Nitin Maheta (Gujarati)
Nitin Maheta (Gujarati)
  • 20
  • 689 205
Regional Science Centre, Rajkot | Science City, Rajkot | રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ
31 ડિસેમ્બર એ હું અને મારો મિત્ર બન્ને વ્લોગ બનવવા માટે રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ જે સાયન્સ સિટી, રાજકોટ નામ થી પણ ઓળખાય છે ત્યાં ગયા હતા. અમે માત્ર 4-5 મિનિટ લાંબો સાયન્સ સેન્ટર નો જ વ્લોગ બનાવવા માટે ગયા હતા પરંતુ ત્યાં પહોંચતા અમને અન્ય મહત્વપૂર્ણ બાબતો જેવી કે વર્લ્ડ બ્રેઈલ ડે, મિલેટ્સ, મિશન લાઈફ, પ્લાસ્ટિક પ્રદૂષણ વગેરે પણ ખબર પડી અને એ બધું જ અમે ડોક્યુમેન્ટ કરવા માટે વિચાર્યું જેમાં વિડિઓ વધુ લાંબો થઇ ગયો જે થી આ વિડિઓ ને 6 ચેપટર્સ માં વિભાજીત કરેલ છે. તે 6 ચેપટર્સ આ પ્રમાણે છે:
0:28 Chapter 1: ચિનગારી (Spark)
1:45 Chapter 2: રીજીયોનલ સાયન્સ સેન્ટર
10:11 Chapter 3: સ્પર્શ
14:00 Chapter 4: મિલેટ્સ
17:52 Chapter 5: મિશન લાઈફ
25:41 Chapter 6: પ્રતિસાદ
Follow me on Instagram: nitinmaheta
Sources:
Millets: www.mygov.in/campaigns/millets/
Mission Life: missionlife-moefcc.nic.in/
World Braille Day: en.wikipedia.org/wiki/World_Braille_Day
Louis Braille: en.wikipedia.org/wiki/Louis_Braille
Braille: en.wikipedia.org/wiki/Braille
Credits:
Drone footage: ua-cam.com/video/BZDnywaOeJc/v-deo.html
Переглядів: 376

Відео

Sadbhavna Dog Ashram (Shelter for Dogs), Rajkot | સદભાવના શ્વાન આશ્રમ, રાજકોટ 🐾
Переглядів 2,2 тис.7 місяців тому
In today's vlog, join me, Nitin Maheta, as I take you on an inspiring journey to the Sadbhavna Dog Ashram in Rajkot. Witness the remarkable efforts in providing shelter, care, and a loving environment for disabled and needy dogs. From heartwarming stories to insightful discussions on animal welfare, this vlog is not just a tour but a deep dive into the compassionate world of dog care. 🤝 Support...
મદાવેશ્વર મહાદેવ, મદાવા || Madaveshwar Mahadev, Madava || Jasdan | Kaduka | Kamlapur
Переглядів 44010 місяців тому
થોડા દિવસ પહેલા અમે કડુકા અને મદાવેશ્વર મહાદેવ દર્શન કરવા માટે ગયા હતા, કડુકા નો વિડિઓ આ ચેનલ માં થોડા દિવસ પહેલા જ પબ્લિશ કરેલ છે જે તમે બાદ માં જોઈ શકો છો. આ વિડિઓ માં મદાવેશ્વર મહાદેવ ના દર્શન કાર્ય છે અને વિડિઓ ના માધ્યમ થી આ મંદિર નો ઇતિહાસ, આરતી, વગેરે તમને દેખાડવાનો પ્રયત્ન કરેલ છે. સ્થળઃ મદાવેશ્વર મહાદેવ મંદિર સરનામું: ગામ મદાવા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ, ચોટીલા-જસદણ હાઈવે પર આવેલા કમળા...
ખેતલા આપા, કડુકા | Khetla Aapa, Kaduka | ખેતલા આપા ના દર્શન | જસદણ
Переглядів 77110 місяців тому
ખેતલા આપા ના દર્શન (કડુકા). કડુકા ગામ એટલે ખેતલા આપા ધામ. #khetlaaapa #kaduka #gujarativlogger
Sadbhavna vrudhashram (Old Age Home), Rajkot | સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ
Переглядів 77 тис.2 роки тому
Sadbhavna vrudhashram (Old Age Home), Rajkot | સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ
Dikra Nu Ghar (Old Age Home), Dholra | "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ, ઢોલરા | Rajkot
Переглядів 586 тис.2 роки тому
Dikra Nu Ghar (Old Age Home), Dholra | "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ, ઢોલરા | Rajkot
Ramdevpir Temple, Bhichri, Gujarat (Rajkot) | રામદેવપીર ભગવાન મંદિર, ભીચરી
Переглядів 8102 роки тому
Ramdevpir Temple, Bhichri, Gujarat (Rajkot) | રામદેવપીર ભગવાન મંદિર, ભીચરી

