Cure with Care : Ayurveda Holistic Health : સંભાષા
Cure with Care : Ayurveda Holistic Health : સંભાષા
  • 46
  • 24 325
करुणा से पूर्ण मन सभी व्याधि का नाश कर सकता है । सद् वृत्त । गो पूजन । Compassion matters ।
As per Ayurveda classic, the principles of sadvrit include go pujan, present discussion based on 3 rituals of gopuja
1. Darshan of gay's eyes
2. Should go Left to cows, should stand cow right
3. Should avoid trauma to cow
Go pujan is beneficial for over all health and Alertness of senses.
#ayurveda
#cow
#gopuja
#krishna
#overallhealth
#alertness
#karuna
#compassion
Переглядів: 146

Відео

શરદઋતુ માટે સ્વાસ્થ્ય વર્ધક કાળજી | ભાદ્રપદ-પવિત્રતા | પિતૃપક્ષ | આત્મનિરીક્ષણ | Emotions matters |
Переглядів 546Місяць тому
વ્યક્તિગત સમજીને કાળજી કરવાથી શરદ ઋતુમાં સ્વસ્થ રહી શકાય છે. પિત લાગણી સાથે જોડાયેલ છે. પિતની કાળજી કરવાથી શરીરની ગરમી નિયંત્રણમાં રાખી શકાય છે. પિતના રેચન માટે યોગ સરળ છે, છતા પરિચિત તજજ્ઞને પુછીને માત્રા નકકી કરવી. બધી કાળજી કરવાથી લાગણી શુદ્ધિ સાથે શારીરિક અને માનસિક સ્વસ્થ રહી શકાય છે. બધાને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય 🕉️🇮🇳🙏 #ayurveda #emotions #pittadosha #virechana #bhadrapada #seperation
Rheumatism અને Autoimmune diseaseમાં પોતાની કાળજીથી સુધારો ઝડપી થાય છે |Care matter |અહિંસા |સત્ય |
Переглядів 408Місяць тому
Rheumatism અને auto immune diseasesમાં treatment સાથે પોતે અને નજીકના પરિચિત કાળજી કરે, એ મુજબ સુધારો ઝડપી અને કાયમી થાય છે. 🕉️🇮🇳🙏 #ayurveda #rheumatism #autoimmunedisease #rheumatoidarthritis #ulcerativecolitis #sound #satya
સત્યતા સમજીને પૂર્ણ સ્વાસ્થ્યને સંભાળીએ । Happiness matters । સત્ય ।
Переглядів 1582 місяці тому
પૂર્ણ સ્વાસ્થ્ય માટે, IQ, EQ, SQ ને સમજીને વ્યવહારમાં લાવવાથી સ્વાસ્થ્ય સંભાળ સરળ રહે છે, IQ - વિશદ બુદ્ધિ - અભ્યાસ / વ્યવસાય સ્વાસ્થ્ય , EQ - શુદ્ધ લાગણી - સામાજિક સ્વાસ્થ્ય SQ - સત્ય - વ્યક્તિગત સ્વાસ્થ્ય ॥ બધાને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય ॥ 🕉️🇮🇳🙏 #ayurveda #education #brainactivity #emotions #intellectual #spirituality #iq #truth
પૂર્ણ સ્વાસ્થ્ય માટે વ્યક્તિ/પરિસ્થિતિ સાથે ગુણથી જોડાવું ઉપયોગી છે । Emotional connection matters ।
Переглядів 3492 місяці тому
