Spiritual praise God
Spiritual praise God
  • 12
  • 21 300
देखो, मैंने पहले से तुम से यह सब कुछ कह दिया है। Jesus Bible message @AmosSinghMinistries
देखो, मैंने पहले से तुम से यह सब कुछ कह दिया है। Jesus Bible message @AmosSinghMinistries
Переглядів: 1 767

Відео

अंतिम चेतावनी येशु बुलाता हे Day 2 prat 3 praise the lord ps Amos Singh Bible message Hindi Jesus
Переглядів 6 тис.Місяць тому
अंतिम चेतावनी येशु बुलाता हे Day 2 prat 3 praise the lord ps Amos Singh Bible message Hindi Jesus
और मेरी प्रार्थना तेरे पास वरन् तेरे पवित्र मन्दिर में पहुँच गई।. ps @AmosSinghMinistries Bible
Переглядів 2,3 тис.Місяць тому
और मेरी प्रार्थना तेरे पास वरन् तेरे पवित्र मन्दिर में पहुँच गई।. ps @AmosSinghMinistries Bible
@AmosSinghMinistries कलीसिया [तेरा वचन मेरे पाँव के लिये दीपक,और मेरे मार्ग के लिये उजियाला है।
Переглядів 1,1 тис.2 місяці тому
@AmosSinghMinistries कलीसिया [तेरा वचन मेरे पाँव के लिये दीपक,और मेरे मार्ग के लिये उजियाला है।
11 DAY REBOBOTH FESTIVAL 24 day 1 part 1 Jesus Bible message P.s.Amos Singh
Переглядів 3,2 тис.2 місяці тому
Jesus Bible message Ps.Amos Singh
Birthday celebration mitting Jesus Bible message.pa Dasu bhai Mavchi [ 2024 ]
Переглядів 1822 місяці тому
Birthday celebration mitting Jesus Bible message.pa Dasu bhai Mavchi [ 2024 ]
Jesus Bible Hindi messages
Переглядів 2442 місяці тому
Jesus Bible Hindi messages
Spiritual Jesus songs 🎵 [ Mera Sab Kuch Tere Liye मेरा सब कुछ तेरे लिए ] 🎧
Переглядів 1953 місяці тому
LYRICS मेरा सबकुछ तेरे लिए (4 ) Mera Sab Kuch Tere Liye क्या पाक पवित्र प्यार किया Keya Paak Pavitar Pyar Tera काँटों का खुब सिंगार किया kanton Ka Khub shingaar kiya तेरे मार खाने से पाई सिफ़ा tere maar khaney se payi shifa अब जीवन तेरे लिए ab jeevan tere liye मेरा सबकुछ…. mera sab kuch ....... हर सिजदा तेरे लिए har sajda tere liye सारी स्तुति तेरे लिए (2) sari stuti tere liye रहबर भी तू मंज़िल...
🎧Hindi Jesus Worship Songs Sada Raja 🎵Yugo se yugo tak ek hai raja
Переглядів 7393 місяці тому
RaJa Hai [LYRICS] Yahova raja hai samarth se bhara Anadee Parmeshwar woh na Talega [Chorus] Yugo se Yugo tak ek hi hai Raja Mahima ke sihansan par baitha badshah Woh hai mahaan Sarvashaktiman Uski hukumat aur Uska hi pratap Sadaa Raja Samundar ki lehero se Yahova Hai mahaan Parvat ki unchai se uncha YESHU naam [Chorus] Yugo se Yugo tak ek hi hai Raja Mahima ke sihansan par baitha badshah Woh ha...
HINDI SONGS JESUS 🎧 KAUN HUN MAIN +JAI BoLO +HAMKOH DUNIYA SAY KYA KAAM✝️
Переглядів 5603 місяці тому
Jesus Hindi songs spiritual praise Songs God Love

