- 1 000
- 251 350
SAURASHTRAMEDIANEWS NETWORK
Приєднався 7 чер 2021
27 January 2025
જુનાગઢ શહેરના કાળવાચોક નજીક આવેલ વિશાલ ટાવરમા આવેલ ગીરનાર ખીણની દુકાનમાં આજે મોડીરાત્રીના અચાનક ગેસનો બાટલો ફાટતા આગ ભભુકી ઉઠી હતી આ બનાવની તાત્કાલિક અસરથી આજુબાજુ ના રહેવાસીઓ ફાયર વીભાગને જાણ કરતા ફાયર વિભાગનો સ્ટાફ ધટના સ્થળે પહોચી આ આગને બુઝાવવા સતત એક કલાક સુધી આ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લય લીધી હતી અને ગેસ નો બાટલો ફાટતાં આજુ બાજુના વિસ્તારમાં મોટી જાનહાની ટળી હતી પરંતુ આગ બુજાયા બાદ તપાસ બાદ નિયમ મુજબ ખમણની દુકાન વાળાઓએ કોમર્શિયલ બાટલાનો ઉપયોગ કરૈછે તે માત્ર બે બાટલા હતા બાકી આગ બુજાયા બાદ દુકાનની અંદરથી બિજા સાદા બાટલાનો મળી આવયા હતા પરંતુ સદનસીબે આ બાટલલાઓ વધારે નફાટયા અને મોટી જાનહાની ટળી તેવું લોકો દ્વારા ચર્ચાય રહ્યું છે આ દુકાનમાં ખમણનુ કામકાજ સારૂ હોય પણ બાટલા કોમર્શિયલ પણ વપરાતા હતા અને સાથે બીજા સાદા બાટલાનો સ્ટોક પણ જોવા મળીયો હતોઆ આગને કાબુમાં લેવાની સારી કામગીરી કરનાર એસટીઓ કનુ પરમાર ડ્રાઇવર લીલાભાઈ રાવલિયા મેરૂકર્ષા રવિ દુઆ મનીષ બગીયા રાહુલ વાસણ
Переглядів: 374
Відео
24 January 2025
Переглядів 26216 годин тому
ઉનાથી એક યુવાન જુનાગઢ ખાતે પીસઆઈની પરીક્ષામાં આવ્યા હતા અને હાડ એટકના કારણે આ યુવાનનુમોત જુનાગઢમા કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલા ત્રણ આરોપી પોલીસ સંકજામાં જુનાગઢ મહાનગર પાલિકાના ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ
Date :-19-01-2025આગામી શિવરાત્રિ ને લઈને પવિત્ર દમોદર કુંડ ની મનપા દ્વારા સફાઈ હાથ ધરાઇ
Переглядів 41День тому
Date :-19-01-2025 આગામી શિવરાત્રિ ને લઈને પવિત્ર દમોદર કુંડ ની મનપા દ્વારા સફાઈ હાથ ધરાઇ જુનાગઢ નામે લોકો ને કરોડો નો ધુમ્બો મારી ભાગી જના lર મનીષ કરિયા એ કોર્ટ મા આગોતારા જમીન ની અરજી કરતાં ભોગ બનેલા લોકો એ ડી વાય એસ પી સ્મક્ષ જમીન ના મળે તેવી રજૂઆત કરેલ કુંભ મેળા વિસ્તાર માં ભયાનક આગ ફાટી નીકળી
18 January 2025
Переглядів 298День тому
જુનાગઢ શહેરમાં પુજા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો બિલડર મનીષ કારીયા દારાચોબારીરોડ પર મુકેલા પ્રોજેક્ટમા પ્લોટ મકાન આપવાનુ કહીને 20 જેટલા ગાહકોને છેતર્યા મનીષ કાંરીયા સહીત બે લોકો સામે જુનાગઢ બીડીવીવીઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાઈ હતી પરંતુ આજ દીન સુધી કોઈ પણ કાર્યવાહી ન થતાં ફરી લોકો પાછા લાલ ધુમ બની ગયા હતા અને જે જુનાગઢમા પ્લોટ મકાન આપવાનુ કહીને લોકો પાસે એડવાન્સ મા પુજા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામચીન બિલડર...
