- 19
- 1 893 048
stuti
Приєднався 15 лис 2019
This channel is teaching a pure pronunciations of stuties and stotras.
SAPTARCHIS STOTRAM || DR. HARSHAD SATASIYA 'SAHAJ' ||
SAPTARCHIS STOTRAM || DR. HARSHAD SATASIYA 'SAHAJ' ||
Переглядів: 17 076
Відео
PURUSHOTTAM SAM STOTRA || DR. HARSHAD SATASIYA 'SAHAJ' ||
Переглядів 25 тис.4 роки тому
ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણે લક્ષ્મીનારાયણ સંહિતામાં પોતાના 1000 નામનું પુરુષોત્તમ સામ નામક સ્તોત્ર આપેલ છે. આ સ્તોત્ર ઘણું વિશાળ છે વળી સંસ્કૃતમાં છે તેથી આમ જનતાને તેનો પાઠ કરવો કઠણ થઈ પડે આમ વિચારી ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણે "નમામિસૃષ્ટિત્રય......." આ એક શ્લોકમાં પોતાના 1000 નામના પાઠનું ફળ મૂક્યું આ વાત આ જ અઘ્યાયના 149માં શ્લોકમાં ભગવાને સ્વયં કરી છે. આ ચમત્કારી શ્લોકનો સંક્ષિપ્ત અર્થ........
MAHALAXMI STUTI || DR. HARSHAD SATASIYA 'SAHAJ'||
Переглядів 86 тис.4 роки тому
પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણે અનહદ કૃપા કરી લક્ષ્મીનારાયણ સંહિતા પ્રદાન કરી છે. આ સંહિતામાં અનેક પ્રકારના કષ્ટોથી મુક્ત થવાના અને સુખી થવાના સરળતમ માર્ગો બતાવવામાં આવ્યા છે. આ લોકમાં મોટા ભાગના સુખો ધનને આશ્રયે રહેલા છે. જયારે કોઈ મનુષ્ય પોતાના જ કોઈ પૂર્વ કર્મના ફળ સ્વરૂપે ઘણીક મહેનત કરવા છતાં પણ નિર્ધન રહેતો હોય અથવા ધન પ્રાપ્ત તો થાય પણ ટકતું ના હોય ત્યારે તેના માટે સુખી થવાનો સૌથી સરળ મ...
MANGAL STOTRAM || RIN MOCHAK MANGAL STOTRAM || DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 14 тис.4 роки тому
मनुष्य जब ऋण के जाल में फस जाता है तब उसको जीवन निःसार लगने लगता है. कभी कभी तो अथाग कोशिशों के बावजूब भी ऋण उतरनेका नाम ही नहीं लेता. ऐसे समयमे मनुष्य अपनेको बहुत अकेला सा महसूस करके अत्यंत दुखी होता है. भारतीय विज्ञान दृष्टा ऋषि मुनियोंने इस बातका निराकरण हजारो साल पहले ही दे दिया था. परमेश्वरने सृष्टिके संचालन हेतु कई आधिकारिक देवोकी नियुक्ति की है, उसमे सर्वविध मुक्तिके लिए ग्रहराज मंगलकी आ...
GOPALANANDSWAMI KRUT MANTRA || DR. HARSHAD SATASIYA 'SAHAJ' ||
Переглядів 35 тис.4 роки тому
મહાઐશ્વર્યવાન સદગુરુ ગોપાળાનંદ સ્વામી વિરચિત આ મન્ત્ર અત્યંત શક્તિશાળી છે. આ મંત્રના શ્રવણ માત્રથી અનેક કષ્ટો તુરત દૂર થાય છે. આ બ્રહ્માંડ માં કોઈ એવી વસ્તુ નથી કે જે આ મંત્ર ના પ્રભાવે પ્રાપ્ત ના થઇ શકે. આ મંત્રની શક્તિ વિષે જેટલું કહીયે તેટલું ઓછું છે તેથી ઘણા સંતો અને હરિભક્તોના આગ્રહથી આ મંત્ર અહીં મુકવામાં આવ્યો છે. વિશેષ સૂચના : - આ સબીજ મંત્ર હોઈ જો શુદ્ધ ઉચ્ચારણ ના થાય તો પુણ્ય હરનાર થા...
