- 27
- 1 692 468
Arunaben Dineshbhai Nimavat
Приєднався 31 гру 2021
Відео
રાજા રણછોડ તને જાજુ શું કહીયે- વસંતબેન અને અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Переглядів 11 тис.2 роки тому
રાજા રણછોડ તને જાજુ શું કહીયે કહેતા દુખડા થાય રે, ગઢે ગઢપણ તને આવો શું શો છે દુનિયાનો બાપ કહેવાય રે... મણિમય મંદિરીયા દીસે રૂપાળા, સાત સાત બારીના પડે અંજવાળા, બાવન ગજની ધજાયું ફરકે દૂર દૂર થી દેખાય રે... પીળા પીતામ્બર ઝરકસી ઝામાં પહેરી ઓઢી ને નાથ ઉભા છે સામા આછા ઉપરણા ને નાયલોન સાફા ઝગમગ ઝગમઝ થાય રે... કાનમાં કુંડળ મોતીડાંની માળા, કેડે કંન્દોરો દીસે રૂપાળા, પગે ઝાંઝરીયા ને જીણી જીણી ઘુઘરી રુમઝુ...
વ્રજમાં વાતું એવી થાય છે-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 149 тис.2 роки тому
હે બાયુ વ્રજમાં વાતું એવી થાય છે, કાન ગોકુળ મૂકી મથુરા જાય છે રે..... રથ જોડીને અક્રૂર આવીયા રે, એ તો સાચો સંદેશો લાવીયા રે.... કોઈ દાડો હરિને નથી દુભવ્યા રે, તોયે આવડા ઉદાસ કેમ થાઓ છો રે..... ચાલો સૈયર આપણે અરજ કરીએ રે, હાથ જોડી હરિના હૈયા ઠારીએ..... એમ કહીને ગોપી સહુ ટોળે મળી રે, દાસ ગોપાલ ના નાથને ઘેરી વળી રે....
ગોરા કુંભારને લગ્ની લાગી-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 150 тис.2 роки тому
હાં રે ગોરા કુંભારને લગ્ની લાગી વિઠ્ઠલજી દર્શન દેવાને વહેલા આવજો... ગોરા કુંભારની સતી જળ ભરવા હાલ્યા, હાં રે એના કોઠારી કોહે જોડ્યા વિઠ્ઠલજી.... નાગ સવરૂપે ભગવાન પધાર્યા, હાં રે એના બાળકનું રક્ષણ કરવા વિઠ્ઠલજી.... ગોરા કુંભારની સતી જળ ભરી આવ્યા, હાં રે એણે પારણાં માં નજરું નાખી..વિઠ્ઠલજી.... ગોરા કુંભારની સતી બજારે ચાલ્યા, હાં રે એણે બાળક રમતા નો દીઠ્યા વિઠ્ઠલજી.... ગોરા કુંભારની સતી મેણલાં રે ...
અરુણાબેન-ગુણ નહિ રે ગવાય ગઢપણ માં (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 60 тис.2 роки тому
હાં રે તને કેમ નો આવે સમજણ મા ગુણ નહિરે ગવાય ગઢપણ માં હા રે તારી જુવાની જાશે એક પળ માં....ગુણ નહિરે ગવાય હા રે કાયા પડું પડું થાય જીવ આવે ને જાય હા તારી ગાડી રોકાય જાશે રણમાં ....ગુણ નહિરે ગવાય હા રે કાને સંભળાય નહિ આંખે દેખાય નહિ હા રે પછી કેમ જશો સત્સંગમાં ....ગુણ નહિરે ગવાય હા રે પગે ચલાય નહિ ઉભું રહેવાય નહિ હા રે પછી કેમ જશો સત્સંગમાં ....ગુણ નહિરે ગવાય હાંરે ખૂણામાં ખાટ ઢળાય પછી નહિરે સહેવ...
શામળીયા ને કહેજો મારા દુખડાની વાતુ- અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Переглядів 84 тис.2 роки тому
કહેજો મારા દુખડા ની વાતું શામળીયાને કહેજો મારા દુખડા ની વાતું રે....... હવે નથી કાંઈ કહેવાતું શામળીયાને કહેજો મારા દુખડા ની વાતું રે....... સવારે ઉઠીને મંદિરિયે જાતી , હવે નથી ક્યાંય ચલાતું શામળીયાને કહેજો મારા દુખડા ની વાતું રે....... સૂરજ ના કિરણ જેવી આં હતી મારે, હવે નથી કાંઈ દેખાતું શામળીયાને કહેજો મારા દુખડા ની વાતું રે....... દાડમ ની કળી જેવા દાંત હતા મારે, હવે નથી કાંઈ ચવાતું શામળીયાને ક...
