- 260
- 201 593
Halar no Dhabkaro
Приєднався 25 чер 2021
Gujrati khati vadi video & gujrati sanskriti dharmik na lagta video upload to my channel khadut farmer jamine fasal vadhare & village life & vivedh fasal kappas mungfli jira video to khati mahiti jaher sthal video & gujrati duha to dharmik videos to upload my Chanel & bajar bhav disskas
અમે કેમ ઉભા એરંડા મા રોટો મુકી દીધો | arenda ni khati એરંડા ની ખેતી
અમે કેમ ઉભા એરંડા મા રોટો મુકી દીધો | arenda ni khati એરંડા ની ખેતી
કપાસ ની વચ્ચે એરંડા નુ વાવેતર કર્યુ હતું ઉભા કપાસ મા રોટો મુકી દીધો
#એરંડા #દિવેલા નુ વાવેતર
#youtube
#farming
#video#agriculture
#facebook
#instagram
#halar
#sourashtra
#arandanobhave
કપાસ ની વચ્ચે એરંડા નુ વાવેતર કર્યુ હતું ઉભા કપાસ મા રોટો મુકી દીધો
#એરંડા #દિવેલા નુ વાવેતર
#youtube
#farming
#video#agriculture
#halar
#sourashtra
#arandanobhave
Переглядів: 88
Відео
રાજમા નુ વાવેતર | રાજમા ને બાર દિવસ પુરા| રાજમા ની ખેતી l Rajma ni khati l Rajma nu vaveter
Переглядів 17219 годин тому
રાજમા નુ વાવેતર | રાજમા ને બાર દિવસ પુરા| રાજમા ની ખેતી l Rajma ni khati l Rajma nu vaveter
આ વર્ષે જીરૂ નુ વાવેતર કેટલું થવા ની શકયતા છે| ગત સિઝન ના જીરૂ નો સ્ટોક કેટલો|જીરૂનોભાવ ચડશે કેશુ?
Переглядів 1,3 тис.День тому
આ વર્ષે જીરૂ નુ વાવેતર કેટલું થવા ની શકયતા છે| ગત સિઝન ના જીરૂ નો સ્ટોક કેટલો|જીરૂનોભાવ ચડશે કેશુ? આ વર્ષે જીરૂ માટે હવામાન કેવું રહેશે જીરૂ ના પાકને અનુકૂળ હવામાન રહેશે કે કેમ?? #jiru 2024-25 નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો આજના આ વિડિઓ માં જીરૂ માટે હવામાન કેવું રહેશે અને આ વષૅ જીરૂ નુ વાવેતર કેવું રહેશે તેની ખાસ માહિતી આપેલછે જીરૂ હવે રાખવુ કે વેચી ના ખવુ હવે આગળ ભાવ ચડશે કે કેમ #jiru #jirub...
મોબાઇલ થી જીરૂ મા રોગ જાણો | 22 દિવસ નુ જીરૂ | mobail se jira ma roge janiya
Переглядів 60День тому
મોબાઇલ થી જીરૂ મા રોગ જાણો | 22 દિવસ નુ જીરૂ | mobail se jira ma roge janiya #jiru #jiru nu vaveter #youtube #farming #jiru ma rog niyantran
ખેડૂતો નુ સફેદ સોનુ એટલે કપાસ | કપાસ નો ભાવ કયારે વધશે| kapash no bhave | kapash bajar bhave
Переглядів 6 тис.День тому
ખેડૂતો નુ સફેદ સોનુ એટલે કપાસ | કપાસ નો ભાવ કયારે વધશે| kapash no bhave | kapash bajar bhaveકપાસ ના ભાવ કયા રે વધશે કપાસ રાખવો કે વેચી નાખવો શું છે ગણીત કપાસ ના ભાવ આગળ હવે કેવા રેશે kapash bajar bhave kyare chadsa #kapasnabhav #kapashbajarbhave #youtubeshorts #havaman #vairal #youtube #UA-cam #chanel #instagram #facebook #villagelife mychanel #my channel halar no dhabkaro kapash video 🙏 Kapash...