GOPALANAND SWAMI NI STUTI || DR.HARSHAD SATASIYA ||
Переглядів 23 тис.4 роки тому
GOPALANAND SWAMI NI STUTI || DR.HARSHAD SATASIYA ||
MUKTANAND SWAMINI STUTI || DR.HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 10 тис.4 роки тому
મોક્ષમાર્ગમાં દાસત્વ એ સૌથી અગત્યનું ઉપકરણ છે. પોતાનામાં લોકમાં પ્રશંસાપાત્ર સર્વે જ ગુણો હોવા છતાં ભગવાન અને ભગવાનના ભક્તોના દાસના પણ દાસ થઈને કેમ રહેવાય એ મુક્તાનંદ સ્વામીએ આજીવન પોતાના આચરણથી ખુબ સારી રીતે જણાવ્યું છે. આવા મહાપુરુષની સ્તુતિ કરવાથી અનાયાસ શ્રીહરિને રાજી કરી શકાય તેવા સદગુણો પ્રાપ્ત કરી શકાય આથી આ શ્લોક ને સાંભળીને કે શીખીને મહાન સત્પુરુષનો રાજીપો મેળવી મોક્ષભાગી થઈએ। FOR PDF ...
NAVGRAH STUTI || DR.HARSHAD SATASIYA ||
Переглядів 52 тис.5 років тому
भारतीय शास्त्रोमें विविध रीतसे पीडितको ग्रह शांति या ग्रह पूजनका प्रतिपादन किया गया है. आजकल ज्ञानके अभावमे शान्तिका मार्ग दुर्लभ होता जा रहा है, पूर्वकर्मानुसार जन्म समय पर खगोलमे जो ग्रह जिस अवस्थामे स्थित हो वह उसी प्रकारके सु दुः का निर्देश करता है. ईश्वर प्रदत्त अधिकारसे जिस मनुष्यको अपने ही कर्मो से पीड़ा हो रही हो वह पीड़ा ग्रह पूजन ,ग्रह के जप व ग्रह की स्तुतिसे आसानी से दूर की जा सकती है...
JANMANGAL STOTRAM || DR.HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 86 тис.5 років тому
ભગવાન શ્રીસ્વામિનારાયણે શતાનંદમુનિને પોતાના જીવન ચરિત્રનો ગ્રંથ લખવાની આજ્ઞા આપી તેથી શતાનંદમુનિએ સત્સંગિજીવન ગ્રંથની રચના કરી. તે ગ્રંથ જોઈ શ્રીહરિ ઘણા રાજી થયા પરંતુ કળિયુગના મનુષ્યો આ વિશાળકાય ગ્રંથનાં વાંચનમાં સમય નહિ ફાળવે આમ વિચારી ફરી શતાનંદમુનિને આજ્ઞા કરી કે સત્સંગિજીવનનો સાર કાઢી એક એવું સ્તોત્ર કરો જેના પાઠથી સત્સંગિજીવનના પાઠનું ફળ મળે તેથી શતાનંદમુનિએ સર્વમંગલ સ્તોત્રની રચના કરી. ત...
RAMANANDSWAMI NI STUTI || DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 6 тис.5 років тому
સદગુરુ શ્રીરામાનંદસ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા. આ કળિયુગમાં ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી તેમણે મોક્ષનો ઘોરીમાર્ગ શરુ કર્યો. પુરુષોત્તમનારાયણ શ્રીસ્વામિનારાયણ ભગવાનને દીક્ષા આપી પોતાની ગાદી સોંપી. સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ નામ ઉદ્ધવ સંપ્રદાય છે અને સદગુરુ શ્રીરામાનંદસ્વામી સ્વયં આ સંપ્રદાયના આદિગુરુ છે. આપણા સૌના આદિગુરુ એવા સદગુરુવર્ય શ્રીરામાનંદસ્વામીનું સ્મરણ કરી, આ શ્લોકથી સ્તુતિ કરી એમની પ...
