- 122
- 708 369
કૃષિ ગીતા - Krushi Geeta
India
Приєднався 21 кві 2023
નમસ્કાર ખેડૂત મિત્રો
આપણી યૂટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ ખેતી ને લગતી વિવિધ માહિતીઓ આપવા માટે બનાવવામાં આવી છે. આ ચેનલમાં આપવામાં આવતી માહિતી ખેડૂતોના હિત માટે આપવામાં આવે છે. આપ સૌ અમારી સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારીને અમોને પ્રેરકબળ પૂરું પાડો છો અને આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા સતત પ્રયાસો કરતા રહીશું.
અમે તમને પાક પર કોઈપણ જંતુનાશકો અથવા નીંદણ જંતુનાશકોનો છંટકાવ કરવાની ભલામણ કરતા નથી. જ્યારે પણ
તમે તમારા પાક પર નીંદણ જંતુનાશકોનો છંટકાવ કરો છો, તો નિષ્ણાતની સલાહ લો.
અમે વીડિયો પર અમારો અનુભવ શેર કરીએ છીએ, અમારો ઉદ્દેશ્ય કોઈપણ કંપની અથવા રસાયણોને પ્રમોટ કરવાનો નથી.
જય જવાન જય કિસાન
આભાર.
Krushi Geeta by
Dhaval Dalsaniya [ B.Sc. (Hons.) Agriculture; MBA(ABM) ]
Mansi Dalsaniya [ B.Sc. (Hons.) Agriculture ]
For any Business Inquiry:
service.krushigeeta@gmail.com
+91 7990146079
આપણી યૂટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ ખેતી ને લગતી વિવિધ માહિતીઓ આપવા માટે બનાવવામાં આવી છે. આ ચેનલમાં આપવામાં આવતી માહિતી ખેડૂતોના હિત માટે આપવામાં આવે છે. આપ સૌ અમારી સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારીને અમોને પ્રેરકબળ પૂરું પાડો છો અને આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા સતત પ્રયાસો કરતા રહીશું.
અમે તમને પાક પર કોઈપણ જંતુનાશકો અથવા નીંદણ જંતુનાશકોનો છંટકાવ કરવાની ભલામણ કરતા નથી. જ્યારે પણ
તમે તમારા પાક પર નીંદણ જંતુનાશકોનો છંટકાવ કરો છો, તો નિષ્ણાતની સલાહ લો.
અમે વીડિયો પર અમારો અનુભવ શેર કરીએ છીએ, અમારો ઉદ્દેશ્ય કોઈપણ કંપની અથવા રસાયણોને પ્રમોટ કરવાનો નથી.
જય જવાન જય કિસાન
આભાર.
Krushi Geeta by
Dhaval Dalsaniya [ B.Sc. (Hons.) Agriculture; MBA(ABM) ]
Mansi Dalsaniya [ B.Sc. (Hons.) Agriculture ]
For any Business Inquiry:
service.krushigeeta@gmail.com
+91 7990146079
એગ્રિકલ્ચરની નવી લાયોફીલાઈજેશન ટેક્નોલોજી વિશે માહિતી | શિયાળુ પાકમાં જમીન જન્ય ફુગ નો સફાયો |સૂકારો
એગ્રિકલ્ચરની નવી લાયોફીલાઈજેશન ટેક્નોલોજી વિશે માહિતી | શિયાળુ પાકમાં જમીન જન્ય ફુગ નો સફાયો |સૂકારો
ફેક્ટરીમાં બૅક્ટેરિયા કઈ રીતે બને છે, જોવો આખી પ્રોસેસ?
