જ્ઞાન ગુજરાત
જ્ઞાન ગુજરાત
  • 116
  • 170 841
ચિત્ર વિષય ની જગ્યા વધારવા માટે ગાંધીજયંતી નિમિતે ભાવિ શિક્ષકો આજે ગાંધીનગર ખાતે આવેદન આપવા ગયા....
ચિત્ર વિષય માં ૩૦૦+ જગ્યા માટે આજે ઉમેદવારોએ આવેદન આપ્યું. #tat
#આંદોલન
#ટાટ
#શિક્ષક
#tet
#કાયમી
#જ્ઞાન
#gyan
#ગુજરાત
Переглядів: 427

Відео

મુખ્મંત્રી નાં ધારણા પ્રદશન VS ફોરેસ્ટ ના ઉમેદવાર નું આંદોલન.....
Переглядів 1209 годин тому
સાચે જ..... ભારત દેશ અબ વિકાસ કી ઔર જા રહા હૈ.....
કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો કાયમી ભરતી કરો.....દરેક વ્યક્તિ આ માંગ સાથે રોડ પર ઉતર્યા....
Переглядів 2589 годин тому
શું ભારત નું ભાવિ આ રીતે રોડ પર હક માગવા માટે જ નીકળશે......તો જે ભારતે વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન જોયું છે તેનું શું થશે??????
tat ભરતી ની notification આવ્યા બાદ શું કહ્યું તેજસભાઇ એ????
Переглядів 86216 годин тому
દરેક આંદોલન માં સાથ આપનારાઓ વિશે....... #tat #આંદોલન #ટાટ #શિક્ષક #tet #કાયમી #જ્ઞાન #gyan #cce #ગુજરાત
tet/ tat ની અત્યાર સુધી ની ભરતી જોઈએ તો જગ્યા નાં ૭૦% ભરતી કરવામાં આવી છે પણ આ ભરતી માં...
Переглядів 1,9 тис.16 годин тому
૧૧/૧૨ માં ૫૧% ભરતી અને ૯/૧૦ માં માત્ર ૪૮% ભરતી જ કરવામાં આવી છે.....તો સરકારશ્રી ને નમ્ર વિનંતી કે જગ્યા માં વધારો કરવામાં આવે. #tat #આંદોલન #ટાટ #શિક્ષક #tet #કાયમી #જ્ઞાન #gyan #ગુજરાત #cce
tet/tat ઉમેદવારો બાદ હવે પોલીસ નું ફોરેસ્ટ ના ઉમેદવારો સાથે અમાનવીય વર્તન......
Переглядів 32121 годину тому
ઉમેદવાર તમારી રેસ્પેટ નથી કરતા તમારી વર્દી ની કરે છે કમ સે કમ એનું તો માન રાખો..... આ ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો છે...... આતંકવાદી નથી.....
પોતાની હક ની લડાઈ માટે આજે વન નાં રક્ષકો ગાંધીનગર માં ધામા નાખશે.....
Переглядів 13221 годину тому
યા હોમ કરી ને પડો ફતેહ છે આગે.......
tet/tat pass ઉમેદવારો માં હવે વાલ્મિકી સમાજ પણ પોતાની માગણીઓ સાથે આમરણાંત ઉપવાસ પર..
Переглядів 46621 годину тому
#tat #આંદોલન #ટાટ #શિક્ષક #tet #કાયમી #જ્ઞાન #gyan #ગુજરાત
tet/tat ઉમેદવારો એ માનનીય ધારાસભ્ય નિમિષાબેન સુથાર ને ૭૫૦૦ ની ભરતી માં વધારો કરવા માટે આવેદન આપ્યું.
Переглядів 6721 годину тому
જુના શિક્ષકો ની સંખ્યા જાહેર........ પહેલા કીધું...-2200 પછી કીધું...4000(2000 2000) અને હવે જાહેર કર્યું....🙃🙃..... માધ્યમિક - 2711 ઉચ્ચ માધ્યમિક -3040.. #tat #આંદોલન #ટાટ #શિક્ષક #tet #કાયમી #જ્ઞાન #gyan #ગુજરાત
ટેટ/ટાટ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતીમાં વધારો કરવા અને એમાં ચિત્રનો વિષય સમાવવા ગાંધીનગરમાં એકઠા થયા
Переглядів 51621 годину тому
ટેટ/ટાટ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતીમાં વધારો કરવા અને એમાં ચિત્રનો વિષય સમાવવા ગાંધીનગરમાં એકઠા થયા
કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી આવ્યા ટેટ/ટાટ ઉમેદવારોના વહારે.......
Переглядів 452День тому
તેમને ટેટ/ટાટ ઉમેદવારોની જગ્યા વધારવા અને ઉંમરમાં છૂટછાટ આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી.... #tat #ટાટ #શિક્ષક #આંદોલન #કાયમી #આંદોલન #gyan
સરકાર હવે ટાટ પાસ ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરે..એમની માગણીઓ ને સંતોષે.....
Переглядів 523День тому
તારી પર તારી આપવાનું બંધ કરે...ને ભરતી તારી આપી છે એ પ્રમાણે.કરે... #tat #ટાટ #શિક્ષક #આંદોલન #tet #કાયમી #જ્ઞાન #gyan #ગુજરાત #cce
tet/tat ના ઉમેદવારો ને શું કહે છે યુવરજસિંહ.......૧૦૦% સાચી વાત કરી એમને......
Переглядів 2,2 тис.День тому
#ગુજરાત જ્ઞાન #tat #ટાટ #શિક્ષક #આંદોલન #tet #કાયમી #જ્ઞાન #gyan #cce
CCE નાં ઉમેદવારોએ cce નું પરિણામ gpsc પેટન માં આપવા રજૂઆત કરી.
