S.P. ACADEMY
S.P. ACADEMY
  • 97
  • 583 160
APPAR ID કેવા વિદ્યાર્થીઓની બને છે/નથી બનતી?તેના માટે શું કરવું?એકદમ સત્ય હકીકત#education#udise+
APPAR ID કેવા વિદ્યાર્થીઓની બને છે/નથી બનતી?તેના માટે શું કરવું?એકદમ સત્ય હકીકત#education#udise+
Переглядів: 20 463

Відео

VIDYANJALI APP REGISTER AND LOGIN#education વિદ્યાજલી એપ રજીસ્ટર લોગીન કેવી રીતે કરવું?
Переглядів 1,9 тис.Місяць тому
VIDYANJALI APP REGISTER AND LOGIN#education વિદ્યાજલી એપ રજીસ્ટર લોગીન કેવી રીતે કરવું?
UDISE+Teacher module/profile update શિક્ષકની પ્રોફાઈલ કેવી રીતે અપડેટ કરવી?
Переглядів 7003 місяці тому
UDISE Teacher module/profile update શિક્ષકની પ્રોફાઈલ કેવી રીતે અપડેટ કરવી?
UDISE+-2024-25 બાલવાટિકા અને ધોરણ 1 ની એન્ટ્રી કેવી રીતે કરવી? #udise+#school #New Balvatika Entry
Переглядів 1,7 тис.4 місяці тому
UDISE -2024-25 બાલવાટિકા અને ધોરણ 1 ની એન્ટ્રી કેવી રીતે કરવી? #udise #school #New Balvatika Entry
Udise+ student module finalize કેવી રીતે કરવું?ફાઇનલ સબમીટ ક્યારે કરવું?#udise#school
Переглядів 2,5 тис.5 місяців тому
આ વીડિયો ફક્ત ફાઇનલ સબમીટ કાયરે આપવું અને કેવી રીતે આપવું તેના માટે જ છે.
Udise+ 2024/25 Update#student module#udise નવીન અપડેટ કેવી રીતે કરવું?2024-25
Переглядів 8 тис.5 місяців тому
Udise 2024/25 Update#student module#udise નવીન અપડેટ કેવી રીતે કરવું?2024-25
Udise+ students module ને લોક/ફાઇનલાઇઝેશન કેવી રીતે કરવું?2024-25 letest update#school #udise+
Переглядів 1,1 тис.5 місяців тому
Udise students module ને લોક/ફાઇનલાઇઝેશન કેવી રીતે કરવું?2024-25 letest update#school #udise
PFMS- તમારો મોબાઈલ નંબર અને Mail ID કેવી રીતે બદલશો?OTP મેળવ્યા બાદ શુ પ્રોસેસ કરવી?#pfmsportal
Переглядів 4 тис.7 місяців тому
mobile નંબર બદલવો અને otp મેળવવો. mail id બદલવો અને otp મેળવવો. ત્યારબાદ શુ કરવું?જાણો આ વીડિયો દ્વારા.
CTS/UPDATE/NEW ENTRY 2024-25#ssaવિદ્યાર્થીઓની નવી એન્ટ્રી અને અપડેટ કેવી રીતે કરવી?બાલવાટીકા.
Переглядів 9 тис.7 місяців тому
CTS/UPDATE/NEW ENTRY 2024-25#ssaવિદ્યાર્થીઓની નવી એન્ટ્રી અને અપડેટ કેવી રીતે કરવી?બાલવાટીકા.
PFMS 2024/25-પાસવર્ડ અપડેટ/નવું અપડેટ શુ છે?લીમીટ વાપરવી.
Переглядів 5 тис.7 місяців тому
pfms નવીન બાબતો જાણો. 25% મુજબ ગ્રાન્ટ જમા થયેલ છે . કેવી રીતે વાપરવી?
નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ.અભિનયગીત#school #gujarat
Переглядів 2107 місяців тому
નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ.અભિનયગીત#school #gujarat
બાળગીત#તારી ઘડિયાળમાં ,મારી ઘડિયાળમાં#gujarat #school
Переглядів 4207 місяців тому
બાળગીત#તારી ઘડિયાળમાં ,મારી ઘડિયાળમાં#gujarat #school
EVM કેવી રીતે સીલિંગ કરવું?#election#gujarat how to ready EVM?
Переглядів 10 тис.8 місяців тому
EVM કેવી રીતે સીલિંગ કરવું?#election#gujarat how to ready EVM?
SSA-CTS-Pre Enrolment Survey-પ્રિ એનરોલમેન્ટ સર્વે કેવી રીતે કરવું?#SSA#CTS#school
Переглядів 3,3 тис.8 місяців тому
SSA-CTS-Pre Enrolment Survey-પ્રિ એનરોલમેન્ટ સર્વે કેવી રીતે કરવું?#SSA#CTS#school
હેડ મુજબ UTC ખર્ચપત્રક કેવી રીતે બનાવવું?#PFMS#દરેક શાળામાં મળેલ ગ્રાન્ટ મુજબ.
Переглядів 1,9 тис.9 місяців тому
હેડ મુજબ UTC ખર્ચપત્રક કેવી રીતે બનાવવું?#PFMS#દરેક શાળામાં મળેલ ગ્રાન્ટ મુજબ.
UDISE+ નર્સરી/કેજી/બાલવાટિકા/ધોરણ-1/RTE મુજબ દાખલ કરેલ વિદ્યાર્થીઓની એન્ટ્રી કેવી રીતે કરશો?#school
Переглядів 7879 місяців тому
UDISE નર્સરી/કેજી/બાલવાટિકા/ધોરણ-1/RTE મુજબ દાખલ કરેલ વિદ્યાર્થીઓની એન્ટ્રી કેવી રીતે કરશો?#school
UDISE+ટ્રાન્સફર સર્ટી લઈને આવેલા વિદ્યાર્થીઓને શાળામાં કેવી રીતે એન્ટ્રી કરવી?#school#gujarat#udise
Переглядів 2,8 тис.9 місяців тому
UDISE ટ્રાન્સફર સર્ટી લઈને આવેલા વિદ્યાર્થીઓને શાળામાં કેવી રીતે એન્ટ્રી કરવી?#school#gujarat#udise
MOCK POLL#મોકપોલ કેવી રીતે?કઈ બાબતનું ધ્યાન રાખવું?#election #gujarat
Переглядів 2,7 тис.9 місяців тому
MOCK POLL#મોકપોલ કેવી રીતે?કઈ બાબતનું ધ્યાન રાખવું?#election #gujarat
B.U/C.U/VVPAT નું જોડાણ કેવી રીતે કરવું?#election #gujarat સૌથી સરળ એક વાર જુઓ જાતે કરી જ શકશો.
Переглядів 3,9 тис.9 місяців тому
B.U/C.U/VVPAT નું જોડાણ કેવી રીતે કરવું?#election #gujarat સૌથી સરળ એક વાર જુઓ જાતે કરી જ શકશો.
ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પહેલા અને પછી ધ્યાનમાં રાખવાની પ્રાથમિક બાબતો#gujarat#election PART-1
Переглядів 8169 місяців тому
ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પહેલા અને પછી ધ્યાનમાં રાખવાની પ્રાથમિક બાબતો#gujarat#election PART-1
PFMS પોર્ટલ પરથી કેશબૂક Report # રોજમેળ કેવી રીતે ડાઉનલોડ કરવો? #pfmsportal#smc #gujarat#gujarat
