Daxaben kirtan
Daxaben kirtan
  • 218
  • 3 960 368
માતાજી નું કીર્તન 🙏
હારે મોટા મોટા ખોડીયાર માં મોટા
હા રે એને ચડે ગુલાબના ગોટા .ખોડીયાર માં મોટા
હારે માને કિશોરભાઈ પૂજવાને આવે
હારે માને અમી વહુ ચુંદડી ઓઢાડે. ખોડીયાર માં મોટા
હારે માગો માગો અમીવોવ માગો
હારે તમને પૂજ્યાના પાંચ ફળ આપશે
હારે મારો અખંડ ચુડલો ને અમર ચાંદલો
હા રે મારે ઘરે પારણીયા ઝુલાવો .ખોડીયાર માં મોટા
હારે મોટા મોટા અંબે માં મોટા
હારે એને ચડે શ્રીફળના જોટા .અંબેમાં મોટા
હારે માને ભરતભાઈ પૂજવાને આવે
હારે માને દક્ષા વહું મોતીડે વધાવે. અંબે મા મોટા
હારે માગો માગો દક્ષાબેન માગો
હારે તમને પૂજાના પાંચ ફળ આપશે
હારે મારો અખંડ ચુડલો ને અમર ચાંદલો
હારે માએ ખોડાનો ખુંદનાર આપ્યો .અંબેમાં મોટા
હારે મોટા મોટા રાંદલ માં મોટા
હારે એને ચડે પીતળિયા લોટા .રાંદલ માં મોટા
હારે માને અનિલભાઈ પૂજવાને આવે
હારે માને પ્રીતિ વ હુ મોતીડે વધાવે . રાંદલ માં મોટા
હારે માગો માગો પ્રીતિ વહુ માગો
હા રે એનો અખંડ ચુડલો ને અમર ચાંદલો
હારે એને ખોળાનો ખુંદનાર દેજો .રાંદલ માં મોટા
હારે મોટા મોટા બહુચર માં મોટા
હા રે એને ચડે ગુલાબના ગોટા .બહુચર માં મોટા
હારે માને ભક્તો તે પૂજવાને આવે
હા રે એને સંતો તે લડી લાગે પાય. બહુચર માં મોટા
હારે માગો માગો ભક્તો તમે માગો
હારે એને રાખજો ચડતી કડાયુ બહુચર માં મોટા
#bhajan #gujaratibhajan #kirtan #કિર્તન #કીર્તન #ગુજરાતી_કીર્તન #ગુજરાતીભજન #ભજન
Переглядів: 1 359

