- 10
- 148 294
Rejoice Gosple song
Приєднався 7 бер 2023
|| AVASAR AAVYO || અવસર આવ્યો આનંદ નો || NEW GUJRATI CHRISTMAS SONG 2024-25 ||
|| AVASAR AAVYO || અવસર આવ્યો આનંદ નો || NEW GUJRATI CHRISTMAS SONG 2024-25 ||
SINGER- Samuel gamit
Asvin gamit
Tabitha gamit
Rihana Gamit
અવસર આવ્યો આનંદનો
મારા ઈશુજી જનમ્યા બેથલેહેમા..(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૧
મધરાતે સીમમાં ભરવાડો જાગે
દૂતે આનંદનો સંદેશો કહયો.. (૨)
મારા ઈશુજીની (૨) સુવાર્તા પ્રગટ થાય
અવસર આવ્યો આનંદનો...
મારા ઈશુજીની સુવાર્તા પ્રગટ થાય
અવસર આવ્યો આનંદનો...
લૂક : ૨- ૮,૯,૧૦
પૂર્વ દિશામાં તારો ચમકતો
માગીઓ આગળ ચાલતો જાય (૨) મારા ઈશુજીના (૨) ગભાણે થંભ જાય
અવસર આવ્યો આનંદનો...
મારા ઈશુજીના ગભાણે થંભ જાય
અવસર આવ્યો આનંદનો...
માથ્થી: ૨-૯,૧૦,
સોનું લોબાન બળ માગી લાવ્યા
પગે પડીને ભજન કર્યા.. (૨) મારા ઇશુજીના(૨)ચરણોમાં અર્પી જાય
અવસર આવ્યો આનંદનો... મારા ઈશુજીના ચરણો માં અર્પી જાય
અવસર આવ્યો આનંદનો...
માથ્થી: ૨-૧૧
અવસર આવ્યો આનંદનો
મારા ઈશુજી જનમ્યા બેથલેહેમા..(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૧
LYRICS:TBITHA GAMIT
PRODUCER :-DIPAK MAVCHI
MUSIC :- PIETER
VIDEO BY @LIZU_GALLERY_PRODUCTION
DANCE GROUP
Priti,Rosni,Nuttan,Arpita,mahi,Ripka
SINGER- Samuel gamit
Asvin gamit
Tabitha gamit
Rihana Gamit
અવસર આવ્યો આનંદનો
મારા ઈશુજી જનમ્યા બેથલેહેમા..(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૧
મધરાતે સીમમાં ભરવાડો જાગે
દૂતે આનંદનો સંદેશો કહયો.. (૨)
મારા ઈશુજીની (૨) સુવાર્તા પ્રગટ થાય
અવસર આવ્યો આનંદનો...
મારા ઈશુજીની સુવાર્તા પ્રગટ થાય
અવસર આવ્યો આનંદનો...
લૂક : ૨- ૮,૯,૧૦
પૂર્વ દિશામાં તારો ચમકતો
માગીઓ આગળ ચાલતો જાય (૨) મારા ઈશુજીના (૨) ગભાણે થંભ જાય
અવસર આવ્યો આનંદનો...
મારા ઈશુજીના ગભાણે થંભ જાય
અવસર આવ્યો આનંદનો...
માથ્થી: ૨-૯,૧૦,
સોનું લોબાન બળ માગી લાવ્યા
પગે પડીને ભજન કર્યા.. (૨) મારા ઇશુજીના(૨)ચરણોમાં અર્પી જાય
અવસર આવ્યો આનંદનો... મારા ઈશુજીના ચરણો માં અર્પી જાય
અવસર આવ્યો આનંદનો...
માથ્થી: ૨-૧૧
અવસર આવ્યો આનંદનો
મારા ઈશુજી જનમ્યા બેથલેહેમા..(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૧
LYRICS:TBITHA GAMIT
PRODUCER :-DIPAK MAVCHI
MUSIC :- PIETER
VIDEO BY @LIZU_GALLERY_PRODUCTION
DANCE GROUP
Priti,Rosni,Nuttan,Arpita,mahi,Ripka
Переглядів: 82 596
Відео
christmas gujrati garba
Переглядів 919Місяць тому
Madhya Pradesh FYM cultural program navapur convention 2024
Переглядів 2482 місяці тому
FYM MP cultural program navapur convention 2024
#Yeshu aavya mara jivan ma# FYM gujrat#.Masihi Garba .#Christmas Garba.# Christiansong#Gujrati Garba
Переглядів 4402 місяці тому
FYM gujrat. State cultural program navapur convention 2024
SURAJ CHAND AUR TAARE COVER || HINDI CHRISTIAN SONG #CHRISTMAS SONG#WORSHIPE SONG #DIPAK MAVCH#
Переглядів 12 тис.Рік тому
SURAJ CHAND AUR TAARE Vocal:-DIPAK MAVCHI, DANIEL VALVI, YOHAN GAMIT, SAMUEL GAMIT :-RIHANA GAMIT, MAHIMA GAMIT. RIPKA BARIS ,MAHIMA GAMIT Recording Mixing Mastering:-Y.K.HOMESTUDIO Keyboard:- CHRISTIAN PIETER Video Credit:- Lizu_gallery_production SPECIAL THANKS Ashish Gamit, Andy Gamit, Prince Gamit, Piyush Gamit, Sidharth Gamit, Yohan Gamit AND PENTICOSTAL CHURCH UKAI DAM
December 19, 2023
Переглядів 389Рік тому
||YEH MERA HAL HAI| NEW HINDI CHRISTIAN COVER SONG #|DIPAK MAVCHI#worship song
Переглядів 17 тис.Рік тому
YEH MERA HAL HAI|| New HINDI CHRISTIAN COVER SONG#WORSHIPE SONG#AARADHNA SONG#MUSIC#DIPAK MAVCHI# SINGER:- DIPAK MAVCHI, RIHANA GAMIT, MAHIMA GAMIT, YOHAN GAMIT, SAMUEL GAVIT MUSIC:-CHRISTIAN PIETER VIDEO PRODUCTION BY lizu_gallery_production ⚠️Copyright Disclaimer⚠️ Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news repor...