Переглядів 7 тис.10 місяців тому
PFMS પોર્ટલ પરથી કેશબૂક Report # રોજમેળ કેવી રીતે ડાઉનલોડ કરવો? #pfmsportal#smc #gujarat#gujarat
SMC-PFMS રોજમેળ (કેશબુક)કેવી રીતે લખવો?કરેલ ખર્ચ મુજબ રોજમેળ લખવાની રીત.
Переглядів 18 тис.10 місяців тому
SMC-PFMS રોજમેળ (કેશબુક)કેવી રીતે લખવો?કરેલ ખર્ચ મુજબ રોજમેળ લખવાની રીત.
ગુજરાતની કઈ શાળામાં કેટલી ગ્રાન્ટ જમા થઈ?કયા હેડે ખર્ચ કરવો? PFMS#School Grant#gujarat#smc
Переглядів 12 тис.11 місяців тому
ગુજરાતની કઈ શાળામાં કેટલી ગ્રાન્ટ જમા થઈ?કયા હેડે ખર્ચ કરવો? PFMS#School Grant#gujarat#smc
PFMS #SMC#UTC- કેટલી ગ્રાન્ટ અત્યાર સુધી જમા થઈ?કેટલી બાકી અને કેટલી ઉપાડી?UTC કેવી રીતે બનાવવું ?
Переглядів 8 тис.11 місяців тому
PFMS #SMC#UTC- કેટલી ગ્રાન્ટ અત્યાર સુધી જમા થઈ?કેટલી બાકી અને કેટલી ઉપાડી?UTC કેવી રીતે બનાવવું ?
PFMS-SMC-અન્ય વ્યક્તિએ બનાવેલ વેન્ડરને આપણે કેવી રીતે મેપિંગ કરી શકીએ?#school #gujarat #pfmsportal
Переглядів 852Рік тому
PFMS-SMC-અન્ય વ્યક્તિએ બનાવેલ વેન્ડરને આપણે કેવી રીતે મેપિંગ કરી શકીએ?#school #gujarat #pfmsportal
CET નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?#school #gujarat
Переглядів 378Рік тому
CET નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?#school #gujarat
UDISE+૨૦૨૩/24 ફોર્મ કેવી રીતે ભરવું?કેવી રીતે ડાઉનલોડ કરવું?કોલમ પ્રમાણે તમામ માહિતી#school#guj
Переглядів 745Рік тому
UDISE ૨૦૨૩/24 ફોર્મ કેવી રીતે ભરવું?કેવી રીતે ડાઉનલોડ કરવું?કોલમ પ્રમાણે તમામ માહિતી#school#guj
PFMS_SMC_આચાર્યશ્રીએ કરેલ ખર્ચ (પદર)કેવી રીતે ઉપાડવો.3 stap માં એકદમ સરળ રીતે .#school #gujarat #smc
Переглядів 22 тис.Рік тому
PFMS_SMC_આચાર્યશ્રીએ કરેલ ખર્ચ (પદર)કેવી રીતે ઉપાડવો.3 stap માં એકદમ સરળ રીતે .#school #gujarat #smc
UDISE+ 2023-24 NEW કેવી રીતે અપડેટ કરવું?શું નવું છે?કઈ કઈ વિગતો જોઇશે?updet #school #gujarat
Переглядів 1,1 тис.Рік тому
UDISE 2023-24 NEW કેવી રીતે અપડેટ કરવું?શું નવું છે?કઈ કઈ વિગતો જોઇશે?updet #school #gujarat
PFMS_PPA_SMC_VENDOR.વેન્ડર બનાવવા ,મેપિંગ કરવું અને પેમેન્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવું?#school
Переглядів 5 тис.Рік тому
PFMS_PPA_SMC_VENDOR.વેન્ડર બનાવવા ,મેપિંગ કરવું અને પેમેન્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવું?#school

