Porbandar Times
Porbandar Times
  • 6 488
  • 19 481 755
પોરબંદર માં ઇજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર માટે ખાસ ઓપરેશન થિયેટર શરૂ:કરુણા અભિયાન અંગે ખાસ અહેવાલ
પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન નો પ્રારંભ કરાયો છે .જે અંતર્ગત જીલ્લા ના ત્રણેય તાલુકા માં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયો છે
પોરબંદર માં ઉત્તરાયણ દરમ્યાન પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓના જીવ ન જાય તેના માટે વન વિભાગ સજ્જ બન્યો છે.સમગ્ર પંથક માં મોટી સંખ્યા માં વિદેશી પક્ષીઓ એ પડાવ નાખ્યો છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે. અને મોત ને પણ ભેટે છે. ત્યારે ઓછા માં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે વન વિભાગ દ્વારા આજે તા 10 થી કરુણા અભિયાન નો પ્રારંભ કરાયો છે નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ,આર એફ ઓ મલયભાઈ મણીયાર અને સામતભાઈ ભમ્મરે સમગ્ર આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષીઅભ્યારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે . જેમાં વન વિભાગ ના વેટરનરી તબીબ ડો વિજય ખુંટી ,પશુ દવાખાનાના તબીબ,૧૯૬૨ એનીમલ હેલ્પલાઇન ના પશુ તબીબ હાજર રાખવામાં આવ્યા છે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન,દવા,બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા છે પક્ષીઓ ની સારવાર અને વ્યવસ્થા માટે વિવિધ સંસ્થાઓ નો પણ સહયોગ લેવામાં આવશે. આ અભિયાનમાં જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ઘાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોટ સર્કિટ કે પેરાલીસીસ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષી લાવનાર ના નામ,વિસ્તાર,પક્ષી ની પ્રજાતિ સહિતની વિગતો માટે રજીસ્ટર રાખવામાં આવશે. જિલ્લામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર રહેશે. પતંગના દોરથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવશે.જીલ્લા ના ત્રણેય તાલુકા માં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયો છે એ સિવાય આ વખતે ક્યુઆર કોડ સ્કેન કરી ને પણ નજીક ના બર્ડ રેસ્ક્યુ સેન્ટર અંગે સંપૂર્ણ માહિતી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે
Переглядів: 261

