- 145
- 22 148
Samkalin News.
India
Приєднався 12 лют 2013
नमस्ते दोस्तो मेरा नाम है mahendra panchal , ओर आप सभी को हमारे यू ट्यूब चेनल में स्वागत है...
16 December 2024વાપીમાં આશિર્વાદ હોસ્પિટલના ડૉ. સિદ્ધાર્થ પટેલે પિતાનું સપનું સાકાર કર્યું,
વાપીમાં આશિર્વાદ હોસ્પિટલના ડૉ. સિદ્ધાર્થ પટેલે પિતાનું સપનું સાકાર કર્યું, અદ્યતન OT કોમ્પ્લેક્ષનો માતા-પિતાના હસ્તે શુભારંભ કરાવ્યો
વાપીમાં ઓર્થોપેડિક સર્જરીમાં આગવું નામ ધરાવતી આશિર્વાદ હોસ્પિટલમાં રવિવારથી અદ્યતન ઓપરેશન થિએટરના નિર્માણ બાદ શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાપીના અગ્રણી નાગરિકોએ આશિર્વાદ હોસ્પિટલના સંચાલક દંપતી ડૉ. સિદ્ધાર્થ પટેલ, ડૉ. મનપ્રીત પટેલને અને તેમના માતા-પિતા ડૉ. દેવપ્રકાશ પટેલ, ડૉ. રૂપાબેન પટેલને શુભકામનાઓ પાઠવી હતી.
વાપીમાં વર્ષ 1998માં ઓર્થોપેડિક ડૉ. દેવપ્રકાશ પટેલ અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂપાબેન પટેલ નામના તબીબ દંપતીએ ચલા વિસ્તારમાં આશિર્વાદ હોસ્પિટલની શરૂઆત કરી હતી. જે દરમ્યાન આ જ હોસ્પિટલમાં અદ્યતન OT નિર્માણનું સપનું સેવ્યું હતું. હાલમાં આ હોસ્પિટલનું તેમના ઓર્થોપેડિક પુત્ર ડૉ. સિદ્ધાર્થ પટેલ અને પુત્રવધુ ડૉ. મનપ્રીત પટેલે સુકાન સાંભળ્યું છે. જેઓએ હોસ્પિટલમાં અદ્યતન OT કોમ્પ્લેક્ષ ઉભું કરી માતાપિતાનું સંપનું સાકાર કર્યું છે.
તબીબ દંપતીએ તેમના ગ્રાન્ડ મધરના નામ પર સ્વ.શ્રીમતી લલિતાબેન ભીખુભાઈ દેસાઈ OT કોમ્પ્લેક્ષનો રવિવારે શુભારંભ કર્યો હતો. આ OT નું તેમના માતાપિતાના આશિર્વાદથી અને તેમના જ હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ OT અંગે ડૉ. દેવપ્રકાશ પટેલ અને ડો. રૂપાબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું. કે, આ OT કોમ્પ્લેક્ષ સ્ટેટ ઑફ આર્ટ છે. જેમાં વર્લ્ડ કલાસ અદ્યતન સુવિધાઓ છે. દર્દીના સચોટ નિદાન અને ઓપરેશન માટે રોબોટિક મશીન સહિતની તમામ સામગ્રી ખૂબ જ આધુનિક છે. એટલે હવે વાપી અને તેની આસપાસના દર્દીઓએ મુંબઈ કે સુરત સુધી જવું નહિ પડે, દર્દીઓ અહીં જ સારી કક્ષાના OT માં ઘૂંટણ સહિતની વિવિધ સર્જરીઓ કરાવી શકશે. અને એ પણ ખૂબ જ સસ્તા દરે થશે.
ઉલ્લેખનીય છે કે, આશિર્વાદ હોસ્પિટલમાં તૈયાર થયેલ આ ઓટી કૉમ્પ્લેક્સ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જે એડવાન્સ અને કોમ્પ્લેક્સ સર્જરીમાં કાળજી અને ચોકસાઈના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરે છે. OT ના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં વાપીના અગ્રણી તબીબો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ આ તબીબ દંપતીને શુભેચ્છા આપી હતી.