Відео

મોજડીનું વેર લેવા આવી છે ભીલડી (સુંદર કીર્તન)
Переглядів 2,7 тис.6 місяців тому
વનમાં વાસીદા વાળે દલ ભીલડી કાખમાં છે સુંડલો ને હાથમાં સાવરણો ઉતર દખણ ના વાડિયા વાસીદા ઉગમણી ઉડી રજ દલ ભીલડી શિવજીનું તપ છોડાવે દલ ભીલડી હળવેથી શિવજીએ આંખો ઉઘાડી ઓરેરા ઓરેરા આવો દલ ભીલડી તમારે મહાદેવજી ગંગા પાર્વતી ભીલડી માં મન શું મોયા મહાદેવજી પાર્વતીને પિયર વડાવું ગંગા તમારી દાસી દલ ભીલડી બબ્બે નારીયે સેવા શુ કીધી એક તો મારી માથે ને માથે બીજા આઘા ન જાય દલ ભીલડી અમારે મહાદેવજી એવો રિવાજ છે નર ...
કીર્તન નીચે લખેલું છે 🙏🚩
Переглядів 9827 місяців тому
જિંદગી મારી ગુમાઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દયાથી મારે બે બે છે બંગલા કચરા પોતા કરવા રહી ભક્તિ કરવી ભુલાઈ ગઈ જિંદગી મારી ગૂ માઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દયાથી મારે બબ્બે વાળીયુ આ વાડી ઓલી વાડી કરવા રહી ભક્તિ કરવી ભૂલાઈ ગઈ જિંદગી મારી ગૂ માઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દયાથી મારે બે બે દીકરા નાનો મોટો કરવા રહી ભક્તિ કરવી ભુલાઈ ગઈ જિંદગી મારી ગૂ માઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દય...
જિંદગી મારી ગુમાઇ ગઈ (કીર્તન નીચે લખેલું છે)
Переглядів 6717 місяців тому
જિંદગી મારી ગુમાઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દયાથી મારે બે બે છે બંગલા કચરા પોતા કરવા રહી ભક્તિ કરવી ભુલાઈ ગઈ જિંદગી મારી ગૂ માઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દયાથી મારે બબ્બે વાળીયુ આ વાડી ઓલી વાડી કરવા રહી ભક્તિ કરવી ભૂલાઈ ગઈ જિંદગી મારી ગૂ માઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દયાથી મારે બે બે દીકરા નાનો મોટો કરવા રહી ભક્તિ કરવી ભુલાઈ ગઈ જિંદગી મારી ગૂ માઈ ગઈ ભક્તિ કરવી ભુલાઈ ગઈ પ્રભુની દય...
કાના મારગડો ન રોક માથે ભાર લાગે છે (કીર્તન નીચે લખેલું છે)
Переглядів 1,4 тис.7 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; કાના મારોગડો ન રોક માથે ભાર લાગે છે...૨ ગોકુળ ની ગોવાલણી ને મથુ...
ગોકુળ મથુરા બેય ગામડા/ કીર્તન નીચે લખેલું છે
Переглядів 6417 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; ગોકુળ મથુરા બેય ગામડા વચમાં જમનાજી ભરપૂર..૨.. વ્રજની શોભા રે શુ...
ગોતિદેને ગાવડી મારીરે કાનુડા ક્યાં ખોવાણી રે.. /કીર્તન નીચે લખેલું છે
Переглядів 7937 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; ગોતી દે ગાવડી મારી રે .કાનુડા ક્યાં ખોવાણી રે..૨ ગાયની ડોકે સાં...
કીર્તન નીચે લખેલું છે (દક્ષાબેન ડોબરીયા) કાનુડે કવરાવ્યા...
Переглядів 1,5 тис.10 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; કાનુડે કવરાં વ્યા ગોકુળિયા માં કાનુડે કવરાં વ્યા રેઢા તે બાર મા...
કીર્તન નીચે લખેલું છે (દક્ષાબેન ડોબરીયા) આજ મારા કાનજી...
Переглядів 68210 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; આજ મારા કાનજી રાધા ને તેડવા આવ્યા જો રાધા ને તેડવા આવ્યા સુંદર ...
નવરાત્રિ કીર્તન (કીર્તન નીચે લખેલું છે) દક્ષાબેન ડોબરિયા
Переглядів 1,3 тис.10 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; ઘોર. અંધારી રે રાતલડી માં નીસરિયા ચાર અસવાર પેલે ઘોડે રે કોણ ચડ...
નંદ કુંવર નાના રે ઝૂલો ઝૂલાવું મારા શામળા (કીર્તન નીચે લખેલું છે)
Переглядів 57610 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; નંદકુવર નાના રે ઝુલો ઝુલાવું મારા શામળા જશોદાના લાડકા રે જુલો ઝ...
સુંદર મજાના કીર્તન સાથે રાસ.. (કીર્તન નીચે લખેલું છે) દક્ષાબેન ડોબરીયા
Переглядів 86110 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; આજે અમે ગ્યાતા પાણી રે જમુના પાણી કાને મને જાતા જાણીને રે જમુના...
ઝૂલો કાન ઝૂલો હિંડોળો ટનાટન છે (કીર્તન નીચે લખેલું છે) દક્ષાબેન ડોબરીયા
Переглядів 2,6 тис.10 місяців тому
ઝૂલો કાન ઝૂલો હિંડોળો ટનાટન છે (કીર્તન નીચે લખેલું છે) દક્ષાબેન ડોબરીયા ➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નુ...
જાય સુભદ્રા સાસરે કાનો દે શિખામણ જો... (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 2 тис.10 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; જાઈ સુભદ્રા સાસરે કાનો દિયે. શિખા મણ જો સાંભળ મારી બેન સુભદ્રા ...