અમે સો પ્રથમ વખત રાજમા નુ વાવેતર કરેલ l Rajma nu vaveter
Переглядів 1472 дні тому
અમે સો પ્રથમ વખત રાજમા નુ વાવેતર કરેલ l Rajma nu vaveter
મગફળી વાડી એ થી જોખવાનુ કામ ચાલુ | અમે શું ભાવમાં મગફળી આપી
Переглядів 19414 днів тому
મગફળી વાડી એ થી જોખવાનુ કામ ચાલુ | અમે શું ભાવમાં મગફળી આપી
મગફળી ના ભાવ ઘટવાનુ કારણ શું❓ હજુ ભાવ ઘટશે ? તો હવે આગળ ભાવ કયારે વધશે l mungfali bhave
Переглядів 4 тис.14 днів тому
મગફળી ના ભાવ ઘટવાનુ કારણ શું❓ હજુ ભાવ ઘટશે ? તો હવે આગળ ભાવ કયારે વધશે l mungfali bhave મગફળી મા બજાર ભાવ કયારે સધરશે | કે પછી ટકેલું બજાર રહેશે ❓mungfali bhave kab badhga મારા વહાલા ખેડૂત મિત્રો આ વિડિઓ માં મગફળી ના ભાવ વિષે માહિતી આપેલછે #mungfali #mungfalibhave #takanobhave #mungfalitakanobhave #મગફળી #મગફળીનાભાવ #ટેકાનોભાવ #farming #youtube #channel #video #vlog #agriculture My UA-cam chann...
જીરૂ ના સારા ઉગાવા માટે અમે આ કર્યુ | 14 દિવસ નુ જીરૂ| જીરૂ નો જોરદાર ઉગાવો #jiru
Переглядів 91114 днів тому
જીરૂ ના સારા ઉગાવા માટે અમે આ કર્યુ | 14 દિવસ નુ જીરૂ| જીરૂ નો જોરદાર ઉગાવો #jiru નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો આ વિડિઓ માં જીરૂ ના સારા ઉગાવા માટે શું કરવું જોઈએ અને જીરૂ નો ઉગાવો કેવો આવ્યો છે તે ની માહિતી આપેલછે #જીરૂ #જીરુંનોભાવ #youtube #farming #video #agriculture #farmer #khadut જીરૂ ના સારા ઉગાવા માટે આટલુ કરો | બીજુ પાણી આપીને આઠમા દિવસે ત્રિજુપાણી ચાલુ નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્ર...
સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વખત મગફળી કોને વાવેલ | બિયારણ કિયા થી આવેલ | કોને વાવેલ | કયા જિલ્લામાં ???
Переглядів 40414 днів тому
સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વખત મગફળી કોને વાવેલ | બિયારણ કિયા થી આવેલ | કોન લયાવેલ | કયા જિલ્લામાં ??? મારા વહાલા ખેડૂત મિત્રો આ વિડિઓ માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌ પ્રથમ વખત મગફળી કોને વાવેતર કરેલ કોન બિયારણ લયાવેલી કાયાથી બિયારણ લયાવેલ સંપૂર્ણ માહિતી આપેલછે છે
મગફળી મા બજાર ભાવ કયારે સુધરશે | કે પછી ટકેલું બજાર રહેશે ❓mungfali bhave kab badhga
Переглядів 10 тис.21 день тому
મગફળી મા બજાર ભાવ કયારે સધરશે | કે પછી ટકેલું બજાર રહેશે ❓mungfali bhave kab badhga મારા વહાલા ખેડૂત મિત્રો આ વિડિઓ માં મગફળી ના ભાવ વિષે માહિતી આપેલછે #mungfali #mungfalibhave #takanobhave #mungfalitakanobhave #મગફળી #મગફળીનાભાવ #ટેકાનોભાવ #farming #youtube #channel #video #vlog #agriculture My UA-cam channel halar no dhabkaro singach tal lalpur jamnager Gujaraat🇮🇳 My channel upload video khat...
