- 35
- 15 556
KRISHNA PRIMARY -BHESAN
Приєднався 21 лют 2020
👀👀ધ્યાન કેન્દ્રિત રમત 👀👀#viralvideo #school #education
ક્રિષ્ના સ્કૂલ ભેસાણના બાળકો અભ્યાસક્રમની સાથે શારીરિક, માનસિક, સામાજિક, ભાષાકીય વિકાસોથી સર્વાંગી વિકાસ તરફ ની દિશા માટે બાલવાટિકાના બાળકોને 👀 ધ્યાન કેન્દ્રી રમત 👀 રમત રમાડવામાં આવી.
હસતા, કુદતા, ખિલખિલાટ કરતા બાળકો 😍
રમતોથી શિક્ષણની નવી પહેલ 🏃🏃♀️
𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡
હસતા, કુદતા, ખિલખિલાટ કરતા બાળકો 😍
રમતોથી શિક્ષણની નવી પહેલ 🏃🏃♀️
𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡
Переглядів: 178
Відео
🤣😆મોજ મસ્તી થી ભરપૂર શિક્ષણ🕺😍
Переглядів 2172 години тому
ક્રિષ્ના સ્કૂલ ભેસાણના બાળકો અભ્યાસક્રમની સાથે સર્વાંગી વિકાસ સાથે કેળવણી મેળવે તેં માટે 𝗟𝗞𝗚/𝗛𝗞𝗛 વર્ગના બાળકોને હળવી રમત રમાડી બાળકોની સુષુપ્ત શક્તિનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ. રમતો દ્વારા શિક્ષણની નવી પહેલ.... 🌺 𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡
मेरे दिन बचपन के 🏃🏃⛹️#viralvideo #school #education #funny
Переглядів 36619 годин тому
ક્રિષ્ના સ્કૂલ - ભેસાણના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકો મોજ મસ્તી સાથે શિક્ષણ મેળવે તેં હેતાર્થે બાળકોને શાળાના મેદાનમાં પ્રવૃત્તિ કરાવવામાં આવી... રમતોથી શિક્ષણની પહેલ 🏃♀️🏃 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 - 𝗕𝗵𝗲𝘀𝗮𝗻
રમતોથી શિક્ષણની શરૂઆત 🤩🤩#viralvideo #school #education #funny
Переглядів 321День тому
ક્રિષ્ના સ્કૂલ ભેસાણના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકો મોજ મસ્તી, આનંદથી પ્રવૃત્તિ કરી શકે તે માટે પ્રિ સ્કૂલ વર્ગના બાળકોને રમત રમાડી પ્રફુલ્લિત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા કોશિશ કરી... 👆🤩👆🤩👆🤩👆🤩 રમતો દ્વારા શિક્ષણની નવી પહેલ.... 🌺 𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡
મોજ મસ્તી થી ભરપૂર શિક્ષણ 🕺🏃⛹️
Переглядів 17714 днів тому
ક્રિષ્ના સ્કૂલ ભેસાણના બાળકોને શૈક્ષણિક કાર્યમાં આનંદિત અને પ્રફુલ્લિત વાતાવરણ મળી રહે તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રિ સ્કૂલ 𝗟𝗞𝗚/𝗛𝗞𝗚/બાલવાટિકા વર્ગના બાળકોને શારીરિક રમત રમાડવામાં આવી. રમતો દ્વારા શિક્ષણની નવી પહેલ.... 🌺 𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡
🇮🇳🇮🇳 ભારતની વિશેષતા વિષયક પ્રોજેક્ટ 🇮🇳
Переглядів 25421 день тому
આજ રોજ ક્રિષ્ના સ્કૂલ ભેસાણ ના ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ ભારત દેશની વિશેષતા ખેતી પહેરવેશ રાજ્યો ઉત્સવો પરંપરા વિશે પ્રોજેક્ટ બનાવેલ.