Відео

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 200 સફાઈ કામદારો ને છુટા કરી દેવાતા રોષ
Переглядів 97512 годин тому
પોરબંદર મહાનગર પાલીકાના ૨૦૦ કોન્ટ્રાકટ બેઈઝ પરના સફાઈ કામદારોને છુટા કરી દેવામાં આવતા સંસ્થા દ્વારા રજૂઆત કરાઈ છે પોરબંદર સંયુક્ત વાલ્મીકી સમાજ સફાઈ કામદાર મંડળ ના દિલીપભાઈ વાઘેલા સહીત અગ્રણીઓ દ્વારા મ્યુનીસીપલ કમિશ્નર સહીત ઉચ્ચ કક્ષા એ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે મહાનગરપાલીકાએ ૨૦૦ સફાઈ કામદારોને એકા એક છૂટા કરી અન્યાય કરેલ છે. આ સફાઈ કામદારોએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં ગુજરાત સફાઈ કામદાર...
પોરબંદર ચોપાટી નજીક દરિયામાં ડોલ્ફીન ની ઉછળકુદ:પ્રકૃતિપ્રેમીઓ રોમાંચિત
Переглядів 3,4 тис.13 годин тому
પોરબંદરના ચોપાટી સામે ના દરિયાકિનારે ડોલ્ફિને દેખા દીધા છે. અહી આજે સવારે ડોલ્ફિન ઉછળકૂદ કરતી નજરે ચડી હતી જેને નિહાળી પ્રકૃતિપ્રેમીઓ રોમાંચિત થઇ ગયા હતા પોરબંદરના ઓડદરથી માધવપુર પંથક ના દરિયામાં શિયાળા ના સમય માં ડોલ્ફિન માછલીઓ ઉછળકૂદ કરતી નજરે ચડતી હોય છે પરંતુ પ્રથમ વખત ચોપાટી સામે ના દરિયામાં અને તે પણ બોટો ની અવરજવર વધુ હોય તે અસ્માવતી ઘાટ સુધી ના દરિયામાં ડોલ્ફીને દેખા દેતા પ્રકૃતિપ્રેમીઓ...
હત્યા કેસ માં આજીવન કેદ ની સજા પામેલ કેદી પોરબંદર ની ખાસ જેલ માંથી મુક્ત કરાયો
Переглядів 7 тис.14 годин тому
માણાવદર ના હત્યા કેસ માં ૧૯ વર્ષ થી પોરબંદર ની ખાસ જેલ માં આજીવન કેદ ની સજા ભોગવતા કેદી ને તેની સારી ચાલચલગત ને ધ્યાને રાખી જેલ મુક્તિ મળી છે પોરબંદરની ખાસ જેલ ખાતે હત્યા કેસ માં સજા ભોગવતા પાકા કામના કેદી પ્રફુલભાઈ મેરામભાઈ છૈયા (રહે.ગાંધીનગર સોસાયટી, બાપાસીતારામના મંદીરની બાજુમાં, કેશોદ)ને માણાવદર પોલીસ મથક વિસ્તાર માં ૧૯૯૮ માં હત્યા કરવા મામલે કોર્ટે તા.૨૯/૦૧/૨૦૦૨ના રોજ કસુરવાર ઠરાવી આજીવન ક...
પોરબંદર માં 32 લાખ ના ખર્ચે 3 માસ પહેલા ફિટ કરાયેલ લાઈટો બંધ:મુખ્ય માર્ગ પર જ દસ-દસ દિવસ થી અંધારા
Переглядів 6092 години тому
પોરબંદર ના જયુબેલી પુલ થી ગાયત્રી મંદિર થઇ જીઆઇડીસી તરફ જતા રસ્તે છેલ્લા દસ દિવસ થી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છે જેના લીધે અહીંથી નિયમિત પસાર થતા હજારો રાહદારીઓ અને વાહનચાલકો ને મુશ્કેલી પડી રહી છે આથી વહેલીતકે લાઈટ નું સમારકામ કરવા માંગ ઉઠી છે પોરબંદરના જયુબેલી પુલ પાસે ના વીજપોલ સાથે દસ દિવસ પહેલા બોલેરો વાહન અથડાતા અહીંથી ગાયત્રીમંદિર થઇ જીઆઇડીસી સુધી ના રસ્તા પર ની સ્ટ્રીટ લાઈટ બંધ થ...
પોરબંદર ટાઈમ્સ ના અહેવાલ બાદ એસીસી મેદાન માંથી ટ્રેકટર અને ખનીજ નો જથ્થો સિઝ
Переглядів 3,6 тис.2 години тому
પોરબંદર ના એસીસી ગ્રાઉન્ડ માં છેલ્લા ઘણા સમય થી દરિયાઈ રેતી અને નદી ની મીઠી રેતી ના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવે છે જે અંગે ખાણખનીજ ને પંદર દિવસ પૂર્વે જાણ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અહેવાલ ગઈકાલે પોરબંદર ટાઈમ્સ માં પ્રસારિત કરાયો હતો જેના પગલે તંત્ર સ્થળ પર દોડી ગયું હતું અને મુદામાલ સીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી પોરબંદર ના એસીસી ગ્રાઉન્ડ માં ઠેકઠેકાણે નદી...
પોરબંદર માં 10 વર્ષ થી પ્રેક્ટિસ કરતો ધો 10 પાસ બોગસ ડોકટર ઝડપાયો
Переглядів 4,9 тис.2 години тому
પોરબંદર માં એક દાયકા થી પ્રેક્ટીસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે એસઓજી ટીમે રૂ ૬૦ હજાર નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે છાંયા રામેશ્વર પાનની સામે, મારૂતી પાનની સામેના રોડ મકાનમાં રહેતા અને મકાન ની બાજુ માં જ દુકાનમાં દવાખાનું બનાવી નિલેષભાઇ નાથાભાઇ રાઠોડ નામનો ૫૩ વર્ષીય શખ્સ કોઇપણ લાયકાત વગર ડોકટર ત...
