MORBI TODAY
MORBI TODAY
  • 898
  • 1 481 144
MORBI TODAY: જો પંચાયત વિસ્તારમાં આવુ ડેવલોપમેન્ટ થતુ હોય તો મોરબીના નેતાઓ-અધિકારીઓ કયારે ધડો લેશે ?
MORBI TODAY: જો પંચાયત વિસ્તારમાં આવુ ડેવલોપમેન્ટ થતુ હોય તો મોરબીના નેતાઓ-અધિકારીઓ કયારે ધડો લેશે ?
Переглядів: 90

Відео

મોરબીમાં પ્રેમસબંઘનો ખાર રાખીને યુવાનની હત્યા, યુવતીના બે કાકા સહિત કુલ ૧૧ આરોપીઓ ઝડપાયા
Переглядів 3 тис.2 місяці тому
મોરબીમાં પ્રેમસબંઘનો ખાર રાખીને યુવાનની હત્યા, યુવતીના બે કાકા સહિત કુલ ૧૧ આરોપીઓ ઝડપાયા
મોરબી જિલ્લામાં એક કે બે નહીં પણ 600 જેટલા પ્રેસ આઇ કાર્ડ વેચ્યા હોવાનો પોલીસ તપાસમાં ધડાકો
Переглядів 3462 місяці тому
મોરબી જિલ્લામાં એક કે બે નહીં પણ 600 જેટલા પ્રેસ આઇ કાર્ડ વેચ્યા હોવાનો પોલીસ તપાસમાં ધડાકો
છેલ્લા 23 વર્ષના શાસનમાં ગુજરાત સહિત મોરબી જીલ્લાનો થયો અભુતપુર્વક વિકાસ, કલેકટર સાથે ખાસ વાતચિત
Переглядів 442 місяці тому
છેલ્લા 23 વર્ષના શાસનમાં ગુજરાત સહિત મોરબી જીલ્લાનો થયો અભુતપુર્વક વિકાસ, કલેકટર સાથે ખાસ વાતચિત
જો જો, હવે ડુંગળી પણ લોકરમાં રાખજો, મોરબી જિલ્લામાં ડુંગળીની ચોરીનો બનાવ સામે આવતા અનેક તર્કવિતર્ક
Переглядів 1,5 тис.2 місяці тому
MORBI TODAY: જો જો, હવે ડુંગળી પણ લોકરમાં રાખજો, મોરબી જિલ્લામાં ડુંગળીની ચોરીનો બનાવ સામે આવતા અનેક તર્કવિતર્ક, ડુંગળી ચોર ગેંગ પકડાઇ
મોરબીના ટ્રાફિકથી ધમધમતા શનાળા રોડ ઉપર આખલા યુદ્ધથી લોકોના જીવ પડીકે બંધાયા
Переглядів 992 місяці тому
મોરબીના ટ્રાફિકથી ધમધમતા શનાળા રોડ ઉપર આખલા યુદ્ધથી લોકોના જીવ પડીકે બંધાયા
મોરબીના જુના બસ સ્ટેશન પાસેના વેપારીઓ પાલિકાના પાપે દુખી દુઃખી
Переглядів 1192 місяці тому
MORBI TODAY : મોરબીના જુના બસ સ્ટેશન પાસેના વેપારીઓ પાલિકાના પાપે દુખી દુઃખી અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય બે દિવસથી વરસાદ ન હોવા છતાં ગટરના પાણી ઉભરાતા હોય વેપાર ધંધા કરવા મુશ્કેલ, સાફ-સફાઈ કરવા વેપારીઓની માંગ
મુંબઈ : લાલ બાગ કા રાજા - 2024 ગણેશ વિસર્જન live
Переглядів 3812 місяці тому
મુંબઈ : લાલ બાગ કા રાજા - 2024 ગણેશ વિસર્જન live #lalbaughcharaja #2024 #વિસર્જન #visarjan #live
મિત્રની હત્યા કરીને આરોપીઓએ પોતાના કપડાં સળગાવી દીધા તો પણ પોલિસએ દબોચી લીધા
Переглядів 2,3 тис.2 місяці тому
MORBI TODAY : મિત્રની હત્યા કરીને બંને આરોપીએ પોતાના કપડાં સળગાવી દીધા તો પણ પોલિસએ દબોચી લીધા જુવો શુ છે સ્ટોરી મડૅર મિસ્ટ્રી #morbitoday #gj36 #news #vlog #morbicity #વાકાનેર
MORBI TODAY : વાંકાનેર પ્રતાપ રોડ ઉપર મોમીન શેરીમાં ઉપરના માળે દુકાનમાં આગ લાગી
Переглядів 362 місяці тому
MORBI TODAY : વાંકાનેર પ્રતાપ રોડ ઉપર મોમીન શેરીમાં ઉપરના માળે દુકાનમાં આગ લાગી #morbitoday #gj36 #news #આગ #aag #વાકાનેર
