Rekha Valaki
Rekha Valaki
  • 49
  • 39 152
તું તો જશોદા ના બાળ મારી લેજે સંભાળ | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
ગુજરાતી ભજન
તું તો જશોદાના બાળ
🌹🌹🌹🌹🌹
તું તો જશોદા ના બાળ મારી લેજે રે સંભાળ
તું તો ગાયો ના ગોવાળ મારી લેજે રે સંભાળ
તું તો ભક્તો ના રખવાડ મારી લેજે રે સંભાળ
સેવા પૂજા કાઈ ના જાણૂ
જપ તપ તીરથ કાઈ ના જાણું
તો તો સૌના પાલનહાર મારી લેજે રે સંભાળ
તું તો જશોદાના બાળ મારી લેજે રે સંભાળ
બાળપણ ખેલી કૂદીને કાઢ્યું
યુવાનીમાં શરમ આવી
સામે ગઢપણ કાઢે આંખ મારી લેજે રે સંભાળ
તો તો જશોદા ના બાળ મારી લેજે રે સંભાળ
નિશદિન માયામાં અટવા શું
નીકળવાની બારી ના જાણું
આવી પકડી લેજે હાથ મારી લેજે રે સંભાળ
તું તો જશોદા ના બાળ મારી લેજે રે સંભાળ
મન મારૂ મૂંઝાઈ જ્યારે જ્યારે
તારા નામની ધૂન મચાવૂ
કઈ આડુઆવે કામ મારી લેજે રે સંભાળ
તો તો જશોદાના બાળ મારી લેજે રે સંભાળ
હું રે ભૂલું પણ તું ના ભૂલતો
આવીને ભક્તોને મળતો
આવી ઉતારજે ભવ પાર મારી લેજે રે સંભાળ
તું તો જશોદા ના બાળ મારી લેજે રે સંભાળ
તું તો ગાયો ના ગોવાળ મારી લેજે રે સંભાળ
તું તો ભક્તો ના રખવાડ મારી લેજે રે સંભાળ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
Переглядів: 59

