Jivan Ni Sharuaat
Jivan Ni Sharuaat
  • 61
  • 8 218
શ્રીમદ્ દેવીભાગવત || શશિકલાના સ્વયંવરમાં વિવાદ ||Gujarati story || sahitya || kubavat bhupat |Jivan
શ્રીમદ્ દેવીભાગવત || શશિકલાના સ્વયંવરમાં વિવાદ ||Gujarati story || sahitya || kubavat bhupat |Jivan
શશિકલાના સ્વયંવરમાં વિવાદ
રાજાઓ શસ્ત્રો અને શણગારથી શોભતાં સ્વયવંરમાં આવીને બેઠેલા હતા.યુધાજિત
પણ દોહિત્ર સાથે આવ્યો હતો માતા અને સુદર્શન પણ આવી ગયાં હતા.આખો સ્વ
યંવર તેઓનાથી શોભાયમાન થઈ ગયો
હતો તે સમયે સ્વયંવરમાં જવાની શશિક
લાએ પણ શણગાર કર્યો હતો તેની સુંદર
તા અને અમ્યુલ્ય આભૂષણોથી લક્ષ્મીજી
સમાન શોભતી હતી.સુબાહુના કહેવાથી શશિકલાએ પોતાના પિતાને સ્પષ્ટ કહી
દીધું. માતાજીની આજ્ઞા છે અને હું પણ
સુદેર્શનને મનથી મારો પતિ માની ચૂકી છું
માટે હું સ્વયંવરમાં નહિ આવું આપ સૌને
પોત પોતાને સ્થાને ચાલ્યા જવાનું કહી
ત્યાં વ્યાસ ભગવાન કહે છે રાજન્!શશિ
Your Queries:
shubh jivan
shubh jivan jivvani shuruaat
shubh jivan jiyo na
shubh jivan liquid
shubh jivan bura
shubh jivan natok
shubh jivani kotha bole
hello shubh jivan bura
shubh nabi jivani
mohalla shubh jivani
Переглядів: 41

Відео

શ્રીમદ્ દેવીભાગવત🙏||રાજા ધ્રુવસંધિ,સુદર્શન અને શશીકલા સ્વયંવરની કથા-ભગવતીની કૃપા|| Gujarati gyan ||શ્રીમદ્ દેવીભાગવત🙏||રાજા ધ્રુવસંધિ,સુદર્શન અને શશીકલા સ્વયંવરની કથા-ભગવતીની કૃપા|| Gujarati gyan ||
શ્રીમદ્ દેવીભાગવત🙏||રાજા ધ્રુવસંધિ,સુદર્શન અને શશીકલા સ્વયંવરની કથા-ભગવતીની કૃપા|| Gujarati gyan ||
Переглядів 5623 години тому
શ્રીમદ્ દેવીભાગવત🙏||રાજા ધ્રુવસંધિ,સુદર્શન અને શશીકલા સ્વયંવરની કથા-ભગવતીની કૃપા|| Gujarati gyan || રાજા ધ્રુવસંધિ,સુદર્શન અને શશીકલા સ્વયંવરની કથા-ભગવતીની કૃપાવ્યાસ જી દ્વારા જન્મેજય રાજાને ભગવતી યજ્ઞ કરી તેમના પિતાનો ઉધ્ધાર કરવાની સલાહ આપી ત્યારપછી જન્મેજય.વ્યા સજીને કહેવા લાગ્યા હે દ્વિજવર!આપે મને ભગવતી દેવી યજ્ઞ કરવા કહ્યું તે હું કરીશ જ પરંતુ તે પહેલાં મહાદેવીનું ઉત્તમ ચરિત્ર મહિમા આપ મને ...