પોરબંદર વન વિભાગ નું એપ્રિલફુલ:પક્ષી રેસ્ક્યુ માટે જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર બંધ
Переглядів 3152 години тому
પોરબંદર માં વન વિભાગે કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન માટે ના નંબર જાહેર કર્યો છે જે નંબર બંધ આવતા આશ્ચર્ય સર્જાયું છે અને માત્ર કામગીરી બતાવવા જ નંબર જાહેર કરાયો છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં મકરસંક્રાંતિ પૂર્વે જ પતંગ ઉડતા હોવાથી અનેક પક્ષી ઓ પતંગ ના દોરા ના કારણે ઈજાગ્રસ થતા હોય છે આથી આવા ઈજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર માટે વિવિધ સંસ્થાઓ ના સભ્યો દોડધામ કરતા હોય છે ત્યારે વન વિભાગ...
પોરબંદર મહાનગરપાલિકા માં વેરાની રકમમાં લાખો ની ગોલમાલ થઈ હોવાની રજુઆત
Переглядів 1,7 тис.2 години тому
પોરબંદર માં ચીફ ઓફિસર ના સમય માં વેરા ઉઘરાણી માં ગોલ માલ ની ફરિયાદ ઉઠી છે ત્યારે જીલ્લા શિવસેના એ આવેદન પાઠવી તપાસ ની માંગ કરી છે પોરબંદર જીલ્લા શિવસેના દ્વારા મહાનગર પાલિકા ના કમિશ્નર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તેમાં જણાવ્યા અનુશાર પોરબંદર છાયા નગર પાલિકા હતું ત્યારે ચાર વર્ષ પૂર્વે ધરમપુર ગ્રામ પંચાયત ને રાજકારણી ઓ એ પોતાના અંગત લાભ માટે પોરબંદર નગર પાલિકા માં ભેળવી દીધું હતું ત્યાર બા...
પોરબંદર ના કીર્તિમંદિરે પ્રવાસીઓની ભારે ભીડ:સર્જાયા અભૂતપૂર્વ દ્રશ્યો
Переглядів 4424 години тому
પોરબંદર ના કીર્તિમંદિરે પ્રવાસીઓની ભારે ભીડ:સર્જાયા અભૂતપૂર્વ દ્રશ્યો
પોરબંદર માં તંત્ર ની મીઠી નજર હેઠળ નદી અને સમુદ્ર ની રેતી નો સરેઆમ વેપલો
Переглядів 2,1 тис.4 години тому
પોરબંદર ના એસીસી ગ્રાઉન્ડ માં છેલ્લા ઘણા સમય થી દરિયાઈ રેતી અને નદી ની મીઠી રેતી ના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવે છે જે અંગે ખાણખનીજ ને પંદર દિવસ પૂર્વે જાણ કરવામાં આવી હોવા છતાં હજુ પણ નોટીસ આપવામાં આવશે તેવા ગાણા ગાવા માં આવે છે જેના લીધે અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર ના એસીસી ગ્રાઉન્ડ માં ઠેકઠેકાણે નદી ની મીઠી રેતી અને દરિયાની ખરી રેતી ના ખડકલા કરાયા છે ઉપરાંત કાંકરી ના પણ ઢગલા કરવામાં આવ્ય...
પોરબંદર માં ઇદે ચીશ્તીયા ની શાનદાર ઉજવણી
Переглядів 1,3 тис.7 годин тому
પોરબંદર માં ઇદે ચીશ્તીયા ની શાનદાર ઉજવણી
નવા વાયરસ ને લઈ ને સિવિલ માં શુ છે તૈયારી:કેવી છે વાયરસ ની અસર
Переглядів 1,3 тис.7 годин тому
એચ એમ પી વી વાયરસ ને લઇ ને પોરબંદર ની સિવિલ હોસ્પિટલ સજ્જ હોવાનો દાવો કરાયો છે ચીનમાં ફેલાયેલા એચ એમ પી વી એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાઇરસ નો પગપેસારો હવે ભારત માં થયો છે જેમાં બે કેસ કર્નાટક માં નોંધાયા બાદ એક કેસ ગુજરાત માં પણ નોંધાયો છે સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.આથી આ વાયરસ નાના બાળકો ને વધુ સંક્રમિત કરતો હોવાની શક્યતા એ પોરબંદર સિવિલ...
પોરબંદર પાલિકા ના પૂર્વ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપ
Переглядів 2 тис.7 годин тому
પોરબંદર પાલિકા ના પૂર્વ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપ
સુદામા મંદિર ના 126 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી:જુઓ ખાસ અહેવાલ
Переглядів 5537 годин тому
પોરબંદર ના સુદામા મંદિર ના ૧૨૬ માં પાટોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યા માં ભક્તો સહભાગી બન્યા હતા વિશ્વ પ્રસિદ્ધ અને ભારતભર માં એક માત્ર પોરબંદર ખાતે આવેલ સુદામા મંદિર ખાતે નો ૧૨૬ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ સમિતિ ના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે પોષ સુદ આઠ...
