- 1 818
- 961 558
Radhe Radhe panvel mandal
Приєднався 4 лис 2017
#bhajan #radheradhe #panvel #gujarati
રુડો ને રંગીલો ભારત મારો દેશ છે ...સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભકામનાઓ....લખેલુ છે
રૂડો ને રંગીલો ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
જોવા ના મળે તમને ભારત જેવો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
ઝંડો સદાયે ઊંચો લહેરાશે
ના કોઈ અડશે ના કોઈ ઝુકાવશે
મજબૂત ને હિંમતવાળો મારો દેશ છે .
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
હિન્દુ મુસ્લિમ અને શીખ ઈસાઈ
એકબીજા સાથે રહેતા ભાઈ ભાઈ
હળી મળી કહેતા ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
દેશ બચાવવા વીરો દોડ્યા'તા
અંગ્રેજો સાથે એ તો ખૂબ લડ્યા'તા
કુરબાની આપી બચાવ્યો મારો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
ધન્ય એ માતા જેણે જન્મ્યા નરબંકા
તેના બલિદાનથી લહેરાય છે તિરંગા
ઉજળો ને નવલો ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
મર્દાની હતી એ રાણી લક્ષ્મીબાઈ
દુશ્મનની કરવા નીકળી'તી સફાઈ
નિડર ને નિર્ભય ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ
હસતા મુખે એ તો ચડ્યા'તા ફાંસી
એના લીધે છે આઝાદ મારો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
સ્વતંત્ર ભારત આજ છે અમારો
આખા જગતમાં છે સૌથી ન્યારો
ભારતની તોલે ના આવે બીજા દેશ છે
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
જોવા ના મળે તમને ભારત જેવો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
ઝંડો સદાયે ઊંચો લહેરાશે
ના કોઈ અડશે ના કોઈ ઝુકાવશે
મજબૂત ને હિંમતવાળો મારો દેશ છે .
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
હિન્દુ મુસ્લિમ અને શીખ ઈસાઈ
એકબીજા સાથે રહેતા ભાઈ ભાઈ
હળી મળી કહેતા ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
દેશ બચાવવા વીરો દોડ્યા'તા
અંગ્રેજો સાથે એ તો ખૂબ લડ્યા'તા
કુરબાની આપી બચાવ્યો મારો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
ધન્ય એ માતા જેણે જન્મ્યા નરબંકા
તેના બલિદાનથી લહેરાય છે તિરંગા
ઉજળો ને નવલો ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
મર્દાની હતી એ રાણી લક્ષ્મીબાઈ
દુશ્મનની કરવા નીકળી'તી સફાઈ
નિડર ને નિર્ભય ભારત મારો દેશ છે
દુનિયામાં સૌથી મને વાલો મારો દેશ છે
રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ
હસતા મુખે એ તો ચડ્યા'તા ફાંસી
એના લીધે છે આઝાદ મારો દેશ છે
દુનિયામાં સૌથી મને પ્યારો મારો દેશ છે
સ્વતંત્ર ભારત આજ છે અમારો
આખા જગતમાં છે સૌથી ન્યારો
ભારતની તોલે ના આવે બીજા દેશ છે
Переглядів: 36
Відео
તમે વારે નથી ચડતા ...મેવાડ મા મીરાબાઈ ને મળીયા એવે ટાણે હરી આવો રે ...#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 2372 години тому
તમે વારે નથી ચડતા ...મેવાડ મા મીરાબાઈ ને મળીયા એવે ટાણે હરી આવો રે ...#રાધેરાધેપનવેલમંડલ
ઉંઘ મા નો જાય જો જો આળશ મા નો જાય .....#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 612 години тому
ઉંઘ મા નો જાય જો જો આળશ મા નો જાય .....#રાધેરાધેપનવેલમંડલ
શ્રદ્ધાંજલી ભજન ...એકવાર જરુર સાભળજો. રુદિયો રુવે ને દાદા સાંભરે રે..દાદા ગયા સ્વર્ગ ની વાટે.
Переглядів 4807 годин тому
આજે રૂદિયું રૂવે ને દાદા સાંભળે રે ચાલ્યા સ્વર્ગ ની વાટે આજે રૂદિયું રૂવે ને દાદા સાંભળે રે આજે ઓશીકે બેઠેલાં દીકરા રોઈ રહયા રે જાય મારા શિખામણ દેનાર રૂદિયું રૂવે ને દાદા સાંભળે રે આજે રસોડે બેઠેલી વહુઆરુ રોઈ રહયા રે જાય માર ભોજનના જમનાર રૂદિયું રૂવે ને દાદા સાંભળે રે આજે ઓરડે બેઠેલી દીકરીઓ રોઈ રહી રે જાય મારા આંસુના લૂછનાર રૂદિયું રૂવે ને દાદા સાંભળે રે આજે પારણે સુતેલા બાળક રોઈ રહયા રે જાય મા...
