Kanet Guidance
Kanet Guidance
  • 307
  • 515 782
કાયદા વિભાગમાં ફરજ પર રહેલ DY.S.O. વિશાલદાન ગઢવી સર સાથે મુલાકાત | Podcast | Kanet Guidance
ગુજરાત સરકારના કાયદા વિભાગમાં ફરજ પર રહેલ DY.S.O. વિશાલદાન ગઢવી સર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગેના પોડકાસ્ટ અન્વયે | Podcast | Dinesh Kanet | Kanet Guidance
ગુજરાત સરકારના કાયદા વિભાગમાં ફરજ પર રહેલ DY.S.O. વિશાલદાન ગઢવી સર સાથે મુલાકાત, જેમાં સરકારી ભરતીમાં પાસ થવા કઈ રીતે તૈયારી કરી શકાય? તેમાં કયા કયા પ્રકારની પોસ્ટની ભરતી થાય છે? વગેરે જેવા પ્રશ્નો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે.
આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે,
Join Kanet Guidance's Telegram Channel: t.me/kanetguidance
Download Kanet Guidance App: play.google.com/store/apps/details?id=co.white.tylhy
#Technical #Non-Technical #CompetitiveExamTips #Podcast #kanetguidance #govtjobs #kanetguidance #dineshkanet
Переглядів: 1 185