જગત ગુણથી ભરેલું / બનેલું છે. વ્યક્તિ / પદાર્થ નું અન્ય સાથેનું જોડાણ અતિશય અગત્યતા ધરાવે છે. વ્યક્તિ ગુણથી જોડાય તો સર્જન થાય, દોષથી જોડાય તો ફરિયાદ/વિનાશની ઘટના થાય. પૂર્ણ સ્વાસ્થ્ય માટે શબ્દ અને શ્વાસ ની કાળજી અતિ ઉપયોગી છે. #ayurveda #language #connection #yoga #sound #breathe #education #quality #health
અવયવ એકાગ્રતા સાથે લય બદ્ધ શ્વાસ સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી છે
Переглядів 3012 місяці тому
મહાભૂત શુદ્ધિ #ayurveda #conciousness #trimarma #familyhealth
પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સંદર્ભે મંત્ર ઔષધિ ચિકિત્સા ક્રિયા અભ્યાસ ।Creative frequency matters।
Переглядів 1962 місяці тому
અવયવ એકાગ્રતા, નમ: શિવાય, પ્રાણ સ્થાપના સાથે વ્યક્તિ પોતાનું ચેતાતંત્ર મજબુત કરીને પૂર્ણ સ્વાસ્થ્યને યોગ્ય રીતે સાચવી શકાય છે. સમય અનુકુળતા મુજબ એકાગ્રતા અભ્યાસ અતિ ઉપયોગી રહેશે. #ayurveda #epidemic #concentration #understanding #properbreathing #consiousness
પરિવારના સ્વાસ્થ્ય સંદર્ભે મંત્ર ઔષધિ | પંચાક્ષર | Brain frequency matters |
Переглядів 8602 місяці тому
વ્યક્તિને વ્યાધિ / દુ: થવાનું મુખ્ય કારણ પ્રજ્ઞાપરાધ/ અધર્મ છે. ચિકિત્સાના સંદર્ભમાં પંચમહાભૂત શુદ્ધિ માટે પંચાક્ષર/ષડાક્ષર મંત્ર અતિવ ફળદાયી છે. #ayurveda #familyhealth #shiva #mantra #chanting #medicine #meditation #conciousness
બાળકોને ચાંદીપુરા વાઈરસ વ્યાધિ અટકાવવા આયુર્વેદ કાળજી। Care and concentration matters ।
Переглядів 3642 місяці тому
ચાંદીપુરા વાઈરસ માટે, આયુર્વેદના વિદ્વાન ગુરુ દ્વારા દીક્ષિત અને બાલ ચિકિત્સાના દક્ષ વૈદ્ય સાથે ચર્ચા અને માર્ગદર્શન બાદ, અહીં રજૂઆત કરેલ છે. વિશ્વાસ સાથે, અષાઢ, શ્રાવણ, ભાદરવો મહિનામાં માતા પિતાએ કાળજી કરવી. #chandipuravirus #ayurveda #health #wellness
સ્વાસ્થ્યના સંદર્ભમાં ચેતાતંત્રની સજાગતા ગુરુભાવ ગણાય । श्री गुरूभ्यो नम:। consciousness matters ।
Переглядів 3303 місяці тому
સ્વાસ્થ્યના સંદર્ભમાં સંહિતાના આઘારે, ગુરુ અપરાધ અને ગુરુ પૂજનની રજૂઆત કરી છે. ચેતના વિકાસ હેતુ, આત્મા ગુરુ ભાવથી સંહિતા નિરૂપિત સૂત્ર રજુઆત છે. ગંભીરતાથી સમજીને સાંભળીને અમલમાં લાવવાથી સુધારો ઝડપથી દેખાશે.🙏🇮🇳🕉️ #ayurveda #consiousness #gurupurnima2024 #selfimprovement
વર્ષાઋતુ માટે શાસ્ત્રસમજ સાથે સ્વાસ્થ્ય વર્ધક કાળજી । અગ્નિ । Understanding matters ।
Переглядів 4293 місяці тому
પૂર્ણ સ્વાસ્થ્ય માટે સમજીને કાળજી કરવી વધુ પરિણામદાયક છે, વર્ષા ઋતુમાં જરૂરી કાળજી શાસ્ત્ર સમજ સાથે પ્રસ્તુત છે. #ayurveda #consiousness #agni #monsooncare #ચોમાસાનીકાળજી #ચોમાસુ