અરે ! આ બાળકો શું કરી રહ્યા છે ? #viralvideo #school #education
Переглядів 31821 день тому
અરે ! આ બાળકો શું કરી રહ્યા છે ? #viralvideo #school #education
🤣😂 મોજ મસ્તીથી ભરપુર શિક્ષણ 🎈🥳#viralvideo #preschoolactivities #education #reels
Переглядів 927Місяць тому
🤣😃 મોજ મસ્તીથી ભરપૂર શિક્ષણ 😍😅 ક્રિષ્ના સ્કૂલ ભેસાણના બાળકોને આનંદિત વાતાવરણ મળી રહે અને લાંબા સમય સુધી સ્મૃતિ શક્તિનો વિકાસ થાય તે માટે પ્રિ સ્કૂલ વર્ગના બાળકોને હળવી મોજ મસ્તીથી ભરપૂર રમત રમાડવામાં આવી. 🤣🤣🥰🥰 ખિલખિલાટ કરતા અમારા બાળકો 🤣🤣 રમતો દ્વારા શિક્ષણની નવી પહેલ.... 🌺 👉 અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરી અન્ય ગ્રુપમાં શેર કરશો. ધન્યવાદ.....🏃♀️🏃 𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡
સારી આદત અને શરીરના અંગોની સફાઈ 👃🦷👂👀👁️
Переглядів 681Місяць тому
સારી આદત અને શરીરના અંગોની સફાઈ 👃🦷👂👀👁️
શરીરના અંગોની સફાઈ 👃👂👀🦷👀👁️ #bodypositive #bodyfitness #cleanbody
Переглядів 415Місяць тому
આજ રોજ ક્રિષ્ના સ્કૂલ - ભેસાણના બાલવાટિકા વર્ગના બાળકોને શરીરના અંગો વિશે સમજ આપતા શરીરના અંગોની સાફ સફાઈ, શરીરની સ્વચ્છતા તેમજ દૈનિક શારીરિક ક્રિયાની પ્રાથમિક સમજ આપવામાં આવી... 🥰 ખિલખિલાટ કરતા અમારા બાળકો 🥰
રોડ સેફટી, ડ્રાઇવિંગ & ટ્રાફિક સિગ્નલ જાગૃતતા પ્રોજેક્ટ #reels #viralvideo #roadsefty #traffic 🚳🚭🚯🚱
Переглядів 369Місяць тому
રોડ સેફટી, ડ્રાઇવિંગ & ટ્રાફિક સિગ્નલ જાગૃતતા પ્રોજેક્ટ #reels #viralvideo #roadsefty #traffic 🚳🚭🚯🚱
☘️☘️ પ્રકૃતિ શિક્ષણ શિબિર 🌿🌿🌱🎋🌿 #prakruti #shiksha
Переглядів 745Місяць тому
☘️☘️ પ્રકૃતિ શિક્ષણ શિબિર 🌿🌿🌱🎋🌿 #prakruti #shiksha
🥁 નવરાત્રી મહોત્સવ " ક્રિષ્ના 2024 " 💃💃🕺🕺
Переглядів 1,8 тис.3 місяці тому
🥁 નવરાત્રી મહોત્સવ " ક્રિષ્ના 2024 " 💃💃🕺🕺
🇮🇳 Today's NCC Lecture Fire And Move.. 🧨🪖🔫 #ncc_army #ncctraining
Переглядів 4443 місяці тому
🇮🇳 Today's NCC Lecture Fire And Move.. 🧨🪖🔫 #ncc_army #ncctraining
🧆🍲🍱 ટાંકુડીવાળી મહિલા મંડળ-ખંભાળિયા આયોજિત ગણેશ અનકોટ ઉત્સવ...🎋 #ganptibappastatus #utsav
Переглядів 4554 місяці тому
🧆🍲🍱 ટાંકુડીવાળી મહિલા મંડળ-ખંભાળિયા આયોજિત ગણેશ અનકોટ ઉત્સવ...🎋 #ganptibappastatus #utsav
ટાકુડી વાડી મહિલા ગણેશ ઉત્સવ ખંભાળિયા #vallagesong #sortvideo
Переглядів 9194 місяці тому
ટાકુડી વાડી મહિલા ગણેશ ઉત્સવ ખંભાળિયા #vallagesong #sortvideo
😳 પર્ણ + પ્રકૃતિ = પ્રવૃત્તિ 🌿☘️🌱 #saveenvironment #preschool #viralvideo #sorts #educationmatters
Переглядів 5294 місяці тому
😳 પર્ણ પ્રકૃતિ = પ્રવૃત્તિ 🌿☘️🌱 #saveenvironment #preschool #viralvideo #sorts #educationmatters
🙇 ચાલો જોઈએ કોણ જીતશે...🧚🧚🎉🎉#school#games #education
Переглядів 4114 місяці тому
🙇 ચાલો જોઈએ કોણ જીતશે...🧚🧚🎉🎉#school#games #education
અરે! આ બાળકો શું કરી રહ્યા છે ? 🐰🐰🐒🦌🐅#saveenvironment #education #activity
Переглядів 6215 місяців тому
અરે! આ બાળકો શું કરી રહ્યા છે ? 🐰🐰🐒🦌🐅#saveenvironment #education #activity
🏆🏆🏆 વાહ ક્રિષ્ના સ્કુલ ના તારલાવો🏆🏆🏆
Переглядів 5989 місяців тому
🏆🏆🏆 વાહ ક્રિષ્ના સ્કુલ ના તારલાવો🏆🏆🏆
ગમ્મત સાથે હિન્દી મૂળાક્ષર ઓળખ કરતા બાલવાટિકા ના બાળકો
Переглядів 2229 місяців тому
ગમ્મત સાથે હિન્દી મૂળાક્ષર ઓળ કરતા બાલવાટિકા ના બાળકો
*ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીની વૈદિક વિદાય* 🕉️♨️
Переглядів 40810 місяців тому
*ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીની વૈદિક વિદાય* 🕉️♨️