Переглядів: 2
Відео
16 December 24 CCTV કેમેરામાં ચોરોની ટોળકી કેદ,દાદરા નગર હવેલીના નરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
Переглядів 2036 годин тому
CCTV કેમેરામાં ચોરોની ટોળકી કેદ, દાદરા નગર હવેલીના નરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
15 Dec.24 1લાખ માછીમારી કરતા ટંડેલોએ પોતાની બોટ લાંગરી બંધપાડી શક્તિ પ્રદર્શન કરી વિરૂદ્ધ દર્શાવ્યો
Переглядів 9014 годин тому
વલસાડ ના ઉમરગામ પંથકના 1 લા માછી મારી કરતા ટંડેલોએ બંદર ખાતે પોતાની બોટ લાંગરી બંધ પડી શક્તિ પ્રદર્શન કરી વિરૂદ્ધ દર્શાવ્યો ઉમરગામ પંથકના દરિયા કિનારાના ક્રાઇટ એરિયા માં સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછી મારો ફિશીંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા ઉમરગામ ના સ્થાનિક માછી મારોની રોજ ગારી છીનવાસેની ભીતિ સેવી વિરોધ પ્રદર્શન કકરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન માં ભરૂચથી ઉમરગામ સુધીના દક્ષિણ ગુજરા...
15 December 2024 પ્રો.ડૉ. અલી ઈરાની ઉમરગામ એક્ષ્પોની મુલાકાતે
Переглядів 13816 годин тому
ઉમરગામ જીઆઇડીસીનાં ૫૬ વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો ઈન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું આયોજન પ્રો.ડૉ. અલી ઈરાની ઉમરગામ એક્ષ્પોની મુલાકાતે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ઈન્ડસ્ટ્રીલ ટેકનોલોજી એન્ડ ઈન્નોવેશન એક્ષ્પોની, ઈન્ટરનેશનલ અફેર્સ : ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ, પ્રિન્સિપાલ ફિઝિયોથેરાપી - NMIMS યુનિવર્સિટી, વિભાગનાં વડા, ફિઝિયોથેરાપી અને સ્પોર્ટ્સ મેડિસિન, નાણાવટી મેક્સ હોસ્...
15 December 2024 લોકસભાનાં દંડક અને વલસાડ - ડાંગ જીલ્લાનાં સાંસદ ધવલ પટેલે હાજરી આપી
Переглядів 23422 години тому
ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન આયોજીત ઈન્ડસ્ટ્રીલ ટેકનોલોજી એન્ડ ઈન્નોવેશન એક્ષ્પોનાં બીજા દિવસે, યાને આજરોજ સદર એક્ષ્પોમાં લોકસભાનાં દંડક અને વલસાડ - ડાંગ જીલ્લાનાં સાંસદ ધવલ પટેલે હાજરી આપી ત્યારે ઉમરગામ જીઆઇડીસીની વાતો કરતાં ભાવુક બન્યાં.
15 Dec. 2024 ભીલાડ ટાવર વિસ્તાર માં બોરિંગ કરતા વેળાએ GSPLની ગેસ પાઇપ લાઇનમાં ભાંગળ થતાં ગેસ લીકેજ
Переглядів 202 години тому
ભીલાડ ટાવર વિસ્તાર માં બોરિંગ કરતા વેળાએ GSPLની ગેસ પાઇપ લાઇનમાં ભાંગળ થતાં ગેસ લીકેજની ઘટના માં અફરા તફરીનો માહોલ સર્જાયો. તાત્કાલિક GSPL વિભાગ અધિકારીઓ ને જાણ કરતા લાઇન બંધ કરી સમારકામ આરંભ્યું ઘટના બનતા 200 મીટરનો મુખ્ય રસ્તો,અને દુકાનો બંધ કરવામાં આવી ઉમરગામ તાલુકાના ભીલાડ ટાવર વિસ્તાર પ્રેસ્ટીજ ટાવરની પાસે પાણીની જરૂરિયાત સામે બપોરે 2:30 કલાકે ગ્રામ પંચાયત દ્વારા બોરિંગની કામગીરી હાથ ધરવામ...
