niru chorsiya
niru chorsiya
  • 4
  • 570
દલિત યુવાન ની હત્યા ના આરોપી ને આજીવન કેદ ની સજા
ભાવનગર જિલ્લા ના જેસર તાલુકા ના માતલપર ગામ ના સુરેશભાઈ હરિભાઈ રાઠોડ ઉંમર 21 ની હત્યા આજ ગામના હિમતભાઈ જોધાભાઇ ખત્રી,ગોબરભાઈ નગાભાઈ ભાલિયા,મુકેશભાઈ મનુભાઈ ભાલિયા, જનકભાઈ જીલુભાઈ બારૈયા,એ 2020 માં કરવામાં આવેલ આ કેસ નામદાર મહુવા ના એડિશનલ સેશન્સ કોર્ટ ના પાટીલ સાહેબ દવરા આજીવન કદ ની સજા અને 10,000 દંડ કરવામાં આવેલ છે
આ કેસ માં નવસર્જન ટ્રસ્ટ ના અરવિંદભાઇ મકવાણાઅને નિરુબેન ચોરસિયા દવરા કાનૂની મદદ કરવામાં આવેલ હતી
Переглядів: 478

Відео

દલિત શક્તિ કેન્દ્ર અદભુત છે ?
Переглядів 74 місяці тому
દલિત શક્તિ કેન્દ્ર અદભુત છે ?
February 16, 2023
Переглядів 49Рік тому
February 16, 2023
February 3, 2023
Переглядів 37Рік тому
February 3, 2023

КОМЕНТАРІ