બધી મેલી દીયો ને પંચાત.... (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 3,4 тис.10 місяців тому
➢વાલા ભક્તો કીર્તન સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏 આવી જ રીતે ધર્મના કામમાં જોડાયેલ રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના🙏🙏(તમારાં માટે અમે નીચે કીર્તન લખ્યું છે🌹) ➢જૉ તમે વિડીયોને લાઇક કરશો તો અમરો ઉત્સાહ વધશે🙏🙏 તેથી કૃપા કરી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો🙏🙏 કીર્તન નું લખાણ ; હંસ ચાલો જાયે ગુરુના દેશમાં રે બધી મેલી દિયોને પંચાત.... હંસ ચા...
આવી આવી માતાની તિથિ રે.... (દક્ષાબેન ડોબરીયા) 🙏કીર્તન નીચે લખેલું છે
Переглядів 3 тис.10 місяців тому
આવી આવી માતાની તિથિ રે.... (દક્ષાબેન ડોબરીયા) 🙏કીર્તન નીચે લખેલું છે
એકાદશી માં ગાયા જેવું કીર્તન (દક્ષાબેન ડોબરીયા)🙏
Переглядів 4,1 тис.11 місяців тому
એકાદશી માં ગાયા જેવું કીર્તન (દક્ષાબેન ડોબરીયા)🙏
પાંચ અક્ષર સદા બોલજો રે 🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 2 тис.11 місяців тому
પાંચ અક્ષર સદા બોલજો રે 🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
શ્રાદ્ધ નું કીર્તન - કાયા રે કહું ને આત્મા સાંભળો (દક્ષાબેન ડોબરિયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 2,9 тис.11 місяців тому
શ્રાદ્ધ નું કીર્તન - કાયા રે કહું ને આત્મા સાંભળો (દક્ષાબેન ડોબરિયા) કીર્તન નીચે લખેલું છે
હું તો વાટલડી જોવ દિને રાત મારે ઘેર આવોનેમારી આંખે આંસુ ની ધાર મારે ઘેર આવોને🙏🙏( દક્ષાબેન ડોબરીયા)
Переглядів 1,8 тис.11 місяців тому
હું તો વાટલડી જોવ દિને રાત મારે ઘેર આવોનેમારી આંખે આંસુ ની ધાર મારે ઘેર આવોને🙏🙏( દક્ષાબેન ડોબરીયા)
પરોઢિયે પ્રભાત વેલી ઉઠું રે હો કાનુડા 🙏🙏
Переглядів 7 тис.11 місяців тому
પરોઢિયે પ્રભાત વેલી ઉઠું રે હો કાનુડા 🙏🙏
ગઢડામાં શ્રીજી મહારાજ વચનામૃત વાંચેહરિભક્તોને ઉપદેશ આપે ઘેલાના નિર. તો ગંગા તોલ કીધા🙏🙏 (દક્ષાબેન)
Переглядів 96011 місяців тому
ગઢડામાં શ્રીજી મહારાજ વચનામૃત વાંચેહરિભક્તોને ઉપદેશ આપે ઘેલાના નિર. તો ગંગા તોલ કીધા🙏🙏 (દક્ષાબેન)
ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યારૂડો ગણેશ નો ઉત્સવ ઉજવાય ગણેશજીના ઢોલ વાગ્યા 🙏🙏(દક્ષાબેન ડોબરિયા)
Переглядів 67911 місяців тому
ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યારૂડો ગણેશ નો ઉત્સવ ઉજવાય ગણેશજીના ઢોલ વાગ્યા 🙏🙏(દક્ષાબેન ડોબરિયા)
સવા શેર માટી મેતો હોંશે મંગાવી🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 1,2 тис.11 місяців тому
સવા શેર માટી મેતો હોંશે મંગાવી🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
રાધા કૃષ્ણ ના ગુણ ગાશું કાનુડાની જાનમાં જાસુ🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે...
Переглядів 3,5 тис.11 місяців тому
રાધા કૃષ્ણ ના ગુણ ગાશું કાનુડાની જાનમાં જાસુ🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે...
રથડે બેસી ગણપતિ એકલા કેમ આવ્યા...🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે...
Переглядів 1,4 тис.11 місяців тому
રથડે બેસી ગણપતિ એકલા કેમ આવ્યા...🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે...
એકવાર જરૂર સાંભળો સત્સંગ ની જ્ઞાનવાણી..🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 5 тис.11 місяців тому
એકવાર જરૂર સાંભળો સત્સંગ ની જ્ઞાનવાણી..🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
રામદેવ લીલે ઘોડે ને લીલે લૂગડે રે....🙏🙏(દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે (રામદેવપીર કીર્તન)
Переглядів 1 тис.11 місяців тому
રામદેવ લીલે ઘોડે ને લીલે લૂગડે રે....🙏🙏(દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે (રામદેવપીર કીર્તન)
અન્ન ન માંગુ ધન ન માંગુ, માંગુ તમારું શરણ...🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
Переглядів 8 тис.11 місяців тому
અન્ન ન માંગુ ધન ન માંગુ, માંગુ તમારું શરણ...🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) કીર્તન નીચે લખેલું છે
થોડી વારમાં સાખી પૂરી થયા પછી કીર્તન શરૂ થશે🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે..
Переглядів 2,5 тис.11 місяців тому
થોડી વારમાં સાખી પૂરી થયા પછી કીર્તન શરૂ થશે🙏🙏 (દક્ષાબેન ડોબરીયા) રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે..