Відео

GSSSB CCE ના મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા સમયે જગ્યાની પસંદગીમાં ક્રમ કેવી રીતે સેટ કરવો ?
Переглядів 2,2 тис.7 годин тому
GSSSB CCE ના મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા સમયે જગ્યાની પસંદગીમાં ક્રમ કેવી રીતે સેટ કરવો ? આ ક્રમ પસંદ કરવા માટે સરકારી માપદંડ શું હોઈ શકે?? GSSSB CCE ના મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા સમયે જગ્યાની પસંદગીમાં ક્રમ કેવી રીતે સેટ કરવો ? | મુખ્ય પરીક્ષાલક્ષી તૈયારી માટેની ટિપ્સ | Kanet Guidance GSSSB CCE ના મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા સમયે જગ્યાની પસંદગીમાં ક્રમ કેવી રીતે સેટ કરવો ? આ ક્રમ પસંદ કરવા માટે ...
PSI અને LRD માટે તૈયારી કઈ રીતે કરવી? | ભારતીય બંધારણ | મુખ્ય પરીક્ષાલક્ષી તૈયારી | Kanet Guidance
Переглядів 4,1 тис.7 годин тому
PSI અને LRD માટે તૈયારી કઈ રીતે કરવી? | ભારતીય બંધારણ સ્પેશિયલ | મુખ્ય પરીક્ષાલક્ષી તૈયારી માટેની ટિપ્સ | Indian Constitution | Kanet Guidance PSI અને LRD માટે તૈયારી કઈ રીતે કરવી? PSD અને LRD ની લેખિત પરીક્ષાની તૈયારી દરમ્યાન ભારતીય બંધારણની તૈયારી માટેની નવી ટેકનિક. PSI અને LRD ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ આ વિડીયો અંત સુધી જુઓ. અને તમારા મિત્રોને શેર કરો. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અમાર...
બંધારણ | Day 8 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 14719 годин тому
બંધારણ | Day 8 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો Topic - 8 પ્રશ્ન :- લોક અદાલતની વિશેષતાઓને ચર્ચા કરો તથા તેમની સ્થાપના થઈ ન્યાયતંત્ર પર જવાબદારીઓ ઓછી થવા અંગેની ઉપયોગીતાને સ્પષ્ટ કરો. મુખ્ય પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રો ને આ વિડીયો શેર કરો. અને આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે, Join Kanet Guidance's Telegram Channel: t.me/kanetg...
બંધારણ | Day 7 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 10321 годину тому
બંધારણ | Day 7 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો Topic - 7 પ્રશ્ન :- "ઇચ્છા મૃત્યુના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશો અનુચ્છેદ 21 ને પુનઃ પરિભાષિત કરે છે ચર્ચા કરો. મુખ્ય પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રો ને આ વિડીયો શેર કરો. અને આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે, Join Kanet Guidance's Telegram Channel: t.me/...
બંધારણ | Day 6 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 103День тому
બંધારણ | Day 6 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો Topic - 6 પ્રશ્ન :- "બંધારણમાં સુધારો કરવાના સંસદના સ્વૈચ્છિક અધિકાર પર ભારતના સુપ્રીમ કોર્ટનો નિયંત્રણ હોય છે” સમાલોચનાત્મક ચર્ચા કરો. મુખ્ય પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રો ને આ વિડીયો શેર કરો. અને આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે, Join Kanet Guidance's Telegram Channel: t.me/kanetg...
બંધારણ | Day 5 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 118День тому
બંધારણ | Day 5 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
બંધારણ | Day 4 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 7314 днів тому
બંધારણ | Day 4 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
નાણા વિભાગમાં STI તરીકે ફરજ પર રહેલ પટેલ આશિષ સર સાથે મુલાકાત | Podcast | Kanet Guidance
Переглядів 1,2 тис.14 днів тому
નાણા વિભાગમાં STI તરીકે ફરજ પર રહેલ પટેલ આશિષ સર સાથે મુલાકાત | Podcast | Kanet Guidance
બંધારણ | Day 3 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 12314 днів тому
બંધારણ | Day 3 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
બંધારણ | Day 2 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Topic - 2 | Indian Constitution | Kanet Guidance
Переглядів 20914 днів тому
બંધારણ | Day 2 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Topic - 2 | Indian Constitution | Kanet Guidance
બંધારણ | Day 1 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
Переглядів 44114 днів тому