ua-cam.com/video/aETqCDlN6HA/v-deo.htmlsi=UF5UmwNNhMa0nVJf
#farming #ખેતીમાહિતી #farmer #ખેડૂતનોંધણી #ખેડૂત #ખેતીવાડી #ખેતી #પાકો #agriculture #lyophilization #lyophilizationtechnology #newtechnology #newtechnologyideas
Your Queries:
એગ્રિકલ્ચરની નવી લાયોફીલાઈજેશન ટેક્નોલોજી વિશે માહિતી
શિયાળુ પાકમાં જમીન જન્ય ફુગ નો સફાયો
જીરું માં સૂકારા નું સચોટ નિયત્રંણ
જૈવિક અને રસાયણિક બંને રીતથી નિયત્રંણ
Cumin Wilt
જીરુ કાળિયો
Krushi Geeta
કૃષિ ગીતા
જીરું વાવેતર કરતાં પહેલાં કઈ કઈ બાબત નું ઘ્યાન રાખવું
જીરું વાવતા પહેલા આટલુ અવશ્ય ધ્યાન રાખો
જીરું
Cumin
jeeru
જીરુભાવ
જીરૂ વાવવા ની માહિતી
જીરૂ ની ખેતી
જીરું ની ખેતી
જીરુ બિયારણ
જીરું ની માહિતી
જીરું ના ભાવ
જીરું ના ભાવ કેવા રહેશે
જીરું બિયારણ
ઘઉં બિયારણ
ખાતર
ખાતર ની માહિતી
ખાતર નાખવાનું મશીન
ખાતર બનાવવાની રીત
ખાતર ના ભાવ
ખાતર ના વિડીયો
ખેડૂત youtube ચેનલ
ખેતી વિશે માહિતી યૂટ્યૂબ ચેનલ
ખેતી ની માહિતી
ખેતી વિશે માહિતી
first video on youtube
first youtube video
krushi mahiti youtube channel
kheti vise mahiti gujarati
kheti vise mahiti youtube channel
kheti gujarati
jantu nashak dava
biyaran mahiti
ખેતી વિશે માહિતી યૂટ્યુબ ચેનલ
Nindaman nashak dava ni mahiti
Herbicide
Nindaman nashak dava
Farming
Farmer
Village Life
Village
Farm
Krushi Geeta by
Dhaval Dalsaniya
Mansi Dalsaniya
Any Business Inquiry:
service.krushigeeta@gmail.com
+91 7990146079
Jay Javan Jay Kishan
@aauguj
@NAUNAVSARI
@jaujnd
@khedutmitragujarati
@khedutsahay
@MANISHBALDANIYA
@IndianOrganicJourney
@TheAdvanceAgriculture
ફેક્ટરીમાં બૅક્ટેરિયા કઈ રીતે બને છે, જોવો આખી પ્રોસેસ?
ua-cam.com/video/aETqCDlN6HA/v-deo.htmlsi=UF5UmwNNhMa0nVJf
#farming #ખેતીમાહિતી #farmer #ખેડૂતનોંધણી #ખેડૂત #ખેતીવાડી #ખેતી #પાકો #agriculture #lyophilization #lyophilizationtechnology #newtechnology #newtechnologyideas
Your Queries:
એગ્રિકલ્ચરની નવી લાયોફીલાઈજેશન ટેક્નોલોજી વિશે માહિતી
શિયાળુ પાકમાં જમીન જન્ય ફુગ નો સફાયો
જીરું માં સૂકારા નું સચોટ નિયત્રંણ
જૈવિક અને રસાયણિક બંને રીતથી નિયત્રંણ
Cumin Wilt
જીરુ કાળિયો
Krushi Geeta
કૃષિ ગીતા
જીરું વાવેતર કરતાં પહેલાં કઈ કઈ બાબત નું ઘ્યાન રાખવું
જીરું વાવતા પહેલા આટલુ અવશ્ય ધ્યાન રાખો
જીરું
Cumin
jeeru
જીરુભાવ
જીરૂ વાવવા ની માહિતી
જીરૂ ની ખેતી
જીરું ની ખેતી
જીરુ બિયારણ
જીરું ની માહિતી
જીરું ના ભાવ
જીરું ના ભાવ કેવા રહેશે
જીરું બિયારણ
ઘઉં બિયારણ
ખાતર
ખાતર ની માહિતી
ખાતર નાખવાનું મશીન
ખાતર બનાવવાની રીત
ખાતર ના ભાવ
ખાતર ના વિડીયો
ખેડૂત youtube ચેનલ
ખેતી વિશે માહિતી યૂટ્યૂબ ચેનલ
ખેતી ની માહિતી
ખેતી વિશે માહિતી
first video on youtube
first youtube video
krushi mahiti youtube channel
kheti vise mahiti gujarati
kheti vise mahiti youtube channel
kheti gujarati
jantu nashak dava
biyaran mahiti
ખેતી વિશે માહિતી યૂટ્યુબ ચેનલ
Nindaman nashak dava ni mahiti
Herbicide
Nindaman nashak dava
Farming
Farmer
Village Life
Village
Farm
Krushi Geeta by
Dhaval Dalsaniya
Mansi Dalsaniya
Any Business Inquiry:
service.krushigeeta@gmail.com
+91 7990146079
Jay Javan Jay Kishan
@aauguj
@NAUNAVSARI
@jaujnd
@khedutmitragujarati
@khedutsahay
@MANISHBALDANIYA
@IndianOrganicJourney
@TheAdvanceAgriculture
Переглядів: 162
Відео
ખેડુત નોંધણીમાં આવતી તમામ Error નું સોલ્યુશન | Farmer Registry માં આવતાં પ્રશ્નોનાં જવાબ | Farmer |
Переглядів 11 тис.12 годин тому
ખેડુત નોંધણીમાં આવતી તમામ Error નું સોલ્યુશન | Farmer Registry માં આવતાં પ્રશ્નોનાં જવાબ | Farmer | Farmer registry kaise kare | Farmer registry gujarat | ફાર્મર રજીસ્ટ્રી | ખેડૂત નોંધણી | Farmer ID Farmer Registery Link: gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ #farmerregistery #khedut #2000rs #farmerregistration #registry #khedutnews #farming #kheti #ફાર્મર #ખેડૂતયોજના #ખેડૂતોને20000સહાયમળ...
નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ નાં બેક્ટેરિયા | જમીનમાં પડેલ ખાતર ઉપલબ્ધ કરાવે | NPK બેક્ટેરિયા | NPK
Переглядів 38914 годин тому
નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ નાં બેક્ટેરિયા | જમીનમાં પડેલ ખાતર ઉપલબ્ધ કરાવે | NPK બેક્ટેરિયા | NPK #npk #ખેતીમાહિતી #agriculture #farming #farmer #ખેતીવાડી #farm #npkbacteria #bacteria #khedut #farmerregistery #farmerregistration Your Quiery: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ નાં બેક્ટેરિયા જમીનમાં પડેલ ખાતર ઉપલબ્ધ કરાવે NPK બેક્ટેરિયા NPK Bacteria NPK Consortia NPK Fertilizer NPK Khatar NPK Any Bu...
ફાર્મર રજીસ્ટ્રી | Farmer Ragistry Kaise Kare | Farmer Registration | ખેડૂત નોંધણી | Farmer ID Card
Переглядів 24 тис.14 днів тому
ફાર્મર રજીસ્ટ્રી | Farmer Ragistry Kaise Kare | Farmer Registration | ખેડૂત નોંધણી | Farmer ID Card Farmer Registery Link: gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ #farmerregistery #khedut #2000rs #farmerregistration #registry #khedutnews #farming #kheti #ફાર્મર #ખેડૂતયોજના #ખેડૂતોને20000સહાયમળશે #ખેડૂતભાઈ #ખેડૂતનોંધણી Your Quiery: Farmer registry kaise kare Farmer registry gujarat ફાર્મર રજ...
Farmer registry kaise kare | Farmer registry gujarat | ફાર્મર રજીસ્ટ્રી | ખેડૂત નોંધણી | Farmer ID
Переглядів 50 тис.14 днів тому
Farmer registry kaise kare | Farmer registry gujarat | ફાર્મર રજીસ્ટ્રી | ખેડૂત નોંધણી | Farmer ID Farmer Registery Link: gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ #farmerregistery #khedut #2000rs #farmerregistration #registry #khedutnews #farming #kheti #ફાર્મર #ખેડૂતયોજના #ખેડૂતોને20000સહાયમળશે #ખેડૂતભાઈ #ખેડૂતનોંધણી Your Quiery: Farmer registry kaise kare Farmer registry gujarat ફાર્મર રજી...
ઘઉંનુ બમ્પર ઉત્પાદન આપતી નવી જાત ની માહિતી | એકરે ૧૫૦ મણ જેટલું ઉત્પાદન આપે છે | ઘઉંની ટોપ ૩ વેરાયટી
Переглядів 3,1 тис.14 днів тому
ઘઉંનુ બમ્પર ઉત્પાદન આપતી નવી જાત ની માહિતી | એકરે ૧૫૦ મણ જેટલું ઉત્પાદન આપે છે | ઘઉંની ટોપ ૩ વેરાયટી ઘઉંનું બમ્પર ઉત્પાદન લેવા મટે ખાતર ભલામણ | ખાતર વ્યવસ્થાપન | ૬૦ - ૭૦ મણ ઘઉં કરવા ખાતર ભલામણ | wheat ua-cam.com/video/g7vLiAiorzc/v-deo.html #farmer #wheat #ghau #ઘઉં #farming #agriculture #ખેતીમાહિતી #ખેતીવાડી #ખેડુતસમાચાર #ખેડૂતભાઈ #ખેડૂત Your Queries: ઘઉંનુ બમ્પર ઉત્પાદન આપતી નવી જાત ની માહિતી...
