Aavadkrupa video
Aavadkrupa video
  • 419
  • 5 914 704
2025 માં ઘણા શાંત થઈ ગયા છે | બ્રિજરાજ ગઢવી
2025 માં ઘણા શાંત થઈ ગયા છે | બ્રિજરાજ ગઢવી
2025 Ma ghana shant thai gya che
Sonal bij jam khambhaliya 2025
singer :- Brijrajdan gadhvi
#brijrajdan_gadhvi
#aavadkrupa_video
#trending
#lokdayro
#santvanibhajan
#lokdayro
Переглядів: 36 593

Відео

Happy Birthday Brijrajdan Gadhvi Feat.Sagardan Gadhvi @Aavadkrupavideo
Переглядів 1,1 тис.4 години тому
Happy Birthday Brijrajdan Gadhvi Feat.Sagardan Gadhvi @Aavadkrupavideo #sonalbij #birthday #brijrajdan_gadhvi #dayro #live #trending #viralvideo #sagardangadhvi #bhajan #lokdayro
Brijrajdan Gadhvi Sonal Bij Jam-Khambhalia @Aavadkrupavideo
Переглядів 34 тис.9 годин тому
Brijrajdan Gadhvi Sonal Bij Jam-Khambhalia @Aavadkrupavideo #live #sonalbij #dayro #lokdayro #brijrajdan_gadhvi #sagardan_gadhvi #trending #viralvideo #ytstudio #umeshparmar
Dhol Sharnai Ni Ramzat | #live #shortsfeed #shorts
Переглядів 23814 днів тому
Dhol Sharnai Ni Ramzat | #live #shortsfeed #shorts @Aavadkrupavideo #trending #dhol #marriage #traditional #traditionalcustoms #viralreels #viralvideo #ytshorts #shortsfeed #shortsviral #shorts
Charn Jogmaya Raas | ચારણ જોગમાયા રાસ @Aavadkrupavideo
Переглядів 995Місяць тому
Charn Jogmaya Raas | ચારણ જોગમાયા રાસ @Aavadkrupavideo
Sharnai Na Shur | Sabir Master | @Aavadkrupavideo
Переглядів 228Місяць тому
Sharnai Na Shur | Sabir Master | @Aavadkrupavideo
Sonal Thaje | Prakash Gohel | @Aavadkrupavideo
Переглядів 187Місяць тому
Sonal Thaje | Prakash Gohel | @Aavadkrupavideo
Mandap Ropan | Rudach Parivar | Jam-Khambhaliya | @Aavadkrupavideo
Переглядів 9602 місяці тому
Mandap Ropan | Rudach Parivar | Jam-Khambhaliya | @Aavadkrupavideo
Sonal Maa Aabh Kapani | Harsukhgiri Goswami | @Aavadkrupavideo
Переглядів 2832 місяці тому
Sonal Maa Aabh Kapani | Harsukhgiri Goswami | @Aavadkrupavideo
Charani Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
Переглядів 5422 місяці тому
Charani Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
Charani Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
Переглядів 7 тис.2 місяці тому
Charani Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
6 Dhol 2 Sharnai Ni Ramzat | છ ઢોલ બે શરણાઈ ની રમઝટ | @Aavadkrupavideo
Переглядів 9012 місяці тому
6 Dhol 2 Sharnai Ni Ramzat | છ ઢોલ બે શરણાઈ ની રમઝટ | @Aavadkrupavideo
Charan Jogmaya Nu Ras | ચારણ જોગમાયા નું રાસ |@Aavadkrupavideo
Переглядів 3 тис.2 місяці тому