પૂર્ણ સ્વાસ્થ્ય માટે ભાવ શુદ્ધિ ઉત્તમ માધ્યમ છે | Emotions matters | આત્મ નિરીક્ષણ - આત્મ શુદ્ધિ |
Переглядів 3253 місяці тому
વ્યક્તિની શરુ દવાઓ ચાલુ રાખીને ભાવ શુદ્ધિ પર કાર્ય કરવાથી વધુ ઝડપથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે, આત્મ નિરીક્ષણ - આત્મ શુદ્ધિ - પ્રસન્નતા - પૂર્ણ સ્વાસ્થ્ય - સાર્થક કરવા ભાવ શુદ્ધિ ઉત્તમ માધ્યમ છે. #ayurveda #emotions #selfanalysis #selfpurification #happiness #overallhealth
National Doctor Day l Healing Hands and Caring Hearts |
Переглядів 1653 місяці тому
૧ જુલાઈ, ડોકટર દિવસ તરીકે ઉજવાય છે, ૨૦૨૪ ની થીમ healing hands and caring heart તરીકે ઊજવાયો છે, Ayurveda ના આધારે રોગીના ગુણ ધ્યાનમાં રાખવાથી ડોકટર દ્વારા વધુ ઝડપથી સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય છે. #nationaldoctorday #ayurveda #patientcare #speedyrecovery
પુરુષે સ્ત્રીનુ અપમાન ન કરવું, સ્ત્રીએ સરખામણી ન કરવી | World Yoga Day | Yoga for Self and Society |
Переглядів 2554 місяці тому
વ્યક્તિએ તનાવમુકત થવા માત્ર યોગનો અભ્યાસ ન કરવો, બધા સાથે લાગણી અને સન્માન સાથે વ્યવહાર કરીને ઊર્જા નિર્માણ માટે યોગ અભ્યાસ કરવો યોગ્ય છે. અન્ય સ્ત્રી / પુરુષએ, સ્ત્રી નું અપમાન ન કરવુ, સ્ત્રીએ ઈર્ષ્યા - સરખામણી ન કરવી, જેથી પરિવારમાં શાંતિ અને પ્રસન્નતા સાથે પૂર્ણ સ્વાસ્થ્ય રહે. 🙏🕉️🇮🇳 #consiousness #ayurveda #yoga #womanempowerment #yogaforselfcare #yogaforsociety #respectwoman #shiva
ICMR Guidelines મુજબ આહાર પ્રકાર - માત્રા વિભાજન | અગ્નિ બલ | Diet chart |
Переглядів 2044 місяці тому
ICMR guidelines મુજબ, આહારના પ્રકાર અને માત્રા વિભાજન કરેલ છે. ઋતુ અનુસાર ખોરાક પ્રકાર, લેવાનો સમય અને માત્રાની રજૂઆત કરેલ છે. #ayurveda #icmr #dietchart #agni
ICMR Guidelines - 2024। आहार निर्देशिका - २०२४। अन्नं ब्रह्म ।
Переглядів 984 місяці тому
ICMR Guidelines - 2024। आहार निर्देशिका - २०२४। अन्नं ब्रह्म ।
चैतन्य संग्रह का अभ्यास पूर्ण स्वास्थ्य के लिए अनिवार्य है।Consciousness | पूर्ण स्वास्थ्य साधना ।
Переглядів 4454 місяці тому
चैतन्य संग्रह का अभ्यास पूर्ण स्वास्थ्य के लिए अनिवार्य है।Consciousness | पूर्ण स्वास्थ्य साधना ।
Ayurved Principles to Pave the Way Towards Classroom Consciousness
Переглядів 4084 місяці тому
Ayurved Principles to Pave the Way Towards Classroom Consciousness
રોગોનું મૂળ કારણ મંદ અગ્નિ છે । બલ,આયુ,આરોગ્ય અને પ્રાણ - અગ્નિ પર આધારિત છે ।Understanding matters।
Переглядів 6405 місяців тому