ઘઉંનું બમ્પર ઉત્પાદન લેવા મટે ખાતર ભલામણ | ખાતર વ્યવસ્થાપન | ૬૦ - ૭૦ મણ ઘઉં કરવા ખાતર ભલામણ | wheat
Переглядів 3,8 тис.14 днів тому
ઘઉંનું બમ્પર ઉત્પાદન લેવા મટે ખાતર ભલામણ | ખાતર વ્યવસ્થાપન | ૬૦ - ૭૦ મણ ઘઉં કરવા ખાતર ભલામણ | wheat #farmer #wheat #ghau #ઘઉં #farming #agriculture #jeeru #jiru #જીરુંનોભાવ #ખેતીમાહિતી #ખેતીવાડી Your Queries: ઘઉંનું બમ્પર ઉત્પાદન લેવા મટે ખાતર ભલામણ ખાતર વ્યવસ્થાપન ૬૦ - ૭૦ મણ ઘઉં કરતા ખાતર ભલામણ wheat ઘઉં ની ખેતી ઘઉં માં ક્યાં ખાતર નાખવા ઘઉં માં ખાતર Wheat Farming Krushi Geeta કૃષિ ગીતા ઘઉં બિય...
ધાણા બિયારણની ટોપ ૩ વેરાયટી | ધાણા પાકની વૈજ્ઞાનિક ખેતી | ધાણા વાવેતર યોગ્ય સમય | Coriander | Krushi
Переглядів 26521 день тому
ધાણા બિયારણની ટોપ ૩ વેરાયટી | ધાણા પાકની વૈજ્ઞાનિક ખેતી | ધાણા વાવેતર યોગ્ય સમય | Coriander | Krushi #farmer # coriander #ધાણા #બિયારણ #ચણા #gram #chana #જીરું # #Cumin #farming #agriculture #jeeru #jiru #જીરુંનોભાવ #ખેતીમાહિતી #ખેતીવાડી Your Queries: ધાણા બિયારણની ટોપ ૩ વેરાયટી ધાણા પાકની વૈજ્ઞાનિક ખેતી ધાણા વાવેતર યોગ્ય સમય Coriander Krushi geeta ચણાની ટોપ 3 વેરાયટી ચણાની ખેતી વિશે માહિતી Top...
ચણાની ટોપ 3 વેરાયટી | ચણાની ખેતી વિશે માહિતી | Top 3 Variety | ચણાનું બમ્પર ઉત્પાદન | Gram | Krushi
Переглядів 39421 день тому
ચણાની ટોપ 3 વેરાયટી | ચણાની ખેતી વિશે માહિતી | Top 3 Variety | ચણાનું બમ્પર ઉત્પાદન | Gram | Krushi ચણામાં ખાતર ભલામણ અને સુકારો રોગ સામે આગોતરા શું પગલાં લેવા | ચણાના સારા ઉત્પાદન માટે આટલું કરો | #farmer #ચણા #gram #chana #જીરું #જીરુભાવ #Cumin #farming #agriculture #jeeru #jiru #જીરુંનોભાવ #જીરુ #cuminwilt #wilt #કાળિયો #ખેતીમાહિતી #ખેતીવાડી #jeerumakhatar #khatar Your Queries: ચણાની ટોપ 3 વ...
ચણામાં ખાતર ભલામણ અને સુકારો રોગ સામે આગોતરા શું પગલાં લેવા | ચણાના સારા ઉત્પાદન માટે આટલું કરો |
Переглядів 7 тис.21 день тому
ચણામાં ખાતર ભલામણ અને સુકારો રોગ સામે આગોતરા શું પગલાં લેવા | ચણાના સારા ઉત્પાદન માટે આટલું કરો | #farmer #જીરું #જીરુભાવ #Cumin #farming #agriculture #jeeru #jiru #જીરુંનોભાવ #જીરુ #cuminwilt #wilt #કાળિયો #ખેતીમાહિતી #ખેતીવાડી #jeerumakhatar #khatar Your Queries: ચણામાં ખાતર ભલામણ અને સુકારો રોગ સામે આગોતરા શું પગલાં લેવા ચણાના સારા ઉત્પાદન માટે આટલું કરો સુકારો રોગ સામે આગોતરા શું પગલાં લેવા...