જુનાગઢ માં દાતાર રોડ પર આવેલા વાણંદ સોસાયટી માં મનપા અને લોક ભાગીદારી થી 16 સી સી ટી વી કેમેરા
Переглядів 11514 днів тому
Date :-17-01-2025 * જુનાગઢ માં દાતાર રોડ પર આવેલા વાણંદ સોસાયટી માં મનપા અને લોક ભાગીદારી થી 16 સી સી ટી વી કેમેરા લગાડાયા * ધોરાજી માં એક યુવક નું દોરાથી ગળું કપાયું અને ગંભીર રીતે ઇજા પામતા દવાખાને ખસેડાયો ,જોકે જાન બચી જવા પામી હતી * ધોરાજી માં નગરપાલિકા દ્વારા દબાણો હટાવાયા
17-01-2025 , જુનાગઢ સિનિયર સિટીઝ્ન મંડળ દ્વારા મમરા ના લાડુ ખાવાની સ્પર્ધા રાખવામા આવી
Переглядів 12814 днів тому
Date :-17-01-2025 * સ્વ,કમળા બેન નટવરલાલ ત્રિવેદી અને સ્વ.રમાબેન કરિયા ના સ્મ્રાણાથે જુનાગઢ ના દર્દી ઑ માટે વિનામુલ્યે એમ્બુલન્સ મળી રહે તે માટે સેવારથ એમ્બુલન્સ નું લોકાર્પણ કરાયું * જુનાગઢ સિનિયર સિટીઝ્ન મંડળ દ્વારા મમરા ના લાડુ ખાવાની સ્પર્ધા રાખવામા આવી * ગિરસોમનાથ ના દ્રોણ ગમે નુતન કન્યા છાત્રાલય ના શિલાન્યાસ માં સહભાગી થવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોચ્યા
ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વ્બસોયા એ પાયલ ને ન્યાય આપો એવા સૂત્ર સાથે પતંગો ઉડાવી ભાજપ નો વિરોધ
Переглядів 7614 днів тому
Date :-14-01-2025 * ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વ્બસોયા એ પાયલ ને ન્યાય આપો એવા સૂત્ર સાથે પતંગો ઉડાવી ભાજપ નો વિરોધ રજૂ કર્યો હતો *રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત જી ના અધ્યક્ષ સતહને જુનાગઢ જિલ્લા ના માણાવદર ના મરમઠ ગમે પ્રકૃતિક પરિસંવાદ યોજાયો
ગિરનાર પર બિરાજમાન માં જગત જનની અંબા માતાનો પ્રાગટ્ય દિન ની ઉજવણી કરાઇ
Переглядів 11014 днів тому
Date :- * ગિરનાર પર બિરાજમાન માં જગત જનની અંબા માતાનો પ્રાગટ્ય દિન ની ઉજવણી કરાઇ * અમરેલી ના લેટર કાંડ ની ગરીબ પટેલ યુવતી નું જાહેર માં સરઘસ કાઢવાના વિરોધમાં આજે જુનાગઢ માં કલેકટર ને આવેદન અપાયું * ઉતરાયણ ની જુનાગઢ ને લીધે પતંગો અને અન્ય વસ્તુઓ ની ખરીદી માટે લોકોની બજાર માં ભારે ભીડ જોવા મળી .જેને કારણે મુખ્ય બજારો માં ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા * પ્રેસ કોન્ફરસ મળી
સ્વ. સરમણ મારૂ ની 28 મી પુણ્યતિથિ નિમિતે મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરાયું
Переглядів 8214 днів тому
Date :-12-01-2025* * આર ટી ઑ દ્વારા ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી નિમિતે બાળકો ને પતંગો અપાઈ અને શાળાઓ માં જઈ બાળકોને ટ્રાફિક સલામતી ની સમજણ અપાઈ * જુનાગઢ ના મહિલા પી આઈ દ્વારા ટી આર બી જવાન સામે ખોટો રોફ જમાવતો વિડીયો વાઇરલ થતાં ચકચાર મચી * રામ જન્મભૂમિ માં પભું રામ ને બિરાજમાન કરાયા ને એક વર્ષ પૂર્ણ થતાં તેની વર્ષ ગાંઠ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હોમાત્મક હનુમાન ચાલીશા ના પાઠ કરાયા * સ્વ. સરમણ...
