Manas Motivation
Manas Motivation
  • 224
  • 199 713
પીવા લાઇક પાણી કેટલા TDS સુધીનું હોવું જોઈએ
મિત્રો પીવાલાયક પાણી ચોખ્ખું ખૂબ જરૂરી છે આજે આપણે પાણીને જોયા વગર પાણી પીએ છે પરંતુ પાણીમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ હોય છે જેને ટીડીએસ કહેવામાં આવે છે ટોટલ ડીજોલ્વ સોલિડ આ ટોટલ ડીઝલ સોલિડ્સ મીટર દ્વારા માપી શકાય છે મિત્રો આપણે દરેક ટીડીએસ મીટર વસાવી લેવું જોઈએ જેથી આપણા ઘરનું પાણી આપણે ચેક કરીને પી શકીએ તમે ૧૦૦થી વધારે પાણી પીવું ના જોઈએ ૧૦૦ ઇડીએસ થી વધારે પાણી પીવામાં આવશે તો કિડનીને નુકસાન કરશે અને કિડની ફેલ થવાના શક્યતા રહેલી છે એટલે તમે વધારે ટીડીએસ નું પાણી પીવાથી ભવિષ્યમાં દુખાવો શરૂ થઈ જશે એટલે કમસેકમ ૧૦૦ ટીડીએસ ની અંદર પાણી પીવું જરૂરી છે એટલે એને ચોખ્ખો કરીને પીવો
કહેવત છે કે ગુરુ કરો તો જાણીને કરો અને પાણી પીવું તો ગાડીને પીવું
પાની રે પાની તેરા રંગ કેસા જિસમે મિલાવો તો લાગે ખુશ જેસા
Переглядів: 123

Відео

ગાંધીબાપુનો ચોથો વાંદરો મળી ગયો
Переглядів 9221 годину тому
ગાંધીબાપુનો ચોથો વાંદરો મળી ગયો
જીવન એક મુસાફિર ખાનું છે. તેને જાણો. #manasmotivation #facts #vlog
Переглядів 45День тому
જીવન એક મુસાફિર ખાનું છે તેને ખૂબ જ જાણવું જરૂરી છે આ જીવનરૂપી મુસાફિરીમાં કોનું સ્ટોપ ક્યારે આવી જાય એ કંઈ નક્કી હોતું નથી જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને જિંદગી કહેવામાં આવે છે આપણી જિંદગી પણ એક મુસાફિર ખાના જેવી છે. આ મુસાફરીમાં નવા પેસેન્જર આવતા જાય છે અને જૂના પેસેન્જર ઉતરતા જાય છે આજ જિંદગી છે માટે જ્યાં સુધી આપણને જીવન મળ્યું છે ત્યાં સુધી આપણે સરસ મજાનું જીવન જીવી લઈએ કોઈની સાથે માથાકૂટ ન...
વિશાલ ખાડી.( VISHAL KHADI) #water falls #resort #tourism #SOU
Переглядів 23514 днів тому
વિશાલ ખાડી નેત્રંગ અને રાજપીપળા વચ્ચે આવેલી છે નેત્રંગ થી કમસેકમ 20 કિલોમીટર દૂર આ ખાડી આવી છે ત્યાં એક સરસ મજાનો વિશાલ રિસોર્ટ છે અને ત્યાં જમવા રહેવાની સગવડ છે ત્યાં સુંદર મજાનું પ્રાકૃતિક વાતાવરણ છે જંગલથી શું શુભેચ્છા અને વૃક્ષોથી અને પક્ષીઓના કલરવથી જાણે આખું વાતાવરણ જ્યારે પ્રાકૃતિકમય બની ગયું હોય એવું લાગે છે અને એટલી બધી શાંતિ લાગે છે કે જાણે આત્માનો જ્યારે નિજાનંદ પ્રાપ્ત થાય અંતરીક્ષ ...