શ્રીમદ્ દેવીભાગવત 🙏દેવી ભગવતીની કૃપાથી મૂર્ખ બ્રાહ્મણ સત્યવ્રત મહા પંડિત થયો તે કથા |Gujarati story|શ્રીમદ્ દેવીભાગવત 🙏દેવી ભગવતીની કૃપાથી મૂર્ખ બ્રાહ્મણ સત્યવ્રત મહા પંડિત થયો તે કથા |Gujarati story|
શ્રીમદ્ દેવીભાગવત 🙏દેવી ભગવતીની કૃપાથી મૂર્ખ બ્રાહ્મણ સત્યવ્રત મહા પંડિત થયો તે કથા |Gujarati story|
Переглядів 69День тому
શ્રીમદ્ દેવીભાગવત 🙏દેવી ભગવતીની કૃપાથી મૂર્ બ્રાહ્મણ સત્યવ્રત મહા પંડિત થયો તે કથા |Gujarati story| હું દેવી ભગવતીની કૃપાથી મૂર્ બ્રાહ્મણ સત્યવ્રત મહા પંડિત થયો તે કથા જન્મેજયરાજાએ વ્યાસજીને પૂછ્યું મહાભાગ! એ મૂર્ બ્રાહ્મણ કોણ હતો અને માત્ર એ એવા ઉચ્ચારથી દેવી ભગવતી તેના ઉપર પ્રસન્ન થઈ કૃપા કરી ? હે મુનિ! અતિ આશ્ચર્યજનક આ મનમોહનારી આ કથા આપ વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે હું બધા પવિત્ર...
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસજીએ દેવી યજ્ઞ કરવાની જન્મેજયને સલાહ આપી || Gujarati story || sahitya ||👌🙏👍🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસજીએ દેવી યજ્ઞ કરવાની જન્મેજયને સલાહ આપી || Gujarati story || sahitya ||👌🙏👍
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસજીએ દેવી યજ્ઞ કરવાની જન્મેજયને સલાહ આપી || Gujarati story || sahitya ||👌🙏👍
Переглядів 98День тому
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસજીએ દેવી યજ્ઞ કરવાની જન્મેજયને સલાહ આપી || Gujarati story || sahitya ||👌🙏👍 જન્મેજય રાજાએ વ્યાસજી ને કહ્યું હે મુનિ!આપે કહ્યાં મુજબ મારે ભગ વતી જદંબિકાનો દેવી યજ્ઞ કરવો છે માટે કરીને આપ મને દેવીના અનુષ્ઠાની બધી વિધિ બતાવાની કૃપા કરો.સાંભળો રાજન! ભગવતીના યજ્ઞ અનુષ્ઠાનનું વિધિસર વર્ણન કરૂં છુ પછી વ્યાસજી આગળ કહે છે.આ યજ્ઞ ત્રણ પ્રકરે છે એક સાત્વિક બે રાજ સિક અને ત્રણ તામસિ...
શ્રીમદ્ દેવીભાગવત ||નારદજીના પૂછવાથી બ્રહ્માજી દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મયક સ્વરૂપનું |Gujarati gyan👌🙏શ્રીમદ્ દેવીભાગવત ||નારદજીના પૂછવાથી બ્રહ્માજી દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મયક સ્વરૂપનું |Gujarati gyan👌🙏
શ્રીમદ્ દેવીભાગવત ||નારદજીના પૂછવાથી બ્રહ્માજી દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મયક સ્વરૂપનું |Gujarati gyan👌🙏
Переглядів 652 дні тому
શ્રીમદ્ દેવીભાગવત ||નારદજીના પૂછવાથી બ્રહ્માજી દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મયક સ્વરૂપનું |Gujarati gyan👌🙏 ગોકર્ણ-ઉપાખ્યાનનો પ્રારંભ સૂતજી કહે છે હે મુનિવર!તે સમયે પોતાના ભક્તોના ચિત્ત માં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રીભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા.તેમના ગળામાં વનમાળા શોભતી હતી,તેમનું શ્રીઅંગ સજળ મેઘસમું શ્યામવર્ણ હતું,એના પર મનોહર પીતાંબર સુશોભિત હતું,એમનો કટિપ્રદેશ કંદ...