Переглядів 651День тому
જો gpsc પ્રમાણે result આપવામાં નહિ આવે તો ઉમેદવારો ને અન્યાય થશે....
CCE નું પરિણામ gpsc પેટન પ્રમાણે આપવામાં આવે...અને જગ્યામાં વધારો કરવામાં આવે...
Переглядів 173День тому
CCE નું પરિણામ gpsc પેટન પ્રમાણે આપવામાં આવે...અને જગ્યામાં વધારો કરવામાં આવે...
ગેનીબેન ઠાકોર દ્વારા 7500 માં જગ્યા વધારવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો.
Переглядів 1,5 тис.День тому
ગેનીબેન ઠાકોર દ્વારા 7500 માં જગ્યા વધારવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો.
ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા 7500 ની જગ્યા બાબતે વધારો કરવા રજૂઆત કરવામાં આવી.
Переглядів 285День тому
ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા 7500 ની જગ્યા બાબતે વધારો કરવા રજૂઆત કરવામાં આવી.
કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ ના શિક્ષકો વિશે આ બહેન શું કહે છે તે સાંભળીએ.......
Переглядів 113День тому
કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ ના શિક્ષકો વિશે આ બહેન શું કહે છે તે સાંભળીએ.......
૭૫૦૦ ની ભરતી માં વધારો નહિ કરવામાં આવે તો એ ભરતી અપૂરતી સાબિત થશે.
Переглядів 844День тому
૭૫૦૦ ની ભરતી માં વધારો નહિ કરવામાં આવે તો એ ભરતી અપૂરતી સાબિત થશે.
જુના શિક્ષકોની ભરતીમાં Ews કેટેગરીના ઉમેદવારો મળવા નહિવત છે...
Переглядів 295День тому
જુના શિક્ષકોની ભરતીમાં Ews કેટેગરીના ઉમેદવારો મળવા નહિવત છે...
ટાટ પાસ ઉમેદવારો ની ૭૫૦૦ જગ્યામાં વધારો કરવામાં નહિ આવે તો ઉમેદવારોને અન્યાય થવાની ભીતી.
Переглядів 339День тому
ટાટ પાસ ઉમેદવારો ની ૭૫૦૦ જગ્યામાં વધારો કરવામાં નહિ આવે તો ઉમેદવારોને અન્યાય થવાની ભીતી.
tat માં 7500 માં જગ્યા વધારા બાબતે શું કહે છે યુવરજસિંહ.....
Переглядів 1,5 тис.14 днів тому
tat માં 7500 માં જગ્યા વધારા બાબતે શું કહે છે યુવરજસિંહ.....
tet/tat ના ઉમેદવારો ની સરકારી શાળાઓની જાહેરાત ક્યારે આવશે??? સાંભળો યુવરાજસિંહ દ્વારા.....
Переглядів 2,2 тис.14 днів тому
tet/tat ના ઉમેદવારો ની સરકારી શાળાઓની જાહેરાત ક્યારે આવશે??? સાંભળો યુવરાજસિંહ દ્વારા.....
મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ પણ ટેટ/ટાટ ઉમેદવારોની જગ્યા વધારવા બાબતે સાથ આપ્યો.
Переглядів 58614 днів тому
મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ પણ ટેટ/ટાટ ઉમેદવારોની જગ્યા વધારવા બાબતે સાથ આપ્યો.
ટાટ પાસ ઉમેદવાર જો જગ્યા વધારા માટે પ્રયત્ન નહિ કરો અને સાથ નહિ આપો તો મેરીટ માં ગોત્યાય નહિ જડો.
Переглядів 10614 днів тому
ટાટ પાસ ઉમેદવાર જો જગ્યા વધારા માટે પ્રયત્ન નહિ કરો અને સાથ નહિ આપો તો મેરીટ માં ગોત્યાય નહિ જડો.
ગુજરાત ની આંદોલકારીઓની ધરતી પર પધારેલા વડાપ્રધાન મોદી સાહેબ ને પત્ર દ્વારા યુવરજસિંહ શું જણાવે છે??
Переглядів 1,9 тис.14 днів тому
ગુજરાત ની આંદોલકારીઓની ધરતી પર પધારેલા વડાપ્રધાન મોદી સાહેબ ને પત્ર દ્વારા યુવરજસિંહ શું જણાવે છે??
વિશ્વ બેરોજગાર દિન નાં દિવસે ટેટ/ ટાટ નાં સમર્થન માં શું બોલ્યા આ ભાઈ?? ૧૧૦% વાત સાચી કહી એમને...
Переглядів 2 тис.14 днів тому
વિશ્વ બેરોજગાર દિન નાં દિવસે ટેટ/ ટાટ નાં સમર્થન માં શું બોલ્યા આ ભાઈ?? ૧૧૦% વાત સાચી કહી એમને...
મોદીજી તમારો બર્થ ડે છે અને દેશની યુવાપેઢી જન્મ દિવસ ની શુભકામનાઓ આપવાની જગ્યાએ વિશ્વ બેરોજગાર દિન
Переглядів 1,8 тис.14 днів тому
મોદીજી તમારો બર્થ ડે છે અને દેશની યુવાપેઢી જન્મ દિવસ ની શુભકામનાઓ આપવાની જગ્યાએ વિશ્વ બેરોજગાર દિન
શું ખરેખર 25 તારીખે ભરતી આવશે.... કે મોદીજી નાં જન્મદિવસ ના લીધે આંદોલન શાંત પાડવા માટે જાહેરાત કરી?
Переглядів 1,7 тис.14 днів тому
શું ખરેખર 25 તારીખે ભરતી આવશે.... કે મોદીજી નાં જન્મદિવસ ના લીધે આંદોલન શાંત પાડવા માટે જાહેરાત કરી?