પોરબંદર ના રતનપર નજીક બપોરે લાગેલી ભીષણ આગ પર રાત્રે કાબુ મેળવાયો
Переглядів 1,5 тис.7 годин тому
પોરબંદર ના રતનપર નજીક બપોરે લાગેલી ભીષણ આગ પર રાત્રે કાબુ મેળવાયો
પોરબંદર માં સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુ ની 161 મી જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી
Переглядів 8617 годин тому
પોરબંદર માં સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુ ની 161 મી જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી
પોરબંદર માં હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલ જવાનો ને માનભેર અંતિમ વિદાય
Переглядів 7 тис.9 годин тому
પોરબંદર માં હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલ જવાનો ને માનભેર અંતિમ વિદાય
પોરબંદર માં સસ્તા સોનાની લાલચ આપી સાડા ત્રણ લાખ ની છેતરપીંડી
Переглядів 3,2 тис.9 годин тому
પોરબંદર માં સસ્તા સોનાની લાલચ આપી સાડા ત્રણ લા ની છેતરપીંડી
પોરબંદર સિવિલ માં બોગસ સર્ટી વડે નોકરી ના વધુ એક કૌભાંડનો પર્દાફાશ
Переглядів 2,8 тис.9 годин тому
પોરબંદર સિવિલ માં બોગસ સર્ટી વડે નોકરી ના વધુ એક કૌભાંડનો પર્દાફાશ
પોરબંદર મહાનગરપાલિકા ના નામકરણ માં છાયા ની બાદબાકી થતા રોષ:જુઓ વીડિયો
Переглядів 2,9 тис.9 годин тому
પોરબંદર મહાનગરપાલિકા ના નામકરણ માં છાયા ની બાદબાકી થતા રોષ:જુઓ વીડિયો
પોરબંદર ના રતનપર માં મહાનગરપાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન:2 ટન કચરો એકત્ર
Переглядів 1 тис.9 годин тому
પોરબંદર ના રતનપર માં મહાનગરપાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન:2 ટન કચરો એકત્ર
પોરબંદર મહાનગરપાલિકા બન્યું પરંતુ લોકો ના શીરદર્દ સમાન આ સમસ્યા નું નિરાકરણ ક્યારે?
Переглядів 4 тис.12 годин тому
પોરબંદર મહાનગરપાલિકા બન્યું પરંતુ લોકો ના શીરદર્દ સમાન આ સમસ્યા નું નિરાકરણ ક્યારે?
પોરબંદર માં મહાનગરપાલિકા હસ્તક ના મેદાન-પ્લોટ ના ભાડા બમણા કરાયા
Переглядів 1,4 тис.12 годин тому
પોરબંદર માં મહાનગરપાલિકા હસ્તક ના મેદાન-પ્લોટ ના ભાડા બમણા કરાયા
પોરબંદર કોસ્ટગાર્ડ નું હેલિકોપ્ટર ક્રેશ:3 જવાનો શહીદ:ખાસ અહેવાલ
Переглядів 3,5 тис.12 годин тому
પોરબંદર કોસ્ટગાર્ડ નું હેલિકોપ્ટર ક્રેશ:3 જવાનો શહીદ:ખાસ અહેવાલ
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા લાગી હોડ:23 લોકો એ કરી દાવેદારી
Переглядів 7 тис.12 годин тому
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુ બનવા લાગી હોડ:23 લોકો એ કરી દાવેદારી
પોરબંદર ખાતે સ્વિમિંગ કોમ્પિટિશન માં ભાગ લેવા આવેલ અમદાવાદ ના સ્પર્ધક નું મધદરિયે હૃદય થંભી ગયું
Переглядів 1,9 тис.14 годин тому
પોરબંદર ખાતે સ્વિમિંગ કોમ્પિટિશન માં ભાગ લેવા આવેલ અમદાવાદ ના સ્પર્ધક નું મધદરિયે હૃદય થંભી ગયું
પોરબંદર માં નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન નો પ્રારંભ
Переглядів 79514 годин тому
પોરબંદર માં નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન નો પ્રારંભ
પોરબંદર માં પ્રથમ વખત ટ્રાએથલોન યોજાઈ
Переглядів 47814 годин тому
પોરબંદર માં પ્રથમ વખત ટ્રાએથલોન યોજાઈ
પોરબંદર નું ગ્રુપ દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસ ની પરેડ માં દિલધડક તલવાર રાસ રજૂ કરશે
Переглядів 2,7 тис.16 годин тому
પોરબંદર નું ગ્રુપ દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસ ની પરેડ માં દિલધડક તલવાર રાસ રજૂ કરશે