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏જગદંબાના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજી | Gujarati story ♥️|| Jivan Ni Sharuaat ||👌👍🤝🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏જગદંબાના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજી | Gujarati story ♥️|| Jivan Ni Sharuaat ||👌👍🤝
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏જગદંબાના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજી | Gujarati story ♥️|| Jivan Ni Sharuaat ||👌👍🤝
Переглядів 1223 дні тому
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏જગદંબાના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજી | Gujarati story ♥️|| Jivan Ni Sharuaat ||👌👍🤝 જગદંબાના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજી કહે આ પ્રમાણે મેં દેવી ભગવતીને પ્રશ્ન કર્યો ત્યારે મધુરવાણીમાં તેઓ બોલ્યા દેવી કહે હું અને બ્રહ્મ એકજ છીએ મા રામા અને આ બ્રહ્મમાં ક્યારેય કિચિત્ત માત્રનો ફરક નથી.જે તેઓ છે એજ હું છુ અને હું છુ તેવાજ એ છે.આ માત્ર બુધ્ધિ ફરકનો જ ભ્રમ માત્ર છે અમારા સુક્ષ્મક ભેદને...
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 👌|| ગોકર્ણ ઉપાખ્યાન || Gujarati story ♥️ 👌 sahitya || Bhupat kubavat || Jivan🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 👌|| ગોકર્ણ ઉપાખ્યાન || Gujarati story ♥️ 👌 sahitya || Bhupat kubavat || Jivan
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 👌|| ગોકર્ણ ઉપાખ્યાન || Gujarati story ♥️ 👌 sahitya || Bhupat kubavat || Jivan
Переглядів 1713 дні тому
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 👌|| ગોકર્ણ ઉપાખ્યાન || Gujarati story ♥️ 👌 sahitya || Bhupat kubavat || Jivan ગોકર્ણ-ઉપાખ્યાનનો પ્રારંભ સૂતજી કહે છે હે મુનિવર!તે સમયે પોતાના ભક્તોના ચિત્ત માં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રીભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા.તેમના ગળામાં વનમાળા શોભતી હતી,તેમનું શ્રીઅંગ સજળ મેઘસમું શ્યામવર્ણ હતું,એના પર મનોહર પીતાંબર સુશોભિત હતું,એમનો કટિપ્રદેશ કંદ...
🙏શ્રીમદ્ દેવીભાગવત 🙏ભવાનીની સ્તુતિ || Gujarati story ||sahitya || chuvisar || Bhupat || Jivan🙏શ્રીમદ્ દેવીભાગવત 🙏ભવાનીની સ્તુતિ || Gujarati story ||sahitya || chuvisar || Bhupat || Jivan
🙏શ્રીમદ્ દેવીભાગવત 🙏ભવાનીની સ્તુતિ || Gujarati story ||sahitya || chuvisar || Bhupat || Jivan
Переглядів 1354 дні тому
🙏શ્રીમદ્ દેવીભાગવત 🙏ભવાનીની સ્તુતિ || Gujarati story ||sahitya || chuvisar || Bhupat || Jivan 🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏 ભવાનીની સ્તુતિ મહાભાગ બ્રહ્માજી કહે છે.આ પ્રમાણે ભગવતીના ચરણ કમળના નખમાં મને અદ્ભૂત દ્રશ્ય જોવા મળ્યું. ત્યારે અમે ત્રણે દેવોએ માની લીધું કે અ ખીલ વિશ્વની મા ભગવતી દેવી જ જનની છે.આમ અમે ભગવાન વિષ્ણુના કહેવાથી હું વિષ્ણુ અને ભગવાન શંકર તેમના દર્શન કરવા વિમાનમાંથી નીચે ઉતર્યા એટલામાં...