КОМЕНТАРІ

  • @patelrekhapatel5913
    @patelrekhapatel5913 День тому

    ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરો.

  • @mnveer8120
    @mnveer8120 День тому

    પ્રાથમિક શાળા મા ભરતી કરો ચિત્ર, સંગીત ની જરૂર છે કલાઉત્સવ તો આવે છે પણ કલા ની ભરતી નથી આવતી કલા નું ભલું કરો

  • @mnveer8120
    @mnveer8120 День тому

    ચિત્ર, સંગીત, વ્યાયામ ની 1થી 8મા ભરતી કરો

  • @mnveer8120
    @mnveer8120 День тому

    1થી 8ની પણ વાત કરો

  • @mnveer8120
    @mnveer8120 День тому

    1થી 8મા આખા ગુજરાત મા ખાલી જ છે ચિત્ર, સંગીત ની ભરતી કરો

  • @mnveer8120
    @mnveer8120 День тому

    સર 17વર્ષ થી ચિત્ર, સંગીત, ની ભરતી નથી કરી તે કરો 1થી 8મા ભરતી કરો

  • @jankijani7378
    @jankijani7378 День тому

    Chitr na sikshako ni bharti thavi j joie

  • @Runing5000
    @Runing5000 День тому

    भरती कीजिए सर 15 yers se भर्ती नहीं हुई

  • @HetalLippanart
    @HetalLippanart День тому

    ચિત્ર શિક્ષક ની ભરતી થવી જ જોઈએ.

