Focus All
Focus All
  • 330
  • 8 378 043
Girnar Parikrma || ગિરનાર પરિક્રમા || Lili Parikrma Bhavnath || Junagadh || Parikrma 2022
#girnarliliparikrama #girnarparikrama #liliparikrama #liliparikrama #garvagirnarniparikrama #girnarparikramajunagadh #junagadh #girnarliliparikrama
◆ ગીરનાર ની પરિક્રમા ◆
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે.
આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.
તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
◆ પરિક્રમાનાં સ્થળ ◆
જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં.
જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે.
અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે.
Переглядів: 1 264

Відео

રૂપાલની પલ્લી | વરદાયિની માતા | Rupal Palli History | Vardayini Mata Rupal Palli
Переглядів 1,6 тис.2 роки тому
know the full history of vardayini mata rupal. History of Rupal palli. #rupal #vardayinimata #palli Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો...
બજરંગદાસબાપુ બગદાણા ધામનો ઇતિહાસ || BAGDANA_BAPA SITARAM_BAJARANGDAS BAPU
Переглядів 1,2 тис.2 роки тому
know the full history of bajrangdasbapu bagdana dham. #bagdana #bajrangdasbapu #bapasitaram Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ ...
Tarnetar no melo 2022 | તરણેતર નો મેળો | tarnetar fair Gujrat 2022 date, timing, address
Переглядів 26 тис.2 роки тому
know the full detail of Tarnetar fair. #tarnetar #tarnetarfair #tarnetarnomelo #tarnetarkamela #tarnetarnomelo2022
વરાણા ખોડિયારમાં નો ઇતિહાસ || History of Varana Khodiyar ma temple || Varana dham
Переглядів 30 тис.2 роки тому
know the full history of Varana Khodiyar ma temple. #varana #khodiyarmandir #jaykhodiyarma #khodiyarmaitihas Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા ...
પોળોના જંગલો || ગુજરાતનું કાશ્મીર || ગુજરાતનું કેરળ || Polo forest in Gujarat
Переглядів 5252 роки тому
know the full history of polo forest in Gujarat. #poloforest #forestingujarat #polonajangalo Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ...
મરીડાધામ મેલડીમાંનો ઇતિહાસ || Maridadham Meldimano itihas || Marida village
Переглядів 3282 роки тому
know the full history of maridadham Meladima. #maridadham #meldima #meladimaitihas Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્...
ગઢ ગણેશ મંદિર જયપુર નો ઇતિહાસ || History of gadh ganesh temple Jaypur in Rajasthan
Переглядів 3202 роки тому
know the full history of gadh ganesh temple in Jaypur . #garhganeshtemple #gadhganeshmandir #historicalplacesinrajasthan Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ ક...
धोल्कल गणेश टेम्पल | Dholkal Ganesh Temple Midkulnar | Dholkal Ganesh Dantewada
Переглядів 4062 роки тому
know the full history of dholkal ganesh temple in chhatisgadh. #dholkal #ganeshtemple #ganeshmandir Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો...
ભારતમાં આવેલું એકમાત્ર રહસ્યમયી દેડકા મંદિરનો ઇતિહાસ || Frog temple in India || Narmdeshvar mahadev
Переглядів 4082 роки тому
know the full history of frog temple in Lakhimpur India. #dedkamandir #frogtemple #lakhimpurtemple #medhaktemple Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આ...
Ram van in Rajkot || Ram van || Mini ayodhya || રાજકોટનું રામ વન
Переглядів 1,2 тис.2 роки тому
#ramvan #rajkot #miniayodhya #ramvaninrajkot #રામ વન Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદા...
ત્રિમંદીર સુરેન્દ્રનગરનો ઇતિહાસ || History of Trimandir at Surendranagar in Gujarat
Переглядів 1,6 тис.2 роки тому
know the full history of Trimandir in Surendranagar. #surendranagar #trimandir #dadabhagvan #historicalplacesinsurendranagar Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલ...
