- 70
- 7 392
Nilkanth Charitra
Приєднався 9 вер 2017
Jay swaminarayan
This channel is for sharing content regarding Hindu Dharma & Shree Swaminarayan Bhagwan, his life, thoughts, Life Events - Jivan Charitra and much more .
I hope you Like it.
This channel is for sharing content regarding Hindu Dharma & Shree Swaminarayan Bhagwan, his life, thoughts, Life Events - Jivan Charitra and much more .
I hope you Like it.
ગઢડા પ્રથમ પ્રકરણ- ૧૬||Gadhada pratham prakaran -16||વિવેકનું - Vivek nu (Wisdom of truth and false)
#shreehari
#ghanshyam
#mahotsav #vachanamrutaudiobook #vadtaldham
#baps #ghanshyam #gujarati #gurupurnima #harekrishna #jay_swaminarayan
Full text 👇
Do like , comment & subscribe for More satsang Content:-
www.youtube.com/@Nilkantha_Charitra
Check Vachnamrutam Series playlist:-
ua-cam.com/play/PLmmDOaVQ2DX70eKNn3Fca0N9TgtJ6UbYk.html
જય સ્વામિનારાયણ 🙏🏻
Lyrics {Text}
[ભાષા - ગુજરાતી-Gujarati]
|| ગઢડા પ્રથમ પ્રકરણ- ૧૬ -Gadhada pratham prakaran -16 ||
|| વિવેકનું - Vivek nu ||
સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે, ‘‘જે ભગવાનના ભક્તને સત્-અસત્નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ. અને સંત કહે જે, ‘તું દેહ, ઈન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે.’
।। ઈતિ વચનામૃતમ્ ।। ૧૬ ।।

Переглядів: 148
Відео
ગઢડા પ્રથમ પ્રકરણ-૧૫ ધ્યાન કરવામાં કાયર ન થવાનું G.P.P.-15:Dhyan Karvama Kayar Na Thavanu.
Переглядів 138Місяць тому
#vadtaldham #vadtalmandir #mahotsav #gujarati #vachanamrutaudiobook #vachanamrut_adhyayan #ghanshyam #vachanamrutaudiobook #swaminarayan #baps #sgrs #shreehari #gadhada_Pratham_prakaran Lyrics {Text} [ભાષા - ગુજરાતી-Gujarati] || ગઢડા પ્રથમ પ્રકરણ- ૧૫ -Gadhada pratham prakaran -15 || || ધ્યાન કરવામાં કાયર ન થવાનું - Dhyan Karvama Kayar Na Thavanu || સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજી ...
Charan bai e bhagwan swaminarayan ne rakhdi bandhi..ને ચારણ બાઈ એ ભગવાન સ્વામિનારાયણ ને રાખડી બાંધી
Переглядів 6422 місяці тому
#ghanshyam #rajkot_gurukul #swaminarayan #baps #shreehari #gurupurnima #harekrishna #radhe #vachanamrutaudiobook #jay_swaminarayan Bhagvan na bhakt ભક્તચરિત્ર - ૪ ચારણ બાઈ એ સ્વામિનારાયણ ને રાખડી બાંધી. ગામ કરિયાણાના પાદરે ભેંશુ પાવા આવેલ ધોળીબાઈએ અવેડે છાણ લેવા આવેલી જલુબાઈ હારે ગામની ગોંદરે આવેલ આગંતુક ચારણ બાઇની વાત કરતા ભેંશુંને પાછી ઘર તરફ વાળી. ચોમાસાના દિવસોએ વરસાદ લંબાતો હતો. આભ કોરો ધા...
ગઢડા પ્રથમ પ્રકરણ:૧૪‘અંતે યા મતિઃ સા ગતિઃ' નું Gadhada pratham 14 Ante Ya Matihi Sa Gatihi Nu
Переглядів 3434 місяці тому
#vadtaldham #mahotsav #rajkot_gurukul #swaminarayan #rajkot_gurukul #shreehari #vachanamrutaudiobook #vachnamrut #jay_swaminarayan #shreeharicharitrachintamanikatha #vadtaldham #ghanshyam #hinduism #swaminarayan #swami #shreehari #baps swaminathan bhagwan વચનામૃત #વચનામૃત #ghanshyam #ગુરુપૂર્ણિમા #gurupurnima ગઢડા પ્રથમ પ્રકરણ:૧૪ ||‘‘અંતે યા મતિઃ સા ગતિઃ ’’નું|| ||Gadhada pratham prakaran 14- A...