લખેલુ છે..... જીવન પલમા પલટી જાય જીવન
Переглядів 1549 годин тому
પલમાં પલટી જાય, મનનાં દ્વાર જો ખુલી જાય જીવન પલમાં પલટી જાય જી....... ભાભીશ્રીએ મહેણુ માર્યુ, મહેતાએ મુક્યા ઘરબાર જી પ્રભુ ભજનમાં મસ્ત થઈ એ (2) સઘળુ ભુલી જાય જીવન પલમાં પલટી જાય જી....... મીરાબાઈને લગની લાગી, છોડ્યો એણે સંસાર જી રાણાજીને વિસરીને એ (2) ગુણ ગોવિંદનાં ગાય જીવન પલમાં પલટી જાય જી....... પ્રહલાદ નાનો બાલુડો પણ, બાપથી ના ગભરાય જી ધીરજને વિશ્વાસથી તો (2) પ્રભુ પ્રસન્ન થાય જીવન પલમાં પલ...
માયા ની જાળમા ને ઘર ની ઝંઝાળ મા તરવા નુ શીખવે...#રાધેરાધેપનવેલમંડલ #લાઈકશેર જરુર કરજો
Переглядів 4059 годин тому
માયા ની જાળમા ને ઘર ની ઝંઝાળ મા તરવા નુ શીખવે...#રાધેરાધેપનવેલમંડલ #લાઈકશેર જરુર કરજો
રામદેવ વિરમદેવ ઉભા વડલા હેઠ જો મારગ બતાવો રણુજાશેરનો.#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 4412 годин тому
રામદેવ વિરમદેવ ઉભા વડલા હેઠ જો મારગ બતાવો રણુજાશેરનો.#રાધેરાધેપનવેલમંડલ
રાંદલ મા નો ઘોડો..#રાધેરાધેપનવેલમંડલ #ગુજરાતીભજન માનસરોવર ઝુલવા ગ્યાતા
Переглядів 30914 годин тому
રાંદલ મા નો ઘોડો..#રાધેરાધેપનવેલમંડલ #ગુજરાતીભજન માનસરોવર ઝુલવા ગ્યાતા
આજ રાંદલ મા પધાર્યા મારે ઘેર રે આનંદ ની લેર.. અમલનેર. ....#રાધેરાધેપનવેલમંડલ લાઈક જરુર કરજો
Переглядів 45716 годин тому
આજ રાંદલ મા પધાર્યા મારે ઘેર રે આનંદ ની લેર.. અમલનેર. ....#રાધેરાધેપનવેલમંડલ લાઈક જરુર કરજો
ચુપ રાખો ચુપ રાખો ચુપ રાખો જીભલડી ને ચુપ રાખો...તોલી ને બોલવાનુ રાખો ...#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 48921 годину тому
ચુપ રાખો ચુપ રાખો ચુપ રાખો જીભલડી ને ચુપ રાખો...તોલી ને બોલવાનુ રાખો ...#રાધેરાધેપનવેલમંડલ
દિપયજ્ઞ ન્યુ પનવેલ રામ મંદિર...#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 230День тому
દિપયજ્ઞ ન્યુ પનવેલ રામ મંદિર...#રાધેરાધેપનવેલમંડલ
પ્યારો પ્યારો નંદજી નો લાલો રે મીઠી એની વાંસળી #રાધેરાધેપનવેલમંડલ #ગુજરાતીભજન...લખેલુ છે
Переглядів 192День тому
પ્યારો પ્યારો નંદજી નો લાલો રે મીઠી એની વાંસળી #રાધેરાધેપનવેલમંડલ #ગુજરાતીભજન...લખેલુ છે
આજ મારે આંગણે સંતો પધાર્યા હરખ ની હેલી ચડી રે લોલ#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 87День тому
આજ મારે આંગણે સંતો પધાર્યા હર ની હેલી ચડી રે લોલ#રાધેરાધેપનવેલમંડલ
મા તારા આશિર્વાદ મને બહુ મલયા છે..#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 109День тому
મા તારા આશિર્વાદ મને બહુ મલયા છે..#રાધેરાધેપનવેલમંડલ
પોષી પોષી પુનમ ડી અગાશીએ રાંધ્યા અન્ન. #રાધેરાધે. #લખેલુછે ડિલીટ થઈ ગયો તો એટલે પાછો મુકેલ છે
Переглядів 61014 днів тому
પોષી પોષી પુનમ ડી અગાશીએ રાંધ્યા અન્ન. #રાધેરાધે. #લખેલુછે ડિલીટ થઈ ગયો તો એટલે પાછો મુકેલ છે
માંડ મળ્યુ છે મને પરમારથ નુ સુખ જો સેવક જુથ મા ઝાલ્યો અમારો હાથ જો ખુબ જ સુંદર ભાવ છે
Переглядів 69214 днів тому
માંડ મળ્યુ છે મને પરમારથ નુ સુ જો સેવક જુથ મા ઝાલ્યો અમારો હાથ જો ખુબ જ સુંદર ભાવ છે