મહાશિવરાત્રીનો મેળો ભવનાથ 2022 || Mahashivratrino melo Bhavnath Junagadh 2022
Переглядів 2,5 тис.2 роки тому
#bhavnathmelo #mahashivratrinomelo #junagadhnomelo Subscribe to our channel- bit.ly/2P8c2qx facebook- bit.ly/2OI4WtV twitter - bit.ly/2DDF8J9 Subscribe to my other channel -ua-cam.com/channels/rvnB7t2tMVNGg1dtCHvqTA.html ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયન...
હવા મહેલનો ઇતિહાસ - વઢવાણ | History of Hava Mahel-Vadhavan, Surendranagar
Переглядів 8 тис.3 роки тому
હવા મહેલનો ઇતિહાસ - વઢવાણ | History of Hava Mahel-Vadhavan, Surendranagar
અમદાવાદનો ઇતિહાસ || History of Ahmedabad || #ahmedabad
Переглядів 1,7 тис.3 роки тому
અમદાવાદનો ઇતિહાસ || History of Ahmedabad || #ahmedabad
આયના મહેલનો ઇતિહાસ || History of Aaina mahel in Bhuj || Aina palace in bhuj
Переглядів 5 тис.3 роки тому
આયના મહેલનો ઇતિહાસ || History of Aaina mahel in Bhuj || Aina palace in bhuj
ભુજીયા કિલ્લાનો ઇતિહાસ | History of Bhujiya fort in Gujarat
Переглядів 1,5 тис.3 роки тому
ભુજીયા કિલ્લાનો ઇતિહાસ | History of Bhujiya fort in Gujarat
દેવગઢ નગરનો ઇતિહાસ-ઉત્તર પ્રદેશ || History of Devgarh nagar Utter Pradesh
Переглядів 8823 роки тому
દેવગઢ નગરનો ઇતિહાસ-ઉત્તર પ્રદેશ || History of Devgarh nagar Utter Pradesh
વારાહ ગુફા મંદિરનો ઇતિહાસ || Varah caves temple history || Varah Caves temple
Переглядів 5173 роки тому
વારાહ ગુફા મંદિરનો ઇતિહાસ || Varah caves temple history || Varah Caves temple
પ્રબળગઢ કિલ્લાનો ઇતિહાસ | History of Prabalgad fort | Prabalgad fort
Переглядів 2633 роки тому
પ્રબળગઢ કિલ્લાનો ઇતિહાસ | History of Prabalgad fort | Prabalgad fort
ઇન્ડિયા ગેટનો ઇતિહાસ | History of India gate
Переглядів 4753 роки тому
ઇન્ડિયા ગેટનો ઇતિહાસ | History of India gate
અટેરના કિલ્લા નો ઇતિહાસ | History of Ater fort | Ater fort
Переглядів 5763 роки тому
અટેરના કિલ્લા નો ઇતિહાસ | History of Ater fort | Ater fort
મેહરાનગઢ કિલ્લાનો ઇતિહાસ | History of Mehrangarh fort in Rajasthan
Переглядів 1833 роки тому
મેહરાનગઢ કિલ્લાનો ઇતિહાસ | History of Mehrangarh fort in Rajasthan
અંગકોર વાટ નો ઇતિહાસ | Histoy of Angkor wat in Cambodia
Переглядів 1723 роки тому
અંગકોર વાટ નો ઇતિહાસ | Histoy of Angkor wat in Cambodia
વિજયદુર્ગ કિલ્લાનો ઇતિહાસ | History of Vijaydurg fort
Переглядів 5683 роки тому
વિજયદુર્ગ કિલ્લાનો ઇતિહાસ | History of Vijaydurg fort
હોળી અને ધુળેટીનો ઇતિહાસ | History of Holy and Dhuleti Festival in India
Переглядів 6513 роки тому
હોળી અને ધુળેટીનો ઇતિહાસ | History of Holy and Dhuleti Festival in India
સિયોત શૈલ ગુફાઓ કચ્છ | SIYOT SHAIL CAVES KATCHH | BAUDHIST CAVES
Переглядів 1,2 тис.3 роки тому
સિયોત શૈલ ગુફાઓ કચ્છ | SIYOT SHAIL CAVES KATCHH | BAUDHIST CAVES
કચ્છનું સફેદ રણ | White desert of katchh | Katchh nu safed Ran
Переглядів 69 тис.3 роки тому
કચ્છનું સફેદ રણ | White desert of katchh | Katchh nu safed Ran
ચિતૌડગઢનો ઇતિહાસ | History of Chitorgarh- Rajastan
Переглядів 4833 роки тому
ચિતૌડગઢનો ઇતિહાસ | History of Chitorgarh- Rajastan
મહાબોધી મંદિરનો ઇતિહાસ | History of Mahabodhi Temple #mahabodhitemple
Переглядів 3454 роки тому
મહાબોધી મંદિરનો ઇતિહાસ | History of Mahabodhi Temple #mahabodhitemple

КОМЕНТАРІ

  • @Rakesh-rl4dl
    @Rakesh-rl4dl 21 годину тому

    Jay maa chamunda 🙏🙏🙏

  • @GovabhaiGarasiya
    @GovabhaiGarasiya 7 днів тому

    Jay. Chudel .ma Jay. Ho

  • @TruptiPadariya
    @TruptiPadariya 9 днів тому

    203

  • @Yourgamer313
    @Yourgamer313 11 днів тому

    Thank you for information

  • @DaiyaRoyals
    @DaiyaRoyals 24 дні тому

    सिसोदिया वंश का शासन इस किले पर कब तक रहा ?