રોગોનું મૂળ કારણ મંદ અગ્નિ છે । બલ,આયુ,આરોગ્ય અને પ્રાણ - અગ્નિ પર આધારિત છે ।Understanding matters।
ICMR Dietary guideline-1 l Balanced diet । શરીરને અનુકૂળ અને રુચિ મુજબ પ્રસન્નતાથી ભોજન કરવું ।
Переглядів 2685 місяців тому
ICMR Dietary guideline-1 l Balanced diet । શરીરને અનુકૂળ અને રુચિ મુજબ પ્રસન્નતાથી ભોજન કરવું ।
નાભિશુદ્ધિ (સમ અગ્નિ) થી સૂર્ય ઊર્જા વધુ ગ્રહણ થવાથી સ્વાસ્થ્ય વધારી શકાય છે। શુદ્ધ ભાવના ।Happiness
Переглядів 4155 місяців тому
નાભિશુદ્ધિ (સમ અગ્નિ) થી સૂર્ય ઊર્જા વધુ ગ્રહણ થવાથી સ્વાસ્થ્ય વધારી શકાય છે। શુદ્ધ ભાવના ।Happiness
પ્રકૃતિનું ધ્યાન રાખીને કાર્ય કરવું । પ્રકૃતિ સ્થાપન । Nature is the best doctor l
Переглядів 3665 місяців тому
પ્રકૃતિનું ધ્યાન રાખીને કાર્ય કરવું । પ્રકૃતિ સ્થાપન । Nature is the best doctor l
મારું સ્વાસ્થ્ય, મારી જવાબદારી | World Health Day | હૃદય ચેતના સ્થાન |
Переглядів 4186 місяців тому
મારું સ્વાસ્થ્ય, મારી જવાબદારી | World Health Day | હૃદય ચેતના સ્થાન |
કુદરતની તટસ્થ ઊર્જા ને નિર્માણમાં રૂપાંતર કરવાથી પ્રસન્નતા સાથે પૂર્ણ સ્વાસ્થ્ય રહે છે.
Переглядів 1746 місяців тому
કુદરતની તટસ્થ ઊર્જા ને નિર્માણમાં રૂપાંતર કરવાથી પ્રસન્નતા સાથે પૂર્ણ સ્વાસ્થ્ય રહે છે.
Vishnu Sahastranam Path | અવયવ એકાગ્રતા અને ગુણ સ્થાપના | લયબદ્ધ શ્વાસ |
Переглядів 6106 місяців тому
Vishnu Sahastranam Path | અવયવ એકાગ્રતા અને ગુણ સ્થાપના | લયબદ્ધ શ્વાસ |
શોક થવાથી શોષ ( શરીર સુકાવું / વજન ઘટવું ) થાય છે. । Weight loss | Wasting |
Переглядів 6 тис.6 місяців тому
શોક થવાથી શોષ ( શરીર સુકાવું / વજન ઘટવું ) થાય છે. । Weight loss | Wasting |
કેન્સર વ્યાધિ અટકાવવા માટે પાયાની આયુર્વેદ કાળજી । World Cancer Day 2024 ।
Переглядів 2818 місяців тому
કેન્સર વ્યાધિ અટકાવવા માટે પાયાની આયુર્વેદ કાળજી । World Cancer Day 2024 ।
લયબદ્ધ શ્વાસથી સર્જન શક્ય છે । Rhythmic breathing ।
Переглядів 2838 місяців тому
લયબદ્ધ શ્વાસથી સર્જન શક્ય છે । Rhythmic breathing ।
સર્જનાત્મક આવૃત્તિ સાથે ભાષા-ભાવથી સ્વાસ્થ્ય યોગ્ય રહે છે । Creative sound ।
Переглядів 2938 місяців тому
સર્જનાત્મક આવૃત્તિ સાથે ભાષા-ભાવથી સ્વાસ્થ્ય યોગ્ય રહે છે । Creative sound ।
સર્જનાત્મક શબ્દ અને લય બદ્ધ શ્વાસથી પૂર્ણ સ્વાસ્થ્ય યોગ્ય રહે છે।Rhythmic breathing।creative sound ।
Переглядів 3468 місяців тому
સર્જનાત્મક શબ્દ અને લય બદ્ધ શ્વાસથી પૂર્ણ સ્વાસ્થ્ય યોગ્ય રહે છે।Rhythmic breathing।creative sound ।