જીરુંમાં પાયાનાં ખાતર અને સુકારો રોગ માટે આગોતરા શું પગલાં લેવા | ખાતર વ્યવસ્થાપન | સુકારો નિયંત્રણ
Переглядів 9 тис.Місяць тому
જીરુંમાં પાયાનાં ખાતર અને સુકારો રોગ માટે આગોતરા શું પગલાં લેવા | ખાતર વ્યવસ્થાપન | સુકારો નિયંત્રણ #farmer #જીરું #જીરુભાવ #Cumin #farming #agriculture #jeeru #jiru #જીરુંનોભાવ #જીરુ #cuminwilt #wilt #કાળિયો #ખેતીમાહિતી #ખેતીવાડી #jeerumakhatar #khatar Your Queries: જીરું માં સૂકારા નું સચોટ નિયત્રંણ જૈવિક અને રસાયણિક બંને રીતથી નિયત્રંણ Cumin Wilt જીરુ કાળિયો Krushi Geeta કૃષિ ગીતા જીરું વાવે...
જીરું વાવેતર પહેલા આટલું અવશ્ય કરો | જીરું વાવેતર પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | જીરું | Cumin
Переглядів 755Місяць тому
જીરું વાવેતર પહેલા આટલું અવશ્ય કરો | જીરું વાવેતર પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | જીરું | Cumin #farmer #જીરું #જીરુભાવ #Cumin #farming #agriculture #jeeru #jiru #જીરુંનોભાવ #જીરુ #cuminwilt #wilt #કાળિયો #ખેતીમાહિતી #ખેતીવાડી #cotton Your quary: જીરું માં સૂકારા નું સચોટ નિયત્રંણ જૈવિક અને રસાયણિક બંને રીતથી નિયત્રંણ Cumin Wilt જીરુ કાળિયો Krushi Geeta કૃષિ ગીતા જીરું વાવેતર કરતાં પહેલાં ક...
મગફળીમાં રાતળ નું નિયંત્રણ | રાતળીયો, ગેરુ ટિક્કા જેવા રોગમાં કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો | mugfali
Переглядів 1,3 тис.Місяць тому
મગફળીમાં રાતળ નું નિયંત્રણ | રાતળીયો, ગેરુ ટિક્કા જેવા રોગમાં કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો | mugfali #magfali #મગફળી #fungicides #fug #gerutikka #મગફળીપીળી #groundnut #khetivadi #farming #agriculture #kapas #farmer #fertilizer #પીળીમગફળી Your Quairey: મગફળીમાં રાતળ નું નિયંત્રણ રાતળીયો, ગેરુ ટિક્કા જેવા રોગમાં કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. mugfali મગફળીનાં ડોડવા કાળાં પડે અને સડી જાય છે, તેના ક...
ઉકરડો/ દેશી ખાતર કઈ રીતે સેડવવું (કંપોસ્ટ કરવું) | ૧૦૦ ગ્રામ ની ડબ્બી એક ટેલર ખાતર સેડવી નાખશે |
Переглядів 1 тис.2 місяці тому
ઉકરડો/ દેશી ખાતર કઈ રીતે સેડવવું (કંપોસ્ટ કરવું) | ૧૦૦ ગ્રામ ની ડબ્બી એક ટેલર ખાતર સેડવી નાખશે | #ખાતર #દેશી_ખાતર #છણીયું_ખાતર #magfali #મગફળી #groundnut #khetivadi #farming #agriculture #kapas #farmer #fertilizer Your Quairey: ઉકરડો/ દેશી ખાતર કઈ રીતે સેડવવું (કંપોસ્ટ કરવું) ૧૦૦ ગ્રામ ની ડબ્બી એક ટેલર ખાતર સેડવી નાખશે મગફળીનાં ડોડવા કાળાં પડે અને સડી જાય છે, તેના કારણો અને ઉપાયો મગફળી ડોડવા કા...
મગફળીનાં ડોડવા કાળાં પડે અને સડી જાય છે, તેના કારણો અને ઉપાયો | મગફળી ડોડવા કાળા પડવા |
Переглядів 1,3 тис.2 місяці тому
મગફળીનાં ડોડવા કાળાં પડે અને સડી જાય છે, તેના કારણો અને ઉપાયો | મગફળી ડોડવા કાળા પડવા | #magfali #મગફળી #મગફળીપીળી #groundnut #khetivadi #farming #agriculture #kapas #farmer #fertilizer #પીળીમગફળી Your Quairey: મગફળીનાં ડોડવા કાળાં પડે અને સડી જાય છે, તેના કારણો અને ઉપાયો મગફળી ડોડવા કાળા પડવા મગફળી માં સફેદ ફુગ નું સચોટ નિયંત્રણ સફેદ ફુગ નો ખાત્મો સફેદ ફુગ White Fungus મગફળીમાં ડોડવા ભરાવદાર અ...
