D News
D News
  • 2 694
  • 9 507 075
અતુલ પાર નદી નજીક મોપેડને ડમ્પરે ટક્કર મારતા પાછળ બેઠેલી મહિલાનું નીપજયું મોત#D News
અકસ્માત સર્જી ભાગેલા ડમ્પરને પારડી પીઆઇ ની કાર્યકુશળતા અને જાગૃત નાગરિકના કારણે ઝડપી પડાયું
Переглядів: 2 136

Відео

મોટાવાઘછીપામાં વૃદ્ધ મહિલાને કારમાં આવેલા ચારથી પાંચ ઇસમો માર મારી ફરાર#D News
Переглядів 3,4 тис.2 години тому
લૂંટની ફરિયાદ આધારે પોલીસે તપાસ કરતાં ઘરમાંથી રોકડ અને ઘરેણાં મળી આવતા માત્ર હુમલાની શક્યતા લૂંટ થઈ હોવાની જાણ પોલીસને કરાતા જિલ્લા પોલીસનો કાફલો થયો હતો દોડતો
ટુકવાડામાં વૃદ્ધાની ચેઇન ખેંચી ભાગેલો ઉદવાડાનો ઇસમ ઝડપાયો#D News
Переглядів 1,7 тис.4 години тому
પૈસાની જરૂર હોય નોકરી જતી વેળા તક મળતા ચેઇન સ્નેચીંગ કરી હતી
રેંટલાવથી શંકાસ્પદ રૂ 13,40 લાખનો એલ્યુમિનિયમ ચેનલનો ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો#D News
Переглядів 1,5 тис.4 години тому
રેંટલાવથી શંકાસ્પદ રૂ 13,40 લાખનો એલ્યુમિનિયમ ચેનલનો ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો#D News
LCBએ પારડી ભેંસલાપાડા થી દારૂ ભરેલી કાર સાથે પતિ પત્ની સહિત પાંચની કરી ધરપકડ #D News
Переглядів 4,3 тис.7 годин тому
કાર અને દારૂ મળી પોલીસે કુલ રૂ 2,78,250નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણને જાહેર કર્યા વોન્ટેડ
પારડી કોથરવાડી રોડ પર કદાવર વૃક્ષ સાથે બે વીજપોલ થયા ધરાશાયી#D News
Переглядів 2 тис.12 годин тому
સુખલાવ, વેલપરવા, આમળી સહિત વિસ્તારના લોકો અટવાયા
પરીયા અંબાચ માર્ગ પર ચાલકે કાબૂ ગુમાવતાં આઈસર ટેમ્પો માર્યો પલટી#D News
Переглядів 4,7 тис.12 годин тому
પરીયા અંબાચ માર્ગ પર ચાલકે કાબૂ ગુમાવતાં આઈસર ટેમ્પો માર્યો પલટી#D News
પારડી મહાદેવનું મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર,12 જ્યોતિર્લિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કરાયો શણગાર
Переглядів 1,7 тис.12 годин тому
પારડી મહાદેવનું મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર,12 જ્યોતિર્લિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કરાયો શણગાર
પારડી બાલદા L&T સાઈટના ત્રણ ડ્રાઈવર સહિત ચાર ઇસમો ડીઝલનાં જથ્થા સાથે ઝડપાયા#D News
Переглядів 6 тис.14 годин тому
L&Tમાં ચાલતા વાહનો માંથી ડીઝલ ચોરી કર્યા બાદ સગેવગે કરતા હોવાની શક્યતા રૂ 16,650નું 185 લિટર ડીઝલ સાથે ટેમ્પો કબ્જે લઈ ચારની પોલીસે હાથ ધરી વધુ પૂછપરછ
પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયું આયોજન#D News
Переглядів 2,3 тис.14 годин тому