  • @sukoshsukosh7131
    @sukoshsukosh7131 29 днів тому

    આ વિડીયો દ્વારા વાતો ઘણી થઈ પણ અમિતાભ પોતાના રીતે જાતે નથી આવ્યા પણ ગુજરાત સરકારે CM મોદી સરકારે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ ના પ્રસાર પ્રચાર માટે અમિતાભ ને રોક્યા હતા અને તેના ભાવ રૂપે આ ખાપરા કોરિયા ના મહેલમાં લઈ જઈ તેનું શૂટિંગ થયું હતું એટલે તેમાં ચીફ મિનિસ્ટર મોદી દ્વારા આ ગુફાના પ્રચાર નો પ્રયાસ કરાયો હતો નહીં કે અમિતાભ દ્વારા .

  • @VijayThakor-ju7dj
    @VijayThakor-ju7dj 29 днів тому

    જય જય ખોડીયાર માઁ વાલા

  • @sohilpatel3750
    @sohilpatel3750 Місяць тому

    ગઢ ઉપર લુખ્ખા તત્વો (મુસ્લિમ) નો ત્રાસ છે, ફેમિલી સાથે ના જવુ, મિત્રો સાથે જવાય,

  • @jagrutidave4187
    @jagrutidave4187 Місяць тому

    Jay bhavani Jay Kankai 🙏🕉️🙏maaf karjo pan Kankai mataji aamara pan kuldevi chhe Ane ame shree gaud Brahmin chhiye ane aamara ma Dave atak surname vala na j kuldevi Kankai mataji chhe

  • @kachchhisuresh-bl4uf
    @kachchhisuresh-bl4uf Місяць тому

    Jay mataji

  • @rajendrachauhan1737
    @rajendrachauhan1737 Місяць тому

    જય ચુડેલ માઁ ❤⛳️🌹🕉🙏🚩🔱🌄🕉💖♥️🪔👏🙏🛕❤️🚩🌹⛳️🇮🇳🩷🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @Bhavnagar.school
    @Bhavnagar.school Місяць тому

    Jay Ambe maa ❤

  • @Bhavnagar.school
    @Bhavnagar.school Місяць тому

    Jay Ambe maa ❤

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan Місяць тому

    સરસ

  • @solankihareshbhai83
    @solankihareshbhai83 Місяць тому

    આશાપુરા માતાજી

  • @AhemdabadValogMonu
    @AhemdabadValogMonu Місяць тому

    Kuch malum nhi hai to video kyo banata hai pahle sacchai fir se maloom kar

  • @AhemdabadValogMonu
    @AhemdabadValogMonu Місяць тому

    Pahle ja ke itihaas fir se reading kar aa

  • @know2111-yo6vu
    @know2111-yo6vu Місяць тому

    Jay kankani mata

  • @user-binal
    @user-binal Місяць тому

    Jay ambe maa 🙏

  • @manuparmar8759
    @manuparmar8759 Місяць тому

    jay maa bavani

  • @ushapatidar9301
    @ushapatidar9301 Місяць тому

    Jay mata di 🙏🙏🙏🙏🪔🪔🪔🪔💐🌹🌻

  • @parmarvijay2921
    @parmarvijay2921 Місяць тому

    Jay Mataji

  • @mukundjoshi-734
    @mukundjoshi-734 Місяць тому

    Udepurk Devadhi dev+ mukund joshi

  • @vijaykhant499
    @vijaykhant499 Місяць тому

    જય માતાજી

  • @dabhialpesh7087
    @dabhialpesh7087 Місяць тому

    Jay MA Ambika

  • @RAJISHTANI
    @RAJISHTANI 2 місяці тому

    जय सुनंधा मां ताजी 🚩

  • @vipulzala181
    @vipulzala181 2 місяці тому

    Jay Shree Kuldevi Kankai Maa ❤️👏💖❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jayrajsinhjadeja1387
    @jayrajsinhjadeja1387 2 місяці тому

    Ame aajej mulakat lidhi aa gufama ky nathi sevad chhe.ane charge 20 rs che per person