વ્રજ નો વાસી વાલો દર્શન દે છે દવજમંડપ આટલા વૈષ્ણવ ના દર્શન જ મોટુ ભાગ્ય છે ..જય ગોપાલ વૈષ્ણવો
Переглядів 1,2 тис.14 днів тому
વ્રજ નો વાસી વાલો દર્શન દે છે દવજમંડપ આટલા વૈષ્ણવ ના દર્શન જ મોટુ ભાગ્ય છે ..જય ગોપાલ વૈષ્ણવો
આજ ઠાકોર જી પધાર્યા મારે આંગણીએ મહા મંડપ...#રાધેરાધેપનવેલમંડલસવરભરતભાઈઈટાલીયા
Переглядів 10 тис.14 днів тому
આજ ઠાકોર જી પધાર્યા મારે આંગણીએ મહા મંડપ...#રાધેરાધેપનવેલમંડલસવરભરતભાઈઈટાલીયા
મકર સંક્રાંતિ નુ ખુબ જ સુંદર ભજન #રાધેરાધેપનવેલમંડલ ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ...લખેલુ છે
Переглядів 16314 днів тому
મકર સંક્રાંતિ નુ ખુબ જ સુંદર ભજન #રાધેરાધેપનવેલમંડલ ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ...લખેલુ છે
વનરા તે વનમા મીંઢળ જાજા મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા ....પ્રાચીન લગ્ન ગીત
Переглядів 2114 днів тому
વનરા તે વનમા મીંઢળ જાજા મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા ....પ્રાચીન લગ્ન ગીત
#રાધેરાધેપનવેલમંડલ #ગરબો....મા ચારણ કુળના દેવી રે. જશુ મા રમવા આવો ને
Переглядів 17521 день тому
#રાધેરાધેપનવેલમંડલ #ગરબો....મા ચારણ કુળના દેવી રે. જશુ મા રમવા આવો ને
ગણપતિ ઉપર ચોપડેલા સિંદુર આજે ગણપતિ પુજા કોણે કરી માંડવા મા સૌ પ્રથમ ગવાતુ લગ્ન ગીત
Переглядів 18821 день тому
ગણપતિ ઉપર ચોપડેલા સિંદુર આજે ગણપતિ પુજા કોણે કરી માંડવા મા સૌ પ્રથમ ગવાતુ લગ્ન ગીત
#રાધેરાધેપનવેલમંડલ સ્વામિનારાયણ આરતી..જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી...
Переглядів 10621 день тому
#રાધેરાધેપનવેલમંડલ સ્વામિનારાયણ આરતી..જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી...
સ્વામીનારાયણ ધુન એકવાર તો સાંભળજો 🌹ન્યુ પનવેલ પ્રભાત ફેરી #રાધેરાધેપનવેલમંડલ
Переглядів 21521 день тому
સ્વામીનારાયણ ધુન એકવાર તો સાંભળજો 🌹ન્યુ પનવેલ પ્રભાત ફેરી #રાધેરાધેપનવેલમંડલ
સ્વામિનારાયણ ધનુર્માસ પ્રભાતફેરી ન્યુ પનવેલ.#ગુજરાતી ધુન#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 48321 день тому
સ્વામિનારાયણ ધનુર્માસ પ્રભાતફેરી ન્યુ પનવેલ.#ગુજરાતી ધુન#રાધેરાધેપનવેલમંડલ
રાધાજી ના મામા એ ચુંદડી મોકલાવી....2.રાધાજી ના મામા એ ચૂડલો ઘડાવ્યો..#રાધેરાધેપનવેલમંડલ...લખેલ છે
Переглядів 18421 день тому
રાધાજી ના મામા એ ચુંદડી મોકલાવી....2.રાધાજી ના મામા એ ચૂડલો ઘડાવ્યો..#રાધેરાધેપનવેલમંડલ...લખેલ છે
#રાધેરાધેપનવેલમંડલ#યુટયુબ નો ધન્યવાદ #જોનારને ધન્યવાદ 🌹🚩🌼🌻🌷🌺☀️🌼🚩🌹
Переглядів 18021 день тому
#રાધેરાધેપનવેલમંડલ#યુટયુબ નો ધન્યવાદ #જોનારને ધન્યવાદ 🌹🚩🌼🌻🌷🌺☀️🌼🚩🌹
સોમવતી અમાસ ના શિવ ભજન .ભજીલયો ભજીલયો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે . લખેલુ છે#રાધેરાધેપનવેલમંડલ
Переглядів 9821 день тому
સોમવતી અમાસ ના શિવ ભજન .ભજીલયો ભજીલયો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે . લખેલુ છે#રાધેરાધેપનવેલમંડલ
🌹🌻🌹🚩🌼આંગણ અવશર આવ્યો મારા વાલા.....આપણા મંડળ ના બધા જ ફોટાઓ છે જરુર જોશો