  • @karishmabhatia5671
    @karishmabhatia5671 День тому

    15 વર્ષ થી પરીક્ષા પાસ કરીને બધાં બેઠા છે... પણ એક પણ વાર સરકારે ભરતી નથી કરી... માટે સંચાલક મંડળો એ ચિત્ર વિષય શાળા માંથી કાઢી નાખ્યું... શિક્ષક ન હોય તો કેવી રીતે subject મૂકશે... હવે સરકાર ની જવાબદારી કે ચિત્ર વિષય ને પુનર્જીવન કરે.... ચિત્ર શીક્ષકો ની વધારે સંખ્યા માં ભરતી કરે

  • @rinaghodadra6655
    @rinaghodadra6655 День тому

    7 વર્ગો ધરાવતી શાળામાં ફરજિયાતપણે એક ચિત્ર શિક્ષક ની ભરતી કરો

  • @ihp646
    @ihp646 День тому

    15 year thi drawing teacher ni bhrti thai nthi to sarkar shrine aetli araj ke TAT pass umedvaro ni moti sankhyama drawing teacher ni bhrti kro...

  • @shitalveervardhan9829
    @shitalveervardhan9829 4 дні тому

    Very good work sir..

  • @sanjaypanchola5766
    @sanjaypanchola5766 6 днів тому

    સરકારને વિનતી છે કે ઘણા ઉમેદવાર રાત દિવસ મહેનત કરી લાયકાત મેળવી હોય છે. માટે 70:30 મુજબ ટાટ ની ભરતી કરવામાં આવે. આ મુજબ ભરતી નહિ કરવામાં તો અને અમારી મહેનતનું ફળ નહિ મળે તો અમે મરવા માટે તૈયાર છીએ.મહા આંદોલન કરી છું. વંદે માતરમ્

  • @snehaurvesh30
    @snehaurvesh30 6 днів тому

    Sir jagiya vadhase kk.?

  • @ashaprajapati5005
    @ashaprajapati5005 6 днів тому

    વચ્ચે ગેપ પાડીને ભરતી કેમ લંબાવે છે sarkar🔥🔥🔥🔥🔥

  • @patelvipul1753
    @patelvipul1753 7 днів тому

    Sar age mo vdhharoo kro😊

  • @bhochiyanishaa5165
    @bhochiyanishaa5165 7 днів тому

    Cetegary no labha જોઇએ plz help kro

  • @vagheladharmishtha2262
    @vagheladharmishtha2262 7 днів тому

    Sachi vat che ben . Hu tamari સાથે છું.બધા મળીને પ્રયત્ન કરીએ

  • @MehulParera
    @MehulParera 7 днів тому

    Sachi vat 6 ben nhitr amara jeva o6a meritvaranu to career j puru thy jse

  • @snehaurvesh30
    @snehaurvesh30 7 днів тому

    Higher ma pan jagiya ma vadharo Thavo joye

  • @dreamTv-kw7dy
    @dreamTv-kw7dy 7 днів тому

    હવે ૯ થી ૧૦ ની જગ્યા વધારવા માટે અને સમયસર જાહેરાત આવે તે માટે પ્રયત્ન કરવો જોઈએ

  • @rajanipatel6420
    @rajanipatel6420 9 днів тому

    રાજકારણ દૂષણમુક્ત થવું જોઈએ

  • @chandreshrathod3174
    @chandreshrathod3174 9 днів тому

    TAT મુખ્ય પરીક્ષા 2023 મા અનામત મા મળતી 5% છૂટ ને અવગણવામાં આવી છે. અનામત નો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે આગાઉ પણ જેટલી TAT પરીક્ષા લેવાણી હતી તેમાં અનામત નો 5% પર્સિંગ ગુણ મા લાભ મળતો જ હતો તો આ પરીક્ષા મા પણ 55% પાર્સિંગ ગુણ માન્ય રાખી અનામત નો લાભ આપી આવનારી TAT ભરતી મા તમામ અનામત મા આવતા પરીક્ષાર્થીઓ નો સમાવેશ કરવામાં આવે.