અરુણાબેન-હો કનૈયા રાસ લીલા થાય છે (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 18 тис.2 роки тому
હો કનૈયા રાસ લીલા થાય છે પ્રભુજી તમને મળવાનું મન થાય છે......હો કનૈયા. સસરા અમારા અડસઠ તીરથ ધામ છે સાસુ અમારા તુલસી કેરા છોડ છે ......હો કનૈયા. જેઠજી અમારા અડસઠ તીરથ ધામ છે જેઠાણી અમારા ગંગા જમુના નીર છે ......હો કનૈયા. દેરજી અમારા અષાઢ કેરા મેઘ છે દેરાણી અમારા વાદળ કેરી વીજ છે......હો કનૈયા. નણદી અમારા વાડી કેરી વેલ છે નણદોઈ અમારા મોંઘેરા મહેમાન છે ......હો કનૈયા. પરણ્યો અમારા ગુલાબ કેરું ફૂલ ...
અરુણાબેન-વ્રજમા વાંસલડી વાગી રે (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 14 тис.2 роки тому
વ્રજમા વાંસલડી વાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે પ્રીતડી મોહન સઁગ લાગી રે વ્રજમા વાંસલડી વાગી રે સોમવારે શામળિયો વ્હાલો રે હળી મળી વનરાવન હાલો રે નીરખવા નંદજી નો લાલો રે વ્રજમા વાંસલડી વાગી રે મઁગળવારે મોહનજી મળિયા રે વિટ્ઠલવર વચનો માં ભળિયા રે વ્હાલો મારો અઢળક થઈ ઢળિયા રે હો વ્રજમા વાંસલડી વાગી રે બુધવારે બહુનામી બેલી રે જડી મને આનંદની હેલી રે વ્હાલા વિના થઇ રહી છું ઘેલી રે હો વ્રજમા વાંસલડી...
અરુણાબેન-દિ તે સૈયર આનંદ આ શું (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 11 тис.2 роки тому
દિ તે સૈયર આનંદ આ શું કહું છું રે મારે ગિરિધર શું ઘરવાસ વ્રજ માં રહું છું રે..... સોમે સુખે સહુને શિવજી મળિયા રે આ નંદજી ના લાલ મુજને મળિયા રે..... મંગળવારે હેતે હરિ શુંલાગ્યા રે આ હ્રદય કમળ ના બાણ હૈયે વાગ્યા રે... બુધે આવ્યા મુ જોવા જઇયે રે આ છાના કરીયે સાન વ્હાલા થઈએ રે.... બેસે પછી ગુરુવાર સુખતો સહુને રે આ અતિ ઘણો આનંદ રાધાજીને રે.... શુક્રવારે બોલ સરવા લાગ્યા રે આ દેતા તાળી હાથ રમવા આવ્યા ...
હરવા ભૂમિ કેરો ભાર કનૈયા આવોને એકવાર- અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલ છે )
Переглядів 85 тис.2 роки тому
હરવા ભૂમિ કેરો ભાર કનૈયા આવોને એકવાર, ભૂમિ કેરો ભાર વધ્યો છે, દુષ્ટ જનોએ કેર કીધો છે, ટુટે મર્યાદા ની પાળ કનૈયા આવોને એકવાર.... હત્યા ગૌ માતાની થાતી, ધીરજ ખૂટી ધરણી માતાની, મૂંગા જીવ કરે પોકાર કનૈયા આવોને એકવાર.... બેન ભાણેજની લાજ લૂંટાય છે, માતા પિતા વૃદ્ધાશ્રમ માં જાય છે, માતા પિતા નું દિલડું દુભાય કનૈયા આવોને એકવાર.... ધર્મ ધુરંધર આપ કહેવાઓ, ચક્ર સુદર્શન લઈને આવો, સંત જનોના પ્રાણ આધાર કનૈયા ...