MORBI TODAY: મોરબીના જેતપર ગામે ધારાસભ્યએ હાથમાં સાવરણો લઇને હાથ ધર્યુ સફાઇ આભિયાન
Переглядів 4812 місяці тому
MORBI TODAY: મોરબીના જેતપર ગામે ધારાસભ્યએ હાથમાં સાવરણો લઇને હાથ ધર્યુ સફાઇ આભિયાન
મોરબીના શનાળા ગામે હાઇવે ઉપર તેમજ કોમ્પલેક્ષ નજીક વારંવાર આખલા યુદ્ધ, વાહન ચાલકો અને લોકો પરેશાન
Переглядів 582 місяці тому
MORBI TODAY : મોરબીના શનાળા ગામે હાઇવે ઉપર તેમજ કોમ્પલેક્ષ નજીક વારંવાર આખલા યુદ્ધ, વાહન ચાલકો અને લોકો પરેશાન #morbitoday #gj36 #news #vairal
MORBI TODAY: મોરબીના દલવાડી સર્કલ નજીક 100 લિટર દારૂ સાથે એક મહિલા સહિત બે પકડાયા, એકની શોધખોળ
Переглядів 6493 місяці тому
MORBI TODAY: મોરબીના દલવાડી સર્કલ નજીક 100 લિટર દારૂ સાથે એક મહિલા સહિત બે પકડાયા, એકની શોધખોળ #morbitoday #news #gj36 #મોરબી
સૌરાષ્ટ્રમાં ગુંજતુ નામ એટલે સિધ્ધ વિનાયક કા રાજા: સેવ ટ્રી-સેવ એન્વાયરમેન્ટની થીમ આકર્ષણનું કેન્દ્ર
Переглядів 813 місяці тому
સૌરાષ્ટ્રમાં ગણેશોત્સવમાં ગુંજતુ નામ એટલે સિધ્ધ વિનાયક કા રાજા: સેવ ટ્રી-સેવ એન્વાયરમેન્ટની થીમ બની ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
મોરબીના નવા સાદુળકા ગામે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા સારવારમાં રહેલ યુવાનનું મોત
Переглядів 9003 місяці тому
મોરબીના નવા સાદુળકા ગામે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા સારવારમાં રહેલ યુવાનનું મોત મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નવા સાદુળકા ગામે હાઇવે ઉપર રામદેવ હોટલની કટ પાસે ડબલ સવારી બાઇકને થોડા દિવસ પહેલા કાર ચાલકે હડફેટ લીધું હતું.જે અકસ્માત બનાવમાં સારવારમાં રહેલા શેરૂભાઇ આદિવાસીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેથી હાલ આ બાબતે તાલુકા પોલીસ મથક ખાતે સાથે રહેલા ઇજાગ્રસ્ત કમલભાઈ રામાભાઇ બું...
મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત
Переглядів 503 місяці тому
મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત
MORBI TODAY : મોરબીના લખધીરપુર રોડ ઉપર દુકાન પાસે અચાનક ઢળી પડતા યુવાનનું મોત.. ઘટના CCTV માં કૈદ
Переглядів 7853 місяці тому
MORBI TODAY : મોરબીના લખધીરપુર રોડ ઉપર દુકાન પાસે અચાનક ઢળી પડતા યુવાનનું મોત.. ઘટના CCTV માં કૈદ
MORBI વસંત પ્લોટ, વજેપર, મકરાણી વાસમાં પાણી ભરાયા, લીલાપર રોડ સ્મશાનમાં પાણી ભરાતા લાકડા તણાયા
Переглядів 5713 місяці тому
MORBI વસંત પ્લોટ, વજેપર, મકરાણી વાસમાં પાણી ભરાયા, લીલાપર રોડ સ્મશાનમાં પાણી ભરાતા લાકડા તણાયા
મોરબીમાં કોંગ્રેસ પ્રવક્તા મનોજ પનારાની પ્રતિક્રિયા, બે નંબરના કામ કરવા ભાજપનો ખેસ પહેરવો ફરજિયાત
Переглядів 1423 місяці тому
મોરબીમાં કોંગ્રેસ પ્રવક્તા મનોજ પનારાની પ્રતિક્રિયા, બે નંબરના કામ કરવા ભાજપનો ખેસ પહેરવો ફરજિયાત
MORBI TODAY :મોરબીના રવાપર ગામે ફ્લેટમાં જુગાર રમતા 10 ની સામે કાર્યવાહી