જીરૂ ના સારા ઉગાવા માટે આટલુ કરો | બીજુ પાણી આપીને આઠમા દિવસે ત્રિજુપાણી ચાલુ
Переглядів 70521 день тому
જીરૂ ના સારા ઉગાવા માટે આટલુ કરો | બીજુ પાણી આપીને આઠમા દિવસે ત્રિજુપાણી ચાલુ નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો આ વિડિઓ માં જીરૂ ના સારા ઉગાવા માટે જીરૂ ને કેટલા પાણી આપવા જરૂરી છે તે ની માહિતી આપેલછે #jiru #jirubij #jiruvaraitey #youtube #farming #જીરૂ #vlog #blog #video #agriculture
કોય પણ જાતની મુર્તિ ઓર્ડર મુજબ બનાવી આપશે કાન્હા ગિફ્ટ આર્ટ ભાટિયા
Переглядів 12821 день тому
કોય પણ જાતની મુર્તિ ઓર્ડર મુજબ બનાવી આપશે કાન્હા ગિફ્ટ આર્ટ ભાટિયા તો નમસ્કાર મારા વહાલા ભાઈઓ આજના આ વિડિઓ માં આ ભાઈ કળા બોવ જોરદાર છે અને તે કોઈ પણ જાતની મુર્તિ હાથેથી બનાવી આપે છે #murti #bhagvan #bhatiya #youtube #video
ઓટોમેટિક ઓરણી મા જીરૂ નુ વાવેતર l jira ka vaveter l jiru buai #jiru jiru ni khati
Переглядів 1,1 тис.21 день тому
ઓટોમેટિક ઓરણી મા જીરૂ નુ વાવેતર l jira ka vaveter l jiru buai #jiru jiru ni khati નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો આ વિડિઓ માં ઓટોમેટિક ઓરણી મા જીરૂ નુ વાવેતર કર્યુ છે અને તેના કિયારા કેટલા લાંબા રાખવા તે મજ જીરૂ બિયારણ ગુજરાત 04 નંબર ની વેરાઈટી નુ વાવેતર કરેલ છે તા. 17/11/2024 જીરૂ ની ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી જીરૂ ની ખેતી મા બિયારણ પસંદગી #jiru #jirunuvaveter #youtube #agriculture #video...
આટલી ઠંડી મા જીરૂ નુ વાવેતર કરાય કે કેમ jira nu vaveter 2024
Переглядів 177Місяць тому
આટલી ઠંડી મા જીરૂ નુ વાવેતર કરાય કે કેમ jira nu vaveter 2024 નમસ્કાર ખેડૂત મિત્રો આ વિડિઓ માં જીરૂ નુ વાવેતર કર્યુ હોય તે ના વિષે નુ માહિતી આપેલછે #jiru #jirunabhav #youtube #farming #જીરૂ
ગીરનાર લીલીપરીક્રમા નાઈટ ના દ્રશ્ય girnar liliparikarma junagadh 2024 #junagadh #liliparikrama
Переглядів 197Місяць тому
ગીરનાર લીલીપરીક્રમા નાઈટ ના દ્રશ્ય girnar liliparikarma junagadh 2024 #junagadh #liliparikrama
મગફળી ના ભાવ સારા લેવા હોય તો આ જગ્યા એ વેચો | mungfali yaha bacha
Переглядів 401Місяць тому
મગફળી ના ભાવ સારા લેવા હોય તો આ જગ્યા એ વેચો | mungfali yaha bacha
મગફળી જમીન માથી કાઢવા ના શ્રી ગણેશ કરેલ | મગફળી પાકી ગય છે તે કેવી રીતે જાણી શકાય ❓❓❓
Переглядів 166Місяць тому
મગફળી જમીન માથી કાઢવા ના શ્રી ગણેશ કરેલ | મગફળી પાકી ગય છે તે કેવી રીતે જાણી શકાય ❓❓❓
જીરૂ નુ વાવેતર કરતા પેલા આટલુ કરશો તો લિલો સુકારો નય આવે જીરૂ મા લિલો સુકારો આવવા નુ કારણ શું❓❓
Переглядів 5 тис.Місяць тому
જીરૂ નુ વાવેતર કરતા પેલા આટલુ કરશો તો લિલો સુકારો નય આવે જીરૂ મા લિલો સુકારો આવવા નુ કારણ શું❓❓
હાલાર પંથકમાં વહેલી સવારે જોરદાર ઝાકળ ખેડૂતો ને મગફળી જે વા પાકો કાઢવા મા મુશ્કેલી #હાલાર
Переглядів 147Місяць тому
હાલાર પંથકમાં વહેલી સવારે જોરદાર ઝાકળ ખેડૂતો ને મગફળી જે વા પાકો કાઢવા મા મુશ્કેલી #હાલાર
જમીન માથી મગફળી કાઢવા ના શ્રી ગણેશ કરેલ
Переглядів 184Місяць тому