  • @AmitParmar-l2g
    @AmitParmar-l2g 9 днів тому

    Jagya vadharo karo tat ma 15000+ uper

  • @DarshanaTandel-o1i
    @DarshanaTandel-o1i 9 днів тому

    ચિત્ર વિષય ની જગ્યા માં વધારો કરો

  • @NiteshPatel-b8w
    @NiteshPatel-b8w 9 днів тому

    Chitr thechr ni kaymi bharti ma bharti na 10%જગ્યા આપવા હુકમ

  • @ihp646
    @ihp646 9 днів тому

    માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીમાં છેલ્લા 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી...તો 2023 માં પાસ થયેલ ઉમેદવારોની મોટી સંખ્યામાં વધારો કરી કાયમી શિક્ષકોની ભરતી ટુંક સમયમાં જાહેર કરવા વિનંતી 🙏🏻

  • @mnveer8120
    @mnveer8120 9 днів тому

    17વર્ષ થી ભરતી નથી કરી તે 1થી 8મા બધી જ શાળા મા ભરતી કરો નાના બાળકો ને જરૂર છે બેરોજગારો રાહ જોવે છે 🙏

  • @mnveer8120
    @mnveer8120 9 днів тому

    1થી 8મા પણ ચિત્ર, સંગીત, વ્યાયામ, કમ્પ્યુટર ની ભરતી કરો

  • @sanjaysolanki6253
    @sanjaysolanki6253 10 днів тому

    Darek bharti ma upali vay maryada vadhe tevi rajuaat karo

  • @AJ_2403
    @AJ_2403 11 днів тому

    TET 2 ગણિત વિજ્ઞાન SC કેટેગરી 66.46 મેરીટ. ક્રમિક ભરતી છે તો શક્યતા ખરી?

  • @JAYSHREESAVDHARIYA-vw9xc
    @JAYSHREESAVDHARIYA-vw9xc 11 днів тому

    જગ્યા વધારવાની રજૂઆત વ્યાજબી છે

  • @JAYSHREESAVDHARIYA-vw9xc
    @JAYSHREESAVDHARIYA-vw9xc 11 днів тому

    આગળ વાળા ને લઈને 2023 વાળાને આટલી હાર્ડ પરીક્ષા આપવા છતા માત્ર એક જ ચાન્સ એમનું શું મનીષભાઈ જોય બિચારી ને ઉમર વધારાની રજૂઆત કરો 2023 માં પરીક્ષા આપી તેમની સામે જોવો 2023 નું ટેટ 1નું પેપર એક વખત તમે જુઓ પછી તમે આગળ વાળા ને ચાન્સ આપવાનું કહેજો કેટલું હાર્ડ હતું

  • @bhagyeshjadav
    @bhagyeshjadav 11 днів тому

    પણ કાકા ચુંટી લાવનાર આપડે જ છીએ જ્યારે ઉમેદવાર ઊભો રહે ત્યારે આપડે કંઈ જ એમની માહિતી પુછતા નથી એટલે તો આ સરકાર બધા અભણ રાજ કરે...બીજું આવનાર સમયમાં કોઈ બેરોજગાર યુવાન ને ઊભો રાખી વોટ આપજો આપણી સરકાર નો કોઈ વ્યક્તિ અન્ય દેશો માં જાય તો ત્યાંની ભાષા જ આવડતી ન હોય તો કાનમાં ભુગળા ભરાવી ને અનુવાદ સાંભળે અને અહીં શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું કહે જે બાળકોને ગુજરાતી બોલવામાં ફાંફાં હોય એ ક્યાંથી અંગ્રેજી શીખશે પહેલાં ગુજરાતીનો કક્કો પછી બારાક્ષરી અને પછી abc પછી આગળ નું પગથિયાં ચડાય પણ આપણી સરકાર માં જ અભણો ભયૉ હોય અને ભણેલો સચિવ આવે એ અભણને કહે કે આમ કરવાનું એટલે પેલો અભણ એમજ કરે પછી એ ૪૦ટકા હિસ્સો આપી બાકીનું ૬૦વાળી લઈ ગયો હોય જો સુધારો લાવો હશે તો હવે નવયુવાન ને ભણેલાને જ વોટ આપવા પડશે......

