ hand tettoo show video
Hand tettoo aunty show video
🕉️
Jay gaumata...❤❤❤
જય નાગ દેવતા ❤
🙏🙏🙏
Best mahiti.... Jay shree nagdevta....❤❤❤🎉🎉🎉🎉❤❤❤
Thank you 🙏
🕉️hand tettoo show
Hand 🕉️ tettoo sexy
Thank you 🙏
Bahen Saras mahiti che.. Jay gaumata...❤❤❤
Thank you 🙏
❤ 🤗😋
🥰🥰🥰
દશામાં એ દસ દિવસ ની માયા લગાડી ને વિદાય લઈ લીધી 😢 મારા મમ્મી ને દશામાં ના વ્રત હતા ને એ વિસર્જન વખતે મને પણ રડવું આવી જતું માતાજી ની મુર્તિ ને કાંખ માં લઈ ને ભેટી પડતો રડવું આવી જતું પછી પરાણે વિસર્જન કરતા હવે તો પૂરાં થઈ ગયા મમ્મી ને દશામાં ના દસ વર્ષ કરી ને ઉજવણું કરી નાખ્યુ દશામાં એ દશામાં એ દસ દિવસ સૂધી માયા લગાડી ને વિદાય લઈ લે પછી મને ઘર માં બે ત્રણ દિવસ સૂધી ગમતું નહીં મને જમવાનું પણ નોતું ભાવતું માસીબા એવો પહેલા મહિમા હતો દશામાં નો ખૂબ જ અનેરો મહિમા હતો હવે એવું તો આપણને લાગતું જ નથી કે દશામાં ના વ્રત ચાલે છે એમ પહેલા તો ઉધમ જ અલગ હતો હવે તો એવી દુનિયા થઈ ગઈ છે ને કે વાત જ ના પૂછો પછી કળિયુગ માં માતાજી કેમ આવે પહેલા તો કોઈ એવું જાણતા જ ન્હોતા કોઈ મારી તારી એવી વાતું કે બીજા ની ખોદણી કરવી એવું કંઈ જાણતા જ ન્હોતા કોઈ એટલો પરિવાર માં સંપ હતો એટલે એવું લાગતું કે તહેવાર છે એમ અત્યાર ના જમાના ની તમને તો ખબર જ હશે ને માસીબા 🙏
@@ParthrajsinhjiZala 🙌🙌🙌
આ વ્રત માં મોરૈયો ખવાય. ??
Matra kansar j khavay
દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી હું તો લાવ્યો છું બાજોઠ લીધો રે માડી તમે બેસો તો આનંદ થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી હું તો લાવ્યો છું સાંઢણી લીધી રે.માડી તમે બેસો તો આનંદ થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી હું તો લાવ્યો છું ચૂંદડી લીધી રે..માડી તમે ઓઢો તો આનંદ થાય .. દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી હું તો લાવ્યો છું ફૂલડાં નો હાર માડી તમે પહેરો તો આનંદ થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી હું તો લાવ્યો છું લાપસી નો થાળ.. માડી તમે જમો તો આનંદ થાય.. દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય.. માડી હું તો લાવ્યો છું દિવડાં લીધો રે.. માડી તમે જ્યોત પૂરો તો આનંદ થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી હું તો લાવ્યો છું જળજમના જાય માડી તમે યજમાન કરો તો આનંદ થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય માડી તારા બાલુડાં ગુણલા માડી મારી ભૂલચૂક કરજો માફ... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી શક્તિ માં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી રાંદલ માં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી જીવંતિકા માં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી ખોડિયાર માં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી સોસઠ જોગણી ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી ઉગમણાં ગોખ ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી ચાચરચોક ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી દશામાં ની થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય... દિવડા ઝગમગ ઝગમગ થાય... આવી રીતે આરતી ગાતા મારા મમ્મી તમે નવીન માં ગાઈ આરતી જય દશામાં
Saras 🙏
Jay dasha Mata🎉🎉🎉🎉🎉
Jay dasha maa 🙏🙏🙏🙏
Please jvab aapjo, mari dikri first time kre che
8 divasnu vrat che jema doro dhup dai ne bandhvano hoi che koi upvas ke ektanu nai krvanu roj jevu jamta hoi e jami shako
8 divash sudhi ektanu krvanu hoy
Na koi upvas ke ektanu nai karvanu jem roj jmvanu jamta hoi e j jami shako
Ketla di Revanu ?
8 daysnu hoi che
Sexy auntie
Ketla di revanu hou
Vrat 8 daysnu hoi
🕉️🤛🏻nice tettoo hand
ખુબ સરસ માહિતી આપી મારે વીર પસલી વ્રત કરવું છે દોરાનેધૂપ સે નો આપવાનો દોરા ને રોજ ધૂપઆપવાનો અમુક વિડિયોમાં એકટાણું કરવાનું આઠ દિવસ
Thank you beta 🙏 dorane dhup agarbattino apvano vrat sharu thay tyare ane puru thay tyare pehla ane chella divase dorane dhup apvo
તમારોખુબ ખુબ આભાર
Mam you hand 🕉️ tettoo nice 👌