જાણો કુદરતની કોર્ટના ચુકાદા #gujarat #ecourt #suprimcourt #Manas Motivation
Переглядів 6421 день тому
મિત્રો આપણી ઉપર કોર્ટ આવેલી છે જેને કુદરતની કોર્ટ કહેવામાં આવે છે જે ઉપરની કોર્ટ છે અને વિશ્વ આખાની એકમાત્ર કોટ છે જેમાં ન્યાય જરૂર થાય છે નીચલી કોર્ટની અંદર તમે નિર્દોષ છૂટી શકો છો પણ ઉપરની કોર્ટમાં તમે જો દોશી હશો તો તમને કોઈ બચાવી શકશે નહીં ત્યાં વકીલનું કે જજનું કશું ચાલતું નથી અને નિર્ણય આવશ્ય થાય છે કુદરત કે ઘેર ઘેર હે એટલે કે મંદિર નહીં છે એટલે જીવનમાં જે કંઈ કરો છો તે સમજી વિચારીને કરું...
વિરાસતમાં મળેલી સંપત્તિમાં આપણો અધિકાર નથી #ancestralproperty #legalshots #inheritancelaw #inherited
Переглядів 8228 днів тому
વિરાસતમાં મળેલી સંપત્તિમાં આપણો અધિકાર નથી(We have no right in inherited property) #ancestralproperty #legalshots
આ બે માણસ આપણા ઘરે ન આવવા જોઈએ #facts #Manasmotivatiom #home #love
Переглядів 218Місяць тому
બને ત્યાં સુધી કોર્ટ કચેરીના અને દવાખાનાના ધક્કા ના ખાવા પડે એનુ ધ્યાન રાખજો કારણકે આ બાબત ખૂબ અઘરી છે આપણી જીવનશૈલી એવી બનાવો કે આપણે ઘરે ડોક્ટરને આવવાની જરૂર ના પડે એવી જીવનશૈલી બનાવો કારણકે એક વખત તમે દવાખાનાના પગથિયા ચડો એટલે તમારી બધી જ તમારો બધો જ સમય પૈસાનો વ્યય થાય.આજના સમયમાં દવાખાના નો ખર્ચ ખૂબ જ અઘરો છે માણસ લાચાર બની જાય છે એ જ રીતે મિત્રો બને ત્યાં સુધી કોર્ટ કચેરીના ધક્કા નાખવા પડ...
જળસંચયથી જીવન બચાવો #save water save world #Pani re Pani #motivationalvideo #facts
Переглядів 74Місяць тому
મિત્રો જળ એ જીવન છે જો આપણે પાણીનો સંચય ના કરીશું તો આપણું જીવન પણ બચશે નહીં કારણ કે પાણીની જ્યારે જરૂર હોય ત્યારે આપણે પાણી પાણી મળતું નથી અને જ્યારે પાણીની ખૂબ પ્રમાણમાં હોય ત્યારે પાણીની આપણે કિંમત સમજતા નથી એટલે આજે સમગ્ર વિશ્વમાં પાણીની જે બૂમ પડે છે તે બૂમ ન પડે એટલા માટે આપણે પાણી બચાવવા તરફ આપણે આગળ વધીએ પાણી બચાવવાના ઉપાયો પાણી બચાવવા માટે આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ પાણીનું લીક...
આત્માની ઓળખ વગર બધી સાધના મિથ્યા છે.#motivationalvideo #Manasmotivation #facts
Переглядів 46Місяць тому
જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહિ ત્યાં લગી સર્વ સાધના જુઠી રે એટલે જ્યાં સુધી માણસ આત્માને ઓળ નથી કરતો ત્યાં સુધી ગમે એટલા વ્રત તાપ ભક્તિ કરી લે ગમે એટલા તીર્થયાત્રા કરી લે ગમે એટલી કથા સાંભળે ગમે એટલું નામ જપ કરી લઈએ પણ જો એ આત્મ તત્વને ઓળખી ના શકે આત્માની ઓળ ના કરી શકે ત્યાં સુધી બધી જ સાધના જુઠી છે જ્યાં લગી સર્વ સાધના જુઠી રે એમ નરસિંહ મહેતાએ એમની કવિતામાં સરસ મજાની કીધું છે કે એક વખત તમે આત...
આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી નહિ મટે
Переглядів 61Місяць тому
આત્માને ઓળખ્યા વિના લ ચોરાશી નહિ મટે
નર્મદા નદીનું એક જોવા લાયક સ્થળ રામઘાટ/મઢી આશ્રમ #motivationalvideo
Переглядів 103Місяць тому
નર્મદા નદીનું એક જોવા લાયક સ્થળ રામઘાટ/મઢી આશ્રમ #motivationalvideo
આત્માની ઓળખ કેવી રીતે કરી શકાય #Manas Motivational #motivationalvideo
Переглядів 84Місяць тому
આત્માની ઓળ કેવી રીતે કરી શકાય #Manas Motivational #motivationalvideo
માણસથી આ એક જ વસ્તુ નથી વેઠાતી #motivationalvideo
Переглядів 101Місяць тому
માણસથી આ એક જ વસ્તુ નથી વેઠાતી #motivationalvideo
સત્તા વિનાનું સંગઠન કશું કરી શકતું નથી #motivationalvideo
Переглядів 81Місяць тому
સત્તા વિનાનું સંગઠન કશું કરી શકતું નથી #motivationalvideo
સુસાઇડ નોટ #motivationalvideo #suicide Not
Переглядів 57Місяць тому
સુસાઇડ નોટ #motivationalvideo #suicide Not
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ-2024 #motivationalvideo
Переглядів 146Місяць тому
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ-2024 #motivationalvideo
બધા જ દુઃખનું કારણ એક જ છે. #Manas Motivation Satsang-1#
Переглядів 3 тис.2 місяці тому
બધા જ દુઃખનું કારણ એક જ છે. #Manas Motivation Satsang-1#
સમાજને મદદ સાથે મોટીવેશનની જરૂર છે.
Переглядів 372 місяці тому
સમાજને મદદ સાથે મોટીવેશનની જરૂર છે.
પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું #motivationalvideo #how to earn money #investment #earn money
Переглядів 352 місяці тому
પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું #motivationalvideo #how to earn money #investment #earn money
"સાવધાન"સમય એક સરખો રહેતો નથી #motivationalvideo #facts #time #savdhan
Переглядів 1022 місяці тому
"સાવધાન"સમય એક સરખો રહેતો નથી #motivationalvideo #facts #time #savdhan
વરસાદી માહોલમાં મારી આ ચેતવણી
Переглядів 443 місяці тому
વરસાદી માહોલમાં મારી આ ચેતવણી
મૃત્યુની પેલે પાર(Beyond death)
Переглядів 853 місяці тому
મૃત્યુની પેલે પાર(Beyond death)
તકને ઓળખતા શીખો(Learn to recognize opportunity)
Переглядів 443 місяці тому
તકને ઓળખતા શીખો(Learn to recognize opportunity)
સમાજને સપોર્ટ કરવો એ આપણી ફરજ છે.
Переглядів 877 місяців тому
સમાજને સપોર્ટ કરવો એ આપણી ફરજ છે.
પૈસા જ કમાવા હોય તો ઘર અને ગામથી બહાર નીકળવું જ પડશે
Переглядів 518 місяців тому
પૈસા જ કમાવા હોય તો ઘર અને ગામથી બહાર નીકળવું જ પડશે
#આજે પૈસા કમાવા ખુબ જ જરૂરી છે.મારા ભાઇ#
Переглядів 608 місяців тому
#આજે પૈસા કમાવા ખુબ જ જરૂરી છે.મારા ભાઇ#
માણસ પાસે સુખ છે પણ શાંતિ નથી (Man has happiness but not peace)
Переглядів 418 місяців тому
માણસ પાસે સુ છે પણ શાંતિ નથી (Man has happiness but not peace)
પેન્શન જરૂરી છે./વૃદ્ધાવસ્થાનો ઉત્તમ સહારો છે
Переглядів 18411 місяців тому
પેન્શન જરૂરી છે./વૃદ્ધાવસ્થાનો ઉત્તમ સહારો છે
ટાર્ગેટ લઈને ચાલશો તો જ સફળતા મળશે
Переглядів 37Рік тому
ટાર્ગેટ લઈને ચાલશો તો જ સફળતા મળશે
ZARWANI WATERFALL SOU/ ઝરવાણી ધોધ કેવડીયા #Manas Motivation
Переглядів 110Рік тому
ZARWANI WATERFALL SOU/ ઝરવાણી ધોધ કેવડીયા #Manas Motivation