ARCHAVTAR STOTRAM || DR.HARSHAD SATASIYA 'SAHAJ' ||
Переглядів 1,2 млн5 років тому
સ.ગુ. શ્રીગોપાળાનંદસ્વામીએ જીવો દુઃખીયા મટી સુખીયા થાય તે માટે ઘણાં સુગમ માર્ગો આપ્યા છે તે પૈકી અર્ચાવતાર સ્તોત્ર પણ સર્વ દુઃ મટાડી સુ કરનાર છે. સ.ગુ.ગોપાળાનંદસ્વામી વિરચિત આ સ્તોત્રમાં ગાગરમાં સાગર ન્યાયે ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વહસ્તે વડતાલ મંદિરમાં જે દેવો પધરાવ્યા છે તે સર્વે દેવોની સ્તુતિ છે. મુખ્યત્વે એક સ્તોત્રમાં એક જ દેવની સ્તુતિ હોય છે પરંતુ આ સ્તોત્રમાં નિજ મંદિરમાં વિરાજમાન મુખ્ય...
VISHNUSAHASRANAM STOTRA || NAMOSTVANANTAY.. || DR.HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 16 тис.5 років тому
सर्व स्तोत्र और स्तुतिओमें विष्णुसहस्रनामका स्थान अद्वितीय है | यह स्तोत्र अत्यंत प्रभावशाली , सर्वदुःखनाशक, सुख-शान्तिकर और इच्छित मनोरथ पूर्ण करनेवाला है | भगवान श्रीस्वामिनारायणने शिक्षापत्रीमें , अगणित शास्त्रोमें स्वयंको अत्यंत प्रिय ऐसे आठ सत्शास्त्रोमें एक विष्णुसहस्रनामकी भी गणना की है | इस स्तोत्रमें १०८ श्लोकोसे परमात्माकी स्तुति की गई है | इतने सारे श्लोकोको कंठस्थ करना या इसका पाठ क...
HARIKRUSHNA MAHARAJ NI STUTI || HE SARVADHIPATI || DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 26 тис.5 років тому
FOR PDF drive.google.com/open?id=1sIXNvVg8UJ5QO2z4DxvM0ky_a5c0e p
LALJI MAHARAJ (KALALI - VADODARA)NI STUTI || JE HARI AXARDHAMNA || DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 99 тис.5 років тому
વડોદરામાં આવેલ કલાલીમાં વિરાજમાન શ્રીલાલજી મહારાજ અનેક ભક્તોના દુઃ દૂર કરી સુ આપે છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે નિજ હસ્તે આ મહાપ્રતાપી દેવ આપી કહ્યું હતું કે આ લાલજી મહારાજ સર્વેના મનોરથો પૂર્ણ કરશે. સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી દર મહિનાની સુદ નોમના દિવસે જેઓ કલાલી લાલજી મહારાજના દર્શન કરવા જાય છે તેઓના દુઃ દૂર થઈ અવશ્ય મનોરથો પૂર્ણ થાય છે. એવા મહાપ્રતાપી લાલજી મહારાજના સમક્ષ જે સ્તુતિ નિત...
SURYASTAVRAJ || VIKARTANO...|| DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 18 тис.5 років тому
आरोग्यं भास्करादिच्छेत् मनुष्यके आरोग्यका सीधा सम्बन्ध सूर्यके साथ है अतः भारतीय परम्परामे सूर्यकी उपासना का महत्व प्रारंभसे है. प्रतिदिन प्रातःकालमें सूर्यको अर्घ्य देकर इस स्तुतिका पाठ करनेसे आरोग्य प्राप्ति होती है और रोगोंका नाश होता है. भगवान श्रीकृष्णके पुत्र साम्बको दर्शन देकर भगवान सूर्यने अत्यंत गोपनीय इक्कीस नामात्मक स्तवराज प्रदान करते हुए कहा कि - तुम मेरे सहस्र नाम पाठकी जगह कल्याण...
GUNATITANANDSWAMI NI STUTI || MAHADHYANABHYASAM || DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 8 тис.5 років тому
GUNATITANANDSWAMI NI STUTI || MAHADHYANABHYASAM || DR. HARSHAD SATASIYA 'SAHAJ'
HANUMAT STOTRAM || NEETIPRAVEEN....|| DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 97 тис.5 років тому
HANUMAT STOTRAM || NEETIPRAVEEN....|| DR. HARSHAD SATASIYA 'SAHAJ'
SHIV PANCHAXAR STOTRA || NAGENDRAHARAYA.....|| DR. HARSHAD SATASIYA 'SAHAJ'
Переглядів 19 тис.5 років тому
SHIV PANCHAXAR STOTRA || NAGENDRAHARAYA.....|| DR. HARSHAD SATASIYA 'SAHAJ'
SANKATNASHAN GANESH STOTRAM | PRANAMYA SHIRASA DEVAM | DR. HARSHAD SATASIYA 'SAHAJ' |
Переглядів 19 тис.5 років тому
SANKATNASHAN GANESH STOTRAM | PRANAMYA SHIRASA DEVAM | DR. HARSHAD SATASIYA 'SAHAJ' |
Jai Swami Narayan 🙏
Jay swaminarayan sudha radhika tirthi chetan
Jayswaminarayan
Jay Shree Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ
જય. શ્રી સ્વામિનારાયણ
,,🙏🏻 Jay Swaminarayan
Jay Swaminarayan
શ્રીવાસુદેવમાહાત્મ્ય,હરિવાક્યસુધાસિંધુ,સેતુમાલા ટીકા,श्री हरिलीला कल्पतरु,ધર્મપ્રકાશ ગ્રંથ' kaya malse? tamri pase che?
Jay Swami Narayan
Jay shree Swami Narayan
Jay Swaminarayan 🙏 મારા તમને ભાવ થી જય સ્વામિનારાયણ
Jay shree swaminarayan
Credits to: Vadtal Mandir Mobile Application (Books section) શ્રી સર્વોપરિ શ્રી અર્ચાવતાર સ્તોત્રમ્ હરિઃ ૐ અસ્ય શ્રી સર્વોપરી શ્રીઅર્ચાવતારસ્તોત્રમન્ત્રસ્ય ગોપાલાનન્દ ઋષિઃ । અનુષ્ટુપ છન્દઃ । અક્ષરધામાધિપતિઃ શ્રી હરિર્દેવતા । પરબ્રહ્મ ભક્તિધર્માત્મજઃ ઈતિ બીજમ્ । ષડૈશ્વર્યસંપન્નઃ ભગવાન્ શ્રીસ્વામિનારાયણઃ ઈતિ શક્તિઃ । ભુક્તિમુક્તિપ્રદાયકઃ પરમાત્મા શ્રીહરિકૃષ્ણઃ ઈતિ કીલકમ્ । મમ સાક્ષાત્ ભગવતિ શ્રીહરૌ અસાધારણ પ્રેમ સ્વરૂપા સાઙ્ગપરાભક્તિપ્રાપ્ત્યર્થે સર્વોપદ્રવશમનપૂર્વક સકલમનોરથસિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ । અથ ધ્યાનમ્ અક્ષરાધિપતિં દિવ્યં ષડૈશ્વર્યસમન્વિતમ્ । વન્દેऽહં સ્વેષ્ટદેવં તં સ્વામિનારાયણં પ્રભુમ્ ।।૧।। અક્ષરે ધામ્નિ સદૃશે સ્થિતં ચ હરિમંડપે । વન્દેऽહં સાધુસંયુક્તં પ્રત્યક્ષં પુરુષોત્તમમ્ ।।૨।। ચિન્તાસંતાપહ્રન્નિત્યં હરિકૃષ્ણપદામ્બુજમ્ । વન્દેऽહં તત્ તરિભૂતં ભવાર્ણવે સુખપ્રદમ્ ।।૩।। ઈતિ ધ્યાનમ્ ધર્મભક્તિવાસુદેવં ભક્તદોષનિવારકમ્ । વન્દેऽહં દુઃખહર્તારં વિદ્યાશક્તિયશઃ પ્રદમ્ ।।૪।। શ્રીકાન્તં દ્વારિકાધીશં લક્ષ્મીનારાયણં તથા । વન્દેऽહં સ્વેષ્ટદાતારં દેશવૃત્તાલયસ્થિતમ્ ।।૫।। ઉદ્ધવજ્ઞાનદાતારં ધર્મભક્તિવરપ્રદમ્ । વન્દેऽહં રાધિકાયુક્તં વૃન્દાવનવિહારિણમ્ ।।૬।। સર્વાવતારધર્તારં ભુક્તિમુક્તિપ્રદાયકમ્ । વન્દેऽહં સ્વેષ્ટદેવં તં હરિકૃષ્ણં મનોહરમ્ ।।૭।। ઉત્સવે રાજતે નિત્યમુત્સવાનન્દદાયકમ્ । વન્દેऽહં શ્રીહરિકૃષ્ણં બાલમુકુંદસંયુતમ્ ।।૮।। ત્રેતાયાં ભરતં દદ્યાત્ દ્વાપરે ચોદ્ધવં તથા । વન્દેऽહં પાદુકાં નિત્યં કલૌ વૃત્તપુરે સ્થિતામ્ ।।૯।। શયનં સુખશય્યાયાં કરોતિ વૈ સુખપ્રદમ્ । વન્દેऽહં શ્રીમહારાજં સુખસાગરમવ્યયમ્ ।।૧૦।। સત્યવ્રતમૃષીણાં ચ રક્ષાર્થં ધૃતવિગ્રહમ્ । વન્દેऽહં મત્સ્યદેવં તં હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૧।। લોકકલ્યાણકર્તારં સ્વપત્ની પૃથ્વીયુતમ્ । વન્દેऽહં શ્રીવરાહં ચ હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૨।। ભક્તપ્રહ્લાદરક્ષાર્થં ધૃતરૂપમલૌકિકમ્ । વન્દેऽહં શ્રીનૃસિંહં ચ હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૩।। શેષનારાયણં દેવં પ્રાપ્યં ચ બ્રહ્મવિદ્યયા । વન્દેऽહં લક્ષ્મીસંયુક્તં હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૪।। લક્ષયોજનવિસ્તારં સાગરે ધૃતવિગ્રહમ્ । વન્દેऽહં કૂર્મદેવં તં હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૫।। સર્વદારોગ્યદાતારં સર્વલોકપ્રકાશકમ્ । વન્દેऽહં સૂર્યદેવં તં હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૬।। પાર્વતીમઙ્કમારોપ્ય વૃત્તપુરે વિરાજતે । વન્દેऽહં શ્રીમહાદેવં હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૭।। સર્વમંગલકર્તારં સર્વવિઘ્નવિનાશકમ્ । વન્દેऽહં ગણનાથં ચ હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૮।। ભક્તસંકટહર્તારં દાસ્યભક્તિવિધાયકમ્ । વન્દેऽહં શ્રીકપીન્દ્રં તં હરિહસ્તપ્રતિષ્ઠિતમ્ ।।૧૯।। હરિહૃદયસકાશાન્ ભગવદ્મૂર્તિસદૃશાન્ । વન્દેऽહં સાધુવર્યાંસ્તાન્ મુમુક્ષુન્ ભવતારકાન્ ।।૨૦।। ધર્મવંશે સમુત્પન્નાન્ ધર્મપીઠે નિયોજિતાન્ । વન્દેऽહં પરમાચાર્યાન્ પૂર્વપૂણ્યવિભૂષિતાન્ ।।