Переглядів 1083 місяці тому
MORBI TODAY :મોરબીના રવાપર ગામે ફ્લેટમાં જુગાર રમતા 10 ની સામે કાર્યવાહી
MORBI TODAY : મોરબીના નાની વાવડી ગામે ટ્રકની કેબીનમાં આગ લાગી
Переглядів 2703 місяці тому
MORBI TODAY : મોરબીના નાની વાવડી ગામે ટ્રકની કેબીનમાં આગ લાગી
મોરબીમા ભારતી વિદ્યાલય દ્વારા શાંતિના પ્રતિક સમાન સ્મશાનમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો
Переглядів 6763 місяці тому
મોરબીમા ભારતી વિદ્યાલય દ્વારા શાંતિના પ્રતિક સમાન સ્મશાનમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો
મોરબીમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી-વિકસિત ભારતના સ્વપ્ન માટે મોરબીને ગ્રોથ એન્જિન બનીએ -કલેક્ટર
Переглядів 2193 місяці тому
મોરબીમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી-વિકસિત ભારતના સ્વપ્ન માટે મોરબીને ગ્રોથ એન્જિન બનીએ -કલેક્ટર
મોરબી-વાંકાનેર હાઇવે જાંબુડીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત આગ લાગતા એક વ્યક્તિનું મોત
Переглядів 1143 місяці тому
મોરબી-વાંકાનેર હાઇવે જાંબુડીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત આગ લાગતા એક વ્યક્તિનું મોત
મોરબીમાં લાયસન્સ વગર સિકયુરીટી એજન્સી ચલાવતા શખ્સ વિરૂધ્ધ SOG એ કરી કાર્યવાહી
Переглядів 393 місяці тому
મોરબીમાં લાયસન્સ વગર સિકયુરીટી એજન્સી ચલાવતા શખ્સ વિરૂધ્ધ SOG એ કરી કાર્યવાહી
MORBI TODAY: મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીને ઓફિસમાં જ ગાળો આપીને મારી નાખવાની ધમકી
Переглядів 734 місяці тому
MORBI TODAY: મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીને ઓફિસમાં જ ગાળો આપીને મારી નાખવાની ધમકી
MORBI TODAY : મોરબીની માફક હળવદમાં પણ રજડતા ઢોરને લઈને બજારના વેપારીઓ અને લોકો પરેશાન
Переглядів 1534 місяці тому
MORBI TODAY : મોરબીની માફક હળવદમાં પણ રજડતા ઢોરને લઈને બજારના વેપારીઓ અને લોકો પરેશાન
મોરબીમાં વેપારીએ તેની પત્ની અને દિકરા સાથે ઘરમાં જ અંતિમ પગલુ ભર્યુ, કારણ અંગે ઘૂંટાતું રહસ્ય
Переглядів 724 місяці тому
મોરબીમાં વેપારીએ તેની પત્ની અને દિકરા સાથે ઘરમાં જ અંતિમ પગલુ ભર્યુ, કારણ અંગે ઘૂંટાતું રહસ્ય
મોરબીનો ઝુલતાપુલ કેસ કોર્ટમાં ચાલવામાં થતા વિલંબ બાબતે ધારાસભ્યનો મુખ્યમંત્રીને અણીદાર સવાલ
Переглядів 3324 місяці тому
મોરબીનો ઝુલતાપુલ કેસ કોર્ટમાં ચાલવામાં થતા વિલંબ બાબતે ધારાસભ્યનો મુખ્યમંત્રીને અણીદાર સવાલ
મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપર બાઇકના સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાઇરલ થતા જ પોલીસ દોડતી
Переглядів 2394 місяці тому
મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપર બાઇકના સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાઇરલ થતા જ પોલીસ દોડતી