Charan Jogmaya Nu Ras | ચારણ જોગમાયા નું રાસ |@Aavadkrupavideo
Live Ramzat Navratri 2024 - Bagvadar -Day - 07
Переглядів 1202 місяці тому
Live Ramzat Navratri 2024 - Bagvadar -Day - 07
Horse Race | ઘોડા ની રેસ | જાતર કેશોદ @Aavadkrupavideo
Переглядів 5923 місяці тому
Horse Race | ઘોડા ની રેસ | જાતર કેશોદ @Aavadkrupavideo
Aai Shree Aavad Ma Jatar Kesod | Charni Ramat Dhol Sharnai @Aavadkrupavideo
Переглядів 1,3 тис.3 місяці тому
Aai Shree Aavad Ma Jatar Kesod | Charni Ramat Dhol Sharnai @Aavadkrupavideo
Charani Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
Переглядів 1,4 тис.3 місяці тому
Charani Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
ચારણ જોગમાયા રાસ | Charn jogmaya Raas | Jatar @Aavadkrupavideo
Переглядів 2 тис.3 місяці тому
ચારણ જોગમાયા રાસ | Charn jogmaya Raas | Jatar @Aavadkrupavideo
Aavad Mataji Nu Geet | Dhol sharnai | @Aavadkrupavideo
Переглядів 6873 місяці тому
Aavad Mataji Nu Geet | Dhol sharnai | @Aavadkrupavideo
ઢોલ શરણાઈ ની હારીફાઈ | જાતારની મોજ @Aavadkrupavideo
Переглядів 1,2 тис.3 місяці тому
ઢોલ શરણાઈ ની હારીફાઈ | જાતારની મોજ @Aavadkrupavideo
Charni Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
Переглядів 3,8 тис.3 місяці тому
Charni Ramat | Dhol Sharnai | @Aavadkrupavideo
Dhol Sharnai | Vachhara Dada Ni Jatar | Manza
Переглядів 3,3 тис.3 місяці тому
Dhol Sharnai | Vachhara Dada Ni Jatar | Manza
મેળો જામ ખંભાળીયા | Jam khambhaliya
Переглядів 1,9 тис.4 місяці тому
મેળો જામ ખંભાળીયા | Jam khambhaliya
charani ramat | Dhol Sarnai |@Aavadkrupavideo
Переглядів 2,4 тис.4 місяці тому
charani ramat | Dhol Sarnai |@Aavadkrupavideo
સાત ઢોલ બે શરણાઈ રમઝટ | ચારણી રમત | @Aavadkrupavideo
Переглядів 1,4 тис.4 місяці тому
સાત ઢોલ બે શરણાઈ રમઝટ | ચારણી રમત | @Aavadkrupavideo
Shiv Tandav | શીવ તાંડવ | Ransur Gadhvi @Aavadkrupavideo
Переглядів 7304 місяці тому
Shiv Tandav | શીવ તાંડવ | Ransur Gadhvi @Aavadkrupavideo
Wedding Entry | Aavadkrupa video Owner | Jivabhai Gadhvi @Aavadkrupavideo
Переглядів 2,1 тис.5 місяців тому
Wedding Entry | Aavadkrupa video Owner | Jivabhai Gadhvi @Aavadkrupavideo
lakhansi Gadhvi | Bhavya Lok dayro @Aavadkrupavideo
Переглядів 1,2 тис.5 місяців тому
lakhansi Gadhvi | Bhavya Lok dayro @Aavadkrupavideo
Trending Song અલખ નિરંજન | Poonam Gadhvi | Popular Song
Переглядів 15 тис.5 місяців тому
Trending Song અલ નિરંજન | Poonam Gadhvi | Popular Song
Dhol Sarnai Ni Ramzat | ઢોલ શરણાઈ ની રમઝટ | Abhay Gadhvi
Переглядів 6946 місяців тому
Dhol Sarnai Ni Ramzat | ઢોલ શરણાઈ ની રમઝટ | Abhay Gadhvi