11 January 2025
Переглядів 12114 днів тому
જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતાનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જિલ્લાના એસ,પી, સાહેબ હર્ષદ મહેતા સાહેબે સ્વેછિક નિવૃતિ લેતા જુનાગઢ ના તેમને વિદાયમાન આપ્યું
Переглядів 4021 день тому
Date :-08-01-2025 જુનાગઢ જિલ્લાના એસ,પી, સાહેબ હર્ષદ મહેતા સાહેબે સ્વેછિક નિવૃતિ લેતા જુનાગઢ ના તેમને વિદાયમાન આપ્યું
જુનાગઢ ના મનપા ના ભુતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પ્રેસ બોલાવી અને મહેશગીરી સામે ચેલેન્જ કરી
Переглядів 6621 день тому
Date :-09 1-2025 જુનાગઢ ના મનપા ના ભુતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પ્રેસ બોલાવી અને મહેશગીરી સામે ચેલેન્જ કરી કે તારી પાસે તને છેલા બનાવ્યા ના પુરાવા હોય તો રજૂ કર
જુનાગઢ એસ પી શ્રી હર્ષદ મહેતા એ સ્વેછિક રાજીનામું આપી દીધું . જુનાગઢ માટે દુખની ઘડી ,
Переглядів 6821 день тому
Date :-06-01-2025 * જુનાગઢ બાહોશ અને કર્તવ્યનિષ્ઠ ,યુવાનો ના આદર્શ અને હમેશા જુનાગઢ ના વિકાસમાં તત્પર અને પોલીસ પોતાની અનોખી છાપ છોડનાર જુનાગઢ એસ પી શ્રી હર્ષદ મહેતા એ સ્વેછિક રાજીનામું આપી દીધું . જુનાગઢ માટે દુખની ઘડી , * તિરુપતિ બાલાજી માં મંદિર ના પૂજારી ના ઘેર આવકવેરા ના દરોડા માં 128 કિલો સોનું, 150 કરોડ રૂપિયા રોકડા અને 70 કરોડ ના હીરા મળ્યા , આ સમાચાર સોશિયલ મીડિયા માં મધ્યમ થી પ્રાપ્ત ...
04-01=2025-- મંત્રી મનસુખ માંડવિયા એ કેશોદ ખાતે થી 6.51 કરોડ ના 110 કામો નું ઇ લોકાર્પણ કર્યું
Переглядів 7321 день тому
04-01=2025 મંત્રી મનસુ માંડવિયા એ કેશોદ ખાતે થી 6.51 કરોડ ના 110 કામો નું ઇ લોકાર્પણ કર્યું
જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ અસુવિધાઓ ની ભરમાળ. દર્દીઓ પરેશાન , લોકો ને હાલાકી . જુઓ વિસ્તૃત અહેવાલ
Переглядів 46Місяць тому
જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ અસુવિધાઓ ની ભરમાળ. દર્દીઓ પરેશાન , લોકો ને હાલાકી . જુઓ વિસ્તૃત અહેવાલ
સિવિલ હોસ્પિટલ માં સુવિધા ના નામે મીંડું .દર્દીઓ ની હાલાકી ,ત્વરિત યોગ્ય પગલાં લેવા ઉઠી માંગ
Переглядів 280Місяць тому
સિવિલ હોસ્પિટલ માં સુવિધા ના નામે મીંડું .દર્દીઓ ની હાલાકી ,ત્વરિત યોગ્ય પગલાં લેવા ઉઠી માંગ
જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ મુલાકાત કરી તબીબો ની ઘટ, સમક્ષ કબુલ કર્યું,
Переглядів 164Місяць тому
જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ મુલાકાત કરી તબીબો ની ઘટ, સમક્ષ કબુલ કર્યું,
24-12-2024 maheshgiri bapu prewss styno rankar
Переглядів 254Місяць тому
24-12-2024 maheshgiri bapu prewss styno rankar
જુનાગઢ ના 4 બહેનો દ્વારા પૂર્વા પાર્ટી પ્લોટ ખાતે વેલકમ -2025 ની પાર્ટી નું આયોજન કર્યું ,
Переглядів 244Місяць тому
જુનાગઢ ના 4 બહેનો દ્વારા પૂર્વા પાર્ટી પ્લોટ ખાતે વેલકમ -2025 ની પાર્ટી નું આયોજન કર્યું ,
ખુબ ખુબ આભાર આપનો અહૅવાલ પ્રસિદ્ધ કરવા બદલ
❤ good sir
હા
એકદમ સરળ ભાષામાં સત્ય વાત મુકવામાં આવી છે મણીયારભાઈ ખુબ ખુબ સરસ અવાઝ ઉઠાવ્યો છે
सत्य का रंकार खुद शब्द से हि प्रतित होता हैं!... गिरनार!👁️ अर्थात् जो व्यभिचार का मार्ग पा रहे है वो चाहे कितनी ही ऊंचाई या प्रतिष्ठा पा कर भी जो "काम"का सहारा लेता हैं वो नारी से गिर जाता हैं... वोही " गिर नार"नार से गिराने वाला होता हैं!???... ना??!🙏(_त्रिभव.)🪷
Factory bandh keravo ne manufacturing bandh keravo
Good
આ ગરીબો ની રોઝી રોટી છીનવે એ ને તમે સારી કામગીરી કહો છો તો વોકળા ઉપર ન 181 દબાણ ને નોટીશ આપેલી છે ત્યાં જઈ ને શૂટિંગ કરી આ લોકો ને સવાલ પૂછો આ દબાણ ક્યારે દૂર કરશે દબાણ સાથે ક્યાં નેતા નું દબાણ છે તેનું પણ નામ લેજો હિંમત હોય તો પત્રકાર
Jay shree ram
જેને સાધુ કોને કહેવાય તે પણ ધારણા નથી તે ઢોંગી મહાપાપી છે.