КОМЕНТАРІ

  • @shantijijiya9173
    @shantijijiya9173 15 днів тому

    ખુબ સરસ ભજન છે🎉🎉

  • @dakshadodia4632
    @dakshadodia4632 16 днів тому

    બહુ સરસ ભજન

  • @jotikashah6086
    @jotikashah6086 19 днів тому

    લખીને મોકલો સરસ ભજન ગયુંછે

  • @sarojpatel8996
    @sarojpatel8996 22 дні тому

    nice jsk 👏👏

  • @mitvaghasiya824
    @mitvaghasiya824 25 днів тому

    સરસ

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 28 днів тому

    સરસભજવ

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 Місяць тому

    વાહ વાહ બેન બહુ મજા પડી ગઈ . હર્ષાબેન જે અત્રિ પ્રમુખ તમામ સત્સંગ મંડળ વિશ્વ હિન્દુ પરિષદ ભાણવડ દેવભૂમિ દ્વારકા

  • @KokilabenPatel-ee6hl
    @KokilabenPatel-ee6hl Місяць тому

    જય ખોડિયાર

  • @user-gg3kt7iv6n
    @user-gg3kt7iv6n Місяць тому

    સરસ છે કિર્તન લખીને મોકલો ને

  • @user-rb3my2tg5y
    @user-rb3my2tg5y Місяць тому

    🎉🎉

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda Місяць тому

    Khubsurat rakshabandhan

  • @ravimandavi4672
    @ravimandavi4672 Місяць тому

    બહુ જ સરસ ભજન ગાયું બેન પણ તમારા મંડળમાં બીજા બધા બહેનો કેટલી વાતો કરે છે તમારું ભજન કરો

  • @jagdishpatel7054
    @jagdishpatel7054 2 місяці тому

    0pipi0ppp

  • @user-jy2qw7vr8i
    @user-jy2qw7vr8i 2 місяці тому

    ખૂબ સરસ સત્સંગ 👌જય શ્રી કૃષ્ણ બેનો🙏🙏🙏😊🎉🎉❤❤

  • @mandabenjoshi6646
    @mandabenjoshi6646 2 місяці тому

    ખુબ જ સરસ છે

  • @patelnimisha4337
    @patelnimisha4337 2 місяці тому

    ખૂબ ખૂબ સરસ ભજન બહેનો👌👌👌જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak 2 місяці тому

    સરસકીતૅનછેબામજાઆવિભજનસાભંડવાનીસરસ🎉

  • @malvikadesai5806
    @malvikadesai5806 2 місяці тому

    ખુબ ખુબ સરસ સરસ

  • @riddhipatel13
    @riddhipatel13 3 місяці тому

    આ ભજન નુ લખાણ મલી શકે ?