КОМЕНТАРІ

  • @user-tz5wr7oq4b
    @user-tz5wr7oq4b 7 днів тому

    Ekdam sahi

  • @shankar3969
    @shankar3969 7 днів тому

    Yes amen pravu sarvshaktimaan parmashwar dhanyawad dhanyawad 🙏

  • @user-wy4yb4wr4r
    @user-wy4yb4wr4r 7 днів тому

    Hallelujah ❤

  • @vakilrai3598
    @vakilrai3598 15 днів тому

    Amin Amin Amin

  • @anitapatel4559
    @anitapatel4559 19 днів тому

    Praise the Lord pastergi from nagpur

  • @mundaeliash
    @mundaeliash 20 днів тому

    AMEN amen 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️🙏 papa

  • @Meet_14512
    @Meet_14512 25 днів тому

    Praise the lord sir ji god bless you

  • @AryanSingh-cd2zx
    @AryanSingh-cd2zx 26 днів тому

    👏👏

  • @tilakhadka8263
    @tilakhadka8263 27 днів тому

    Halleluyah Amen 🙏🙏🙏

  • @pastornafesingh8321
    @pastornafesingh8321 27 днів тому

    🎉❤

  • @masiasabar6145
    @masiasabar6145 28 днів тому

    Amen

  • @samsonsam5706
    @samsonsam5706 Місяць тому

    Glory be to the great name of the Lord...

  • @NitumoniBoruah-fl4pw
    @NitumoniBoruah-fl4pw Місяць тому

    amen

  • @AmritKhalkho-km4us
    @AmritKhalkho-km4us Місяць тому

    Please 3day full video upload

  • @gujaratadivasimusicworld
    @gujaratadivasimusicworld 3 місяці тому

    🙇‍🙇‍🙇

  • @atalnaik3341
    @atalnaik3341 3 місяці тому

    ⛪⛪⛪⛪⛪⛪⛪

  • @sarveshgupta51
    @sarveshgupta51 3 місяці тому

    Very nice God bless you

  • @sunilvasavanetrang.7774
    @sunilvasavanetrang.7774 3 місяці тому

    ઈસુએ તેને ઉત્તર દીધો કે, જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે. પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ; પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે. યોહાન ૪:૧૩-૧૪.(૧-૧૫). *આજનો વિચાર->* ખ્રિસ્તમાં અતી પ્રિય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. સમરુની બાઈ... આપ સર્વ એનાથી વિદીત છો જ એટલે આખી વાત નથી કરતો, સીધા મુળ વાત પર આવીએ પણ એટલું ચોક્કસ કહીશ કે આ વાતની શરુઆત સમરુની બાઈની શારીરિક તૃષાથી શરુ થાય છે જેનો સુંદર અંત પ્રભુ ઈસુ આત્મિક તૃષા છીપાવીને લાવે છે. જળ એ જીવન છે. જળ વિના સંસાર-જીવ સૃષ્ટીની કલ્પના કરી જ ના શકાય. ઈશ્વરે આપેલ અદ્દભુત આશિર્વાદ પણ એક વાર પીધે પાર નથી આવતો વારંવાર પીવું પડે, સતત પીવું પડે ના પીવો તો સોસ પડે તકલીફ થાય અને હાલ પાછો ઉનાળો એટલે વધારે જરુર પડે. વચનમાં પ્રભુ પણ એજ કહે છે, "જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે". જે પાણી ભરવા આ સમરુની બાઈ આવી છે. પણ જે પાણી પ્રભુ આપે છે તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ,ઉપરથી તે જે તે જીવનમાં, વ્યક્તીમાં જીવનનો ઝરો થશે, જે અનંતજીવન સુધી ઝર્યા કરશે. સ્રીની વીનંતી-> પ્રભુ,તે પાણી મને આપ કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે ભર બપોરે બળબળતા તડકે આટલે દુર આવવું ન પડે. એકદમ સહજ-સરળ-સ્વાભાવીક વાત પણ છે માર્મીક સમજાય જાય તો ભયો ભયો... માણસનો જન્મ એ આ સ્રીના ઘરેથી બહાર નીકળવા બરાબર, એ પાણી ભરવા નીકળી એમ માણસ સંસારમાં ભવસાગરમાં મોક્ષ-તારણ-ઉદ્ધાર-પામવા નીકળે છે,બેડો પાર થાય, આ આંટા-ફેરા મટે ને અહિતહી ભટકવું મટે ને પાર આવે. આ શારીરિક તરસ જેવું છે, જે વારંવાર લાગે,તરસ લાગે, માણસ પાણી શોધે ભરવાય જાય પણ તરસ તો ત્યાંની ત્યાં જ. એનો ઉકેલ પ્રભુ ઈસુ પાસે છે. "જે કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ, શાસ્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે". (યોહાન ૭:૩૭-૩૮). હા,મિત્રો,વિશ્વાસ કરી પ્રભુ પાસે આવનારની આત્મિક તરસ તો છીપશે જ એ સાથે એ પોતે અન્ય-બીજાઓની આવી આત્મિક તરસ છીપાવવાનું પાત્ર-માધ્યમ-સ્રોત બની જશે. કારણ કે પ્રભુ કહે છે, "પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે" (૪:૧૪).."..તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે".(૭:૩૮). જોયું એક સમયનો શોધક પ્રભુ પાસે આવવાથી પોતે એનો વાહક બની અન્યોની આત્મિક તરસ છીપાવે છે આ એ કદી ન સુકાનાર કલકલ વહેતી જીવંત નદી-ઝરણા જેવું છે જે જ્યાંથી વહે છે ત્યાંના તમામ જીવોની તરસ છીપાવે છે આ એ નહેર છે જેનું મુળ એટલે ડેમ એ પ્રભુ ઈસુ છે, જે જ્યાંથી વહેશે જ્યાંથી પસાર થશે ત્યાના તમામ જીવોની તૃષા છીપાવશે... એ બંધિયાર તળાવ કે ખાબોચિયું નથી કે સમય જતા તેનું પાણી બગડી જાય,ગંધાય,ન પીવાય કે ન વપરાય પણ એ તો ઝરો છે, જીવતી નદી છે.જે સદા વહે છે. જેને એ જીવનનું જળ મળ્યું છે, એનું જીવન,નમુનો,સાક્ષી,છાપ, અસર કંઈક આવી હશે. જીવનના ઝરા જેવી જીવતા પાણીની નદી જેવી. જેનો મુળ સ્રોત પ્રભુ ઈસુ છે. મળ્યું છે તો અભિનંદન.. પણ શું એ વહે છે ખરુ?, લોકોની તરસ છીપાવે છે ખરું?. અને જો હજી નથી મળ્યું તો આ સ્રીની જેમ વિનંતી કરો.. કે પ્રભુ તે પાણી મને આપો. "આત્મા તથા કન્યા બન્ને કહે છે કે,આવ.જે સાંભળે છે તે એમ કહે છે કે,આવ. અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે."(પ્રકટીકરણ ૨૨:૧૭). પાણી આપ પ્રભુ તૃષિત છું, પાણી આપ મને. ન કો નદીનું ન કો કૂવાનું જોઈએ જળ મુજને. એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને. સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને. પ્રભુ ઈસુ તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે. તરસનિવારક જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને. (ભ.સં.ગીત ન.૩૧૪. કર્તા-એન.વી.ટીળક. અનુ.ડી.પી.મકવાણા.). પ્રભુ સહાય કરો. આમીન. ua-cam.com/video/nPZ-KqVDu84/v-deo.htmlsi=pNtajc8BYmn9_bCu Subscribe,Like,Coment & Share. નેટ ચાલતું ન હોવાથી આજે મોડું થયુ છે ક્ષમા કરશો. 🙏🏻ધન્યવાદ🙏🏻 G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૧૬/૪/૨૦૨૪.