September 20, 2023
Переглядів 703Рік тому
||HAI YOHAVA ||New Hindi Christian Song|| #worship song #Pratikshavasave #Dipak mavchi#aaradhna song
Переглядів 33 тис.Рік тому
||HAI YOHAVA ||New Hindi Christian Song|| #viral WORSHIP SONG #trending #Pratikshavasave Lyrics DIPAK MAVCHI Compose By DIPAK MAVCHI Singer :Pratiksha Vasave Producer By Dipak Mavchi Music Arragement : Christian Pieter (8469376272) Video Production By @lizu_gallery_production (8469376272)
||HAI YOHAVA ||New Hindi Christian Song|| #viral #video #trending #Pratikshavasave #music
Переглядів 782Рік тому
||HAI YOHAVA ||New Hindi Christian Song|| #viral #video #trending #Pratikshavasave #music
Aman hallelujah 🙏❤
😂😂😂😊😊😊
🎉 ખૂબ સુંદર ગીત 🎉 praise the lord 🎉
ખૂબ જ સરસ ગીત પ્રભુ આપ સર્વને આશિષ કરે praise the lord
Sundar git jesus bless you
🎉
Very nice song🎉🎉 God bless you all
Sundar ATI Sundar haleluyah all singers God bless
यह गाना बहुत ही अच्छा है लेकिन इसमें यह बताया गया है कि तारा यीशु जी के चरणी के पास जाके ठहरा ये लाइन गलत है, क्योंकि मत्ती 2:9-11 में बताया गया है जहां तारा ठहरा तब यीशु चरनी में नहीं घर में है। क्योंकि ज्योतिषीयों को आने में काफी दिन लगे है तब तक यीशु मसीह को चरनी से लेजाकर घर में रख दिया गया है जहां तारा ठहरा था।
Very nice Jesus song God bless you all
❤
Aameen⛪🛐🛐🛐🛐
sundar song se⛪🛐🛐🛐🛐🛐✔
Best of all team's
God bless you Nice song ❤❤❤❤❤❤🎉🎉🎉✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
સુંદર ગીત છે. Happy Christmas 🎄 ♥️
Khub saras 👏🔥🥳
Song Acha but Dance so slow hai😊
सरस गाणी 👌
ખૂબ સરસ ગુજરાતી ગરબા ગીત... ઈશ્વર કરે આવા ગીતો ની રચના કરવા આશિષ કરે એવી શુભકામના... મેરી ક્રિસમસ આપ સૌને
ખૂબ જ સરસ ❤
સુંદર સોંગ
सुंदर गीत ना माटे आभार।प्रभु नो आ आनंद तमारा जीवन मा कायम बनया रहे ऐज प्रार्थना छे । आमीन
મારા ઈસુ ની મહિમા હો
સરસ.. સુંદર.. સોંગ..Amen.... God bless you..
Praise the Lord
Khub saras song🎉🎉 God bless you 🎊
Khubaj sundar geet 🎉🎉🎉🎉🎉🎉
Bhu j mast song ne dance che🎉
Gold Bless All team
Wow super song 🎉
🎉❤
❤ Praise God
🎉Amen🎉
Nice song lyrics ❤🎉
Sahi bat he bhai par charni bhi घर में hi aati he is liye वाक्यों me श्रृंगार रस लाने के लिए ही ऐसे शब्द प्रयोग होते हे जिस घर में यीशु का जन्म हुआ उसी घर पर तारा ठहरा इसका मतलब चरनी वाला घर जहां हमारा उदाहरकर्ता का जन्म हुआ धन्यवाद भाई यहोवा परमेश्वर आपको बहुत आशीष दे
❤❤❤wonderful and blessed song... 👏👏👏GOD BLESS YOU ALL
Very nice
ખુબ. સરસ. ગીત
👌🤝
God bless you all.🎉🎉
God bless you ❤
Yes,there is always much joy when one praises God🎉❤
Praise God 🙌🙌🙌... God bless you all abundantly
Nice song
God bless you ❤🎉❤
God bless you all
Khub j saras
Very nice
Nice Song ⛄🎄💫 God bless you 💖💫🎄
સુંદર સુંદર અતિ સુંદર ગીત છે સાહેબ અંજુ પણ તમને નવા નવા ગીતો રચવા માટે પભુ તમને ઉપયોગ કરે પ્રભુ ની મહીમા માટે 🎉🎉🎉🎉🎉