КОМЕНТАРІ

  • @rajsiramjadeja4163
    @rajsiramjadeja4163 4 години тому

    આખું વર્ષ મરઘાં કપાય છે તે પંખી મા નહિ આવતા હોય જય હનુમંત

  • @dipakbariya9765
    @dipakbariya9765 8 годин тому

    Good

  • @kirtidagoswami7582
    @kirtidagoswami7582 14 годин тому

    Jo aa kam bahuj saras karayu katal tana asiwad madashe aa kam mate khub khub Abhinadan

  • @AjitParmar-v9d
    @AjitParmar-v9d День тому

    Are su koyne ekad janane Aad Asar thay ke su huto 15 20 varsthi dava lavchi ane vyajbi bhavma 1 divas ni davama sajo thayjavcbu to kene taklib padi

  • @leenabharatkumarkeshwala
    @leenabharatkumarkeshwala День тому

    શા માટે આવા પ્રમાણિક માણસ ને હેરાન કરો છો આ dr rathod sir છે ને એને હું salute કરું છું ને આજે તમે saab ને બદનામ કરવાની કોશિશ કરી બોવ શરમજનક છે આ વાત નું મને બોવ દુઃખ છે જે નબીરા ઓ ના દીકરા લાખો કરોડો ની લાંચ આપી ને પેશન્ટ્સ મારી નાખે છે એને arrest કરો તો salute કરી સકાય all off public procter ને 😏

  • @omomchou444
    @omomchou444 День тому

    E sab jooth baat hay

  • @MrCOOOLDIP
    @MrCOOOLDIP День тому

    I don't know about his degree, legal - illegal things but i want to say he is a good human being, treating his patients well.

    • @chawadshiyahrishita6437
      @chawadshiyahrishita6437 23 години тому

      But in sir ki complain kisne ki... Jo ki SOG team aai inke clinic pe ye sir to bahut ache se treatment karte hai

    • @wippuldharsanda931
      @wippuldharsanda931 10 годин тому

      Koi to hoga jisne complain ki hogi tabhi to SOG ki team aayi he ​@@chawadshiyahrishita6437

    • @RUSHIRAJ
      @RUSHIRAJ 4 години тому

      Are you in your senses? Being a doctor is not a regular job. It requires years of hard study to even write medicines. Doctor without degree is like a pilot without flying licence. You can't say a pilot is good when he doesn't even have a flying permit.