Переглядів 89028 днів тому
🌹🌻🌹🚩🌼આંગણ અવશર આવ્યો મારા વાલા.....આપણા મંડળ ના બધા જ ફોટાઓ છે જરુર જોશો
જય હિંદ 🇮🇳જય ભારત માતા🇮🇳👌🎉🎉🎉🎉👍
Jay Shri Krishna
રાધે ક્રિષ્ના જય સીયારામ અતિ સુંદર બહોતિસુંદર🙏🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹🌹🌹રાધે ક્રિષ્ના જય સીયારામ જય સીયારામ બહુ સુંદર બહુ સુંદર🌹🌹🌹👌👌👍👍👍
રાધે ક્રિષ્ના જય સીયારામ
राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत ही सुंदर बहुत ही सुंदर🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌👍👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jay Shri Krishna
बहुत सुंदर देश भक्ति गीत आपने सुनाया है सिस्टर जी 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👍👍👍
Jay Shri Krishna
Butyfull songs very nice super full wach full sapot join you
Jay Shri Krishna
સરસ દેશભક્તો ને યાદ કરી મસ્ત ગીત ગાયું....🎉🎉❤❤❤❤❤
જય હો....🇮🇳🇮🇳🇮🇳
बहुत ही सुन्दर🌷🌷🌷🌷
Jay Shri Krishna
Vah vah saras...... Jay Shree Krishna badhane 🙏👌🚩
ખૂબ સરસ દેશ ભક્તિ ગીત ગાયું ❤❤❤❤
Jay Shri Krishna
वेरी वेरी नाइस बहुत ही सुंदर भजन सुनाया है जी सभी ने
4❤Very nice 👍 stay connected ❤❤❤❤❤
3 like very nice 🎉🎉🎉🎉🎉🎉🎉
ખૂબ સરસ ભજન કિર્તન..બેન..જયશ્રીકૃષ્ણ 🙏🇮🇳જય હિંદ 🇮🇳જય ભારત 🇮🇳🎤👌👍
👌👌👌🙏
Lk bahut accha luga 🎉🎉❤❤❤
જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏
જય આદ્યા શક્તિ મા અંબે મા સરસ વા બેનુ
ખૂબ ખૂબ સરસ ભજન કિર્તન બેન જયશ્રીકૃષ્ણ જય સિયારામ 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ ❤❤❤❤
જય રાંદલ મા
સરસ જય રામદેવપીર
Jay shree Krishna
જય રાંદલ માં જયશ્રીકૃષ્ણ જય સિયારામ 🙏🙏🙏
જય શ્રી માતાજી બહુ જ સરસ ગરબો
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
ખૂબ સરસ ભજન કિર્તન બેન જય માતાજી🔱🙏જય શ્રીકૃષ્ણ જય સિયારામ હરહરમહાદેવ 🙏👌🎉🎉🎉🎉🎉👍
Jay gopal
ખુબ સરસ ભજન છે
🎉ખુબખુબ સુંદર ભજન
Khoob saras Jay gopal🙏🙏
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
Lk so beautiful 😊
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌🙏🙏🙏🙏
રાધે ક્રિષ્ના જય સીયારામ અતિ સુંદર બહોતિસુંદર🙏🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹🌹🌹
વાહ ખૂબ સરસ ભજન કિર્તન જય સત્યનારાયણ ભગવાન 🎉🎉🎉🎉🎉👍
ખૂબ સરસ ❤❤❤❤
વાહ બેન વાહ ખુબ સરસ ભજન છે 🙏🙏🙏🙏
સર્વ બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
,,,, बहुत सुंदर भजन कीर्तन 🎉🎉🎉 राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे उसके बाद
વાહ ખૂબ સરસ ભજન કિર્તન👌 બેન જયશ્રીકૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ 🎉🎉🎉🎉👍
Ati sundar❤❤
Jai Shree Ganesh❤❤
1st kment Jai kirsan kaniya lal ki 🙏🙏🪷🪷🌺🌺 Bahut sundar bhajn sunaya h bahano ❤❤🎉🎉 4like 👍
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
ખુબજ સરસ ગાયું જય માતાજી 👌🙏 જય શ્રી કૃષ્ણ 👌🙏
વાહ વાહ ખુબ જ સુંદર
ખૂબ સરસ ભજન 🎉🎉🎉🎉🎉🎉
Bahut bahut sundar ❤ first like 👍