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 3 місяці тому

    Bahu saras 🙏🌹🌹🌹👌👌👌👌

  • @pranbhaipatel1303
    @pranbhaipatel1303 3 місяці тому

    બહુ સરસ ધન્યવાદ

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 3 місяці тому

    Bhuj sars Bhajan 👌 ♥️

  • @Mita-po2kk
    @Mita-po2kk 4 місяці тому

    👌👌👌👌👌👌🙏

  • @bhartibenjada
    @bhartibenjada 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ

  • @bhailalbhai-rc8qe
    @bhailalbhai-rc8qe 4 місяці тому

    સરસભજનછે

  • @AmurtlalRajyaguru-xd7so
    @AmurtlalRajyaguru-xd7so 4 місяці тому

    Pp0900 P

  • @user-vl4rj5pm1r
    @user-vl4rj5pm1r 4 місяці тому

    સરસ ગાયું બાયે કીરતન પ્રણામ જી સરવે સખી યુ ને

  • @BrajDarpan
    @BrajDarpan 5 місяців тому

    Aapne bina hmari permission ke hmari video use ki iske liye m aapki copyright act m complaint de skta hu...jaldi hi video ko remove krdo

  • @user-bq1fq7yh5v
    @user-bq1fq7yh5v 5 місяців тому

    તમારા ગીતો બહુ જ સારા છે સાંભળવાની બહુ જ મજા આવે છે પણ નીચે લખીને મોકલો ને તો બહુ આનંદ આવે છે

  • @harshabenvyas7107
    @harshabenvyas7107 5 місяців тому

    ખૂબ સરસ ભજન

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 5 місяців тому

    બહુજ સુંદર ભજન ગાયું.મને ખૂબ ગમ્યું.બધા બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.લખી ને મૂકો તો સારું અમે પણ અમારા મંડળ માં ગાઇ શકીએ. જય માતાજી 🙏

  • @parmarramilaben5301
    @parmarramilaben5301 5 місяців тому

    ખુ બ સરસ

  • @user-lb1be2xd5y
    @user-lb1be2xd5y 5 місяців тому

    🎉

  • @Vrajvallabhmahilamandal
    @Vrajvallabhmahilamandal 5 місяців тому

    કીર્તન માં સુધારો કરો ભખુભાણ કહો હકુભા નહીં

  • @kokilajethva8196
    @kokilajethva8196 5 місяців тому

    Khub saras Bhajan ben

  • @kokilajethva8196
    @kokilajethva8196 5 місяців тому

    Jay shree Krishna

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 місяців тому

    જય ભોળાનાથ દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બેનો તમારા મંડળનુ કયુ ગામકે સહેર સરસ કીર્તન ગાવશો સાંભળી ખુબ આનંદ થાય છે તમારો નંબર સકય હોય તો આપશો

  • @manjulahingu6133
    @manjulahingu6133 6 місяців тому

    જયશ્રીકૃષ્ણ શ્રીજી મંડળ ના રાધાકૃષ્ણ ને

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 місяців тому

    જય ભોળાનાથ દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ જેણે સાચા ગુરૂ નારદજેવાના માર્ગ દર્શન નીચે તપ કર્યુ એના પ્રતાપે શીવજેવા પતી મળ્યા મંડળને ખુબખુબ ધન્યવાદ

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 6 місяців тому

    Khub saras bhajan che aa❤ Amara bhajan sambhal jo😊😊

  • @hiraodedara813
    @hiraodedara813 6 місяців тому

    જય શ્રી કૃષ્ણ

  • @hiraodedara813
    @hiraodedara813 6 місяців тому

    જય ભોલેનાથ હરહર મહાદેવ ખૂબ ખૂબ સરસ

  • @rajveerodedara3617
    @rajveerodedara3617 6 місяців тому

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ભજન અમારાં ભજન કીર્તન સાંભળજો

  • @rambhaigojiya125
    @rambhaigojiya125 7 місяців тому

    હરે હરે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ દક્ષાબેન ભગવાન ના લગ્ન ના ધોળ સરસ ગાય આનંદ થાયછે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому

    જય ભોળાનાથ ખુબ સરસ દક્ષાબેન સરસ કીર્તન ગાય આનંદ થયો ખુબખુબ ધન્યવાદ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому

    જય ભોળાનાથ ખુબ સરસ દક્ષાબેન કીર્તન સરસ ગાય આનંદ આનંદ થયો

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 місяців тому

    જય ભોળાનાથ દક્ષાબેન સરસ કીર્તન ગાય આનંદ થયો મંડળના બધાબેનોને ધન્યવાદ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 місяців тому

    જય ભોળાનાથ દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ સાંભળી ને આનંદ થાયછે દીકરી તારો કંઠ બહુસરસ છે બેટા

  • @bj_vlog
    @bj_vlog 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન