Sonal Studio surat
Sonal Studio surat
  • 6
  • 19 539 639
Halardu (હાલરડુ) | Nilam Patel | Hardik Bhut | Ravi Sudani | Sonal Studio Surat | New Gujarati Song
Halardu (હાલરડુ) | Nilam Patel | Hardik Bhut | Ravi Sudani | Sonal Studio Surat | New Gujarati Song
એમ કહેવાયું છે કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. બાળપણમાં મા જે હાલરડાં સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવન ઘડતરમાં મોટો ફેર પડે છે. પોતાની શૂરવીરતાથી મરાઠા સામ્રાજ્યને એકસૂત્રે બાંધનાર શિવાજીના શૂરવીર વ્યક્તિત્વમાં માતા જીજાબાઇએ સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાંનો પણ ફાળો છે.
આવી જ રીતે સોનલ સ્ટુડિયો, સુરત આપની સમક્ષ એકદમ નવા અંદાજમાં માની મમતા ભરેલું "હાલરડું" પ્રસ્તુત કરે છે...
#halardu #gujaratisong #sonalstudio
For Business Inquiry: +91 9737437974 | 9638273536
Label: Shree Sonal Studio, Surat
Producer: Paresh Sabhaya (Sarkar),Ankita M Gilatar (Dhanani)
Director: Nikunj Mayani
Lyrics: Arvind Mavani
Screenplay: Nikunj Mayani & Ram Pansuriya
Music Director: Mayur Nadiya (Shivdhara Recording Studio)
Recording: Fenil Dhola (Musitox company)
Singer: Hetal Patel
Starring:
Ravi Sudani
Nilam Patel
Hardik Bhut
Ved Mayani
Kriyansh Aslaliya
Pravinaben Surti
Manojbhai Mangroliya
Cast:
Rutu Savaj
Disha Vithani
Priya Padmani
Kashish Prajapati
Priyanshi Gajera
Archi Vasoya
Riddhi Bhalani
Avinash Alagiya
Vivek Ginoya
Piyush Gondaliya
Hiren Malaviya
Jayu Smarty
Dhruval Chodavadiya
Vishal Sabhaya
Sudip Sabhaya
Paresh Sabhaya
Maheshgiri Goswami
Child Artist:
Swara Nakrani
Maitry Ranpariya
Pala Ayushi
Dwij Vaghasiya
Jay Korat
Aksh Sukhadiya
Mantra Gajera
D.O.P: Shubham Vora, Ridham Rangpariya
Ass. D.O.P.: Mayur Bhalala, Romil Shingala, Arpit Gaudani
Editing: Ashish-Sandip
Poster Design: Neo Matrics
Lights: Kittu Films
Make up: Bansari Limbasiya (Bansari Beauty Care)
Ass. Makeup Artist: Payal Mulani, Krupali Gondaliya
Music Distribution: @dmusicgujarati
Executive Producer:
P.I. M.M. Gilatar (Sultan)
Hiren Kathiriya
Special Thanks:
Ashok B. Nakrani (Advocate)
Divyang Mangroliya
Pinakin Korat
Manoj H. Mavani
Viren Sabhaya
Milan Mayani
Piyush Mayani
Komal Mayani
Jaydeep Vaghasiya
Yatin Dudhat
Jignesh Thummar
Rumit Dakhra
Alpesh Vaghasiya
Kapil Desai
Shailesh Gajera
Daxa Gajera
Ankit Aslaliya
Asha Aslaliya
Kamlesh Bhadiyadara
Lalu Nakum
Kamlesh Hadiya
Shailesh Mangukiya
Set Your Favourite Caller Tune From HALARDU - HETAL PATEL (FEAT. HARDIK BHUT, NILAM PATEL) Song Using Following Code
📲 AIRTEL હેલોટ્યુન માટે ડાયરેક્ટ ડાયલ કરો
Thai Gai Chhe Majam Rat - 5432117601950
Mor Pankh Felavi Ne - 5432117602048
Lage Devo No Avtar - 5432117602049
Moto Thai Ne - 5432117602084
📲 VI હેલોટ્યુન માટે ડાયરેક્ટ ડાયલ કરો
Thai Gai Chhe Majam Rat - 53712290030
Mor Pankh Felavi Ne - 53712290063
Lage Devo No Avtar - 53712290046
Moto Thai Ne - 53712290029
📲BSNL હેલોટ્યુન માટે ડાયરેક્ટ ડાયલ કરો
Thai Gai Chhe Majam Rat - 5670012290030
Mor Pankh Felavi Ne - 5670012290063
Lage Devo No Avtar - 5670012290046
Moto Thai Ne - 5670012290029
📲JIOટ્યુન MyJio એપ પર થી સેટ કરી શકો છો.
Now you can enjoy HALARDU - HETAL PATEL (FEAT. HARDIK BHUT, NILAM PATEL) on all these streaming platforms. What are you waiting for?? Listen it and make your own video. Post it and don't forget to tag us. ✨✨✨✨
Song Name :- Halardu - Hetal Patel (feat. Hardik Bhut, Nilam Patel)
● Wynk Music :- bit.ly/2NBuPgS
● JioSaavn :- bit.ly/2Mz4lMI
● Spotify :- spoti.fi/3pwqXvG
● Resso :- bit.ly/36le2Wa
● Ganaa :- bit.ly/3sYO5VQ
● Apple Music :- apple.co/3clIFi2
● Itunes :- apple.co/3clIFi2
● Amazon Music :- amzn.to/3oqzrmP
● MX Player :- bit.ly/36kOHvq
Music Distribution By :- D Music Gujarati
www.dmusicgujarati.com
Mo. : +91 96878 76808
--------------------------------------------------
:: Song Lyrics ::
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા. !
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા. !
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા. !
સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા,
સૂઈ જાને હવે બાળ મારા દેવના દુલારા....
થઈ ગઈ છે માઝમરાત.. હો....હો....
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા,
મયુર પંખ ફેલાવી ને તારી સામે નાચતો,
ગુન્જતો કોયલનો ટહુકાર કેવો મીઠો ભાસતો,
મયુર પંખ ફેલાવી ને તારી સામે નાચતો,
ગુન્જતો કોયલ નો ટહુકાર કેવો મીઠો ભાસતો,
ઝુલતા મેના પોપટ પારણે તારા કિલ્લોલ કરતાં ,
ઝુલતા મેના પોપટ પારણે તારા કિલ્લોલ કરતાં,
થઈ ગઈ છે માઝમરાત...હો...ઓ...
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા !
મુખ મલકી રહ્યું પારણે તારું સૂર્ય તેજથી,
લાગે દેવોનો અવતાર આવ્યો કોઈ આભથી,
મુખ મલકી રહ્યું પારણે તારું સૂર્ય તેજથી,
લાગે દેવોનો અવતાર આવ્યો કોઈ આભથી,
હૈયે મમતાનું વ્રૃન્દાવન આજ હેલે ચડતું,
હૈયે મમતાનું વ્રૃન્દાવન આજ હેલે ચડતું,
થઈ ગઈ છે માઝમરાત.. હો..ઓ...
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા. !
મોટો થઈ ને મારા ધાવણની તૂ લાજ રાખજે,
બની વડલો થાક્યા નો વિસામો કુળ ઉજાળજે,
મોટો થઈ ને મારા ધાવણની તૂ લાજ રાખજે,
બની વડલો થાક્યા નો વિસામો કુળ ઉજાળજે ,
નજરુ લાગે નહીં કોયની સોનલ ધ્યાન રાખજે,
નજરું લાગે નહીં મઢડા વાળી ધ્યાન રાખજે,
થઈ ગઈ છે માઝમરાત... હો...ઓ..