КОМЕНТАРІ

  • @palakkherade4436
    @palakkherade4436 День тому

    Nathi saru kharab che tiya koy seva barabar Nathi aaptu

  • @DipakVyas-h2x
    @DipakVyas-h2x 5 днів тому

    Hindu mate klnk rup🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 6 днів тому

    જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ દીકરા નુ મંદિર ઘર આશ્રમ સંચાલક અને સેવાઓ કરતાં દાતાશ્રી ઓને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ

  • @GitabenParmar-hl2eq
    @GitabenParmar-hl2eq 23 дні тому

    ❤❤❤ વંદન ❤❤❤😢😢😢

  • @chandrikabenpanchal4902
    @chandrikabenpanchal4902 28 днів тому

    Koti koti vandn

  • @user-kk4cr8kl4n
    @user-kk4cr8kl4n 28 днів тому

    ફોન નંબર આપવા વિનંતિ

  • @RINAHIN-cn6ds
    @RINAHIN-cn6ds Місяць тому

    Ow

  • @raginipatel-tg4db
    @raginipatel-tg4db Місяць тому

    Mane66varsh 6

  • @raginipatel-tg4db
    @raginipatel-tg4db Місяць тому

    Mane. Admisonapso maradikra. K patirakhatanathi

  • @bhatteve
    @bhatteve Місяць тому

    Excellent...Choice of Rafis song ...apt ...great video...great Sadbhavna...

  • @rimathakker3783
    @rimathakker3783 Місяць тому

    Whwre is this Ashram

  • @bharatkumarkarigar2405
    @bharatkumarkarigar2405 Місяць тому

    મારી પાસે શેરી ના ડોગ છે 5 ડોગ છે લોકો તેને મારે છે હુ તેમને જમાડુ છુ

    • @avnikasundra6097
      @avnikasundra6097 7 днів тому

      Hu pn tmari jem j kam karu chu aapde aam j great work kartu revanu

  • @bharatkumarkarigar2405
    @bharatkumarkarigar2405 Місяць тому

    બહુ સરસ છે

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 2 місяці тому

    Jay mataji

  • @HareshJoshi-kt6xy
    @HareshJoshi-kt6xy 2 місяці тому

    Sad bhavana Vada Bahu j SARS Kam Kari rahya che dhanyvad

  • @manishagajjar4521
    @manishagajjar4521 2 місяці тому

    ખુબ જ સુંદર કામગીરી 🙏🙏🙏🙏🙏

  • @manishagajjar4521
    @manishagajjar4521 2 місяці тому

    ધન્ય છે

  • @rajnagar7482
    @rajnagar7482 3 місяці тому

    Hello

  • @DhirubhaiRathod-yv4sz
    @DhirubhaiRathod-yv4sz 3 місяці тому

    વાહ ભાઈ વાહ આવી સેવા કાયમ કરતાં રહેજો દાદા તમને આપી રહેશે .

  • @vishveshbhatt812
    @vishveshbhatt812 3 місяці тому

    Please update were it's??

  • @KalpeshChauhan-ib1dg
    @KalpeshChauhan-ib1dg 3 місяці тому

    Bhai aiya thi pet adoption kari shki chhi

  • @vasimmorvadiya3133
    @vasimmorvadiya3133 3 місяці тому

    Sadbhavna Name vade water 💦 botal and coldrinks banavo Loko kharidse ane sapot aapse

  • @mayurraval1921
    @mayurraval1921 4 місяці тому

    How to send donation to them ?