15 December 202414 દારૂની બોટલમાં 7 લાખની મર્સિડીઝ કાર થઈ જમા
Переглядів 52 години тому
14 દારૂની બોટલમાં 7 લાખની મર્સિડીઝ કાર થઈ જમા કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો હતો સુરતનો ઈસમ સુરત VR મોલ, પોદવાયા સ્ટ્રીટ મગદલ્લાના 39 વર્ષીય સંકેત વસંતભાઈ પટેલ માટે દમણથી વિદેશી દારૂ લાવવાનું ભારે સાબિત થયું છે.પારડી પોલીસ દ્વારા કલસર ચેકપોસ્ટ પર યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન સંકેતની મર્સિડીઝ કાર (GJ-05-JF-4929) ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 14 બોટલો મળી આવી,...
14 Dec.24ચંદનસ્ટીલ લિ.નાં ડિરેક્ટર દિલીપ ચુનીલાલ ચંદને હોસ્પિટલ પ્રોજેક્ટમાં રૂ. ૧૧ કરોડનું દાન
Переглядів 2162 години тому
ચંદન સ્ટીલ લિમિટેડનાં ડિરેક્ટર દિલીપ ચુનીલાલ ચંદને યુઆઈએ હોસ્પિટલ પ્રોજેક્ટમાં રૂપિયા ૧૧ કરોડનું દાન આપ્યું ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનમાં પ્રમુ તરીકે નરેશ બાંઠિયાની કરાયેલી પસંદગી શ્રેષ્ઠ સાબિત થઈ છે આજરોજ, ચંદન સ્ટીલ લિમિટેડનાં ડિરેક્ટર દિલીપ ચંદને, ઈન્ડસ્ટ્રીલ ટેકનોલોજી એન્ડ ઇન્નોવેશન એક્ષ્પોનાં શુભારંભ વખતે, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનાં રાજ્ય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈને રૂપિયા ૧૧ ક...
14 December 2024 દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે ફરી એકવાર રાજ્યના હિત માટે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો.
Переглядів 2032 години тому
દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે ફરી એકવાર રાજ્યના હિત માટે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો.
14 December 2024 નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સૌપ્રથમ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ
Переглядів 4382 години тому
*નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સૌપ્રથમ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ* *ઉમરગામના ઉદ્યોગો લાખો લોકોને રોજગારી આપે છે, લઘુ ઉદ્યોગો માટે ઉમરગામ શ્રેષ્ઠ જગ્યા છે - મંત્રીશ્રી કનુભાઈ* માહિતી બ્યુરો: વલસાડ: તા. ૧૪ ડિસેમ્બર નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન દ્વારા આયોજિત સૌપ્રથમ ત્રિદિવસીય ઉંમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો શુભારંભ કરવા...
14 December 2024સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એમ.એસ.એમ.ઈ. યોજના અંતર્ગત સેમિનાર યોજાયો
Переглядів 1074 години тому
વલસાડના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એમ.એસ.એમ.ઈ. યોજના અંતર્ગત સેમિનાર યોજાયો વલસાડના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલમાં ભારત સરકારની એમ.એસ.એમ.ઈ. (માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝેસ) યોજનાને પ્રોત્સાહન આપવા સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન સુરત અને સેલવાસની એમ.એસ.એમ.ઈ. બ્રાન્ચ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમ તરીકે કરવામાં આવ્યું હતું. સેમિનારનું પ્રારંભ સવારે 11...