КОМЕНТАРІ

  • @hiren.thakar6655
    @hiren.thakar6655 Місяць тому

    Amabaji nahi Rajpar jove toy ghanu che 7km j dur che

  • @hiren.thakar6655
    @hiren.thakar6655 Місяць тому

    Shameless Politishyan, Shameless Morbi BJP 52 jive che k mari gaya

  • @maheshzapadiya6590
    @maheshzapadiya6590 2 місяці тому

    ❤🎉🎉🎉

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft 2 місяці тому

    Gatar ma safay karo to j sachu 😂😂😂

  • @rajaparakiran4677
    @rajaparakiran4677 3 місяці тому

    ફૂલ પીધેલી હાલતમાં હતો બાઈક વાળો બીજા કોકને ટારી દેશે

  • @snehthakkar2347
    @snehthakkar2347 3 місяці тому

    મેવાણી સાચો છે પણ જનતા એને સ્વીકારતી નથી જે ખરેખર ગુજરાતના લોકોનું દુર્ભાગ્ય કહેવાય

  • @rajaparakiran4677
    @rajaparakiran4677 3 місяці тому

    વાક બાઈક વાળા નો હતો .

  • @Elia123-w5v
    @Elia123-w5v 4 місяці тому

    Police removed from election duty take salary impose 144

    • @Elia123-w5v
      @Elia123-w5v 4 місяці тому

      Police connected political party

    • @Elia123-w5v
      @Elia123-w5v 4 місяці тому

      Posted without incentives

  • @Elia123-w5v
    @Elia123-w5v 4 місяці тому

    Suspected in enemy's kanri guru

  • @theliion7777
    @theliion7777 4 місяці тому

    મોરબી માં રોડ રસ્તા , ચારે બાજુ પાણી ભરેલા છે પેલા એનું કરો ને ,,, તો દેશ સરો લાગશે ,,ખાલી ખડસી ગરમ કરવા થી નઇ 👌🏼👌🏼💯💯

  • @KDPATEL-jh3id
    @KDPATEL-jh3id 5 місяців тому

    જરૂરી છે, નદીના પટમાં થયેલ બાંઘકામ તુરંત દૂર કરવું જોઈએ, શુ કોઇ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર.

  • @theliion7777
    @theliion7777 5 місяців тому

    Bdhai lukkha Ane berojgar manso che ,,, sachi khoti karvanu 😂

  • @palakvyas4664
    @palakvyas4664 5 місяців тому

    Ekdum saachu

  • @palakvyas4664
    @palakvyas4664 5 місяців тому

    Virodh thavo j joie...

  • @VaidikSinojiya
    @VaidikSinojiya 5 місяців тому

    🥸

  • @sumrasameer6032
    @sumrasameer6032 5 місяців тому

    125 loko mari gya hata

  • @sumrasameer6032
    @sumrasameer6032 5 місяців тому

    jya nirikshan karvanu hatu tya re kya mari gyata ha dubliya

  • @alpeshkotecha8957
    @alpeshkotecha8957 6 місяців тому

    Kay. Kam. No. Manes. Nathi

  • @kljadeja
    @kljadeja 6 місяців тому

    કોણછે ચઠીગેગનો

  • @HiteshParmar-kf5lq
    @HiteshParmar-kf5lq 6 місяців тому

    આજ વિકાસ થયો છે

  • @raajaysinh5910
    @raajaysinh5910 6 місяців тому

    અમારી સોસાયટીનાં રહીશો અન્ય પરપ્રાંતિયો ને મકાન ભાડે આપે છે કોઈપણ જાતના પોલીસ વેરીફીકેશન વગર. પોલીસ ને અમોએ જાણ કરતા જવાબ મળેલ કે લેખિત ફરિયાદ આપો તમારા અને મકાન માલિકોના નામજોગ અને તમારે સાથે આવીને માલિકોને જણાવવું પડે કે અમોએ તમારા વિરુદ્ધ ફરિયાદ લખાવેલ છે. આમ તો સોશિયલ મીડિયામાં એવુ બતાવે છે કે ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

  • @mahendrasinh6642
    @mahendrasinh6642 6 місяців тому

    Vah MAHAVIRSINH

  • @BeenaDave-u7t
    @BeenaDave-u7t 6 місяців тому

    ગામમાં પણ આવું જ ખરાબ પાણી આવે છે ગટર ની ગંધ આવે છે અને લીલું પાણી આવે છે

  • @PRVLOGS-my2yc
    @PRVLOGS-my2yc 6 місяців тому

    Hàaa mahavir bhai 👑

  • @yashrajsinhzala1286
    @yashrajsinhzala1286 6 місяців тому

    👍👍👍👍👍

  • @harpalsinhgohil7735
    @harpalsinhgohil7735 6 місяців тому

    ખરેખર જો દરેક નાગરિક આટલા જાગૃત થઈ જાય એટલે આવા ઘોરખોદિયા નેતા અને સરકારી કર્મચારી ની આંખો ઉઘડે….. બરોબર છે ખુબ સરસ કાર્ય છે