КОМЕНТАРІ

  • @RajatLaxman
    @RajatLaxman 14 днів тому

    Good morning

  • @bamaniahitesh1980
    @bamaniahitesh1980 17 днів тому

    જય માતાજી શૈલેષભાઈ ગ્રેટ

  • @chiragshukla5134
    @chiragshukla5134 21 день тому

    Smdc grant માટે સંખ્યા મુજબ video બનાવો.

  • @IRONXLR6
    @IRONXLR6 22 дні тому

    સરસ

  • @patelkamlesh4241
    @patelkamlesh4241 28 днів тому

    આ અપાર આઈડી છે શુ એના વિસે એના વિસે પણ માહિતી નો વિડીયો બનાવો....

  • @kirankiran231
    @kirankiran231 Місяць тому

    બાળક ના નામની પાછળ પિતાના નામમાં ભાઈ છે,,પણ પિતા ના આધાર કાર્ડ માં નામ ,,કુમાર હોય,,તો શું કરવું

  • @Er.AnilPatel
    @Er.AnilPatel Місяць тому

    GR માં ખોટું રેકોર્ડેડ હોય તો સ્કૂલ સુધરશે કે નય તે વિશે જણાવશો ....

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@Er.AnilPatel gr એ આપણો મુખ્ય રેકોર્ડ છે એટલે આપણે GR માં કોઈ સુધારો ના કરી શકીએ.જો સુધારો કરવો હોય તો તેની પ્રોસેસ કરવી પડે.

  • @vishnudahodbaniya
    @vishnudahodbaniya Місяць тому

    Sir tally prime ma pfms ni entry kevi rite karvu

  • @vishnudahodbaniya
    @vishnudahodbaniya Місяць тому

    Thanks you sir

  • @parmarcg4115
    @parmarcg4115 Місяць тому

    જન્મ પ્રમાણપત્ર મા સંજના પ્રવિણભાઇ ગોહિલ છે.. આધારકાર્ડ મા પણ એજ છે પણ જનરલમા સંજનાબેન પ્રવિણભાઇ ગોહિલ છે તો શુ કરવુ ?

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 Місяць тому

    આધાર કાર્ડ કાઢ નારા માણસો ને ખબર નથી કે અટક પહેલા રાખવી જોઈ અને પછી પૂરું નામ આવે અમુક લોકો પહેલા અટક માગે છે

  • @viki_rtw
    @viki_rtw Місяць тому

    સર આધાર કાર્ડ મા જન્મ તારીખ 5/5/209 છેઅને સ્કૂલ 5/5/208 છે તો મારે શું કરવું?

  • @ramilachaudhary6578
    @ramilachaudhary6578 Місяць тому

    G. r. મા બાળક નું પિતા નું દાદા નું નામ હોય (પણ )udias મા બાળક અને પિતા નું નામ હોય અને આધાર કાર્ડ મા પણ udias જેવું હોય તો સુ કરવું.જલદી જવાબ આપો સાહેબ

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@ramilachaudhary6578 so 3 form bhari block parthi sudharo karo ane pachhi te mujab aadhar card update karavu pade.

  • @bhargavthaker6632
    @bhargavthaker6632 Місяць тому

    Saheb block MIS pase thi master password lai ne naam udise+ ma kari sakaai che

  • @bhargavthaker6632
    @bhargavthaker6632 Місяць тому

    સર કોઈ વિદ્યાર્થી બાર ના દેશ મા થી આવ્યો હોય અથવા કોઈ કારણ સર પેહલા ની શાળા અથવા અમારી શાળા થી તેની એન્ટ્રી કરવા ની રહી ગઈ હોય અને.તો તેનો પેન નંબર ના હોય તો તે સંજોગો મા તેની નવી એન્ટ્રી કઈ રીતે કરો શકાય?

  • @DineshbhaiJChaudhari
    @DineshbhaiJChaudhari Місяць тому

    Udise + pramane j apar ID bane to badu saru rahe

  • @progressstudy2017
    @progressstudy2017 Місяць тому

    Udias માં નામ ખોટું હોય તો કેવી રીતે સુધારવું

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@progressstudy2017 બ્લોક કક્ષાએથી સુધારી શકાશે.

  • @Patelkaushaliy
    @Patelkaushaliy Місяць тому

    ADhar card ma New father chhe lc ma old father nu chhe to appar from kevirite bharvu 😢rp sir

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      આપણે GR મુજબ જ કરી શકીએ

    • @Patelkaushaliy
      @Patelkaushaliy Місяць тому

      @S.P.ACADEMY su ye pachhi cheng thaisakse sir

  • @JigneshPatel
    @JigneshPatel Місяць тому

    ગુજરાત શિક્ષણ બોર્ડ માં જ એવું છે કે અટક પ્રથમ, મધ્યમા વિધ્યાર્થીનુ નામ, અને લાસ્ટ મા પિતાનુ નામ આવે છે. બાકી બીજા ડોક્યુમેંટ પાનકાર્ડ, જન્મનો દાખલો, ... મા પ્રથમ નામ, મદ્યમા પિતાનુ નામ અને લાસ્ટમા અટક આવે છે. શિક્ષણ બોર્ડ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ મિટિંગ કરી નક્કી કરો કે અટક આગળ રાખવી કે પાછળ ? આમા સ્કુલના શિક્ષકો હેરાન થાય છે. આજના વિદ્યાર્થીઓને પોતાના ડોક્યૂમેંટની પડી નથી. આમા શિક્ષણ શુ કરી શકે?