અરુણાબેન-હરિ વિના હવે ના રહેવાય રે (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Переглядів 153 тис.2 роки тому
હરિવિના હવે નો રહેવાય રે ઓધવરાય રે અમને વાલા વિના વેણલાં નોવયરે ઓધવરાય રે અમને માટેજેણા દેવકીને પિતા વાસુદેવ છે આંગણીયામાં રમેનના બાળરે ઓધવરાયરે અમને હરિવિના ......... આકાંઠે ગંગા વાળા ઓલેકાંઠે જમુના વચમાં ગોકુળિયું રૂડું ગામરે ઓધવરાયરે અમને ,હરિવિના........ વળાવોનાં વેણલાં નોવયરે ઓધવરાયરે અમને મોરપીછાંને વાળા મૂંગૂટ બનાઈવું ફરટી ટંકાવું ઘુઘર માળ રે ઓધવરાયરે અમને હરિવિના........ આલાલીલાવાંસની વ...
બેની બાંધે વીરને રાખડી - અરૂણાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Переглядів 33 тис.2 роки тому
બેની બાંધે વીરને રાખડી એની રક્ષા કરે રામાપીર રે,વીર ને ઘણી ખમ્મા.... રામદેવ ને ઉતારા ઓરડા ને વિરા વિરમદેવ ને મેડી ના મોલ રે....વીરા તને રામદેવ ને દાતણ દાડમી ને વીરા વીરમદેવ ને સોનેરી કુશ રે....વીરા તને રામદેવ ને નાવણ કુંડિયું ને વીરા વિરમદેવ ને નદીયું ના નીર રે...વીરા તને રામદેવ ને ભોજન લાપસી ને વીરા વીરમદેવ ને કઢિયેલા દૂધ રે...વીરા તને રામદેવ ને મુખવાસ એલચી ને વીરા વિરમદેવ ને બીડેલા પાન રે...વ...
મનમાં શું મલકાય-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 19 тис.2 роки тому
મનમાં શું મલકાય-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)
પરણે પારવતી ને શંકર ભગવાન-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 122 тис.2 роки тому
પરણે પારવતી ને શંકર ભગવાન-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)
અરુણાબેન-માગુ મારા વ્હાલા એટલું આપજો (કીર્તન લખેલું નીચે આપેલ છે )
Переглядів 38 тис.2 роки тому
અરુણાબેન-માગુ મારા વ્હાલા એટલું આપજો (કીર્તન લખેલું નીચે આપેલ છે )
અમે પંખીડા રે રામજીના નામના- અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Переглядів 46 тис.2 роки тому
અમે પંખીડા રે રામજીના નામના- અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
અરુણાબેન -ચેતે તો ચેતાવુ તને રે પામર પ્રાણી (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 18 тис.2 роки тому
અરુણાબેન -ચેતે તો ચેતાવુ તને રે પામર પ્રાણી (કીર્તન લખેલું નીચે છે)
મોરલી વ્હાલી લાગી કનૈયા - અરૂણાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Переглядів 30 тис.2 роки тому
મોરલી વ્હાલી લાગી કનૈયા - અરૂણાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
અરુણાબેન સીતાજી ના વનવાસ ની તિથીઓ (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 14 тис.2 роки тому
અરુણાબેન સીતાજી ના વનવાસ ની તિથીઓ (કીર્તન લખેલું નીચે છે)
આંખ મારી આરતી ને જીભ મારો ડંકો- અરૂણાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Переглядів 314 тис.2 роки тому
આં મારી આરતી ને જીભ મારો ડંકો- અરૂણાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
અરુણાબેન -કેવા રૂડા લાડ લડાવે માતા અંજની (વિડિઓ ની નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન ના શબ્દો લખ્યા છે)
Переглядів 47 тис.2 роки тому
અરુણાબેન -કેવા રૂડા લાડ લડાવે માતા અંજની (વિડિઓ ની નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન ના શબ્દો લખ્યા છે)