14 December 2024 દેશનું એક અનોખું વિકાસ મોડેલ તૈયાર કરવા સ્વદેશી જાગરણ મંચ
Переглядів 914 години тому
દેશનું એક અનોખું વિકાસ મોડેલ તૈયાર કરવા સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશભરના દરેક જિલ્લા-તાલુકા લેવલે વિશેષ સેમિનારનું તેમજ ટીમ ઇલેવનનું ગઠન કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. જે અંતર્ગત વાપીમાં VIA કોન્ફરન્સ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં સ્વદેશી જાગરણ મંચ વલસાડ જિલ્લા દ્વારા આયોજિત આ સેમિનારમાં સ્વદેશી થિંક-ટેન્ક, અખિલ ભારતીય સહ-કોશ પ્રમુ - સ્વદેશી જાગરણ મંચના દીપક શર્મા મુખ્ય વ...
13 December 2024ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં દસ કિલોમીટર જઈને ઘાયલ થયેલા માછીમારને મદદ કરી હતી.
Переглядів 1354 години тому
ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં દસ કિલોમીટર સુધી જઈને માછીમારી દરમિયાન ઘાયલ થયેલા માછીમારને મદદ કરી હતી. માછીમારીની બોટ રાધે કૃષ્ણમાં એન્જિનમાં થયેલી દુર્ઘટના બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ માછીમારની મદદ માટે દોડી આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડની મદદનો વીડિયો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત માછીમારને સમયસર સારવાર મળતા રણજીત દામા માલકારીનો જીવ બચી ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ ઘાયલ ખલાસીને દહાણુની ગ્રામ્ય હોસ્પિટ...
13 Dec.24 દમણના બોરાજીવા શેરીમાં 141 વર્ષ જૂના ઐતિહાસિક કૂવામાં નવી જાન, પાણીનો ઉપયોગ શરૂ કર્યો
Переглядів 1317 годин тому
દમણના બોરાજીવા શેરીમાં 141 વર્ષ જૂના ઐતિહાસિક કૂવામાં નવી જાન, લોકોએ પૂજા સાથે પાણીનો ઉપયોગ શરૂ કર્યો છેલ્લા ઘણા સમયથી દમણમાં રસ્તા અને ડ્રેનેજ લાઈનના વિકાસીય કાર્યો ચાલી રહ્યા છે, જે દરમિયાન પાણીની લાઇનના પાઇપ ફાટી જવાની સમસ્યા સામે ગ્રામજનો ઘણીવાર ઊભા રહે છે. બોરાજીવા શેરીના લોકો પણ પાણીની અછતથી પરેશાન હતા, અને આ સમસ્યાના ઉકેલ માટે શેરીની મહિલાઓએ ઐતિહાસિક કૂવામાં નવજીવન ફૂંકવાનો નિર્ણય કર્યો....
13 December 2024વાપી નજીક ટ્રક પલટીની ઘટનાથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો મુશ્કેલીમાં
Переглядів 1247 годин тому
13 December 2024વાપી નજીક ટ્રક પલટીની ઘટનાથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો મુશ્કેલીમાં
13 Dec.24 ડેન્જર્સ એડવેન્ચર્સ, અંતર્વેદ સ્પોર્ટ્સ ટીમે દાનહમાં સેફ્ટી અભિયાન
Переглядів 1627 годин тому
13 Dec.24 ડેન્જર્સ એડવેન્ચર્સ, અંતર્વેદ સ્પોર્ટ્સ ટીમે દાનહમાં સેફ્ટી અભિયાન
12 December 2024 વાપીમાં સાડા 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશી નરાધમની ધરપકડ
Переглядів 967 годин тому
12 December 2024 વાપીમાં સાડા 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશી નરાધમની ધરપકડ
12 December 2024 તલાસરી ફ્લાયઓવર પહેલાં, મહાદેવ હોટેલ સામે.... નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પાપે
Переглядів 1,4 тис.7 годин тому
12 December 2024 તલાસરી ફ્લાયઓવર પહેલાં, મહાદેવ હોટેલ સામે.... નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પાપે
12 December 2024 કચીગામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ: GPDP 2025-26 માટેની યોજનાઓ મંજૂર