  • @JigneshPatel
    @JigneshPatel Місяць тому

    Time 2.00 સાહેબશ્રી, અત્યારે બધાને જન્મ ના દાખલામા નામ પ્રથમ , પિતાનુ નામ મધ્યમા અને અટક છેલ્લે આવે છે. હવે નવા આધારકાર્ડ જન્મના દાખલા પ્રમાણે આવશે. અટક છેલ્લે જ આવશે. જે ફાઈનલ છે. જી.આર. મા અટક પ્રથમ આવે છે. એટલે આધારકાર્ડ સુધારવામા ઉતાવળ ના કરવી જોઈએ. આધારકાર્ડમા 2 વાર જ તમે નામ સુધારી શકશો.

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      Evu nathi અટક આગળ પાછળ હોય તો કોઈ GR મા કોઈ પ્રોબ્લેમ ના આવે કારણ કે GR ની ફોર્મ્યુલા જ એવી છે કે પહેલા અટક પછી નામ પછી પિતાનું નામ આવે .

  • @chetanchauhan213
    @chetanchauhan213 Місяць тому

    ગુજરાતમાં વિદ્યાર્થીની અટક પ્રથમ લખવામાં છે જે તદ્દન ખોટી બાબત છે ખરેખર નામમાં પ્રથમ નામ વિદ્યાર્થીનું મધ્ય નામ પિતાનું નામ અને છેલ્લું નામ અટક લખવા માટે આગ્રહ રાખવો

  • @Naklangdigitalmudetha
    @Naklangdigitalmudetha Місяць тому

    લગભગ મારાં અંદાજ પ્રમાણે 90 % બાળકોના નામમાં અટક પાછળ છે અને gr અને udies માં અટક આગળ છે

  • @Naklangdigitalmudetha
    @Naklangdigitalmudetha Місяць тому

    ખુબ જ સરસ માહિતી આપી છે સર..ખરેખર આ વિડિઓ જોયા પછી બધું જ સોલ્યૂશન મળી ગયું... સર એક વાત કેવી છે કે... આ બધું એટલે કે અપાર id હોવાથી સ્ટુડન્ટ માટે આવનારા સમય માટે ખુબ જ ઉપયોગી હશે.. પણ આ લોકો ડાયરેક્ટ કોઈ યોજના મૂકી દે છે.. અરે પહેલા આની જે સમસ્યાઓ છે એ દૂર કરો પછી આવી યોજના અમલમાં લાવો બધું ફટાફટ થઈ જશે.. હવે તો વાલીઓ પણ શિક્ષક ને ગાળો બોલે છે કે આખો દિવસ આશુ KYC અને પાછું આપાર લાયુ કોઈ ઉપયોગમાં તો આવતું નથી...ખોટા ધક્કા ખવડાવો છો

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@Naklangdigitalmudetha Right

  • @ranjit5420
    @ranjit5420 Місяць тому

    સાચે જ સાહેબ ....બાળકોની તમામ માહિતી જી.આર મુજબ જ હોવી જોઇએ ....

    • @nileshsportstr
      @nileshsportstr Місяць тому

      અપાર કાર્ડ એક સાઝીશ છે માઁ બાપ ની મંજૂરી કેમ માંગી મતલબ ભવિષ્ય માં આડા અવળા અખતરા વિદ્યાર્થીઓ પર થાય વેક્સીનો આપે અને બીજી દવાઓ પણ વાલી ને પૂછ્યા વગર આપી શકે કોઈ કઢાવતા nahi અપાર કાર્ડ

  • @nishithpatel5310
    @nishithpatel5310 Місяць тому

    આધાર કાર્ડ માં નામ સુધારવાનું હાલમાં બંધ છે

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@nishithpatel5310 chalu chhe

  • @sikhodilse.6471
    @sikhodilse.6471 Місяць тому

    Super

  • @shahanjanabenkishorbhai2541
    @shahanjanabenkishorbhai2541 Місяць тому

    Khub j sari mahiti

  • @studyzone9453
    @studyzone9453 Місяць тому

    G.r.ma અટક આગળ છે અને આધરમાં અટક પાછળ છે તો થઈ શકે કે કેમ?