  • @hiren.thakar6655
    @hiren.thakar6655 6 місяців тому

    MLA NE RAJUAAT KARO

  • @AshokPatel-uj8pu
    @AshokPatel-uj8pu 7 місяців тому

    Ugghrnu bhndh thay Jay ,,aakho chok rokine bettha che e nathi dekhatu ?koyne,,

  • @hiren.thakar6655
    @hiren.thakar6655 7 місяців тому

    RIGHT MORBI MA MANAGEMENT K TANTRA CHE J NAHI

  • @JigneshChauhan-r9f
    @JigneshChauhan-r9f 7 місяців тому

    Modi ji jamnagar avi ne vai gya ho bhai

  • @kljadeja
    @kljadeja 7 місяців тому

    રાજપુત સમાજ ના અમારા ગાંધી બાપુછે

  • @jeetpatel279
    @jeetpatel279 7 місяців тому

    ફરી એક નવા નેતા નુ આગમન 😅

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja8073 7 місяців тому

    Jay Maatajji

  • @manan-hb1er
    @manan-hb1er 7 місяців тому

    જય ભવાની જય રાજપુતાના

  • @DaduRaulji
    @DaduRaulji 7 місяців тому

    જય ભવાની

  • @rameshv.bhalodia8614
    @rameshv.bhalodia8614 7 місяців тому

    we support BJP ❤❤❤

  • @HarishbhaiGadhavi-yp1eu
    @HarishbhaiGadhavi-yp1eu 7 місяців тому

    બંનેને ધારાસભ્ય પદ મળ્યું છે આજીવન નિર્વુતિ લાભ મળશે માન સન્માન મળ્યું છે આ ખોટી વાતો ન કરો તમે સમય ખોટો પસંદ કર્યાનુ કહો છો શું ક્ષત્રિય આંદોલન ફક્ત રૂપાલા સાહેબ ની વિરુદ્ધ જ છે? એક પાટીદાર ના દિકરા તરીકે જે માતાજી ને માનતા હોય એને હાજર માની કહો છો?

  • @G.V.Gadhvi411
    @G.V.Gadhvi411 7 місяців тому

    Good

  • @pradipvashi4775
    @pradipvashi4775 8 місяців тому

    जो ऐसे पक्षियों के अंडे बचा सकते हैं वही देश चला सकते हैं भाई इसको बचा सकते हैं

  • @yuvrajsinhjadeja4767
    @yuvrajsinhjadeja4767 8 місяців тому

    Trajpar ma pn sarvjanik jagya ma ghanu daban chhe😅

  • @ramjibhaimevada1977
    @ramjibhaimevada1977 8 місяців тому

    Congratulations Bhattji

  • @ramjibhaimevada1977
    @ramjibhaimevada1977 8 місяців тому

    સાચી વાત છે

  • @MaheshPatel-ft9kw
    @MaheshPatel-ft9kw 8 місяців тому

    Sab mili bhagat he, daban nahi hate,

  • @SanjaysinhZala-i8z
    @SanjaysinhZala-i8z 8 місяців тому

    Desh hot me BJP mukt Bharat kari 18 ae varn...

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 8 місяців тому

    કોઇ અપાતું નથી કદાચ કૂતરા હસેતેજ આવ્યા હસે ને ઓરજન લ નઈ હોય નાકે તને સાથ નો આપે

  • @zalabapu3699
    @zalabapu3699 8 місяців тому

    ડોફા તે દેશ હીતમા તારૂં નામાંકન પાછું ખેંચી લે તુએ વો દેસ પ્રેમી હોય તો

  • @bhurabhaibharvad6101
    @bhurabhaibharvad6101 8 місяців тому

    મોદીતોસારાછેમોદીનાનેતાઓએદેસનીપથારીફેરવીછેને

  • @Jayrajhada1617
    @Jayrajhada1617 8 місяців тому

    ઈંડા બચી ગયા તો કે સિસ્ત માં હતા બધા ફૂટી ગયા હોત તો કેત ઉગ્ર હતા બધા આવા ભડકાવવા વારા ન્યૂઝ આપવા એટલે તમારૂ કામ

  • @Jayrajhada1617
    @Jayrajhada1617 8 місяців тому

    હા હા જોયું તમે ન્યૂઝ વારા ને કઈક કઈક બાના જોઈ છે ઈંડા ને પણ ન્યૂઝ બનાવો વાહ

  • @Jayrajhada1617
    @Jayrajhada1617 8 місяців тому

    એલા ઈંડા ને અને સંમેલન ને શું લેવા દેવા

    • @pradipvashi4775
      @pradipvashi4775 8 місяців тому

      कितने समझदार है यह लोग यह दिखा रहा है यह चीज समझ पागल