કલેકટર ના જાહેરનામા સહિત 20 જેટલા વિવિધ મુદ્દાઓનું પાલન કરવાનું સૂચન કરતાં પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ જી.આર .ગઢવી
પારડીના ડુમલાવ ખાતે 71માં ખેડ સત્યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન#D News
Переглядів 2,1 тис.14 годин тому
બિન રાજકીય રહેલા આ ખેડ સત્યાગ્રહ ને થોડા વર્ષોથી લાગ્યો રાજકીય રંગ કોંગ્રેસ અને ભાજપ દ્વારા થતું અલગ અલગ રેલીનું આયોજન
પારડીમાં માલધારી સમાજના બે યુવાનો પર લાકડા અને ધોકા વડે હુમલો કરનારા ચારની ધરપકડ#D News
Переглядів 3,8 тис.16 годин тому
પારડીમાં વિધ્યાર્થીઓની હોર્ન વગાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતે બે યુવાન પર થયો હતો હુમલો
પારડી દમણીઝાંપા થી કંપનીમાં જવા નીકળેલો પરપ્રાંતીય પરિણીત યુવાન બન્યો લાપતા#D News
Переглядів 2,5 тис.19 годин тому
પત્નીએ શોધખોળ બાદ પતિ ગુમ થયો હોવાની નોંધાવી પોલીસ મથકે ફરિયાદ
પારડી ITI સહિતના વિસ્તારોમાં કેબિનેટ મંત્રી અને સાંસદ સભ્યની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરાયું#D News
Переглядів 65719 годин тому
પારડી પાલિકા દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત આયોજિત કાર્યક્રમ કુલ 400 વૃક્ષોનું કરાયું રોપણ
ટુકવાડામાં પાણી પીવાના બહાને ઘરના ઓટલા પર આવી વૃદ્ધના ગળામાંથી ચેન આંચકી સ્નેચર ફરાર#D News
Переглядів 6 тис.19 годин тому
પારડી પોલીસે આજુબાજુ વિસ્તારમાં CCTV ચેક કરી સ્પેલન્ડર બાઇક પર ફરાર થયેલો ઇસમને ઝડપી પાડવા કર્યા ચક્રોગતિમાન
દમણથી દારૂ ભરી નીકળેલો પિકઅપ ટેમ્પોને પારડી પોલીસે પીછો કરી બગવાડા થી ઝડપ્યો#D News
Переглядів 2,3 тис.21 годину тому
દમણથી દારૂ ભરી નીકળેલો પિકઅપ ટેમ્પોને પારડી પોલીસે પીછો કરી બગવાડા થી ઝડપ્યો#D News
સુધરે એ બીજા ..સુરત સીટીનો સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ દારૂ હેરાફેરીમાં પારડી પોલીસના હાથે ઝડપાયો#D News
Переглядів 3,3 тис.21 годину тому
સુધરે એ બીજા ..સુરત સીટીનો સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ દારૂ હેરાફેરીમાં પારડી પોલીસના હાથે ઝડપાયો#D News
પારડીના પલસાણા ઝીંગા તળાવમાં પાણી ભરાતા મજૂરો ફસાયા#D News
Переглядів 7 тис.14 днів тому
પારડીના પલસાણા ઝીંગા તળાવમાં પાણી ભરાતા મજૂરો ફસાયા#D News
10થી 15 દિવસના વિરામ બાદ પારડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી#D News
Переглядів 8 тис.14 днів тому
10થી 15 દિવસના વિરામ બાદ પારડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી#D News
પારડી ચંદ્રપૂર નેશનલ હાઇવે પર ખાડાના કારણે ઓરવાડના આધેડે જીવ ગુમાવ્યો#D News
Переглядів 10 тис.14 днів тому
પારડી ચંદ્રપૂર નેશનલ હાઇવે પર ખાડાના કારણે ઓરવાડના આધેડે જીવ ગુમાવ્યો#D News