КОМЕНТАРІ

  • @PrinceGadhvi-p6y
    @PrinceGadhvi-p6y Годину тому

    હા ચારણ હા

  • @sambadgovindbhai9293
    @sambadgovindbhai9293 5 годин тому

    બ્રિજ દાન ગઢવી ભાઈ તું ચારણ પુત્ર છે. તારામાં સાહિત્ય વારસાગત છે. પરંતુ દેવાયતભાઈ ખવડ પોતે અનુભવ અને સખત મહેનતથી કલાકાર બનેલા છે. બ્રિજ દાન ભાઈ તારામાં થોડું થોડું અભિમાન દેખાય છે. ચારણ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પરંતુ તે કદી છલકાય નહીં. પરંતુ બ્રિજ દાન ભાઈ ગઢવી તું છલકાઈ જાય છે. બીજદાન ભાઈ તમારા કરતાં દેવાયત ખવડ ના ચાહકો વધારે છે. દેવાયત ખવડ ઇઝ કિંગ. બ્રિજ દાન ગઢવી ભાઈ તે સૂતેલા સાવજ ને જગાડ્યો છે પછી જાગેલો સાવજ શાંત ન બેસે એ વળતો જવાબ આપે જ.

  • @bhaveshbthakor
    @bhaveshbthakor 6 годин тому

    😂😂😂પાછું વરવા નું થાતું જ નથી 😂😂😂

  • @DevakanaDevakana
    @DevakanaDevakana 6 годин тому

    બિજરાજભાઇ સાચા છે

  • @RDXbhaiHindu
    @RDXbhaiHindu 13 годин тому

    Sonal maa na saame samadhan kaira baad aavu no bolai bhai 😢😥

  • @vikrambharvadbhuvaofficial690
    @vikrambharvadbhuvaofficial690 20 годин тому

    ખાશ બધા ડાયરા ના કલાકારો ને બે હાથ જોડી ને વિનંતી કે પાપી પેટ માટે આજ ની યુવાન પેઢી એટલે કે યુવા ધન ને ગેર માર્ગે દોર્યા કરતા કઈ ક ધંધો નોકરી અને રોજગારી ની તકો ને ધ્યાન માં રાખી લક્ષ માં રાખી ને કઈ સારા કામો કરે એવી કોઈ સારી અને સાચી સલાહ આપે તો બોવ મોટી મહેરબાની, અને યુવાન દીકરા ઓં ના માવતર ના આશીર્વાદ મળશે.. માટે સાવ હલકા માર્ગે. મર્દાનગી શબ્દ નો ગેર ઉપયોગ કરાવી ને બંદ કરીએ .. હું શું કહેવા માંગુ છું... ખાશ સમઝજો.. હું કોઈને ટાર્ગેટ કરી ને નઈ પણ સમાજ ના હિત માટે.... કેમ કે હું પણ એક કલાકાર છું અને મારી પણ કોઈ ફરજ બને સે... જે માતાજી જે દ્વારકાધીશ વિક્રમ ભરવાડ ભુવા ના 9978940270

  • @VinodMakvana-o5y
    @VinodMakvana-o5y 20 годин тому

    તમે લોકો આવા જાહેર ની અંદર બકા કરો ને સારા નો લાગે મારા વાલા દુનિયાને તમે લોકો સમજાવો છો

  • @VinodMakvana-o5y
    @VinodMakvana-o5y 20 годин тому

    તમે લોકો દુનિયાને સમજાવો છો

  • @Dhamu66
    @Dhamu66 20 годин тому

    દેવાયત ખવાડ ❤

  • @AaravSolanki-fz3fd
    @AaravSolanki-fz3fd 21 годину тому

    Ovar ekting bov karo cho bhai

  • @shantabenhamirbhai
    @shantabenhamirbhai 21 годину тому

    ખડાદા નામ પડ્યું વિવાદમાં ચકલા બાજ n બને

  • @JayesParvin
    @JayesParvin 21 годину тому

    ખાવડ તો ખાવડ જ છે ભાઈ ચકલા કોઈ દી બાજ ન થાય ભાઈ🎉🎉❤❤

    • @vikrambharvadbhuvaofficial690
      @vikrambharvadbhuvaofficial690 20 годин тому

      ખાશ બધા ડાયરા ના કલાકારો ને બે હાથ જોડી ને વિનંતી કે પાપી પેટ માટે આજ ની યુવાન પેઢી એટલે કે યુવા ધન ને ગેર માર્ગે દોર્યા કરતા કઈ ક ધંધો નોકરી અને રોજગારી ની તકો ને ધ્યાન માં રાખી લક્ષ માં રાખી ને કઈ સારા કામો કરે એવી કોઈ સારી અને સાચી સલાહ આપે તો બોવ મોટી મહેરબાની, અને યુવાન દીકરા ઓં ના માવતર ના આશીર્વાદ મળશે.. માટે સાવ હલકા માર્ગે. મર્દાનગી શબ્દ નો ગેર ઉપયોગ કરાવી ને બંદ કરીએ .. હું શું કહેવા માંગુ છું... ખાશ સમઝજો.. હું કોઈને ટાર્ગેટ કરી ને નઈ પણ સમાજ ના હિત માટે.... કેમ કે હું પણ એક કલાકાર છું અને મારી પણ કોઈ ફરજ બને સે... જે માતાજી જે દ્વારકાધીશ વિક્રમ ભરવાડ ભુવા ના 9978940270