    • @MrCOOOLDIP
      @MrCOOOLDIP 4 години тому

      @RUSHIRAJ don't be so smart. i am not talking about degree or logic. What i want to show is he is a good humman being. You should read the other comments too,about him from people know them personally.

    • @RUSHIRAJ
      @RUSHIRAJ 4 години тому

      @MrCOOOLDIP Good person doesn't mean a good doctor. That's what I am trying to explain. Do you justify his actions in medical field? Court won't see if he's a good person or bad. If he's good person, god bless him but law won't! Nothing to be cool here lol. I am laughing at people justifying by playing a good person card 😂

  • @dharmeshbapodra459
    @dharmeshbapodra459 День тому

    Sachi vat che ANE PUCHO AAJU BAJU NA NE ANE JE 10 VARAH THI DAVA LE CHE A LOKO NE K ENI DAVA LIDHA NE PIDHA PACHI KOY MARI GYA K KAY AAD ASHAR THAI KOY NE AA TO AYURVEDIC CHE DAVA KARVA DO

  • @laxmanodedara9524
    @laxmanodedara9524 День тому

    Doctor j che Ane ayurvedic dava aape che...vyajabi bhav thi chalave je degree dharavata doctor lute che

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 День тому

    સગવડવધી...

  • @aryangoswami7512
    @aryangoswami7512 День тому

    ખાનગી છુપી રીતે દારૂ વેચનારા ને તંત્ર પકડી પાડે છે તો આ લોકો ખુલ્લેઆમ વેચાણ કેવી રીતે કેના સહકાર થી કરતા હતા 😅😅😅

  • @shastrivijaybhaibhogayta1462

    जो कोई ओफिसियल प्रोब्लम न होय तो आ लोको ए पर्सनल पहोंच बनावी उचापत करी होय शके।।

  • @ranjitkeshwala2908
    @ranjitkeshwala2908 День тому

    Pap lagse pap kok na makan banva diyo bhai 😅

  • @SajanbhaiAgath
    @SajanbhaiAgath День тому

    ભાંડો ફૂટી ગયો બધા નેં જેલ હવાલે કરી દો

  • @ramkeshwara4257
    @ramkeshwara4257 День тому

    😅😅😅

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 День тому

    ઐતૉ.બરાબરછૈ..છાયા..નૈ.જુદુ.કૈમ.હવૈ..

  • @ashokkhorawa2830
    @ashokkhorawa2830 2 дні тому

    Babulal & Co Nu Network Che To Koe Adhikari Kae Na Kari Sake

  • @indian_gaming1549
    @indian_gaming1549 2 дні тому

    હપ્તા પોચી ગયા લાગે છે 😅

  • @ravatnirmla307
    @ravatnirmla307 2 дні тому

    પોરબંદર જિલ્લામાં આમજ હારવાનું છે

  • @jmjjmj9326
    @jmjjmj9326 2 дні тому

    Aakhi nagarpalika j kaho

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 дні тому

    મંડો.કરવા....પછી.જૈ.થાયતૈ..

  • @SajanbhaiAgath
    @SajanbhaiAgath 2 дні тому

    પેલી તારીખ ની રાહ જોઈ રહ્યા છે હપ્તા ની

  • @3069Sam
    @3069Sam 3 дні тому

    બોવ સરસ કામ કરો છો કાકા

  • @maulikvekariya1002
    @maulikvekariya1002 3 дні тому

    😄😄 કીધે કુંભાર ગધેડે નો ચડે એ કહેવત આ ભાઈ એ સાર્થક કરી છે... લોભિયા ના ધન ધુતારા ખાઈ.. 😂