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા,
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા.
સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા ,
સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા..
આ...થઈ ગઈ છે માઝમરાત..
હો..ઓ..થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા..
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા.
#halardu #hardikbhut #umeshbarot #ગુજરાતી
Переглядів: 283 810

Відео

Halrdu (હાલરડુ) | Teaser | Nilam P | Hardik B | Ravi S | Sonal Studio
Переглядів 17 тис.3 роки тому
For Business Inquiry: 91 9737437974 | 9638273536 Production: Happy Face Entertainment ( happy_face_...) Label: Shree Sonal Studio, Surat Producer: Paresh Sabhaya (Sarkar), Ankita M Gilatar Director: Nikunj Mayani Lyrics: Arvind Mavani Screenplay: Nikunj Mayani & Ram Pansuriya Music Director: Mayur Nadiya Recording: Fenil Dhola Singer: Hetal Patel Starring: Ravi Sudani Nilam Patel H...
Radha sang raas rame Shyam | Hardik Bhut | Nimi Vaghasiya | new gujarati Song | Sonal Studio Surat
Переглядів 438 тис.4 роки тому
'આવ ને કાના'ની અપાર સફળતા બાદ અમારું નવરાત્રી સ્પેશ્યલ નવું સોંગ "રાધા સંગ રાસ રમે શ્યામ" યુટ્યૂબમાં ધૂમ મચાવવા આવી ગયું છે તો જોવાનું ચુકશો નહિ... અમારું આ સોન્ગ તમને ગમે તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો... For Business Inquiry: 91 9737437974 | 91 9638273536 Label: Shree Sonal Studio, Surat Producer: Paresh Sabhaya (Sarkar) Director: Nikunj Mayani Lyrics: Ram Pansuriya (Kavi Ram) ...
Radha sang raas rame Shyam (રાધા સંગ રાસ રમે શ્યામ) | Teaser | Navratri Song | Sonal Studio
Переглядів 40 тис.4 роки тому
અમારું નવું સોંગ "રાધા સંગ રાસ રમે શ્યામ" યુટ્યૂબમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે તો જોવાનું ચુકશો નહિ... અમારું આ સોન્ગ તમને ગમે તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો... For Business Inquiry: 91 9737437974 | 9638273536 Production: Happy Face Entertainment ( happy_face_...) Label: Shree Sonal Studio, Surat Producer: Paresh Sabhaya (Sarkar) Director: Nikunj Mayani Lyrics: Ram Pa...
AAV NE KANA, MORLIVALA... | Kajal Budheliya | Hardik Bhut | Nimita Vaghasiya | Shree Sonal Studio
Переглядів 19 млн4 роки тому
#krishnasong #aavnekana #dwarikadhish અમારું નવું સોંગ "આવને કાના મોરલીવાળા..." યુટ્યૂબમાં ધૂમ મચાવવા આવી ગયું છે તો જોવાનું ચુકશો નહિ... અમારું આ સોન્ગ તમને ગમે તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. For Business inquiry: 91 9737437974 Production: Happy Face Entertainment ( happy_face_entertainment) Label: Shree Sonal Studio, Surat Producer: Paresh Sabhaya (Sarkar) Directo...
AAV NE KANA || TEASER || Janmashtami Song
Переглядів 50 тис.4 роки тому
Production: Happy Face Entertainment Label: Shree Sonal Studio, Surat Producer: Paresh Sabhaya (Sarkar) Director: Nikunj Mayani Lyrics: Ram Pansuriya (Kavi Ram) Singer: Kajal Budheliya Artist: Hardik Bhut, Nimita Vaghasiya Music: Mayur Nadiya (Shivdhara Studio) Screen Play: Ram Pansuriya, Nikunj Mayani Make up: Jayshree Dhameliya, Dhruti Babariya D.O.P: Shubham Vora, Hardik Soni Editing: Ashish...