  • @KhodubhaharibhaPalaniya
    @KhodubhaharibhaPalaniya 22 години тому

    નાટક કરવા આવોછુ

  • @mayursinhparedi
    @mayursinhparedi 22 години тому

    ચકલા કોઈદી બાજ ના બને ડોબાવ

  • @PatelPatil-d9o
    @PatelPatil-d9o 22 години тому

    સ્ટેજ ઉપર સાવ આવી હલકાઇ બીજાની કાપતા સિવાય કાય આવડે છે કે નઈ ભાઈ

  • @ravalpragnesh1316
    @ravalpragnesh1316 23 години тому

    Devayat Khavad ❤❤❤

  • @gopidigital5268
    @gopidigital5268 23 години тому

    આ બધા લોઇ નાં ગુણ બાકી કાઠી મરદ સે હો ખવડ ની ખાનદાની ને વંદન

  • @gosainikunj1448
    @gosainikunj1448 23 години тому

    Bhai aa vakhte tame khota chho maa na mandir maa jayne samadhan thayu pachi bolatu j nathi devayat bhai ni bhul nathi aa vakhte tame khota cho

  • @ભુદેવકરશનરાબડીયા

    ચમ કર્યું આવુ

  • @mahendrasinhzankat7727
    @mahendrasinhzankat7727 23 години тому

    તમારે આ ક્યાં શરૂઆત કરવાની જરૂર હતી???

  • @user-yb9bc1cb6o
    @user-yb9bc1cb6o 23 години тому

    દારૂડીયાના દિકરાએ ડાયરાનાં સ્ટેજને લજાવું 🤣😂🤣

  • @jaymasonal3058
    @jaymasonal3058 23 години тому

    જો આ બધા ને એવું લાગતું હોય કે બારાડી વારા ગમે તે ભેગા હોય એ વાત તારી ખોટી છે બારાડી વારા હંમેશા સચાઈ ની સાથે છે ....એટલે તું બારાડી નું જોર પર ઊડતો નય કોક ગોટો વારી દેસે .....

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 23 години тому

    🙏♥️🌹♥️🌹🥰🌹♥️🌹🙏

  • @alkeshk7
    @alkeshk7 23 години тому

    સાગરદાન અને ઉમેશ તમે બે આખડા લડે એમાં વચ્ચે ના આવતા ભાઈ આ લોકો ને એમનું અભિમાન બોલાવે છે નકે કલાકાર આવા ના હોય

    • @vikrambharvadbhuvaofficial690
      @vikrambharvadbhuvaofficial690 20 годин тому

      ખાશ બધા ડાયરા ના કલાકારો ને બે હાથ જોડી ને વિનંતી કે પાપી પેટ માટે આજ ની યુવાન પેઢી એટલે કે યુવા ધન ને ગેર માર્ગે દોર્યા કરતા કઈ ક ધંધો નોકરી અને રોજગારી ની તકો ને ધ્યાન માં રાખી લક્ષ માં રાખી ને કઈ સારા કામો કરે એવી કોઈ સારી અને સાચી સલાહ આપે તો બોવ મોટી મહેરબાની, અને યુવાન દીકરા ઓં ના માવતર ના આશીર્વાદ મળશે.. માટે સાવ હલકા માર્ગે. મર્દાનગી શબ્દ નો ગેર ઉપયોગ કરાવી ને બંદ કરીએ .. હું શું કહેવા માંગુ છું... ખાશ સમઝજો.. હું કોઈને ટાર્ગેટ કરી ને નઈ પણ સમાજ ના હિત માટે.... કેમ કે હું પણ એક કલાકાર છું અને મારી પણ કોઈ ફરજ બને સે... જે માતાજી જે દ્વારકાધીશ વિક્રમ ભરવાડ ભુવા ના 9978940270