બંધારણ | Day 1 | મુખ્ય પરીક્ષાલક્ષી પ્રશ્નો | Indian Constitution | Kanet Guidance
રેલવેમાં ફરજ બજાવતા ડાભી વસંતસર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગે | Podcast | KanetGuidance
Переглядів 4,2 тис.21 день тому
રેલવેમાં ફરજ બજાવતા ડાભી વસંતસર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગે | Podcast | KanetGuidance
આકાશ બાલાસરા સર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગેના પોડકાસ્ટ અન્વયે | Kanet Guidance
Переглядів 2,3 тис.Місяць тому
આકાશ બાલાસરા સર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગેના પોડકાસ્ટ અન્વયે | Kanet Guidance
PSI રિશી દવે સર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગેના પોડકાસ્ટ | Podcast | Kanet Guidance
Переглядів 7 тис.Місяць тому
PSI રિશી દવે સર સાથે મુલાકાત | સરકારી ભરતીમાં પાસ થવા અંગેના પોડકાસ્ટ | Podcast | Kanet Guidance
રિસર્ચ ઓફિસર રાઘવ ગઢવી સર સાથે મુલાકાત | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટીપ્સ | Kanet Guidance
Переглядів 1,9 тис.Місяць тому
રિસર્ચ ઓફિસર રાઘવ ગઢવી સર સાથે મુલાકાત | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટીપ્સ | Kanet Guidance
સરકારી ભરતીમાં પાસ થવા અંગેના Podcast | Manish Sagathiya | High court Assistant | Kanet Guidance
Переглядів 760Місяць тому
સરકારી ભરતીમાં પાસ થવા અંગેના Podcast | Manish Sagathiya | High court Assistant | Kanet Guidance
ભરણ પોષણના નિયમો 2009 | પ્રોબેશન ઓફિસર સ્પેશ્યલ બેચ | Kanet Guidance
Переглядів 2,3 тис.Місяць тому
ભરણ પોષણના નિયમો 2009 | પ્રોબેશન ઓફિસર સ્પેશ્યલ બેચ | Kanet Guidance
સરકારી ભરતીમાં પાસ થવા અંગેના Podcast | Mahesh Chauhan | Kanet Guidance | Kanet Guidance App
Переглядів 3,2 тис.2 місяці тому
સરકારી ભરતીમાં પાસ થવા અંગેના Podcast | Mahesh Chauhan | Kanet Guidance | Kanet Guidance App
પ્રોબેશન ઓફિસર પરીક્ષામાં પાસ થવા માટેની સ્માર્ટ રણનીતિ | Kanet Guidance | Kanet Guidance App
Переглядів 6 тис.2 місяці тому
પ્રોબેશન ઓફિસર પરીક્ષામાં પાસ થવા માટેની સ્માર્ટ રણનીતિ | Kanet Guidance | Kanet Guidance App
GPSC દ્વારા આયોજિત જેલર વર્ગ 2 ની પરીક્ષામાં સફળ થવા માટેની રણનીતિ | Kanet Guidance
Переглядів 1,3 тис.2 місяці тому
GPSC દ્વારા આયોજિત જેલર વર્ગ 2 ની પરીક્ષામાં સફળ થવા માટેની રણનીતિ | Kanet Guidance
RMCક્લાર્ક પરીક્ષા પાસ કરવાની સ્માર્ટ રણનીતિ | RMC Junior Clerk Recruitment | Kanet Guidance
Переглядів 7 тис.3 місяці тому
RMCક્લાર્ક પરીક્ષા પાસ કરવાની સ્માર્ટ રણનીતિ | RMC Junior Clerk Recruitment | Kanet Guidance
કંઇક આવું છે મોદી સરકાર 3.0નું મંત્રી મંડળ | MODI 3.0 | મોદી મંત્રી મંડળ | Kanet Guidance
Переглядів 7304 місяці тому
કંઇક આવું છે મોદી સરકાર 3.0નું મંત્રી મંડળ | MODI 3.0 | મોદી મંત્રી મંડળ | Kanet Guidance
CCE | Group B | પાસ થવા માટેનો રોડમેપ | Kanet Guidance
Переглядів 12 тис.4 місяці тому
CCE | Group B | પાસ થવા માટેનો રોડમેપ | Kanet Guidance
GKની ઝંઝટથી મેળવો છુટકારો | General Knowledge For Competitive Exams | Kanet Guidance
Переглядів 3 тис.4 місяці тому
GKની ઝંઝટથી મેળવો છુટકારો | General Knowledge For Competitive Exams | Kanet Guidance
જાહેર વહીવટ | Jaher Vahivat | Public Administration | Kanet Guidance
Переглядів 1,4 тис.4 місяці тому
જાહેર વહીવટ | Jaher Vahivat | Public Administration | Kanet Guidance
PSI | અભ્યાસક્રમ જાહેર | Kanet Guidance
Переглядів 4,6 тис.4 місяці тому
PSI | અભ્યાસક્રમ જાહેર | Kanet Guidance
LRD કોન્સ્ટેબલ | પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર | Kanet Guidance
Переглядів 13 тис.4 місяці тому
LRD કોન્સ્ટેબલ | પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર | Kanet Guidance
અક્ષાંશ રેખાંશ | Latitude Longitude | ભૂગોળ | Geography | RMC Clerk Special Batch Demo Lecture
Переглядів 2754 місяці тому
અક્ષાંશ રેખાંશ | Latitude Longitude | ભૂગોળ | Geography | RMC Clerk Special Batch Demo Lecture
સ્પર્ધાત્મક પરીક્ષામાં સાઈબર સિક્યુરિટી | Cyber Security | Computer | Kanet Guidance
Переглядів 5134 місяці тому
સ્પર્ધાત્મક પરીક્ષામાં સાઈબર સિક્યુરિટી | Cyber Security | Computer | Kanet Guidance