જમીન માથી મગફળી કાઢવા ના શ્રી ગણેશ કરેલ
આપનો કપાસ છેવટે બગડી ગયો | Cotton fasal fail | વચ્ચે એરંડા નુ વાવેતર #cotton #કપાસ
Переглядів 216Місяць тому
આપનો કપાસ છેવટે બગડી ગયો | Cotton fasal fail | વચ્ચે એરંડા નુ વાવેતર #cotton #કપાસ
જીરૂ નુ વાવેતર કરતા મારા વહાલા ખેડૂત મિત્રો ને મારો એક સંદેશ #jiru ka liya mara ek sandesh
Переглядів 396Місяць тому
જીરૂ નુ વાવેતર કરતા મારા વહાલા ખેડૂત મિત્રો ને મારો એક સંદેશ #jiru ka liya mara ek sandesh
શું ખેડૂતો ડબલ ટેક્સ ચુકવે છે લાચાર ખેડૂત ઉપર થી વરસાદ#tax #youtube #વરસદ #agriculture #video
Переглядів 84Місяць тому
શું ખેડૂતો ડબલ ટેક્સ ચુકવે છે લાચાર ખેડૂત ઉપર થી વરસાદ#tax #youtube #વરસદ #agriculture #video
શું તમે આ વર્ષે જીરૂ નુ વાવેતર કરવાના છો તો આ વિડિઓ જોય પછી જ વાવેતર કરવા ભલામણ # jiru vaveter
Переглядів 548Місяць тому
શું તમે આ વર્ષે જીરૂ નુ વાવેતર કરવાના છો તો આ વિડિઓ જોય પછી જ વાવેતર કરવા ભલામણ # jiru vaveter
આવી મગફળી છે 20 મણ થાશે કે વધારે એક ફુટ જગ્યા મા 70 જેટલા ડોડવા છે #મગફળી #mungfali
Переглядів 1542 місяці тому
આવી મગફળી છે 20 મણ થાશે કે વધારે એક ફુટ જગ્યા મા 70 જેટલા ડોડવા છે #મગફળી #mungfali
જીરૂ ના વાવેતર નો સમય કયો| જીરૂ નુ વાવેતર કયારે કરવું| કયા બિયારણ ની પસંદગી કરવી| #જીરૂ #jiru
Переглядів 2052 місяці тому
જીરૂ ના વાવેતર નો સમય કયો| જીરૂ નુ વાવેતર કયારે કરવું| કયા બિયારણ ની પસંદગી કરવી| #જીરૂ #jiru
શ્રી આધ્યાશકિત ગરબી મંડળ સિંગચ | જુની પરંપરા| ગામડા મા સંસ્કૃતિ હજુ જીવંત છે
Переглядів 8692 місяці тому
શ્રી આધ્યાશકિત ગરબી મંડળ સિંગચ | જુની પરંપરા| ગામડા મા સંસ્કૃતિ હજુ જીવંત છે
જુની પરંપરા મુજબ રાસ હવે માત્ર ગામડા મા જોવા મળે છે
Переглядів 3672 місяці тому
જુની પરંપરા મુજબ રાસ હવે માત્ર ગામડા મા જોવા મળે છે
શ્રી આદ્યશક્તિ ગરબી મંડળ સિંગચ ચોથુ નોરતુ #ગરબા #રાસગરબા #garba #rashgarba 06/10/2024
Переглядів 5382 місяці тому
શ્રી આદ્યશક્તિ ગરબી મંડળ સિંગચ ચોથુ નોરતુ #ગરબા #રાસગરબા #garba #rashgarba 06/10/2024
👌👌🙏
Congratulations
🍀🍀🍀🙏🙏
🙏🙏🙏
Good information and Excellent
Ok thanx bhai
આમાં મારા પપ્પા છે ❤❤
Ok
Saras
Thanks🙏
Khubsurat
Thanks
Good information
Thanks🙏🙏🙏🙏
🙏🙏🙏👌
Jay sidhnath jay mataji
તો જૂનું અનુભવી છે જીરા નો
હા ભાઈ મારી પાસે જે નોલેજ છે તે શેર કરુ છુ
અંબાલાલ વરસાદની આગાહી ચાલુ કરી તમે હીરા ની આગાહી ચાલુ કરી હવે બે ભેગા થઈ ગયા
😂😂
Sarkhu Bolinathi shakta te pan nikli gyase
Bhai jani javi soch 🙏
ખોટું બોલીને ખેડૂતો ને છેતરાશો નહીં
Bhai aa ek amaru anumaan hoy cha ana hu pan khadut no dikro chu ana khati karu chu
ભાજપ સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો ખેડૂતો ને ભાવ પુરતા મલે તેવુ વિચારવુ જોઇએ,
Ha Right
કપાસ અજી ડાઉન થાહે કે ભાઈ કપાસ વેંચી નાખીએ
ડાઉન થવાની શક્યતા બોવ ઓછી છે થોડોક સમય જારવો ભાવ મા ફેરફાર થશે
જયકિસાન 🙏
Jay kishan bhai
Jay shidhnath dalvadi bhai
Jay sidhnath bhai
ખૂબ સરસ
Ok bhai
Barober
Vighe ketlu vaviyu?