КОМЕНТАРІ

  • @rameshdave1903
    @rameshdave1903 10 днів тому

    ખરેખર સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી 24:35 બાબતને એકદમ સરળતાથી રજૂ કરીને નિરોગી સ્વસ્થ જીવન જીવવા માટે ડૉક્ટર શ્રી જોષીસાહેબ ની Care for Cure દ્વારા અમારા પરિવારના સૌને ખુબ જ ઉપયોગી રહ્યુ છે..ધન્યવાદ સાહેબજી..

  • @rameshdave1903
    @rameshdave1903 20 днів тому

    ધન્યવાદ સાહેબ.આપની શોષ વિશેની સલાહ એકદમ સચોટ અનુભવી..ખુબ ઉપપોગી રહી..આભાર,સાહેબ.

  • @malharvithalani5872
    @malharvithalani5872 29 днів тому

    ઉત્તમ સમજ આપી.👍

  • @malharvithalani5872
    @malharvithalani5872 29 днів тому

    ખરી વાત

  • @kananihareshd651
    @kananihareshd651 Місяць тому

    Best

  • @RashmiJoshi-jk6cp
    @RashmiJoshi-jk6cp Місяць тому

    Sahi bat hai

  • @vaishalijoshi86
    @vaishalijoshi86 Місяць тому

    Nice explanation sir

  • @VimalAdatiya-c2b
    @VimalAdatiya-c2b Місяць тому

    હરિ ૐ

  • @weatherforecast9288
    @weatherforecast9288 Місяць тому

    Sir scitica nu ayurvedic ma kai upchar chhe ?? Tamari clinic no contact no malse ?

  • @archanatrivedi7069
    @archanatrivedi7069 Місяць тому

    Very useful information

  • @rameshdave1903
    @rameshdave1903 Місяць тому

    ક્ષમાગુણથી ખરેખર બહુ ટૂંક સમયમાં ખુબજ સારા પરિણામની અનુભૂતિ થઈ..ખાસ કરીને કરોડરજ્જૂની બાબતમાં સારો અનુભવ થયો..મારે Spine surgery ને આજે 9 વર્ષ પછી થોડી care લેવામાં અનિયમિતતા અને બેદરકારીને લીધે તકલીફ ઉભી થવા લાગી હતી તેમાં,,,ડૉક્ટર શ્રી શિવમ જોષીસાહેબના આ માર્ગદર્શન અને જ્ઞાન મળવાથી મારે Surgery વાળા .4,,5..મણકાની બહુ ટૂંક સમયમાં જ થોડી રાહત અનુભવુ છું..બિનજરૂરી શંકા ન કરવી..કોઈની લાગણી દૂભાય એવી પ્રતિક્રિયા ન આપવી,,,તેનાથી ખૂબજ સારી અસર નો અનુભવ માણી શકુ છૂ..આ માટે ડૉક્ટર શ્રી શિવમ જોષીસાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું...જય મહાદેવ..

  • @જયમુરલીધર00555
    @જયમુરલીધર00555 Місяць тому

    ખુબજ ઉપયોગી જ્ઞાન છે ધન્યવાદ

  • @madhaknikhil8352
    @madhaknikhil8352 Місяць тому

    ખૂબ સરસ અને અતિશય ઊપયોગી માહિતી 👌👌

  • @kananihareshd651
    @kananihareshd651 Місяць тому

    Very nice information

  • @kananihareshd651
    @kananihareshd651 Місяць тому

    Very nice

  • @kananihareshd651
    @kananihareshd651 Місяць тому

    Very nice information

  • @kananihareshd651
    @kananihareshd651 Місяць тому

    Excellent information

  • @najumithani8736
    @najumithani8736 Місяць тому

    Nice meditation with 7chakra.🙏🙏🙏

  • @bhavnapatel3275
    @bhavnapatel3275 Місяць тому

    ઉદાહરણ સાથે , સરળ રીતે સમજી શકાય તેવી સ્વાસ્થ્ય સંબંધી માહિતી અમારા સુધી મોકલવા બદલ આપ સાહેબ નો ખુબ ખુબ આભાર 🙏🙏

  • @RashmiJoshi-jk6cp
    @RashmiJoshi-jk6cp Місяць тому

    Khub Saras information

  • @vaishalijoshi86
    @vaishalijoshi86 Місяць тому

    Nice explanation sir

  • @najumithani8736
    @najumithani8736 Місяць тому

    Nice & useful information for everyone 🙏🙏🙏

  • @bharatvastapara5998
    @bharatvastapara5998 Місяць тому

    2024 ni saras vaat

  • @rameshdave1903
    @rameshdave1903 Місяць тому

    ખરેખર ખુબજ સમજવા અને અમલમાં મુકવાની 100 ટકા Care with cure....અમોને બન્નેને ખુબ સારુ પરિણામ મળેલ હોય,,ખુબ ધન્યવાદ, સાહેબ..