  • @laxmiwaghela5903
    @laxmiwaghela5903 23 години тому

    Bhai..aau નો બોલો.. તમારા.પપ્પા.વેવા.હતા.દેવ જેવા🙏

  • @FFRAHUL.07
    @FFRAHUL.07 День тому

    આજે કહેવત ખોટી પડી છે "(વડ તેવા ટેટા બાપ તેવા બેટા)" સમજાય એને વંદન 🙏

    • @Gajendrashekhva
      @Gajendrashekhva 23 години тому

      દિવા પાછળ વાળી કહેવત લાગુ પડશે ભાઈ આમા

  • @DesaiJayesh_123
    @DesaiJayesh_123 День тому

    Vah kaviraj vah Jay MoGal

  • @vanrajbhaikamaliya7717
    @vanrajbhaikamaliya7717 День тому

  • @divyangpdholakiya5147
    @divyangpdholakiya5147 День тому

    sagar ne umesh naa kabhe bandhuk foydi 😂

  • @khimaRudach
    @khimaRudach День тому

    આ માં કાઈ ખોટું તો નહિ બોલતો અને આગળ બેઠેલ છોકરાઓ ને શાંત થવા વાત કરી કોઈ એને આવડી રીતે લિયે તો લઈ શકે છે.

  • @DipakRabari-v6m
    @DipakRabari-v6m День тому

    ઈશરદાન ના લોહી છો એટલે હાલો છો ભાઈ પણ હવે પનું કપાનું તમારૂ

  • @BatukbhaiKhachar
    @BatukbhaiKhachar День тому

    Mapm Re Biju

  • @ChaganbhaiBatiya
    @ChaganbhaiBatiya День тому

    ખોટું કરો શો ભાઈ

  • @galiyagopal2574
    @galiyagopal2574 День тому

    ખવડ.સાસુ.સે

  • @galiyagopal2574
    @galiyagopal2574 День тому

    ખોટું.સે

  • @anirudhbhai11
    @anirudhbhai11 День тому

    Jay mogal maa

  • @DhanajiThakor361
    @DhanajiThakor361 День тому

    રાણો રાણા ની રીતે હો,ખવડ ખવડ,ની રીત હો

  • @ravesinhrathod7090
    @ravesinhrathod7090 День тому

    Aa badha ne have bolavvanu bandh kari nana kalakaron tak apo.

  • @jayuresiya
    @jayuresiya День тому

    Khavad brand che ❤❤

  • @Aayurvedgyan-h2c
    @Aayurvedgyan-h2c День тому

    ખવડ બ્રાન્ડ છે મારા વાલા

  • @કલાકેન્દ્ર

    ગઢવા ની બુદ્ધિ બગડી છે ગમે ત્યારે ગમે તે બાફી મારે છે

  • @morichintan8222
    @morichintan8222 День тому

    Bhul tari che 😂 devayat ni nathi

    • @bhaveshbthakor
      @bhaveshbthakor 6 годин тому

      મોરી અટક કય જ્ઞાતિ માં આવે ?

    • @morichintan8222
      @morichintan8222 6 годин тому

      @bhaveshbthakor kem

    • @bhaveshbthakor
      @bhaveshbthakor Годину тому

      @@morichintan8222 ato khali janvu tu atak sambhdi che pan Kai cast ma ave e khbar nthi khali puychu

    • @morichintan8222
      @morichintan8222 Годину тому

      @bhaveshbthakor rajput ma moriparmar ke ne e

  • @NitinKumarGamara
    @NitinKumarGamara День тому

    ગીગા ‌ભમમર ને કહો યાર

  • @RameshjiThakor9999
    @RameshjiThakor9999 День тому

    આ લોકો ને ખબર નહીં કે ભાઈ રાજના વસવાયાં કેવાય તમે બોલતે આવડે એટલે. જેતે ને બદનામ કરવાના ગઢવી સમાજ ના રાખ્યું પણ મા સોનબાઈ નું પણ ના રાખ્યું ,, અમે બંને કલાકાર આશિક સી એ

  • @Aayurvedgyan-h2c
    @Aayurvedgyan-h2c День тому

    ખવડ તો ખવડ છે ભાઈ ચકલા કોઈ દી બાઝ ના બને ભાઈ

  • @Aayurvedgyan-h2c
    @Aayurvedgyan-h2c День тому

    ભાઈ તમારી માથાકૂટ માં સાગર અને ઉમેશ ને શું કામ નાખો છો

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 День тому

    Sagar , taro , umes , tame Kayna kevav

  • @manojparmar1216
    @manojparmar1216 День тому

    ચારણ એની જાગીર સમજે છે સ્ટેજ ને

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 День тому

    Devayt❤ bhai , 🔥

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 День тому

    Koe ni majak karavi sari nathi