જમીન ચકાસણી શા માટે જરૂરી છે | જમીન ચકાસણી નાં ફાયદા | ખાતર ખર્ચ કઈ રીતે ઘટે | Soil Testing
Переглядів 5032 місяці тому
જમીન ચકાસણી શા માટે જરૂરી છે | જમીન ચકાસણી નાં ફાયદા | ખાતર ખર્ચ કઈ રીતે ઘટે | Soil Testing
મગફળી માં સફેદ ફુગ નું સચોટ નિયંત્રણ | સફેદ ફુગ નો ખાત્મો | સફેદ ફુગ | White Fungus | Krushi Geeta
Переглядів 6542 місяці тому
મગફળી માં સફેદ ફુગ નું સચોટ નિયંત્રણ | સફેદ ફુગ નો ખાત્મો | સફેદ ફુગ | White Fungus | Krushi Geeta
કપાસમાં ફાલ ખરે છે ? પાનમાં ખુણીયા ટપકાં નાં રોગ માટે શું કરવું ? કપાસ ખાખરે તો અટકાવવા શું કરવું ?
Переглядів 7662 місяці тому
કપાસમાં ફાલ ખરે છે ? પાનમાં ખુણીયા ટપકાં નાં રોગ માટે શું કરવું ? કપાસ ખાખરે તો અટકાવવા શું કરવું ?
ફેક્ટરીમાં બેકટેરિયા કઈ રીતે બને ? બેકટેરિયા બનવાની આખી પ્રોસેસ | બેકટેરિયા કઈ રીતે બને | કૃષિ ગીતા
Переглядів 1,4 тис.2 місяці тому
ફેક્ટરીમાં બેકટેરિયા કઈ રીતે બને ? બેકટેરિયા બનવાની આખી પ્રોસેસ | બેકટેરિયા કઈ રીતે બને | કૃષિ ગીતા
મગફળીમાં ડોડવા ભરાવદાર અને વજનદાર કરવા માટે શું કરવું? તેલની ટકાવારી વધશે, ક્વોલિટી દાણા બનશે...
Переглядів 18 тис.2 місяці тому
મગફળીમાં ડોડવા ભરાવદાર અને વજનદાર કરવા માટે શું કરવું? તેલની ટકાવારી વધશે, ક્વોલિટી દાણા બનશે...
ભારે વરસાદ પછી પાકમાં કરવાની માવજત | કપાસ | મગફળી | મરચી | કોબી | ડુંગળી | વરસાદ પછી શું માવજત કરવી?
Переглядів 8292 місяці тому
ભારે વરસાદ પછી પાકમાં કરવાની માવજત | કપાસ | મગફળી | મરચી | કોબી | ડુંગળી | વરસાદ પછી શું માવજત કરવી?
કપાસમાં સુકારા નું સચોટ નિયંત્રણ | શું તમારે પણ વરસાદના લીધે કપાસ માં સુકારો આવ્યો છે ? 💯% થશે ફાયદો
Переглядів 1,3 тис.3 місяці тому
કપાસમાં સુકારા નું સચોટ નિયંત્રણ | શું તમારે પણ વરસાદના લીધે કપાસ માં સુકારો આવ્યો છે ? 💯% થશે ફાયદો
મગફળીમાં મુંડા નું સચોટ નિયંત્રણ | મુંડા ની દવા | મુંડા નું નિયંત્રણ | મગફળીમાં મુંડા | Whitegrub
Переглядів 7293 місяці тому
મગફળીમાં મુંડા નું સચોટ નિયંત્રણ | મુંડા ની દવા | મુંડા નું નિયંત્રણ | મગફળીમાં મુંડા | Whitegrub
કપાસમાં ૧ - ૧ ફૂટનું નિંદામણ સાફ | ૨૪ કલાકમાં બધું નિંદામણ સાફ | કપાસમાં ખળની દવા | Cotton Herbicide
Переглядів 1,9 тис.3 місяці тому
કપાસમાં ૧ - ૧ ફૂટનું નિંદામણ સાફ | ૨૪ કલાકમાં બધું નિંદામણ સાફ | કપાસમાં ખળની દવા | Cotton Herbicide
મગફળીમાં કાળી અને સફેદ ફુગથી મેળવો છુટકારો | કપાસ, મરચી, દિવેલા, વેગેરે માં જમીનજન્ય ફુગ નો સફાયો
Переглядів 5743 місяці тому
મગફળીમાં કાળી અને સફેદ ફુગથી મેળવો છુટકારો | કપાસ, મરચી, દિવેલા, વેગેરે માં જમીનજન્ય ફુગ નો સફાયો
નિલગાય (રોજડા), ભુંડ, વાંદરા અને રેઢિયાળ પશુ હવે રહેશે ખેતર થી દુર.... રોજડા અને ભુંડ ભગાડો 💯%
Переглядів 2,2 тис.3 місяці тому
નિલગાય (રોજડા), ભુંડ, વાંદરા અને રેઢિયાળ પશુ હવે રહેશે ખેતર થી દુર.... રોજડા અને ભુંડ ભગાડો 💯%
કોઈ પણ પાકમાં સુકારાથી બચવા આટલું કરો | જમીનજન્ય ફુગથી આવતા સુકારાનું સચોટ નિયંત્રણ | કપાસ, મગફળી
Переглядів 1,4 тис.3 місяці тому
કોઈ પણ પાકમાં સુકારાથી બચવા આટલું કરો | જમીનજન્ય ફુગથી આવતા સુકારાનું સચોટ નિયંત્રણ | કપાસ, મગફળી
સોયાબીન માં નિંદામણ નાશક દવા કઈ મારવી ? મગફળી અને સોયાબીન માં ટોપ 05 નિંદામણ નાશક દવા વિશે માહિતી.