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@studyzone9453 ha thay shake

    • @himanshudarji
      @himanshudarji Місяць тому

      Ha

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@studyzone9453 ha thai shake

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY Місяць тому

      @@studyzone9453અટક આગળ પાછળ કરી શકાય

    • @radharawat6291
      @radharawat6291 Місяць тому

      Ha Thai Jay... student update ma jaine

  • @natvarsinhthakor1709
    @natvarsinhthakor1709 Місяць тому

    ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું સર. ખૂબ ખૂબ આભાર ❤❤

  • @jayeshjoshi5552
    @jayeshjoshi5552 Місяць тому

    Sir Je koi student nu ADHAR verified thayu chhe tenu Apaar I'd generat thase?

  • @jaydipchauhan8542
    @jaydipchauhan8542 Місяць тому

    Perfect ...sahileshbhai

  • @MojiluLunawadaofficial9638
    @MojiluLunawadaofficial9638 Місяць тому

    *Khub j saras Shailesh Bhai*

  • @AJAY77-77
    @AJAY77-77 Місяць тому

    Apar I'd mate Vali nu name hovu jaruri Che ?? Ekyc Sathe?? Please answer

  • @takhatsinhparmar3026
    @takhatsinhparmar3026 Місяць тому

    Very good teaching Bhai

  • @IRONXLR6
    @IRONXLR6 Місяць тому

    सुबह मे पुरा देखेंगे😂😂

  • @freethinker51
    @freethinker51 Місяць тому

    wah shaileshbhai

  • @kavitaamaliyar2254
    @kavitaamaliyar2254 Місяць тому

    👌👌

  • @parmarritu4742
    @parmarritu4742 Місяць тому

    Saras sir tnq

  • @rajeshsolanki193
    @rajeshsolanki193 2 місяці тому

    Admin ma mobile no ane email id ma aapano nakhavano chhe ?

  • @danabhainai7796
    @danabhainai7796 2 місяці тому

    કયા હેડ ની ક્યરે જમા થઈ અને કેટલી જમાં થઈ તે કઈ રીતે જોવું એની માહિતી શેર કરવા વિનંતિ.

  • @ilabengandhi4428
    @ilabengandhi4428 2 місяці тому

    Very good sir

  • @naranparmar8431
    @naranparmar8431 3 місяці тому

    New version install એવો msg આવે છે તો કેવી રીતે કરવું ફાઈલ ડઉનલોડ કરી ને કરવા કોશિશ કરવા માં આવે તો કે જૂનું છે તે uninstall કરો એવું આવે છે તો માર્ગદર્શન આપો

  • @harpali4122
    @harpali4122 3 місяці тому

    Pending payee detatis aave to su krvu

  • @rajaldhamcharadvaofficial1371
    @rajaldhamcharadvaofficial1371 3 місяці тому

    Sir windows 7ma DSC payment winapp install Kari sakay?

    • @S.P.ACADEMY
      @S.P.ACADEMY 3 місяці тому

      @@rajaldhamcharadvaofficial1371 ha

  • @bhulabhaipatel5515
    @bhulabhaipatel5515 3 місяці тому

    Good

  • @Jencymakavana
    @Jencymakavana 3 місяці тому

    Add student nu option km avtu nathi..?

  • @mitapatel8349
    @mitapatel8349 4 місяці тому

    2024/2025 PFMS ni maritime aapo

  • @experiment5310
    @experiment5310 4 місяці тому

    🎉🎉

  • @thakorvikram5905
    @thakorvikram5905 4 місяці тому

    બાળક નુ આધાર કાર્ડ નથી

  • @hirabhaipatel8913
    @hirabhaipatel8913 4 місяці тому

    Pfms?