  • @hetalpatel5457
    @hetalpatel5457 11 днів тому

    Tat 2023 ma Anamat no labh madiyo j joy.

  • @hetalpatel5457
    @hetalpatel5457 11 днів тому

    Justify tat 2018/19 pass candidates. Give chance tat candidates 2018/19 because we have lost 4 year without bharti in corona time. Jitu vaghani gives us promise above 3000 tat pass bharti in secondary at 2022 vidhansabha election time but not fulfill their promise so plz don't spoil our life and our golden future give us last chance to 2018/19 tat pass candidates in this bharti ya give us separate bharti above 3000 and fulfill promise of jitu vaghaani. Tet valid 2011 to 23 but tat 2018/19 why not??? Justify tat 2018/19 candidates.

  • @AmitParmar-l2g
    @AmitParmar-l2g 11 днів тому

    Tat1 ane tat2 ma 7500 ni jagya a 15000+ ni bharti karo to j badha ne nyay malse.

  • @vaghelashaktisinh933
    @vaghelashaktisinh933 11 днів тому

    bapu ews nu karvajo55 taka pass ganay koi panexam .e sarkarne ko

    • @anishapatel2153
      @anishapatel2153 3 дні тому

      Ews category vada ne anamat no labh madvo Joyie 55% pass ganva joea

  • @Yash_patel_303
    @Yash_patel_303 11 днів тому

    Juni tat vala ne chance apavo please

  • @bhumioza2793
    @bhumioza2793 11 днів тому

    Junii tat pass vala ne chance apo please

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 11 днів тому

    ઘણા લાંબા સમય પછી ટેટ , ટાટ પરીક્ષા લેવાઈ હોય તો વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 11 днів тому

    વય મર્યાદામાં 2 થી 3 વર્ષનો વધારો કરાવો સાહેબ.

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 11 днів тому

    વય મર્યાદામાં 2 થી 3 વર્ષ નો વધારો કરાવો સાહેબ .

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 11 днів тому

    વિદ્યાસહાયક ભરતી ઘણા લાંબા સમય પછી મોટી ભરતી આવતી હોય અને જુની પદ્ધતિ મુજબ છેલ્લી ભરતી હોય અમારી ઉમર પુરી થઈ ગઈ છે અને 2017 પછી 2023 માં લાંબા સમય પછી ટેટ પરીક્ષા લેવાઈ હોય તો વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 11 днів тому

    વિદ્યાસહાયક ભરતી ઘણા લાંબા સમય પછી મોટી ભરતી આવતી હોય અને જુની પદ્ધતિ મુજબ છેલ્લી ભરતી હોય અને અમારી ઉમર પુરી થઈ ગઈ છે તો વય મર્યાદામાં વધારો થાય તો ભરતી માં ઉમેદવારી કરી શકાય.

  • @AmitParmar-l2g
    @AmitParmar-l2g 11 днів тому

    Ha jagya to vadhavi joi ye

  • @madhubaraiya5480
    @madhubaraiya5480 12 днів тому

    Hi

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 12 днів тому

    વિદ્યાસહાયક ભરતી ઘણા લાંબા સમય પછી મોટી ભરતી આવતી હોય અને જુની પદ્ધતિ મુજબ છેલ્લી ભરતી હોય તો વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ અમારી ઉમર પુરી થઈ ગઈ છે.

  • @vijayshrimali9117
    @vijayshrimali9117 12 днів тому

    સરસ બેન આપે મહત્વ ના મુદ્દે આવેદનપત્ર આપી ટાટ શિક્ષકો માટે ભરતી ની જગ્યા વધારવા રજુઆત કરી. આભાર