  • @NitinMaru-z5f
    @NitinMaru-z5f Місяць тому

    Mahadev

  • @jmaheta1470
    @jmaheta1470 Місяць тому

    👌🏻👌🏻

  • @RashmiJoshi-jk6cp
    @RashmiJoshi-jk6cp Місяць тому

    Saras information

  • @hardik.poison
    @hardik.poison Місяць тому

    Unique information like always....

  • @VimalAdatiya-c2b
    @VimalAdatiya-c2b Місяць тому

    હરિ ૐ

  • @kamalkantvithlani6507
    @kamalkantvithlani6507 Місяць тому

    ખૂબ જ ઉપયોગી સમજ🙏

  • @bherairamjimandirjayshreer4907
    @bherairamjimandirjayshreer4907 Місяць тому

    🙏 aum namah shivaya 🙏

  • @pujaradipika1210
    @pujaradipika1210 Місяць тому

    🙏🙏🙏

  • @RTAL223
    @RTAL223 Місяць тому

    Bahuj saras information 🎉🎉👌

  • @najumithani8736
    @najumithani8736 Місяць тому

    Very nice & useful information for everyone 🙏🙏🙏

  • @vaishalijoshi86
    @vaishalijoshi86 Місяць тому

    Nice explanation sir

  • @kamalkantvithlani6507
    @kamalkantvithlani6507 2 місяці тому

    IQ અને EQના બેલેન્સ સંદર્ભે ઉત્તમ સાયકોલોજીકલ સમજ

  • @hiteshghetiya6174
    @hiteshghetiya6174 2 місяці тому

    🙏🙏🙏

  • @kamalkantvithlani6507
    @kamalkantvithlani6507 2 місяці тому

    ઉત્તમ અને પ્રેરક સમજ👍👍🙏

  • @KanbhaiBharvad-p6u
    @KanbhaiBharvad-p6u 2 місяці тому

    👏👏

  • @RashmiJoshi-jk6cp
    @RashmiJoshi-jk6cp 2 місяці тому

    Khub saras

  • @sumitabmehta7047
    @sumitabmehta7047 2 місяці тому

    જય નાગનાથ 🙏🙏🎉

  • @vaishalijoshi86
    @vaishalijoshi86 2 місяці тому

    Nice explanation sir

  • @innerviewer7967
    @innerviewer7967 2 місяці тому

    🙏

  • @manishparekh4467
    @manishparekh4467 2 місяці тому

    !! સુંદર, સરળ ,સમજ નિસ્વાર્થ ભાવે આપવા બદલ આભાર..!!

  • @VimalAdatiya-c2b
    @VimalAdatiya-c2b 2 місяці тому

    હરિ ૐ

  • @manishparekh4467
    @manishparekh4467 2 місяці тому

    પ્રાચીન ભારત ની આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ ની ખૂબ જ સરળ અને સચોટ ભાષા માં સમજ આપવા બદલ આપનો ખુબ જ આભારી છું. આપની નિસ્વાર્થ ભાવના પ્રેરક છે.

  • @manishparekh4467
    @manishparekh4467 2 місяці тому

    ખુબ જ સુંદર સમજ બદલ હાર્દિક આભાર.

  • @najumithani8736
    @najumithani8736 2 місяці тому

    Very nice & useful information for everyone 🙏🙏🙏

  • @vaishalijoshi86
    @vaishalijoshi86 2 місяці тому

    Nice explanation sir 🎉

  • @KanbhaiBharvad-p6u
    @KanbhaiBharvad-p6u 2 місяці тому

    👏👏