વિશ્રામ હોટલ પર માલધારી સમાજના બે યુવાનોને લાકડા અને ધોકા વડે પાંચ ઇસમો માર મારી ફરાર#D News
Переглядів 11 тис.14 днів тому
વિશ્રામ હોટલ પર માલધારી સમાજના બે યુવાનોને લાકડા અને ધોકા વડે પાંચ ઇસમો માર મારી ફરાર#D News
પારડી નાના વાઘછીપામાં બેફામ આવેલા શાકભાજી ભરેલા ટેમ્પાએ અર્ટિગા કારને અડફેટમાં લેતા ત્રણ ઘાયલ#D News
Переглядів 4,8 тис.14 днів тому
પારડી નાના વાઘછીપામાં બેફામ આવેલા શાકભાજી ભરેલા ટેમ્પાએ અર્ટિગા કારને અડફેટમાં લેતા ત્રણ ઘાયલ#D News
પારડી પોલીસે વલ્લભ આશ્રમ પાસેથી કાર આંતરી શંકાસ્પદ ચાર ઇસમોને દબોચી લીધા#D News
Переглядів 13 тис.14 днів тому
પારડી પોલીસે વલ્લભ આશ્રમ પાસેથી કાર આંતરી શંકાસ્પદ ચાર ઇસમોને દબોચી લીધા#D News
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ પારડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી#D News
Переглядів 2,1 тис.14 днів тому
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ પારડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી#D News
પારડી હાઇવે પર ઉભેલા ટેમ્પા પાછળ કાર ઘૂસી જતા પારડીનો યુવક બન્યો ગંભીર રીતે ઘાયલ#D News
Переглядів 8 тис.14 днів тому
પારડી હાઇવે પર ઉભેલા ટેમ્પા પાછળ કાર ઘૂસી જતા પારડીનો યુવક બન્યો ગંભીર રીતે ઘાયલ#D News
ઉમરસાડીમાં મરઘાના પાંજરા પાસે શિકારની શોધમાં આવી ચઢેલા અજગરનું કરાયું રેસ્ક્યુ#D News
Переглядів 1,6 тис.14 днів тому
ઉમરસાડીમાં મરઘાના પાંજરા પાસે શિકારની શોધમાં આવી ચઢેલા અજગરનું કરાયું રેસ્ક્યુ#D News
સેલવાસથી દારૂ ભરી નીકળેલી I20 કારને LCBએ ખેરલાવથી ઝડપી પાડી#D News
Переглядів 4,9 тис.14 днів тому
સેલવાસથી દારૂ ભરી નીકળેલી I20 કારને LCBએ ખેરલાવથી ઝડપી પાડી#D News
પરિયા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના પ્રકરણમાં વિકાસ કમિશ્નરે કામચલાઉ કર્યો મનાઈ હુકમ#D News
Переглядів 4,4 тис.21 день тому
પરિયા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના પ્રકરણમાં વિકાસ કમિશ્નરે કામચલાઉ કર્યો મનાઈ હુકમ#D News
આઝાદીની પૂર્વ સંધ્યાએ પારડી શહેર ભાજપ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો#D News
Переглядів 87021 день тому
આઝાદીની પૂર્વ સંધ્યાએ પારડી શહેર ભાજપ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો#D News
પારડીમાં ભાજપ દ્વારા વિભાજનની વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે યોજવામાં આવી મૌન રેલી#D News
Переглядів 61821 день тому
પારડીમાં ભાજપ દ્વારા વિભાજનની વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે યોજવામાં આવી મૌન રેલી#D News