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિના દુઃખનું નિવારણ|| Gujarati gyan👌sahitya || suvichar|| Bhupat | Jivan🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિના દુઃખનું નિવારણ|| Gujarati gyan👌sahitya || suvichar|| Bhupat | Jivan
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિના દુઃખનું નિવારણ|| Gujarati gyan👌sahitya || suvichar|| Bhupat | Jivan
Переглядів 1524 дні тому
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિના દુઃખનું નિવારણ|| Gujarati gyan👌sahitya || suvichar|| Bhupat | Jivan નારદજી કહે છે હવે હું ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે,શ્રીશુકદેવ જીએ કહેલા ભાગવતશાસ્ત્રની કથા વડે, પ્રયત્નપૂર્વક ઉજવળ જ્ઞાનયજ્ઞ કરીશ.આ જ્ઞાનયજ્ઞ મારે કાં કરવો જોઈએ,તમે એ માટે કોઈ સ્થાન બતાવો.તમે વેદોના પાર ગામી છો,તેથી મને આ શુકશાસ્ત્રનો મહિ મા સંભળાવો.તમે એ પણ બતાવો કે શ્રીમદ્ભાગવતની...
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસ અને નારદનો સંવાદ|| Gujarati story ♥️ gyan 👌|| sahitya || chuvisar |Bhupat🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસ અને નારદનો સંવાદ|| Gujarati story ♥️ gyan 👌|| sahitya || chuvisar |Bhupat
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસ અને નારદનો સંવાદ|| Gujarati story ♥️ gyan 👌|| sahitya || chuvisar |Bhupat
Переглядів 1785 днів тому
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏વ્યાસ અને નારદનો સંવાદ|| Gujarati story ♥️ gyan 👌|| sahitya || chuvisar |Bhupat વ્યાસજીને જન્મેજયરાજા પૂછવા લાગ્યા. ભગવાન આપે અંબાયજ્ઞ કરીને દેવીની આરાધના કરવાની મને આજ્ઞા આપી એ દેવી કોણ છે એમના આવવાનો ઉદેશ્ય શું હતો તથા એ દેવી કયા ગુણોથી વિભુષિત છે ભગવન્!તમે તો સર્વજ્ઞાન સંપન્ન છો.આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ મેં સાંભળ્યું છે કે બ્રહ્મા,વિષ્ણુ,રૂદ્ર આ ત્રણે દેવો સગુણ...
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન || Gujarati story | sahitya ||👌🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન || Gujarati story | sahitya ||👌
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન || Gujarati story | sahitya ||👌
Переглядів 2235 днів тому
🙏શ્રીમદ્ભાગવત મહાપુરાણ 🙏ભક્તિનું દુઃ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન || Gujarati story | sahitya ||👌 ભક્તિનું દુઃ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન નારદજીએ કહ્યું હે બાલા!તમે ફોગટ પોતા ને શા માટે દુઃખી કરો છો.અરે,તમે આટલાં ચિંતાતુર કેમ છો.ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણ કમળોનું ચિંતન કરો,તેમની કૃપાથી તમારું સઘળું દુઃ દૂર થઈ જશે.જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપસ્રીઓને સનાથ કરી...
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏પરીક્ષિત પુત્ર જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ|| Gujarati story || sahitya || Bhupat ||🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏પરીક્ષિત પુત્ર જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ|| Gujarati story || sahitya || Bhupat ||
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏પરીક્ષિત પુત્ર જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ|| Gujarati story || sahitya || Bhupat ||
Переглядів 1076 днів тому
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏પરીક્ષિત પુત્ર જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ|| Gujarati story || sahitya || Bhupat || પરીક્ષિત પુત્ર જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ સુતજી કહેવા લાગ્યા મહારાજ પરીક્ષિત ના મૃત્યુથી સૌને ઘણો શોક થયો પરીક્ષિત પુત્ર જન્મેજય હજુ બાળ અવસ્થાએ છે એટલે રાજ્યના સર્વે મંત્રીઓએ મહારાજ પરીક્ષિતની પારલૌકિક ક્રિયાઓ સંપન્ન કરી. શુભમૂર્હતે જન્મેજયનો રાજ્યાભિષે ક મંત્રીઓએ કર્યો.ત્યારપછી જન્મેજય અગીયાર વર...