Jay girnari
એડીટીંગ અને વોઇસ ઓવર સારુ કરો.સારા સમાચાર ની મજા બગાડી
હામારો.સમાજહા.
વ્યાસ ભગવાન લેડીઝ સાથે એકતા રેવા ના પાડે તોય આવડા એસી રુમા સેક્સ કરવા રે છે
તમારા સમાજ નો હોયતો સેક્સ કરવાનુ એમ ને આ સાધુ છે
આ બાપુ માતાજી સેક્સ કરવા સાથે રેતા હોય ને સાધુ નાત લાત નો હોય
Good...midiya
Good 👍
1500.cr.sonanu.junagadh
Well done 👍
Great junagadh
Maharaj film band
Hafta hafta appo bhai
महाराजा फिल्म बंद करो
Garv che aap sarve uper...
Go ahead...don't stop
જય શ્રી કૃષ્ણ 🌹👏👏🌹👍
જય શ્રી કૃષ્ણ
Maharaja Film bandh karo
Jay sri krisn
Jay shree krishna
Mharaja film bndh kro
Vallabhadhish ki jay ho.
Radhe Radhe
મહારાજ ફિલ્મ બંધ કરો
Vallabhadish ki jay. Boycott maharaj film
Boycott maharaja film 🪷🙏🙏🙏🙏🙏🙏🙏🏽🙏🏽Dandvat pranam j j Shree 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🌷👏👏👏👏🌷
મહારાજ ફિલ્મ બંધ કરો....
Good work
મુકેશભાઈ કામદારનો એક વિડીયો વાયરલ થયો.. જેમા એ કહે છે. ગામેત એ એમની પાસે થી 10 લાખ માંગ્યા... મુકેશભાઈને મારો એક જ પ્રશ્ન છે. તમે વકિલ શો .. તમારુ મોટુ નામ છે.. તો કેમ તમે કોઈ એમની ઉપર કાર્યવાહી ની માંગ ન કરી?
ઊભા ઊભા જોય રહ્યા છે બોલો તાળીઓ પણ પાડવી બાકી હતી
Sorry sorry program is very fine .... song selection is not perfect
વેરી ગુડ
Superb 👌
Super 🎉🎉
Ha ha barabar che 🙏 jay shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar 🙏🚩🙏🕉️ namah shivay 🙏🚩 jay bholenath 🙏 dhanyavad 🙏🙏🙏
જયરાજસિંહ તારા પુત્રને બહાદુરી બતાવી હોયતો રૂપાલા સામે બતાવી હોયતો રાજકોટ માં 37.બારકોઅને તારા સગોઓ મરીગયા ત્યાબાદુરી બતાવી હોયતો એક દલિત સમાજના છોકરા સામે બતાવી તુ દરબાર સમાજ ને લજવીયો તુ દરબારોનુ નામ બદલામ કરીયુછે સાલા નાલાયક જય માતાજી
👍
મોદી લાવો દેશ બચાવો મોદી હૈ તો સબ મંકીન હૈ જય હો બીજેપી ગુજરાત મા થી 26સીટ લીડ મળશે
બે સંવિધાન છે એક ચડ્ડી ધારી ઓનું અને બીજું ભારતીય સંવિધાન. સાહેબ ચડ્ડી ધારી ઓનું સંવિધાન માં વિશ્વાસ ધરાવે છે.