Відео

મારા જીવનનું ગાડું હરી હાંકજો | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki | નીચે લખેલું છે |
Переглядів 95621 годину тому
🪷🪷🪷🪷🪷 ગુજરાતી ભજન મારા જીવનનું ગાડું હરી હા કરજો 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 હા કજો રે હરિ હા કજો રે મારા જીવનનું ગાડું હરી હાંકજો ભાગવત ગીતા ના મે તો પૈડા બનાવ્યા ઘુઘરા બનાવ્યા રામ નામના રે રામ નામના રે મારા જીવનનું ગાડું હરી હાંકજો આગળ બેઠા રામચંદ્રજી પાછળ બેઠા કૃષ્ણ જી વશમાં બેઠા છે રૂડા રાધિકા રે રૂડા રાધિકા રે મારા જીવનનું ગાડું હરિ હાક જો હેત કરીને મેં તો ખેતર ખેડા આવ્યા બંધન બંધાવ્યા રામ નામના રે રામ નામન...
સપના નુ સુંદર ભજન | ગુજરાતી ભજન | નીચે લખેલું છે |
Переглядів 38214 днів тому
આજ રે સપનામાં ગુજરાતી ભજન 🙏🪷🙏🪷🙏🪷🙏 આજ રે સપનામાં મેં તો નંદા જશોદાજી ડીઠા જો યમુના ની લહેરો રે સાહેલી મારા સપનામાં આજ રે સપનામાં મેં તો દેવકી વાસુદેવ ડીઠા જો વનરા વનની કુંજ. સાહેલી આજ રે સપનામાં મેં તો રેવતી રાધાજી ડીઠા જો ગોરસ ની ગોળી રે. સાહેલી આજ રે સપનામાં મેં તો કૃષ્ણ બળદેવ ને ડીઠા જો ગોકુળીયા ની ગાયો. સાહેલી આજ રે સપનામાં મેં તો ગીરી ગોવર્ધન ડીઠા જો દહીં દૂધ ના રેલા. સાહેલી આજ રે સપનામાં મ...
ઉતરાયણ સ્પેશિયલ કાના ની પતંગ | ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 10814 днів тому
ઉતરાયણ સ્પેશિયલ કાના ની પતંગ 🌹🌹🌹🌹🌹🌹 ગોકુળીયા ગામે રે કાના ની પતંગ સકે બરસાના ની રાધિકા રે પતંગ જોવા આવે મારા કાના ને ભાવે તલ સાંકળી રે રાધિકા ને શેરડી ભાવે પેલો નંદજીનો લાલો રે કાલંદરી ને કાંઠે ઉભો એના હાથમાં માંજો રે માંજો પાકો લઈને આવ્યો બરસાના ની રાધિકા રે કાસો માં જો લઈને આવી મારા કાનાનું પતંગ રે ઓછે આભે ઉડે ઓલી રાધિકા નું પતંગ રે વાલા એ કાપી નાખ્યું કજીયાળી રાધા રે કજીયો કરવા બેઠી મારો કાન...
હરિ તારા હાથ છે હજાર એક હાથ મસ્તક પર મુકજે | ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 2,4 тис.21 день тому
હરિ તારા હાથ છે હજાર એક હાથ મસ્તક પર મુકજે | ગુજરાતી ભજન | Rekha Valaki
હારે મીરા કાગળ લખે કીરતાર ને કનૈયા રાણા ના રાજથી છોડાવજે | Gujarati Bhajan | Rekha Valaki
Переглядів 8 тис.Місяць тому
હારે મીરા કાગળ લખે કીરતાર ને કનૈયા રાણા ના રાજથી છોડાવજે | Gujarati Bhajan | Rekha Valaki
સુપરહીટ લગ્ન ગીત | લગ્ન ગીત
Переглядів 4,1 тис.Місяць тому
#weddingsongs #gujaratiwedding #gujaratiweddingsong
મારા કાનુડા હો કાન તારા શું કરું વખાણ | Gujarati Bhajan | Rekha Valaki
Переглядів 3,2 тис.Місяць тому
મારા કાનુડા હો કાન તારા શું કરું વખાણ | Gujarati Bhajan | Rekha Valaki
હું છું રાધા ને તું છે કાન | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 6 тис.Місяць тому
હું છું રાધા ને તું છે કાન | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
કહી દો કઈ દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો | ગુજરાતી ભજન |
Переглядів 4512 місяці тому
કહી દો કઈ દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો | ગુજરાતી ભજન |
તુલસી વિવાહ સ્પેશ્યલ ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 3792 місяці тому
તુલસી વિવાહ સ્પેશ્યલ ગુજરાતી ભજન | Rekha Valaki
બ્રહ્મા વિષ્ણુ મહેશ નો ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 1,3 тис.2 місяці тому
બ્રહ્મા વિષ્ણુ મહેશ નો ગુજરાતી ભજન | Rekha Valaki
કરજો કરજો નૈયા પાર | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 9762 місяці тому
કરજો કરજો નૈયા પાર | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
સવારે લેવું શ્રીનાથજી નું નામ | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
Переглядів 8 тис.2 місяці тому
સવારે લેવું શ્રીનાથજી નું નામ | ન્યુ ગુજરાતી ભજન | Rekha Valaki
વાસુદેવ ને ઘરે કાન જન્મ્યા | ગુજરાતી ભજન | New Krishna Bhajan| Rekha Valaki
Переглядів 6423 місяці тому
વાસુદેવ ને ઘરે કાન જન્મ્યા | ગુજરાતી ભજન | New Krishna Bhajan| Rekha Valaki
સાત સાત દેવીને અમે પૂછતા | માતાજી નો ગરબો | Navratri Bhajan 2024
Переглядів 1093 місяці тому
સાત સાત દેવીને અમે પૂછતા | માતાજી નો ગરબો | Navratri Bhajan 2024
દીકરા દીકરી પરણવા પછી માવતર ની શું હાલત થાય જુઓ | ગુજરાતી ભજન | Gujarati Bhajan
Переглядів 223 місяці тому
દીકરા દીકરી પરણવા પછી માવતર ની શું હાલત થાય જુઓ | ગુજરાતી ભજન | Gujarati Bhajan
નવરાત્રી સ્પેશિયલ દોહા | જય માં દુર્ગા | Navratri 2024 Doha
Переглядів 323 місяці тому
નવરાત્રી સ્પેશિયલ દોહા | જય માં દુર્ગા | Navratri 2024 Doha
શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ડૂબે છે | New Krishna Bhajan|
Переглядів 1,1 тис.3 місяці тому
શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ડૂબે છે | New Krishna Bhajan|
ખોલી અમે સત્સંગ શાળા કૃષ્ણ ભજન | ન્યુ ભજન |
Переглядів 284 місяці тому
ખોલી અમે સત્સંગ શાળા કૃષ્ણ ભજન | ન્યુ ભજન |
જન્માષ્ટમી સ્પેશિયલ ભજન નંદ ઘેર વાસુદેવ આયવા | Janmashtaami Special Bhajan
Переглядів 784 місяці тому
જન્માષ્ટમી સ્પેશિયલ ભજન નંદ ઘેર વાસુદેવ આયવા | Janmashtaami Special Bhajan
શ્રાવણ માસમાં પ્રભુ ઝૂલે યમુનાજી ઘાટમાં હિંડોળો ઝાકમઝોળમ | નવો હિંડોળો |
Переглядів 255 місяців тому
શ્રાવણ માસમાં પ્રભુ ઝૂલે યમુનાજી ઘાટમાં હિંડોળો ઝાકમઝોળમ | નવો હિંડોળો |
કાન હિંડોળે ઝૂલવા આવે છે | હિંડોળો |
Переглядів 385 місяців тому
કાન હિંડોળે ઝૂલવા આવે છે | હિંડોળો |
પવિત્ર શ્રાવણ માસમાં એકવાર જરૂરથી સાંભળજો ૧૦૮ શિવ નામ | ૧૦૮ શિવ નામ |
Переглядів 185 місяців тому
પવિત્ર શ્રાવણ માસમાં એકવાર જરૂરથી સાંભળજો ૧૦૮ શિવ નામ | ૧૦૮ શિવ નામ |
પૂર્ણ ગીતા 8 મિનિટમાં | Geeta Pushpadal Full | Rekha Valaki
Переглядів 165 місяців тому
પૂર્ણ ગીતા 8 મિનિટમાં | Geeta Pushpadal Full | Rekha Valaki

КОМЕНТАРІ