КОМЕНТАРІ

  • @SRUSHTICHAUDHARY-u5l
    @SRUSHTICHAUDHARY-u5l 6 годин тому

    Sir.... CCE group A mate video lavo.... For self preparation english & gujrati

  • @0007-q5g
    @0007-q5g 6 годин тому

    Sir badhi j post ni bajuma te post transfer thae sake aevi che & jilla ma pn jagya hoy sake aevi che teni pdf telegram ma muki sako to plz help thase

  • @dilipgadhavi5538
    @dilipgadhavi5538 18 годин тому

    ઉમદા માર્ગદર્શન

  • @jaydevgadhavi551
    @jaydevgadhavi551 19 годин тому

    ગુડ

  • @lifewithnr2998
    @lifewithnr2998 20 годин тому

    Bakina subjects mate pan jaldi thi sir video banavo sir

  • @JigarThakor-p4b
    @JigarThakor-p4b 22 години тому

  • @gadhvianil-vi1pq
    @gadhvianil-vi1pq День тому

    ખુબ સરસ માહિતી

  • @Rv-yf9kn
    @Rv-yf9kn День тому

    Sir prelims ma hu category ma pass thayo 6u to su mains ma mne general ni seat mli ske k category ni j mle??

  • @EducationEducation
    @EducationEducation День тому

    જે છે

  • @mukeshgadhvi8613
    @mukeshgadhvi8613 День тому

    ઉપયોગી માર્ગદર્શન 👍

  • @yogeshbharvad6736
    @yogeshbharvad6736 День тому

    Lrd all subject nu video

  • @D.C.i
    @D.C.i День тому

    હજુ પણ આ પ્રકારના interview અપલોડ કરો જેથી વધુ માહિતી મળીશકે.🙏

  • @D.C.i
    @D.C.i День тому

    સર, કાયદા માટે ની book list આપો 🙏,અને શું કામ કરવાનું હોય એની વધુ ઊંડાણ પૂર્વક માહિતી આપો 🙏

  • @chandraveersinghcharan8144
    @chandraveersinghcharan8144 День тому

    Fantastic interview

  • @anirudhgadhvi
    @anirudhgadhvi День тому

    બઉ સરસ ઇન્ટરવ્યૂ….👌👌👌

  • @mukeshkumarvahkalahat4598
    @mukeshkumarvahkalahat4598 День тому

    Very Good.. interview 👍

  • @106rahulpatel5
    @106rahulpatel5 День тому

    THENK YOU 🎉.. SIR.. Bija subject na video banavjo

  • @ashishsolanki5853
    @ashishsolanki5853 День тому

    CCE nu lavjo mains nu

  • @jitusadhu7580
    @jitusadhu7580 День тому

    Good evening sir ☕☕ sir ji

  • @patelvishal-ut4jo
    @patelvishal-ut4jo 2 дні тому

    Bija subject vise mahiti apjo

  • @chaudharivishal147
    @chaudharivishal147 2 дні тому

    Diploma pashi BA sociology kerelu 12 equivalent shey to education qualification chaley

  • @dhruvshishangiya5830
    @dhruvshishangiya5830 2 дні тому

    સર તમે ઉદાહરણ તરીકે કહ્યું કે જો આપણે obc માં આવતા હોય અને સબ રજીસ્ટ્રારને પહેલો પ્રેફરન્સ આપ્યો અને તેમાં obc ની પોસ્ટ જ ન હોય તો લોચો થાય...તો મારે એ પૂછવું છે કે જનરલની સીટવાળાવને એ જગ્યા રીઝલ્ટમાં અલોટ થઈ જ ગઈ હશે તો આપોઆપ જગ્યા ન હોવાથી મને બીજા ક્રમનો પ્રેફરન્સ ફાળવાશે...તો એમાં લોચો કેમ થાય?

  • @NishaGaloriya-jx5wh
    @NishaGaloriya-jx5wh 2 дні тому

    નમસ્કાર સર 🙏 આપનો વીડિયો જોઈને સંતોષ થયો કે સચોટ માર્ગદર્શન મળ્યું ... ધન્યવાદ સર.

  • @Ktd11111
    @Ktd11111 2 дні тому

    Sir STI mate video banavo ne please

  • @yashchudasama4197
    @yashchudasama4197 2 дні тому

    કમિશનર શાળા પોતાના જિલ્લા માટે કેવી રહે ?