Переглядів 7994 місяці тому
સોયાબીન માં નિંદામણ નાશક દવા કઈ મારવી ? મગફળી અને સોયાબીન માં ટોપ 05 નિંદામણ નાશક દવા વિશે માહિતી.
મરચીમાં સૂકારા નું નિયંત્રણ | મરચીમાં ૩૦ - ૪૦ દિવસે શું માવજત કરવી ? ક્યાં ખાતર નાખવા ? Chilly
Переглядів 4254 місяці тому
મરચીમાં સૂકારા નું નિયંત્રણ | મરચીમાં ૩૦ - ૪૦ દિવસે શું માવજત કરવી ? ક્યાં ખાતર નાખવા ? Chilly
એરંડા (દિવેલા) નાં પાકમાં ખાતર નું શેડ્યુલ | દિવેલામાં સુકારોનું નિયંત્રણ | ખાતર વ્યવસ્થાપન | castor
Переглядів 4,7 тис.4 місяці тому
એરંડા (દિવેલા) નાં પાકમાં ખાતર નું શેડ્યુલ | દિવેલામાં સુકારોનું નિયંત્રણ | ખાતર વ્યવસ્થાપન | castor
Please reply 🙏😭
Have su karvu
Bija rajray ma account bani gay
મોબાઇલ થી ફોમ ભરયૃ સર્વર એરર આવી તો csc સેન્ટર મા ફમ ભરાવતા ફોમ ઓપન થઈ છે પણ ફાર્મરની details નથી બતાવતી 5 દિવસ ફોર્મ pending ma છે solution su આવે છે
બીજા રાજ્યમાં એકાઉન્ટ બની ગયું તો શું કરવું
bhulthi UP ni site ma accout create thai gyu, register as farmer nathi kryu. Gujarat ni site ma account ma No Aadhar reference available avi error ave che. UP I site ma account bnavyu htu to ema data load that che, su krvu?
પિન કોર્ડ બોબ્લેમ
ટેકનીકલ ગાઈડન્સ માટે કોનો સંપર્ક સાધવો
7/12 મા નામ હોવા છતા ..farmer registration વખતે નામ આવતું નથી...
7*12 ma name che. Pan rigstretion karti vakhate survy number nakhiya pachi farmer nu name salect karva ma farmar nu name nai batav tu su karvu.
Bhai aap no numbar aapo problam bau aave che
મારા ઘરમાં 6 ખેડૂત ખાતેદાર છે પરંતુ મોબાઈલ 4 જ છે તો 2 ખાતેદાર માટે મારે શું કરવું ?
Adhar card sathe je mobile number hoy tema j OTP avase
Address અને નામ હિન્દી માં બતાવે છે. રાજ્ય ગુજરાત ને બદલે ઉત્તરપ્રદેશ આવે છે.
Gujarat ni website upr thi register karavanu tane UP ni site ma register kariyu hase
Link આપજો ને
હવે રજિસ્ટર નહિ થતું . રજીસ્ટર સે એવું બતાવે છે.શું કરવું ?
Inserted Survey Number and Sub Survey number is already linked with another farmer?
Bija farmer ma register thay gayel avu kahe chhe
@Krushigeeta matlab joint account hoy to ek jan j registration kari sakse?
એક સાથે બધા સર્વે નંબર કેવી રીતે નાખ વાના
Pela survey number nakhi aj eite
Owner name અને identifier name ભુલથી અલગ અલગ લખાય ગયું છે તો કઇ રીતે સુધારી શકાય........
