Param Anand
Param Anand
  • 228
  • 2 316 759
Apurvamuni Swami on Success, Anger, Ramayan, Geeta, Spirituality, Pramukh Swami Podcast@BAPS
🎯૧.) આજે લોન્ચ કરવામાં આવેલ પૂ. અપૂર્વમુનિ સ્વામીનો શ્રેષ્ઠ પ્રવકતા શ્રી જય થડેશ્વર સાથેનો પોડકાસ્ટ (vdo interview) youtube પર નીચેની લીંક દ્વારા નિહાળી શકાશે.
ua-cam.com/video/1j_mQGiRiTs/v-deo.html
🎯૨.) આ પોડકાસ્ટ ભારતનો લાંબામાં લાંબો એટલે કે અંદાજીત ૫:૦૦ કલાકનો vdo interview છે, જે પૂ. અપૂર્વમુનિ સ્વામીએ આંખની અનેક અસહ્ય તકલીફની વચ્ચે આપ્યો છે.
🎯૩.) આ પોડકાસ્ટ vdo માં પ્રશ્નોત્તરીના માધ્યમથી પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પોતાની રસપ્રદ અને ચોટદાર શૈલીમાં ભારતની વર્તમાન સમસ્યાઓના સમાધાન, ક્રોધ , ઈર્ષ્યા જેવા સ્વભાવોના ઘાતક પરિણામો અને ઉપાય , રામાયણ , ગીતા અને સત્સંગ દીક્ષા જેવા શાસ્ત્રોની અદ્ભુત વાતો , ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના દિવ્ય જીવન અને ભવ્ય કાર્યો અનોખી રીતે વર્ણવ્યા છે , સાધુની જીવનશૈલી કેવી હોય છે ? આવા તો અનેક વિષયો પર તેઓએ ખૂબજ અસરકારક અને પ્રેરક વાર્તાલાપ કર્યો છે.
🎯૪.) આપણે તમામ રીલના કે વોટ્સઅપ મેસેજના આધારે આપેલી લિંક પર ક્લિક કરીને આ આખો પોડકાસ્ટ સળંગ સાંભળીએ - જોઈએ અથવા સમય મળે તેમ ટુકડે ટુકડે જોઈએ પરંતુ આ લાભ લેવાનું રખે ચૂકતા.
🎯૫.) આ પોડકાસ્ટ જોઈને લાઈકની સાઈન 👍 પર અચૂક ટીક કરવું.
🎯૬.) આ પોડકાસ્ટ જોઈને UA-cam માં નીચે કૉમેન્ટ સેક્શન હોય તેમાં ખાલી જય સ્વામિનારાયણ કે અદ્ભુત એટલું જ ન લખવું પણ તમને આમાંથી જે જે નવું જાણવા મળ્યું હોય , ગમ્યું હોય , પ્રેરણા મળી હોય , વાર્તાલાપની જે વિશેષતા ગમી હોય તે થોડો સમય કાઢી આપના અમૂલ્ય અભિપ્રાય સ્વરૂપે અચૂક લખવી તો તે સાચી સેવા ગણાશે.
🎯૭.) આ પોડકાસ્ટની You tube લિંક અને જે જે રિલ - vdo આપને મોકલવામાં આવે તે આપના તમામ વોટ્સઅપ ગ્રુપમાં તેમ જ સ્ટેટસમાં અચૂક મૂકવા અને આપના ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુક વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અચૂક શેર કરવા.
🎯૮.) તમે ભલે પોડકાસ્ટ એકવાર જોઈ લીધો હોય પણ સમગ્ર વિશ્વના બાકીના લાખો લોકોને પણ આનો લાભ મળે તે માટે એક અઠવાડિયા સુધી આ જ્ઞાનસભર, અસ્મિતાસભર અને પ્રેરણાસભર પોડકાસ્ટનો મેસેજ કે vdo નવા લોકોને મોકલીને સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રચારની સહજ સેવા કરવાની તક ઝડપી લઈએ એ જ પ્રાર્થના.