  • @indian_gaming1549
    @indian_gaming1549 3 дні тому

    સરકારી ઓફિસર એટલે જ ભ્રષ્ટ

  • @OdedraDudabhai
    @OdedraDudabhai 3 дні тому

    😂😂 vikash. 😂😂

  • @sisikotra
    @sisikotra 3 дні тому

    true

  • @jivaodedara4007
    @jivaodedara4007 4 дні тому

    😂😂

  • @kkmend
    @kkmend 4 дні тому

    3 sahid ane 3 - 3 yadav, bhai jatiwad nthi pn jo bija lokoni regiment hoy to yadavo ni kem nhi last 12 divas ma 10 sahid jema 9 yadav 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @LK-zp9sj
    @LK-zp9sj 4 дні тому

    Om shanti 🙏

  • @ashu21585
    @ashu21585 4 дні тому

    😢om Shanti 🙏 jay hind 🇮🇳

  • @ajaymokariya5410
    @ajaymokariya5410 4 дні тому

    ओम शांति 😢

  • @harbham.odedra
    @harbham.odedra 4 дні тому

    મહાનગર પાલિકા જાહેર થયુ એટલે નાના છોકરાં ના રમકડા જેવુ છે. ચાર દિવસ ની મોજ પછી હતુ એવુને એવુ.😂😅😅

  • @parbatodedra8157
    @parbatodedra8157 4 дні тому

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @kiranruparel7829
    @kiranruparel7829 4 дні тому

    🎉🎉🎉 ઓમ શાંતિ 🎉🎉🎉

  • @kiranruparel7829
    @kiranruparel7829 4 дні тому

    🎉🎉 જય હિન્દ 🎉🎉🎉

  • @shaileshgohel8117
    @shaileshgohel8117 4 дні тому

    જય હિન્દ... ૐ શાંતિ શાંતિ...💐💐💐

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 4 дні тому

    હાકો.બધાય..કોણ.પુછૈછૈ..

  • @modhvadiyabhura5842
    @modhvadiyabhura5842 4 дні тому

    વાહ અભીનંદન ❤

  • @JPJ_1980
    @JPJ_1980 4 дні тому

    છાયા ના "C.C ROAD, જેટલા છે, એ શ્રી ભોજાભાઈ ખૂંટી, ને આભારી છે. બીજા કોઈ પ્રમૂખ ની, ત્રેવડ બહાર ની વાત હતી.

  • @jigneshthanki9067
    @jigneshthanki9067 4 дні тому

    રેલ્વે સ્ટેશન બારે કાઢો ડીમોલેસોન કરવાનો કોઈ મતલબ નથી હજારો પરિવાર ની રોજી રોટી છીનવાય જાય ડીમોલેસોન કરવાથી

  • @sureshmaher537
    @sureshmaher537 4 дні тому

    Akha divas ma10-12 vakhat train rasto jam kare a ane emay unala na bhar bapore je fasaya hase ej aa vedna samji sakse k porbandar ma motama moti aa samaya ana sivay biji koy na hoy sake. Railway station ne bahar kadho to hajaro manaso na dil tharse.

  • @jmjjmj9326
    @jmjjmj9326 5 днів тому

    Lokona karyo thataj nathi. Chomasu biju aavse haji khodeli gatarne aada patra dhakya che koi saram rakho

  • @jmjjmj9326
    @jmjjmj9326 5 днів тому

    Rameshbhai patel best

  • @jmjjmj9326
    @jmjjmj9326 5 днів тому

    Aamathi ekey na chale

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 5 днів тому

    ઐતો..હવૈ......

  • @odedarapratap6871
    @odedarapratap6871 5 днів тому

    જય હિન્દ ૐ શાંતિ 😭😭😭😭😭

  • @bhartikanabarbhartikanabar4983
    @bhartikanabarbhartikanabar4983 5 днів тому

    જીગ્નેશભાઈ કારિયા✅

  • @desifarmingorganiconly7805
    @desifarmingorganiconly7805 5 днів тому

    Arjan bhutiya banavo prmukh te વ્યક્તિ ખૂબ સારા

  • @ranjitkeshwala2908
    @ranjitkeshwala2908 5 днів тому

    Om shanti om 😢