- 105
- 306 081
REKHA GUNJARIYA
Приєднався 9 січ 2018
Educational video in my channel.
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી વ્યાકરણના વિડિયો મુકયા છે જે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ ઊપયોગી થશે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢના જૂના અભ્યાસ ક્રમ મુજબ અને 2023થી નવી શિક્ષણ નીતિ મુજબ આવેલા નવા અભ્યાસ ક્રમના મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ગુજરાતીના SEM 1 TO 6 ના જુદાં જુદાં પેપરના વિડિયો આ ચેનલમાંથી મળશે જે આગળ ઉપર M.A.કે B.Ed.ના અભ્યાસ ક્રમમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે.અન્ય યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં પણ આ વિષયો હોય શકે.તો એ વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે.
ગુજરાતી કવિતા-શેર- શાયરી-પંકતિઓ...પણ તમને સાહિત્યિક આનંદ આપશે. ગુજરાતી સાહિત્યની ખૂબ પ્રચલિત કવિતા/શેર/શાયરી આપને ગમશે જ ગમશે.
કોઈ ને કોઈ રીતે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેવું, તેને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થવુ એ મારો શોખ છે.આ શોખે જ મને આ ચેનલ શરૂ કરવાની પ્રેરણા આપી.🙏
અચૂક મારી ચેનલનો લાભ લેજો🙏
આપના સુચનો હંમેશા આવકાર્ય છે💐

કૂંચી આપો બાઈજી! -વિનોદ જોશી , કાવ્ય આસ્વાદ/રસદર્શન
કૂંચી આપો બાઈજી!
કવિ-વિનોદ જોશી
કાવ્ય પઠન અને આસ્વાદ
રસદર્શન
@rekhagunjariya
M.M.GHODASARA COLLEGE JUNAGADH
સિગ્નેચર પોએમ્સ-મણિલાલ પટેલ
કવિ-વિનોદ જોશી
કાવ્ય પઠન અને આસ્વાદ
રસદર્શન
@rekhagunjariya
M.M.GHODASARA COLLEGE JUNAGADH
સિગ્નેચર પોએમ્સ-મણિલાલ પટેલ
Переглядів: 857
Відео
'જૂનું ઘર ખાલી કરતા' બાલમુકુંદ દવે -કાવ્યનો આસ્વાદ/રસદર્શન
Переглядів 1,3 тис.Місяць тому
કવિ બાલમુકુંદ દવે કાવ્ય -જૂનું ઘર ખાલી કરતા' જૂનું ઘર ખાલી કરતા' કાવ્યનો આસ્વાદ/રસદર્શન કાવ્ય પઠન અને આસ્વાદ @rekhagunjariya M.M.GHODASARA MAHILA College Junagadh
સુવિચારોની સુવાસ (1) અનુભવ,આશા, હિમંત, પ્રેરણા,....
Переглядів 1,5 тис.3 місяці тому
સુવિચારોની સુવાસ 💐 અનુભવ,આશા,હિમંત, પ્રેરણા,....
માટીનો મહેકતો સાદ -મકરંદ દવે કથાવસ્તુ- વસ્તુસંકલના
Переглядів 1,9 тис.4 місяці тому
માટીનો મહેકતો સાદ મકરંદ દવે કથાવસ્તુ વસ્તુસંકલના આસ્વાદ જેમણે કોઈ દિવસ આ નવલકથા વાંચી જ નથી એવા વિદ્યાર્થીઓને પણ આ પેપરના ઘણાં બધાં પ્રશ્નોના જવાબ આ વિડિયોમાંથી મળી જાશે. @rekhagunjariya
મકરંદ દવે જીવન અને કવન
Переглядів 1,6 тис.5 місяців тому
મકરંદ દવે જીવન અને કવન B.A SEM 2 પેપર -4 માટીનો મહેકતો સાદ @rekha gunjariya
ગુજરાતી શાયરી/કવિતા/પંક્તિઓ
Переглядів 1,5 тис.6 місяців тому
ગુજરાતી શાયરી/કવિતા/પંક્તિઓ @rekhagunjariya
નવલકથા સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ સમજાવો
Переглядів 3,8 тис.8 місяців тому
નવલકથા સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ સમજાવો