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏તક્ષક દંશથી રાજા પરીક્ષિતનું મૃત્યુ || Gujarati story 🙏👌👍bhupat || sahitya ||🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏તક્ષક દંશથી રાજા પરીક્ષિતનું મૃત્યુ || Gujarati story 🙏👌👍bhupat || sahitya ||
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏તક્ષક દંશથી રાજા પરીક્ષિતનું મૃત્યુ || Gujarati story 🙏👌👍bhupat || sahitya ||
Переглядів 1378 днів тому
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏તક્ષક દંશથી રાજા પરીક્ષિતનું મૃત્યુ || Gujarati story 🙏👌👍bhupat || sahitya || તક્ષક દંશથી રાજા પરીક્ષિતનું મૃત્યુ મુનિકુમાર ગવિજાતના દીધેલા શાપથી રાજ પરીક્ષિત અત્યંત દુઃખી થયાં.તેમ ણે પોતાના મંત્રીઓને બોલાવી તેમને કહ્યું બ્રાહ્મણોનો શાપ મને લાગ્યો છે મેં ક્રોધમાં મુનિનો અપરાધ કર્યો છે.મંત્રીઓ આપ હવે વિચાર કરીને મને કહો કારણ શાપદંશથી.મૃત્યુ નક્કી છે.એને કોઈ ટાળી શકે તેમ નથી.આ...
શ્રીમદ્ દેવીભાગવત 👍👌કૌરવો-પાંડવોનું ટુંકમાં વર્ણન પાંડવોનું હિમાલય આરોહણ 🙏|Gujarati story |sahitya |શ્રીમદ્ દેવીભાગવત 👍👌કૌરવો-પાંડવોનું ટુંકમાં વર્ણન પાંડવોનું હિમાલય આરોહણ 🙏|Gujarati story |sahitya |
શ્રીમદ્ દેવીભાગવત 👍👌કૌરવો-પાંડવોનું ટુંકમાં વર્ણન પાંડવોનું હિમાલય આરોહણ 🙏|Gujarati story |sahitya |
Переглядів 1808 днів тому
શ્રીમદ્ દેવીભાગવત 👍👌કૌરવો-પાંડવોનું ટુંકમાં વર્ણન પાંડવોનું હિમાલય આરોહણ 🙏|Gujarati story |sahitya | રાજ પરીક્ષિત અત્યંત દુઃખી થયાં.તેમ ણે પોતાના મંત્રીઓને બોલાવી તેમને કહ્યું બ્રાહ્મણોનો શાપ મને લાગ્યો છે મેં ક્રોધમાં મુનિનો અપરાધ કર્યો છે.મંત્રીઓ આપ હવે વિચાર કરીને મને કહો કારણ શાપદંશથી.મૃત્યુ નક્કી છે.એને કોઈ ટાળી શકે તેમ નથી.આ પ્રમાણે મંત્રીઓને પોતે શાપ ગ્રસ્ત થયા છે કહી ઉપાય વિચારવા નો સમય...
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏કર્ણ તથા પાંચ પાંડવોનો જન્મ👍👌gujrati story ♥️ gyan || sahitya || Bhupat || Jivan🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏કર્ણ તથા પાંચ પાંડવોનો જન્મ👍👌gujrati story ♥️ gyan || sahitya || Bhupat || Jivan
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏કર્ણ તથા પાંચ પાંડવોનો જન્મ👍👌gujrati story ♥️ gyan || sahitya || Bhupat || Jivan
Переглядів 13210 днів тому
🙏શ્રીમદ્ દેવી ભાગવત🙏કર્ણ તથા પાંચ પાંડવોનો જન્મ👍👌gujrati story ♥️ gyan || sahitya || Bhupat || Jivan કર્ણ તથા પાંચ પાંડવોનો જન્મ હે સુતજી! આપે આ કેવી વિચિત્ર વાત કહી કુંતી તો કુવારિકા હતી તો પછી તેને પહેલો પુત્ર કેવી રીતે થયો અને ત્યારપછી તેનો વિવાહ પાંડુ સાથે થયો.કુંતીનો સહ યોગ સૂર્ય સાથે કેવી રીતે થયો જેનાથી કું તીને કર્ણની માતા થવું.પડ્યું તો પછી પુત્ર ની માતા હોઈ કુંતી કુંવારી કન્યા કેમ કહે...

КОМЕНТАРІ