  • @user-bk2vs6vu7k
    @user-bk2vs6vu7k 4 місяці тому

    તમારો ફોન નંબર આપશો , મહિના ના કેટલા રૂપિયા લેછે રાખવાના,

  • @SanghramjiSodha-mg3ct
    @SanghramjiSodha-mg3ct 4 місяці тому

    Sauthi Motu kam or sauthi. Motee seva

  • @vishalparmar4470
    @vishalparmar4470 4 місяці тому

    Good 😢

  • @jignashapadaliya5812
    @jignashapadaliya5812 4 місяці тому

    Great job

  • @user-jc3ie3ym7p
    @user-jc3ie3ym7p 4 місяці тому

    અભિનદન મોબાઇલ. નં.લખવા.વીનંતી

  • @manjulathakkar4152
    @manjulathakkar4152 5 місяців тому

    Jay Mata ji

  • @manjulathakkar4152
    @manjulathakkar4152 5 місяців тому

    Jay shree Krishna 🙏

  • @manjulathakkar4152
    @manjulathakkar4152 5 місяців тому

    Jay shree Krishna 🙏 ♥️

  • @rkphophalia
    @rkphophalia 5 місяців тому

    Contact details required

  • @megharamani7770
    @megharamani7770 6 місяців тому

    Can you give me a address please

  • @bhattvatsal
    @bhattvatsal 6 місяців тому

    નીતિન ભાઈ

  • @bhattvatsal
    @bhattvatsal 6 місяців тому

    નીતિન ભાઈ

  • @bhattvatsal
    @bhattvatsal 6 місяців тому

    નીતિન ભાઈ

  • @bhattvatsal
    @bhattvatsal 6 місяців тому

    નીતિન ભાઈ

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 6 місяців тому

    Ame kale highway parthi ek dog lavya.eklu j rakhdatu tu.3 jagya a vaghelu chhe.ane a gharma rado j nakhya kare chhe.

  • @user-mb3ww8fn9e
    @user-mb3ww8fn9e 6 місяців тому

    Mare ahi Seva apva avvu se Pagar Nathi joyto ane mare pan mad ni jarur se Maru koi Nathi mare Seva Kari ne puny kamavu su Pagar nathi joyto

  • @nalinik5434
    @nalinik5434 6 місяців тому

    What is the contact number of of this Vrudhashram?

  • @jaysavajiyani5682
    @jaysavajiyani5682 6 місяців тому

    Content namber

  • @bhavikagajendrabhaibhatt8310
    @bhavikagajendrabhaibhatt8310 6 місяців тому

    Very creative

  • @hetalpatel4817
    @hetalpatel4817 6 місяців тому

    Khubj mast

  • @colourfullrajkot1174
    @colourfullrajkot1174 6 місяців тому

    Nice information thank you

  • @bhattvatsal
    @bhattvatsal 6 місяців тому

    Wow nice video 🎉

  • @abc.3849
    @abc.3849 6 місяців тому

    Mari pase 3 street dogs che. Ak injurd che. Ne be healthy che. Emni maa janam aapi ne dev lok chali gay. Ame 2.5 month thi mota kariya. Pan have bija kutra heran kare cheee. Aa ashram no contact nomber??? Ashram mate banti tamam madad karva taiyar chie. Save my dogs. Please

  • @suniet8446
    @suniet8446 7 місяців тому

    Very Nice Informative Video , Thank You Sir 🙏🙂

  • @jayshreemukharji7966
    @jayshreemukharji7966 7 місяців тому

    Plz, send number good job

  • @mamtajoshi6961
    @mamtajoshi6961 7 місяців тому

    Aava bekar rules che blood relationship hoy to aasham ma le che to Eno su Matlab aashram nu bichara jenu koi nathi emna mate aashram banavay che Aa aashram ma ko sari rite vat nathi kartu only jem tem sabdo use kare che ena karta aashram band kari dyo

    • @nitingujarati
      @nitingujarati 7 місяців тому

      Mamtaben, me vaat kari chhe sadbhavna team sathe, mane tamara phone number moklo instagram ma message kari ne : instagram.com/nitinmaheta/ Tamne phone aavse ane je issue hoy e solve thai jase em ke chhe.

  • @mamtajoshi6961
    @mamtajoshi6961 7 місяців тому

    Sav bekar che koi vat samjva ready nathi jenu koi nathi emna mate aashram banavay che aa to eloko ne leta j nathi jenu koi nathi