ગઢડા પ્રથમ પ્રકરણ ૧૩ વડ-પીપરની ડાળ બીજે રોપ્યાનું Gadhada Pratham Prakaran 13 Vad-Piparni Dal
Переглядів 1254 місяці тому
#shreehari #swaminarayan #rajkot_gurukul #ghanshyam #shreeharicharitrachintamanikatha #vachanamrutaudiobook #vachnamrut #jay_swaminarayan #bhaktcharitra #shreehari #baps #bhajan #swaminarayan #swminarayan Do like , comment & subscribe for More satsang Content:- www.youtube.com/@Nilkantha_Charitra Check Vachnamrutam Series playlist:- ua-cam.com/play/PLmmDOaVQ2DX70eKNn3Fca0N9TgtJ6UbYk.html જય સ્વ...
ભક્તચરિત્ર - ૩ ટીંબીના પરમભકત વીરાભગત bhaktcharitra -3 Timbi na Parambhakt Virabhagat.
Переглядів 6695 місяців тому
#radhe #harekrishna #ghanshyam #shreehari #ghanshyam #hindu #gujarati #nilkanth #shreehari #bhaktchintamani #swaminarayan #shreehari #rajkot_gurukul #jay_swaminarayan #shreeharicharitrachintamanikatha #bhaktcharitra #lilacharitra #ghanshyam #swaminarayanbhagwan #shreeharicharitrachintamanikatha #rajkot_gurukul Do like , comment & subscribe for More satsang Content:- www.youtube.com/@Nilkantha_C...
ગઢડા પ્રથમ પ્રકરણ:૧૨ તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું||Tatvona Lakshannu tatha Utpatti nu..
Переглядів 1965 місяців тому
#swaminarayan #rajkot_gurukul #shreehari #vachanamrutaudiobook #vachnamrut #jay_swaminarayan #shreeharicharitrachintamanikatha #vadtaldham swaminathan bhagwan વચનામૃત #વચનામૃત #ghanshyam #ગુરુપૂર્ણિમા #gurupurnima ગઢડા પ્રથમ પ્રકરણ:૧૨ || તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું || ||Gadhada pratham prakaran - Tatvona Lakshannu tatha Utpatti nu || Gadhada First Chapter Vachanamrutam - 12 The Attribut...
Bhakt Jivakhachar no Antkal || દાદાખાચર ના કાકા-ભક્ત જીવખાચર નો અંતકાળ.
Переглядів 6955 місяців тому
#swaminarayanbhagwan #jay_swaminarayan #swaminarayan #rajkot_gurukul #shreehari #bhaktcharitra #jivancharitra #shreeharicharitrachintamanikatha #bhaktchintamani #vachanamrutaudiobook #vachnamrut #vadtaldham #baps #jay_swaminarayan #shreehari_lilacharitra #shreeharicharitrachintamanikatha #shreeji #rajkot_gurukul #vachnamrut #god #nilkanth #swaminarayanbhagwan Do like , comment & subscribe for M...
ગઢડા પ્રથમ પ્રકરણ:૧૧ વાસનાનું તથા એકાંતિક ભક્તનું Gadhada Pratham P. -Vasananu tatha ekantik Bhaktnu
Переглядів 1275 місяців тому
#vachnamrut #swaminarayan #vadtaldham #rajkot_gurukul #swaminarayan #vachanamrutaudiobook #shreehari જય સ્વામિનારાયણ 🙏🏻 ગઢડા પ્રથમ પ્રકરણ:૧૧ વાસનાનું તથા એકાંતિક ભક્તનું {Text} [ભાષા - ગુજરાતી-Gujarati] સ્વામિનારાયણ હરે !! સ્વામિનારાયણ હરે !! સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુ...
ગઢડા પ્રથમ પ્રકરણ:૧૦ કૃતઘ્ની સેવકઅરામનું
Переглядів 365 місяців тому
#swaminarayan #vachanamrutaudiobook #vachnamrut #rajkot_gurukul #swaminarayan #shreehari #vachanamrutaudiobook #ghanshyam ગઢડા પ્રથમ પ્રકરણ:૧૦ || કૃતઘ્ની સેવકઅરામનું || || Gadhada First Chapter Vachanamrutam - 10 ||The Ungrateful Sevakram|| જય સ્વામિનારાયણ 🙏🏻 {Text} [ભાષા - ગુજરાતી-Gujarati] સ્વામિનારાયણ હરે !! સ્વામિનારાયણ હરે !! સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મ...
ગઢડા પ્રથમ પ્રકરણ ૯ || ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છવાનું
Переглядів 859 місяців тому
#vachnamrut #swaminarayan #vadtaldham જય સ્વામિનારાયણ 🙏🏻 ગઢડા પ્રથમ પ્રકરણ:૯ ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છવાનું {Text} [ભાષા - ગુજરાતી-Gujarati] સ્વામિનારાયણ હરે !! સ્વામિનારાયણ હરે !! સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠ...