  • @rajendramori341
    @rajendramori341 2 місяці тому

    જય શ્રી સોમનાથ જય મીનળ માતાજી

  • @dkdk-cj1ty
    @dkdk-cj1ty 2 місяці тому

    Mogaldhamno mndirno contact number aapo plz

  • @thakorpratapji892
    @thakorpratapji892 2 місяці тому

    Muchkundraja ne indradevnu vardan hatu

  • @singarvirajithakor7679
    @singarvirajithakor7679 2 місяці тому

    Jay shree Krishna

  • @SavanPatel-v2d
    @SavanPatel-v2d 2 місяці тому

    ha maro naag ❤

  • @jaypalsinhrathod8531
    @jaypalsinhrathod8531 2 місяці тому

    Jay sundhamata

  • @ramanujjayantibhai6442
    @ramanujjayantibhai6442 2 місяці тому

    મારા મામા નું ગામ છે અમે ત્યાં રમવા જતા પણ બીક બહુ લાગતી ખૂબ સરસ છે મહેલ

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 3 місяці тому

    ❤ભાઈ.... ❤તમોએ આ મંદિર નું પાકું ❤ સરનામું પણ બતાવેલ નથી ❤ આ તમારી એક મોટી ❤બેદરકારી છે..... ❤ આવી ભૂલ ના ચાલે.... ❤ તમારો અવાજ પણ ❤ બિલકુલ ધીમો છે.... ❤ અને તમો ઉતાવળ થી ❤ બોલો છો.... ❤ જેથી કાંઈ પણ સમજાતું ❤ જ નથી...... ❤ ફરીથી વીડિયો મૂકો..... ❤ કેટલા દિવસ માં વિડિયો ❤ મૂકવાના છો ? ❤ તે મને અત્યારે જ ❤ કૉમેન્ટ દ્વારા જાણ કરો...

  • @mukundjoshi-734
    @mukundjoshi-734 3 місяці тому

    Youhav just informed+InIsand.kalol TempleofISAND-IS Itcorrect?InformCorrectInformation!please.

  • @hitendrasingh682
    @hitendrasingh682 3 місяці тому

    मेरे गांव से 18 किलोमीटर दूर है

  • @prakashchauhan6180
    @prakashchauhan6180 3 місяці тому

    ઘેલા સોમનાથ મંદિર ક્યાં થી જવાનો રસ્તો કયોછે.નજીક નુ બસ સ્ટેશન રેલવે કયુછે તે જણાવશો

  • @narshibhaitanti2317
    @narshibhaitanti2317 3 місяці тому

    જયમોગલ મા

  • @amitmehta2622
    @amitmehta2622 3 місяці тому

    જય ભવાની જય કનકાઈ

  • @jayantis.chavada4906
    @jayantis.chavada4906 3 місяці тому

    ભાઈ લોહીમાં તમે કહ્યું એટલું જ હોય તો પછી હિમોગ્લોબીન,પોટેશિયમ તથા ટ્રાઇગ્લિસરાઈઝ અને HDL,LDL વગેરે સહિત અન્ય જે ઘટકો હોય છે એ શું?. રક્તકણો,શ્વેતકણો અને પ્લેટલેટ ( મને લાગે છે પ્લેટલેટસ એજ ત્રાકકણો) આ ત્રણેય સહિત લોહીમાં જે જે હોય એની માહિતી આપવી જોઈએ.

  • @GovindMakwana-b2s
    @GovindMakwana-b2s 3 місяці тому

    જય શ્રી કનકાઈ માં🙏 🚩🥰🌼🌼🌼🌼🌼

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 3 місяці тому

    Aai Shree Khodiyar Maa Jay Bhagavan

  • @rakeshdangi1336
    @rakeshdangi1336 3 місяці тому

    Jay maa mogal

  • @dhruvit2408
    @dhruvit2408 3 місяці тому

    જય માં ખોડીયાર.. મારા કુળદેવી માતા મારા.. 👌🏾👌🏾🙏🏽🙏🏽

  • @city_gaming
    @city_gaming 4 місяці тому

    Jay thakor ji🙏🏻💙😍

  • @MukeshbhaiMakavana-be8nf
    @MukeshbhaiMakavana-be8nf 4 місяці тому

    આઈ શ્રી ખોડીયાર માં કુળદેવી મારી માવડી ખોડીયાર વારે વેલી આવજે 🪔🔱🔱🙏🙏🙏

  • @krunu7494
    @krunu7494 4 місяці тому

    Jai Kankai Mata🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @daxasolanki1778
    @daxasolanki1778 4 місяці тому

    👏👏👏👏