Hal edit no option nathi
NO Aadhar reference available
Try karta rahejo
ખેડુત આઈડી બની જાવા પછી જમીન વિગત (Land Details ) બતાવતી નથી
Contact VC
Sir ek var password bnvyo pachi invalid username nd password ave to su krvnu
Forget password
No Aadhar reference available. WHAT TO DO PLZ
Atiyare Ghana badha ne ae error ave chhe atle try karta rahejo atle thay jase
Identify ma S/0 select karvanu dropdown button j nathi aavtu. Tya only C/o option j aave 6e. Pan Mare S/o select karvanu 6e to aama su karvu pade Pls help
Co ma to select karine tame name game te lakhi sako
@ S/o ke C/o game te select kari ne name lakhi shaku m ne?
ભરેલ ફોર્મ માં સુધારા કેમ કરવા?
Ha edit no option nathi
बोहोत सरस अने सुंदर माहिती
Thank you
સર આ પ્રોડક્ટ ક્યાં મળસે જણાવશો
8200641765
No Aadhar reference Ave chhe to su karvu.
Try karta raho
એનરોલમેંત આઇ ડી જનરેટ થયો છે પણ સેન્ટ્રલ ફર્મર આઇ ડી નથી જનરેટ થયો. ઘરમાં બીજા બધા ના જનરેટ થઈ ગયા છે તો સુ કરવું
Enrollment id avi gyu atle aj number
No Aadhar reference available, એવી error આવે છે
Try karta rahejo
Warning No Aadhar reference available. Avu ave che agri stack ma
Hal website ma technical issue chale chhe
I register in maharashtra instead of gujarat by mistake,how I remove my account??? Now I register in gujarat than error shows verification pending
Contact VC
Aadhar reference not available........ Error aave 6e
Network hoy tiyare
English ma address nakhvano option nathi avto
Contact VC
Haji pan farmer concert no option nathi avto tame kithu te rite karyu tu
Update no option chhe tena per click Karo and desktop site rakhi ne process karjo
Resident ma hu city ma rahu chhu ne me city nu name select kryu chhe pan jamun gam ma chhe to chale ?
Ha
No adhar refrence ave to su karvu
Contact VC
@Krushigeeta vc etle su
Update my information options is not showing
બીજા બધા ને આવે છે
VC contact karo
Login karya pachhi Aadhar card reference pending aave che
Ghana badha ne error ave chhe
મારા આધાર કાર્ડ માં આઈન્ડેટીફાયર માં સરનેમ ના આગળના અક્ષર કપાઇ ગયેલા બતાવે છે. Daraji (દરજી) ને બદલે.. aji (અજી) બતાવે છે
Contact VC
Verification pending
Contact VC
પ્રથમવાર જ્યારે રજીસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે સૌપ્રથમ કોઈ એક જ ગામની જમીનના સર્વેનંબરમાં વેરિફિકેશન થાય છે તો બીજા ગામની જમીનના સર્વેનંબર દાખલ કરીએ છીએ ત્યારે વેરિફિકેશન નથી થતું તો એ બીજા ગામની જમીન નો સર્વે નંબર ક્યારે દાખલ થશે?
Try karta raheso atle thay jase
@Krushigeeta બીજા ગામની જમીન તો કોઈપણ add નથી કરી શકતું ?
મારે સર્વે નંબર નાખ્યા પછી પણ એક જણ નું નામ નથી બતાવ તું. એના માટે છું કરવું જોઈએ
Contact VC
Religion ma hindu no option j anthi aavto
Not required
મહારાષ્ટ્ર ની સાઇટ પર રજિસ્ટ્રેશન થઈ ગયેલ છે તો ગુજરાત ની સાઇટ પર રજિસ્ટ્રેશન કરવા શું કરવુ
Contact VC
Adhar detail nathi login karya pasi su problem hoy sake ?
Contact VC
દીકરી નુ નામ જમીનમાં હોય અને આધાર કાર્ડ માં પતિ નુ નામ હોય છે તો નામ મિસ મેચ આવે છે તો સૂ કરવુ
Contact VC
Adhar card pr pati nu nam ane land owner pr pita nu nam se.. to scor ocho ave .. su krvu ?
Co select karine game te lakhi sakso
Last ma 2 tick mark krvana hoi ema adhar vadu tik ny thatu
Verification thase pachi thase
Mara mami na piyr ni jamin che to su karvu pade
Toh ae survey number nakhvana
Name mech no thay to su karvu
Hal fill kari do
Amreli Zila madhyastha bank ma che saving account and aa form ma bank select karvani avve toh tya e name nathi to shu karvu....plz answer me
Bank details not required
Very Nice information..
Thanks