Переглядів 2229 годин тому
12 December 2024 કચીગામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ: GPDP 2025-26 માટેની યોજનાઓ મંજૂર
12 December 24 વાપીના નવનિર્મિત સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રારંભ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા
Переглядів 569 годин тому
12 December 24 વાપીના નવનિર્મિત સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રારંભ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા
11Decamber 2024મુંબઈ થી અમદાવાદ જતી ડબ્બલ ડેકર ટ્રેનના કોચ નંબર C-7માં સર્જાઈ યાંત્રિક ખામી,
Переглядів 2399 годин тому
11Decamber 2024મુંબઈ થી અમદાવાદ જતી ડબ્બલ ડેકર ટ્રેનના કોચ નંબર C-7માં સર્જાઈ યાંત્રિક ખામી,
11 December 2024 મોહનગામ ફાટક પાસે દોડતી કારમાં આગ લાગતા દોડધામ મચી
Переглядів 1509 годин тому
11 December 2024 મોહનગામ ફાટક પાસે દોડતી કારમાં આગ લાગતા દોડધામ મચી
11 December 2024 કરજગામના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે તૃતીય પાટોત્સવ અને લઘુ રુદ્રનું આયોજન
Переглядів 1439 годин тому
11 December 2024 કરજગામના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે તૃતીય પાટોત્સવ અને લઘુ રુદ્રનું આયોજન
11 December 2024 શ્રીમતિ પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ સેન્ટર -વાપી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Переглядів 1199 годин тому
11 December 2024 શ્રીમતિ પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ સેન્ટર -વાપી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
11 December 2024મોટીવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન પણ ઉમરગામ ખાતેનાં એક્ષ્પોમાં પધારશે
Переглядів 39712 годин тому
11 December 2024મોટીવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન પણ ઉમરગામ ખાતેનાં એક્ષ્પોમાં પધારશે
11 December 2024 વાપી: પાણીની લાઇનના સમારકામ દરમિયાન મળ્યો અજગર, રેસ્ક્યુ ઓપરેશન સફળ
Переглядів 10712 годин тому
11 December 2024 વાપી: પાણીની લાઇનના સમારકામ દરમિયાન મળ્યો અજગર, રેસ્ક્યુ ઓપરેશન સફળ
11 Dec.24ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, સિલવાસા કેમ્પસ દ્વારા માનવ અધિકાર દિવસ કાર્યક્રમોનું આયોજન
Переглядів 4112 годин тому
11 Dec.24ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, સિલવાસા કેમ્પસ દ્વારા માનવ અધિકાર દિવસ કાર્યક્રમોનું આયોજન
11 Dec.24મોબાઈલ, ચેઇન સ્નેચિંગ કરતા અને બાઈક ચોરી કરતા 2 રીઢા આરોપીઓને વાપી GIDC પોલીસે દબોચી લીધા,
Переглядів 41812 годин тому
11 Dec.24મોબાઈલ, ચેઇન સ્નેચિંગ કરતા અને બાઈક ચોરી કરતા 2 રીઢા આરોપીઓને વાપી GIDC પોલીસે દબોચી લીધા,
તમારું કાંઈ નહીં થાય... કેમકે સરકાર તમારું સાંભળે નહીં... તેમ છતાં મત તો તમે ભાજપ ને જ આપે... ટંડેલ, માછી, આદિવાસી.. તમામ ભાજપ ના મતદાર...
Nice speech Umesh bhai
Jay mata di 🙏🙏
Vapi siddhanath mandir pase under ground nu kaam kharab karta bhar Diwali ma Loko ketla heran thaya chhe.
Amara Fansa, Bhilad Dist Valsad na khetar ma light na koi thekana nathi to Sree Kanubhai desai moti moti fekvanu bandh kare
😢😢
Good 👍