  • @c.a.r_c.o.l.l.e.c.t.i.o.n
    @c.a.r_c.o.l.l.e.c.t.i.o.n 2 дні тому

    Sir sarthi shree Krishna hoy to Arjun bni skay

  • @miteshbhumbhariya9877
    @miteshbhumbhariya9877 2 дні тому

    Sir ppt ni PDF moklo ne Telegram Chanal ma

  • @jayeshkambad5205
    @jayeshkambad5205 2 дні тому

    Kharekhar sachu se sir su vachvu e kay khabar nathi padti roje roj ame tension ma j jiviye svi thank you sir proper gaidanc apva badal bhavnagar

  • @Ktd11111
    @Ktd11111 2 дні тому

    Thankyou sir....🙏best chhe STI exam mate...👍

  • @jayrabari2323
    @jayrabari2323 3 дні тому

    Sir bandharan ma kai book vanchie...

  • @rajeshtrivedi3317
    @rajeshtrivedi3317 3 дні тому

    રજીસ્ટાર, સહકારી મંડળી નું કામ સુ હોય સર?

  • @shilpashilpachauhan8112
    @shilpashilpachauhan8112 3 дні тому

    Sir sti mate na video send karjo

  • @rajeshtrivedi3317
    @rajeshtrivedi3317 3 дні тому

    Hello sir

  • @loveparmar1284
    @loveparmar1284 3 дні тому

    એક નંબર વિડિયો સર. ઇતિહાસ, ભૂગોળ અને કરંટ અફેર ક્યાંથી કરવું કેટલા ટોપિક કરવા એના પર પણ વિડિયો મૂકજો ને. ખાસ તો કરંટ કેટલા મહિના નું કરવું અને ક્યાંથી કરવું. 🙏

  • @mr.-_pk_6260
    @mr.-_pk_6260 3 дні тому

    Rti no video aaapo

  • @abbassandhi3264
    @abbassandhi3264 3 дні тому

    Sir baki Subject no pan video banav Jo jethi Smart Preparation thay sake plese sir......

  • @vipulrathodlamka
    @vipulrathodlamka 3 дні тому

    Sir Baki na sub. mate pan vidyo banavo

  • @JAYESH3002
    @JAYESH3002 3 дні тому

    Sir STI Mate Economi no video banavone🙏🏻

  • @Darshita0011
    @Darshita0011 3 дні тому

    ☺️📚

  • @rameshgadhvi7796
    @rameshgadhvi7796 3 дні тому

    Super se sir

  • @sonalahir4432
    @sonalahir4432 3 дні тому

    Kanet guidance 👌🙏

  • @Hpandya51
    @Hpandya51 4 дні тому

    💯

  • @ketanmakawana70
    @ketanmakawana70 4 дні тому

    👌👌👌👌👌

  • @Darshita0011
    @Darshita0011 4 дні тому

    સંઘ રાજ્ય ક્ષેત્ર અધિનીયમ

  • @Darshita0011
    @Darshita0011 5 днів тому

    yes sir પરસુરામ શિષ્ય કર્ણ એ પણ પરિવર્તનની ચાહ રાખી હતી એટલે એ શ્રીકૃષ્ણ ના પિય મિત્ર રહ્યા દૂર્યોધનના પક્ષમાં હોવા છતા ☺️

  • @Darshita0011
    @Darshita0011 5 днів тому

    આપનો ખુબ ખુબ આભાર સર ટેલીગ્રામ ચેનલના માધ્યમથી જે સતત માર્ગદર્શન કરતા રહો છો ઉપરાંત યોગ્ય મટીરીયલ, માહિતી પુરી પાડતાં રહો છો . આભાર 🙏

  • @ગીર_કેસરી.Bhavesh07

    Railway NTPC mate kyi academy ni kyii book purchase krvi joyye?? @vasantdabhi1309

  • @vinayPargi-q3n
    @vinayPargi-q3n 10 днів тому

    Jay johar sir AMC clerk mate application chhe

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 11 днів тому

    Thank you sir....🙏