КОМЕНТАРІ

  • @vivekpatel2578
    @vivekpatel2578 19 хвилин тому

    Hve dhaval bhai kya gaya

  • @rakeshpatel7629
    @rakeshpatel7629 2 години тому

    Hal ma varsad bandh che to road 🛣️ Banava joyene Road na Karan aa badhu thaya kartu che

  • @hirenpatel-iu9ov
    @hirenpatel-iu9ov 3 години тому

    OM Santi OM ❤

  • @yiprdw4241
    @yiprdw4241 5 годин тому

    Highway authority ane road contractors ni saame pan attempt to murder no guno dakhal thavo joye. Public kyare jagse ?🤔 NH48 per at atlo toll apya chhata Bhilad thi kamrej sudhi NH48 highway ni khubj kharab halat chhe. 100 me 99 beiman fir bhi Mera BHARAT Mahaan.

  • @mayanknaik6868
    @mayanknaik6868 5 годин тому

    OM SHANTI🙏🌹🙏

  • @hirensolanki5846
    @hirensolanki5846 5 годин тому

    Om Shanti 💐

  • @hemadesai1190
    @hemadesai1190 День тому

    Credit goes to Gujarat government's police.

  • @hemadesai1190
    @hemadesai1190 День тому

    Very good. Congratulations.

  • @bhupeshpatel5334
    @bhupeshpatel5334 2 дні тому

    ચેહરો બતાવો ચોર માણસનો..

  • @KailashPatel-fb9iw
    @KailashPatel-fb9iw 5 днів тому

    👍

  • @HemantPatel-ue1ed
    @HemantPatel-ue1ed 7 днів тому

    Vapi ni Aaju baju na gaamda ma Sarpanch TalatI kaam nathi karta tenu kai karone

  • @SandeepPatil-yb9pk
    @SandeepPatil-yb9pk 13 днів тому

    હાઇવે ઓથોરિટી કાંઇ કામ ની નથી ફક્ત ટોલ ટેક્ષ ઉઘરાવો કામ કાંઇ કરવું નથી હાઇવે પર ખાડા છે કે ખાડામાં હાઇવે એજ ખબર નથી ગાડી ચલાવવી ક્યાં એજ ખબર નથી પડતી જવાબ દાર અધિકારી ઓને તો કાંઇ પડી જ નથી બસ ફક્ત ગજવા ભરો

  • @tejashpatel5663
    @tejashpatel5663 13 днів тому

    ek number anant bhai

  • @sambhavsandesh
    @sambhavsandesh 13 днів тому

    પોલીસ ફરિયાદ માં નેશનલ હાઈવે પર FRI દાખલ કરો

  • @jigarlad6470
    @jigarlad6470 13 днів тому

    Om Shanti 🙏

  • @natvarlalapatel1767
    @natvarlalapatel1767 14 днів тому

    સારા સમાચાર છે

  • @patelhiteshbhai1911
    @patelhiteshbhai1911 14 днів тому

    Ok

  • @UkadbhaiPatel-ti9lp
    @UkadbhaiPatel-ti9lp 14 днів тому

    Khare khare.sarkare.dhyan.aapvu joiye

  • @rohandesai4474
    @rohandesai4474 14 днів тому

    Development te avu... Atkachru... bridges roads nava nava Bane pan he che tene padhra to rakhay ni...ekoko na Ghar na potana koi jase tyare dukh su te khber padse ...

  • @rajuhalpati7484
    @rajuhalpati7484 14 днів тому

    Four wheel vara ne mare two wheel varaj marshe

  • @patelrajharendrabhai4385
    @patelrajharendrabhai4385 14 днів тому

    આવી જ રીતે ન્યુઝ આપતા રહો.

  • @RakeshPatel-ow4iu
    @RakeshPatel-ow4iu 14 днів тому

    Avo to kevo road banavo tame 2mahina chale Loko na jiv jay pachhi khada puro nitin ne batava pade Valsad distick na road

  • @dhananjaymangela6853
    @dhananjaymangela6853 14 днів тому

    Its like we are playing video game with only 1 lifeline

  • @bkjignasajani595
    @bkjignasajani595 14 днів тому

    Ha

  • @bhupeshpatel5334
    @bhupeshpatel5334 14 днів тому

    🙏🏻ૐ શાંતિઃ🙏🏻

  • @mayanknaik6868
    @mayanknaik6868 14 днів тому

    ઓમ શાંતિ 🙏🙏🌹🙏🙏

  • @hiteshthakkar15780
    @hiteshthakkar15780 14 днів тому

    તમારા વિડિયો માં સ્પષ્ટ દેખાય છે ખાડા પુરવા માં પણ વેઠ ઉતારવામાં આવી રહી છે જે ખાડા ને કાયમી રીતે પૂરવામાં આવે તેની જગ્યાએ રેતી નાખીને ખાડા પૂરવામાં આવે છે