1 કિલો 700 ગ્રામ અમારે જમીન બિયારણ મારે છે અત્યારે 1 કિલો 500 ગ્રામ પણ ચાલે
🙏🙏
🙏🙏
ટેકા માં આપી દેવાય
ઉતા રામા ધટાડાછે વાવતર વધુ
અમારી સાઈડ ઉતારા બોવ સારા છે અને પણ વધુ
Information good
Thanks
ભાવ ક્યાં રે મળસે મગફળીના
જાન્યુઆરી મા અપડેટ થવાની શક્યતા નીકાશ ઉપર ખાસ આધાર રહેલો છે
નિકાસ કરી આપો
ભાઈ તમારી વાત સાચી છે મે દરેક ખેડૂતોને અને અમૂક માણસો ખોટી લાગણી ની વાતો કરી ને ખેડૂતોને અતી નુકશાન થયું દેવાં માં ડૂબી ગયા સરકાર ઝટ સહાય કરો એવા પાખંડીઓને કહ્યું હતું કે હમણાં પૂષકળ માલ બજારમાં ખેડૂતો ઘાલી દેહે ને બજાર તોડી નાખશે
Ha bhai
🙏🙏🙏
Good
Thanks❤
Good d k
Thanks🙏
Good information Dk
Thanks
Kay samjanu nay na banavto hoy to video tu utpadan no video banave ke bhav no
Good information and Good Experience
Thanks
ગઈ સાલ 1400 રૂપિયા મણના હતા ખોટો બોલમાં
Gaysal 1500 upar thaya j nota
Gay sal 1800 bhav hataj nay bhai revade
Maf kar jo bhai kapash no bhave bolay gayo
કોઈ પણ વેપારી કે ઉત્પાદન નો સર્વે કરવા વાળા મગફળી ની બજાર મા તેજી આવશે તેવુ કહેશે જ નહી એપ્રિલ મહિનામાં મા તેજી ના ચાન્સ દેખાય છે
હું... 🙏
જીરું વાવું એના 18 થયા 30 ટકા જેટલું દેખાય છે રખાય કે નઈ 3 પાણી પાયા 7.11.2024 વાવેલ છે
કયારા મા રાપ હાકીને હાથેથી જીરૂ છાટી શકાય જીરૂ નો હજુ ટાઈમ છે તપ ને કારણે જીરૂ ઉગલ નથી
તુલસી પ્લસ વાવેતર કરવાનું છે
ના ભાઈ આ જીરૂ ભાગ્યા મા હોવાથી તે ને ભાવ વધારે હોવાથી નિધી 04 નુ વાવેતર કરેલ
તમે કયુ બિયારણ વાવી યુ
Excellent
Thanks
🙏🙏🙏🙏🙏
🙏🙏
👌👌👌👌👌
Rotar kya no. Na 6
04 નંબર ના છે ભાઈ
@Halarnodhabkarodkdalvadi hi spid ma vavetar kro chho ke lwo spid ma khatar sathe miks karyu je khali jiru
@narshipatel8730 khater satha mix low speed vadhara speed rakhiya to kiyara ni pari no thay
ભાઈ તમારો નંબર આપો
🙏🙏🙏
Thanks Ben🙏🙏
❤❤❤
Thanks🙏❤
Good information
Excellent
Ok
Super 💯
Thanks🙏
Good information
Thanks🙏
Excellent
Ok
Good
Ok
❤🎊🎉
Thanks❤