અરુણાબેન -ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો (નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે)
Переглядів 107 тис.2 роки тому
અરુણાબેન -ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો (નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે)
અરુણાબેન -હાં રે રાણો કહે છે સાંભળ (કીર્તન લખેલું નીચે છે)
Переглядів 42 тис.2 роки тому
અરુણાબેન -હાં રે રાણો કહે છે સાંભળ (કીર્તન લખેલું નીચે છે)
મને સતસંગે સાંપડીયું રે - અરુણાબેન (લખેલુ કીર્તન નીચે આપ્યુ છે)
Переглядів 46 тис.2 роки тому
મને સતસંગે સાંપડીયું રે - અરુણાબેન (લખેલુ કીર્તન નીચે આપ્યુ છે)
બહુ સરસ 👌👌ધન્યવાદ 🙏
જેષણેકષણા
જય શ્રી કૃષ્ણ 😊
સરસ ગાયું છે
🙏જય શ્રી ભગવાન 🥰
🙏જય માતાજી 🙏
સરસ ગાયું છે
રામનાનામનોરૃપયોસરસ
ઔત😊ઙંન્ડ😊ઔ
Saras Bhajan 😊
👏ખુબ સરસ દાખલો આપીયો મહાભારતનો
બહુ સરસ
સરસ ગાયું છે
Nice 👍🏻
ખૂબ સરસ ભજન
બહુ સરસ
બહુ સરસ ભજન ગાયું બેન ભજનમાં સત્ય વાત જ કહે છે
બેન બહુ સરસ ભજન ગાયું લખીને મોકલ્યું તે બહુ જ સરસ કર્યું
જય ભોળાનાથ વસંતબેન અરૂણાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રાખડીનુ ગાયુ બેન બહુસરસ વસનબા
Sars bhjanghauche
બહુ સરસ છે
ખુબ સરસ ભજન ગાયું
❤🎉🎉🎉🎉🎉
બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
Bahu saras bhajan che mast ❤❤👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
સરસ ગાયું છે વિનીતા બેન ને બા ખુબ ખુબ આભાર
🙏🙏🙏🙏
અતિ સુંદર સરસ ગાયું છે મને તમારા ભજન બહુ જ ગમે છે મારા મંડળ માં ગા ઈ સંભળાવું છું રણછોડ મંડળ મુંબઈ જય શ્રી કૃષ્ણ🎉
Dashama Na garba na Aarti karne ka upay
Dasha maa Ni Aarti Kinjal Dave new song
❤🎉
Om NAMHA SHIVAY
Wah wah kya baat hai super vasant Ben Tamara dikri Tamara Jem saras gay chhe 👌👌👌
Aruna Ben saras bhajan vasant Ben Jay shree krishna har har mahadev ❤
બહુજ મસ્ત ભજન છે. ગયુ પણ અતિ સુદર તરીકે ખુબ ખુબ ધન્યવાદ સર્વે બહેનો ને પ્રવિણાબેન તરફથી જયશ્રી કૃષ્ણ😊🌸💐🪴
Khubsaras
Sitaram🙏🙏🎉
જય ભોળાનાથ અરૂણાબેન સરસ સતસંગ ચાલેછે બેન તમારો નંબર સકય હોયતો મોકલો તો રોજ તમારા કીર્તન નૈ કોમેટ ને સબકાય થાય ખુબખુબ ધન્યવાદ
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
Tame sache jaan ma gya ho evu lagtu hatu very good bhajan
Jay shree krishan...khub Sara's bhajan gayu
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
Khub j saras bhajan gayu benojay shree krishna 🙏🙏🙏🌷dhnyavad beno 🙏
Saras bhajan gayu beno dhanyavad 🙏jay shree krishna🙏🙏🙏🌷
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન છે
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે ❤❤
જય દ્વારકાધીશ હું રોજ તમારાં કીર્તન સાંભળું છું ,મને ખૂબ જ ગમે છે , લગ્ન પહેલા થોડો સત્સંગ કરતી પણ છેલ્લા 4 વર્ષ થી છૂટી ગયું હતું પણ એક દિવસ હું મારું પિયર માં વીસરી ગય હતી એ કીર્તન શોધતી હતી યુ ટ્યુબ માં ને તમારી ચેનલ સામે આવી અને દ્વારકાધીશે જાણે કિર્તન નો ઢગલો કરી દીધી અને ખૂબ ખુશી થય હવે તો આદત પડી ગય છે જય દ્વારકાધીશ
👌🙏🏻
🙏🏻🙏🏻
🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ શરણં મમઃ ભજન બહુ સરસ છે
જય ભોળાનાથ