ગઢડા પ્રથમ પ્રકરણ:૮ ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન ને સંતની સેવામાં રાખ્યાનું||Gadhda Pratham Prakaran-8
Переглядів 24Рік тому
ગઢડા પ્રથમ પ્રકરણ:૮ ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન ને સંતની સેવામાં રાખ્યાનું (Gadhda Pratham Prakaran:8 Engaging the Indriyas in the Service of God and His Sant ) જય સ્વામિનારાયણ 🙏🏻 {Text} [ભાષા - ગુજરાતી-Gujarati] સ્વામિનારાયણ હરે !! સ્વામિનારાયણ હરે !! સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને...
Gadhda Pratham Prakaran:7 Anvay-VyatirekNu_Vachanamrut(ગઢડા પ્રથમ પ્રકરણ:૭અન્વય-વ્યતિરેકનું)
Переглядів 19Рік тому
#vachanamrut #swaminarayan #shreehari જય સ્વામિનારાયણ 🙏🏻 Lyrics {Text} [ભાષા - ગુજરાતી-Gujarati] ગઢડા પ્રથમ પ્રકરણ:- વચનામૃત ૭.અન્વય વ્યતિરેકનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “શાસ્ત્...
ગઢડા પ્રથમ પ્રકરણ:૬ વિવેકી - અવિવેકીનું[Gadhda Pratham Prakaran:6 Viveki-AvivekiNu]
Переглядів 23Рік тому
ગઢડા પ્રથમ પ્રકરણ:૬ વિવેકી - અવિવેકીનું[Gadhda Pratham Prakaran:6 Viveki-AvivekiNu]
ભક્તચરિત્ર-૧ ધ્રાંગધ્રા નાં બેચર પંચોળી Dhrangadhra na Bechar Pancholi swaminarayan bhaktcharitra-1
Переглядів 86Рік тому
ભક્તચરિત્ર-૧ ધ્રાંગધ્રા નાં બેચર પંચોળી Dhrangadhra na Bechar Pancholi swaminarayan bhaktcharitra-1
Gadhda Pratham Prakaran:5 Dhyan Na AgrahNu(ગઢડા પ્રથમ પ્રકરણ: ૫ ધ્યાનના આગ્રહનું) Vachanamrut
Переглядів 402 роки тому
Gadhda Pratham Prakaran:5 Dhyan Na AgrahNu(ગઢડા પ્રથમ પ્રકરણ: ૫ ધ્યાનના આગ્રહનું) Vachanamrut
Gadhda Pratham Prakaran:4 Naradjina Jevi irshya Nu(ગઢડા પ્રથમ પ્રકરણ ૪ નારદજીના જેવી ઈર્ષા કરવાનું)
Переглядів 372 роки тому
Gadhda Pratham Prakaran:4 Naradjina Jevi irshya Nu(ગઢડા પ્રથમ પ્રકરણ ૪ નારદજીના જેવી ઈર્ષા કરવાનું)
Gadhada First Chapter Vachanamrutam -1[English]
Переглядів 482 роки тому
Gadhada First Chapter Vachanamrutam -1[English]
Gadhda Pratham Prakran:3Lilacharitra Sambhari Rakhvanu_ગઢડા પ્રથમ પ્રકરણ:૩લીલાચરિત્ર સંભારી રાખવાનું
Переглядів 342 роки тому
Gadhda Pratham Prakran:3Lilacharitra Sambhari Rakhvanu_ગઢડા પ્રથમ પ્રકરણ:૩લીલાચરિત્ર સંભારી રાખવાનું
Gadhda Pratham Prakaran:2 Tran Prakar N Vairagya Nu(ગઢડા પ્રથમ પ્રકરણ:૨ ત્રણ પ્રકારના વૈરાગ્યનું)
Переглядів 462 роки тому
Gadhda Pratham Prakaran:2 Tran Prakar N Vairagya Nu(ગઢડા પ્રથમ પ્રકરણ:૨ ત્રણ પ્રકારના વૈરાગ્યનું)
Gadhda Pratham Prakaran:1Akhand VrutiNu_Vachanamrut(ગઢડા પ્રથમ પ્રકરણ:૧ અખંડ વૃત્તિનું_વચનામૃત)
Переглядів 612 роки тому
Gadhda Pratham Prakaran:1Akhand VrutiNu_Vachanamrut(ગઢડા પ્રથમ પ્રકરણ:૧ અખંડ વૃત્તિનું_વચનામૃત)
Swaminarayan Dhoon(સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...ધૂન)
Переглядів 1152 роки тому
Swaminarayan Dhoon(સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...ધૂન)
Bansari Bajaiya Kanha...🦚kirtan by Muktanand Swami.(with Lyrics in description)
Переглядів 412 роки тому
Bansari Bajaiya Kanha...🦚kirtan by Muktanand Swami.(with Lyrics in description)
Muli Mandir Viral Video Bramhanand swamiji jivan prasang ( બ્રમ્હાનંદ સ્વામીજી )
Переглядів 172 роки тому
Muli Mandir Viral Video Bramhanand swamiji jivan prasang ( બ્રમ્હાનંદ સ્વામીજી )