  • @VipulRathod-kn5hr
    @VipulRathod-kn5hr 14 днів тому

    Jay hind jay Bharat 👑

  • @patelmehul6051
    @patelmehul6051 15 днів тому

    Kadak fine Maro

  • @asifshaikh-wg2qx
    @asifshaikh-wg2qx 15 днів тому

    Sar.aaloko.bo.karb.calav.6

  • @mahendrapatel5680
    @mahendrapatel5680 16 днів тому

    Aa first line ma chalvanu parinam che Anu jawabdar kon Police km action nathi leti tempo vala par fir kari dand vasulo joiye

    • @mahendrapatel5680
      @mahendrapatel5680 9 днів тому

      Ano cliem tempo vala pase mango insurance company Vara ne kevo k tempo vala par action ley

  • @mayanknaik6868
    @mayanknaik6868 17 днів тому

    ઈશ્વર આ યુવાન નુ રકશણ કરે એવી હ્રદય પૂર્વક પ્રાર્થના.

  • @HemantPatel-ue1ed
    @HemantPatel-ue1ed 17 днів тому

    Vapi ni Aaju baju Sarpanch Talaati bo khai gaya haju kai thayu nathi

  • @maheshpargijohar9584
    @maheshpargijohar9584 21 день тому

    ,,🏹🏹🙏

  • @DipuVasava-wt8ks
    @DipuVasava-wt8ks 22 дні тому

    👏👏👏👏👏👌

  • @RakeshPatel-ow4iu
    @RakeshPatel-ow4iu 25 днів тому

    Sir vapi ma pan aavo bov chori thay chhe mobile ni

  • @rushanrathva
    @rushanrathva 25 днів тому

    Jay adivasi jay johar

  • @shaileshnayka3347
    @shaileshnayka3347 Місяць тому

    Good 👍 jay adiwashi jay Johar

  • @mayanknaik6868
    @mayanknaik6868 Місяць тому

    કર્મભૂમિ પાસેની ગટર નુ કામ ઉપરછલલુ જ કરવામા આવયુ છે ભરપુર ગંદકી છે મહેરબાની કરી સમપુરણ ગટર ઢાકવાની સખત જરુરત છે...કૃપા કરી ધ્યાન પર લેશો એવી વિશેષ અપીલ તમામ રહેવાસી તરફથી કરવામા આવે છે. બાબા કેદારનાથ મહાદેવ પ્રસન્ન ભવતુ.🙏🙏🌹🙏🙏

  • @RohitPatel-bj3mq
    @RohitPatel-bj3mq Місяць тому

    Dhaval Bhai j ave ema kai kari sake

  • @bhupeshpatel5334
    @bhupeshpatel5334 Місяць тому

    ભાઈ ધવલભાઈ ને બતાવો વિડિઓ 🙏🏻

  • @snehalpatel2809
    @snehalpatel2809 Місяць тому

    Good job👍

  • @patellsagar7787
    @patellsagar7787 Місяць тому

    Good

  • @halpatikavit4810
    @halpatikavit4810 Місяць тому

    Good job

  • @wajidmansuriabdulmansuri2215
    @wajidmansuriabdulmansuri2215 Місяць тому

    ,,👍

  • @divyangbhavsar9830
    @divyangbhavsar9830 Місяць тому

    👍🏻👍🏻

  • @hiralpatel6620
    @hiralpatel6620 Місяць тому

    Good work 👍

  • @JayPatel-qh6ff
    @JayPatel-qh6ff Місяць тому

    👍👍

  • @Viralpatel0267
    @Viralpatel0267 Місяць тому

    Good job

  • @pateldinesh7907
    @pateldinesh7907 Місяць тому

    અભિનંદન સહ... ખૂબ ખૂબ આભાર