૨૧।। રાજન્તે સર્વતીર્થાનિ યત્ર ચ સર્વદેવતા । વન્દેऽહં તીર્થરાજં તત્ ધામવૃત્તાલયાભિધમ્ ।।૨૨।। યજ્જલે તીર્થજાતં તત્ હરિણા પાવનં કૃતમ્ । વન્દેऽહં ગોમતીતીર્થં વૃત્તાલયપુરેસ્થિતમ્ ।।૨૩।। વૃત્તપુરે સમાગત્ય યો નરઃ પ્રતિપૌર્ણિમમ્ । પઠેત્ સ્તોત્રમિદંભક્ત્યા ફલિષ્યન્તિ મનોરથાઃ ।।૨૪।। નવધાભક્તિસંબન્ધે સ્તોત્રપાઠં કરોતિ યઃ । સોऽક્ષયં ફલમાપ્નોતિ તસ્મિન્ તુષ્ટો ભવેદ્ધરિઃ ।।૨૫।। યઃ પઠેચ્છૃણુયાન્નિત્યં પૂજનાન્તે કૃતાઞ્જલિઃ । ઈહૈવ સુખમાપ્નુયાત્ દેહાન્તે સુગતિર્ભવેત્ ।।૨૬।। ઋણદારિદ્રયં દુઃખં ચ રોગશોકભયાદિકમ્ । નિત્યમેકાદશાવૃત્ત્યા તત્સર્વં નાશમાપ્નુયાત્ ।।૨૭।। સર્વસુખકરં સ્તોત્રં સર્વારિભયનાશનમ્ । ગૃહિત્યાગિજનાનાં ચ ભુક્તિમુક્તિપ્રસાધકમ્ ।।૨૮।। ધર્માર્થકામમોક્ષાણામિદં સ્તોત્રં સુનિશ્ચિતમ્ । પ્રાપ્ત્યર્થે સેવનાન્નિત્યં તત્ર કાર્યો ન સંશયઃ ।।૨૯।। તસ્માદર્ચાવતારાં સ્તોત્રમેતદ્વરિપ્રિયૈઃ । ગૃહિત્યાગિજનૈઃ સર્વૈઃ પઠનીયં પ્રયત્નતઃ ।।૩૦।। જયતિ જયતિ ધન્યં ગ્રામવૃત્તાલયાખ્યમ્ । જયતિ જયતિ ધન્યં ધામ વૃત્તાલયાખ્યમ્ ।। જયતિ જયતિ ધન્યં તત્સ્થિતં દેવવૃન્દમ્ । જયતિ જયતિ ધન્યં તત્સ્થિતં સાધુવૃન્દમ્ ।।૩૧।। ઈતિ શ્રીગોપાળાનંદમુનિ વિરચિતમ્ શ્રી સર્વોપરિ શ્રી અર્ચાવતાર સ્તોત્રમ્ સંપૂર્ણમ્ ।।
jay swaminarayan
Shree suktam
જય શ્રી સ્વામિનારાયણ
,,🙏🏻 Jay Swaminarayan
,,🙏🏻 Jay Swaminarayan
આ મંત્ર na108 મંત્ર નો વિડિઓ બનાવશોજી
આ મંત્ર નો 108 વખત નો વિડિઓ બનાવશોજી એવી વિનંતી છે. સમગ્ર સત્સંગ સમાજ ને ખૂબ લાભ મળશે એવી પ્રાર્થના સાથે ખૂબ વિનંતી છે...
,,🙏🏻 Jay Swaminarayan
,🙏🏻 Jay Swaminarayan
Jai Ho Nawon Grehon Ki ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
👌👌🙏
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
,,🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
,,🙏🏻 Jay Swaminarayan
,🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
,🙏🏻 Jay Swaminarayan
Jai Shree Swaminarayan 🙏
,🙏🏻 Jay Swaminarayan
,🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ
**""Jay Shree Krushna ""**.
🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
Jay shree swaminarayan
,🙏🏻 Jay Swaminarayan
🙏🏻 Jay Swaminarayan
,,🙏🏻 Jay Swaminarayan