🙏🙏 ગમતું મળે તો ગુંજે ન ભરીએ , પણ ગમતાનો કરીએ ગુલાલ..🙏🙏
ua-cam.com/video/1j_mQGiRiTs/v-deo.html
Переглядів: 87

Відео

કેવી રીતે રંક માંથી રાજા બન્યા? | Best Pravachan | @Param Anand | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 930Рік тому
કેવી રીતે રંક માંથી રાજા બન્યા? | @Param Anand | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @Param Anand Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
સાચી સમજણ...| Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 1,5 тис.2 роки тому
સાચી સમજણ ક્યારે આવે? | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
એક વિચારે જીવન બદલાવ્યું | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 7832 роки тому
એક વિચારે જીવન બદલાવ્યું | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
દિવ્ય જીવન સંદેશ | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 4602 роки тому
દિવ્ય જીવન સંદેશ | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
કદીન સાંભળેલ પ્રસંગ | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 2,6 тис.2 роки тому
કદીન સાંભળેલ પ્રસંગ | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
ભગવાન ક્યારે રાજી થાય? | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2022 | BAPS Katha
Переглядів 4702 роки тому
ભગવાન ક્યારે રાજી થાય? | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2022 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
એક કરોડપતિ હરિભક્તનો અનુભવ | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2022 | BAPS Katha
Переглядів 9322 роки тому
એક કરોડપતિ હરિભક્તનો અનુભવ | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2022 | Baps Katha 2022 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
મોટા પુરુષ ની રીત જુદી છે | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 9202 роки тому
મોટા પુરુષ ની રીત જુદી છે | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
ભીડો એ જ ભક્તિ | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 5563 роки тому
ભીડો એ જ ભક્તિ | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
આને કહેવાય મોટા માં મોટો ચમત્કાર | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 2,5 тис.3 роки тому
આને કહેવાય મોટા માં મોટો ચમત્કાર | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
ભગવાન છે તેના પૂરાવા | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 9123 роки тому
ભગવાન છે તેના પૂરાવા | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
ભગવાન અને સંત ના બળથી શું ન થાય | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 7643 роки тому
ભગવાન અને સંત ના બળથી શું ન થાય | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
ખુબજ સમજવા જેવી વાત | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 5723 роки тому
ખુબજ સમજવા જેવી વાત | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
લોકો ભગવાન ની ભક્તિ... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 5463 роки тому
લોકો ભગવાન ની ભક્તિ શું કામ કરે છે? | @paramanand8326 | BAPS Pravachan | BAPS Katha | Baps live | Baps Letest Pravachan | Baps Pravachan 2021 | Baps Katha 2021 Thanks For Watching @paramanand8326 Jay Swaminarayan To All #ParamAnand #BAPSPravachan #BapsKatha
ભગવાન છે તેનું કારણ શું? | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 4533 роки тому
ભગવાન છે તેનું કારણ શું? | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
સાંભળીને આનંદ થાય તેવી ઉપયોગી કથા | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 6533 роки тому
સાંભળીને આનંદ થાય તેવી ઉપયોગી કથા | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
મનને શાંતિ કરાવે તેવું | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 6873 роки тому
મનને શાંતિ કરાવે તેવું | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
સવળી સમજણ કઈ રીતે રાખવી | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 3703 роки тому
સવળી સમજણ કઈ રીતે રાખવી | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
મનને શાંતિ કરાવે તેવું | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 1,2 тис.3 роки тому
મનને શાંતિ કરાવે તેવું | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
ભગવાન ની અખંડ સ્મૃતિ... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 7483 роки тому
ભગવાન ની અખંડ સ્મૃતિ... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
આર્થિક કટોકટી માં પણ કેવી... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 2233 роки тому
આર્થિક કટોકટી માં પણ કેવી... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
ઘણી વાર આપણી ઈચ્છા કેમ પૂરી... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 3413 роки тому
ઘણી વાર આપણી ઈચ્છા કેમ પૂરી... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
સાંભળી ને સુખી થવાય તેવી કથા | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 4503 роки тому
સાંભળી ને સુખી થવાય તેવી કથા | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
આ વિચાર ને રોજ યાદ રાખવો | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 1943 роки тому
આ વિચાર ને રોજ યાદ રાખવો | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
શરદ પુનમની રાતલડી | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 6303 роки тому
શરદ પુનમની રાતલડી | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
જીંદગી નો અર્થ શું છે? | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 2443 роки тому
જીંદગી નો અર્થ શું છે? | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
એકાદશી સ્પેશીયલ કિર્તન | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 6603 роки тому
એકાદશી સ્પેશીયલ કિર્તન | Best Pravachan |@paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
મોટા મોટા માણસો ના જીવન... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 1593 роки тому
મોટા મોટા માણસો ના જીવન... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
બધી જ અવ્યવસ્થા ની અંદર... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha
Переглядів 2293 роки тому
બધી જ અવ્યવસ્થા ની અંદર... | Best Pravachan | @paramanand8326 | BAPS Pravachan 2021 | BAPS Katha