Desi Traveller
Desi Traveller
  • 62
  • 62 860
ઝીણાબાવાના કિસ્સા, જૂનાગઢના નવાબ ઝીણાબાવાના પગે પડી ગયા હતા #girnariavdhut #girnarparikrama #girnar
ગિરનાર પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી જેમના નામથી ઓળખાય છે એ ઝીણાબાવા અંદાજે 400 કરતાં વધુ વર્ષ પહેલાં અહીંના મહંત હતા. તેમની ચલમ આજે પણ અહીં મોજુદ છે. તેમના અનેક કિસ્સા અહીંના મહંત બલરામપુરીબાપુ પોતાના શબ્દોમાં વર્ણવે છે.
#ગિરનારપરિક્રમા #ગિરનાર #ગિરનારી #junagadh_igers #junagadhmandir #girnarjunagadh #sarkadiya #exploregujarat #girnarjunagadh #girnarparikrama2023 #girnarparikrama2024 #girnarparvat #girnarhills #girnarimaharaj #gujarat #gujarattourism #tour #picnicspot #junglesafari #girnarropeway #sanatandharma #sanatanihindu #hanumanji
Переглядів: 4 018

Відео

ગિરનાર પરિક્રમાનો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી જવા માટે રૂટ ગાઈડ #girnarparikrama #girnarjunagadh
Переглядів 52619 годин тому
#junagadh_igers #junagadhmandir #girnarjunagadh #sarkadiya #exploregujarat #girnarjunagadh #girnarparikrama2023 #girnarparikrama2024 #girnarparvat #girnarhills #girnarimaharaj #gujarat #gujarattourism #tour #picnicspot #junglesafari #girnarropeway #sanatandharma #sanatanihindu #hanumanji #gujarati #girnartirth #junagadh #girnaribhomiyo #girnariavdhut #girnarimaharaj #aghorisadhu #junagadhpigeon...
ગિરનાર પરિક્રમાનો એક પડાવ, જૂનાગઢથી સરકડિયા હનુમાન મંદિર માટે રૂટ ગાઈડ #sarkadiya #girnarparikrama
Переглядів 28 тис.День тому
#junagadh_igers #junagadhmandir #girnarjunagadh #sarkadiya #exploregujarat #girnarjunagadh #girnarparikrama2023 #girnarparikrama2024 #girnarparvat #girnarhills #girnarimaharaj #gujarat #gujarattourism #tour #picnicspot #junglesafari #girnarropeway #sanatandharma #sanatanihindu #hanumanji
#કસુંબીનોરંગ રચના: રાષ્ટ્રીય શાયર #ઝવેરચંદ મેઘાણી, જય હો જૂનાગઢ સૂર મહોત્સવ
Переглядів 32114 днів тому
દિવ્ય ભાસ્કર દૈનિક અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જય હો જૂનાગઢ 2024 અંતર્ગત તા. 9 નવેમ્બર 2024 ના જૂનાગઢ મુક્તિ દિને સૂર મહોત્સવ, સ્થળ: બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ #music #garba #junagadh_igers #junagadhmandir #gujarati #girnarjunagadh #kasumbinorang #zaverchandmeghani #gujaraticulture #kathiyawadi #lokdayro #lokdayro2022 #lokdayro2023 #saurashtranirasdhar
ગિરનાર પરિક્રમામાં 108 ઈમરજન્સી સેવા 562 યાત્રાળુઓ માટે બની જીવાદોરી
Переглядів 11414 днів тому
ગિરનાર પરિક્રમામાં ઈટવા, સરકડિયા, માળવેલા અને નળ પાણી એમ 4 ઘોડી (સીધા ચઢાણ) પર અનેક યાત્રાળુઓને શારીરિક તકલીફ થતી હોય છે. એમના માટે 108 જાણે કે જીવાદોરીની ગરજ સારે છે #gujaratinews #girnarparikrama #girnarliliparikrama #junagadh_igers #junagadhmandir #girnar #girnarparikrama2023 #girnarparikrama2024 #girnarparvat #girnarhills #108 #emri #emergency
ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય રાગ કેદાર #kedar #raga
Переглядів 27514 днів тому
જય હો જૂનાગઢ 2024 મા દિવ્ય ભાસ્કર અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 9 નવેમ્બર જૂનાગઢ મુક્તિ દિને આયોજિત સૂર મહોત્સવમાં જૂનાગઢના સંગીતકાર વિપુલ ત્રિવેદીના કંઠે ગવાયેલો રાગ કેદાર #gujaratinews #trendingvideo #trending #junagadhgirnar #narsinhmehta #junagadh_igers #junagadhmandir #junagadh #junagadhdham #junagadhpigeon #junagadhtourism #classicalmusic #classical #classicalvocals #classicalmusi...
#ગિરનારપરિક્રમા રૂટ ગાઈડ #girnarparikrama route guide
Переглядів 22 тис.14 днів тому
ગિરનાર પરિક્રમા ક્યા સ્થળે કઠિન લાગે છે? ક્યાં કેવી સ્થિતિ હોય છે તેનો રિપોર્ટ, કોમેન્ટ્રી: નિમિષ ઠાકર #gujaratinews #junagadhgirnar #girnarhills #girnarimaharaj #girnarparvat #girnar #girnari #girnarparikrama2023 #girnarjunagadh #girnarmountain #girnarliliparikrama #parikramamarg #parikramathegoldendays
#patrioticsongfusion #ડાયરામાં #દેશભક્તિગીતો ની રમઝટ , જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી, તા.9 નવેમ્બર 2024
Переглядів 12614 днів тому
દિવ્ય ભાસ્કર દૈનિક અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સૂર મહોત્સવ પ્રસંગે જૂનાગઢના 21 રત્નો જેવા કલાકારો એકજ મંચ પર આવ્યા હતા અને અવનવા ગીતોની રમઝટ બોલાવી હતી #gujaratinews #junagadhgirnar #junagadh_igers #junagadhmandir #junagadhpigeon #junagadhgurukul #junagadhrain #junagadhtourism #trendingvideo #gujaratidayro #gujaratiincanada #gujaraticulture #gujaratisong #dayranimoj #dayra_ni_ramzat
#mernomaniyaro #મેરનોમણિયારો #maniyaroras #મણિયારોરાસ #જૂનાગઢમુક્તિદિન ઉજવણી
Переглядів 56521 день тому
દિવ્ય ભાસ્કર દૈનિક અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત જય હો જૂનાગઢ સૂર મહોત્સવ, તા. 9 નવેમ્બર 2024, બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ, જૂનાગઢ ખાતે જૂનાગઢ મહેર સમાજની બહેનોના M4 રાહડા ગૃપનુ પરફોર્મન્સ #gujaratinews #junagadhgirnar #junagadh_igers #junagadhmandir #junagadh #junagadhpolice #junagadhdham #junagadhgurukul #junagadhpigeon #ગરબા #maniyaro #porbandar_wedding #gujaratigarba #gujaraticulture
જય હો જૂનાગઢના સૂર મહોત્સવ પ્રસંગે દિવ્ય ભાસ્કરના સ્ટેટ સેટેલાઈટ એડિટર અર્જુન ડાંગરનું સંબોધન
Переглядів 16821 день тому
#gujaratinews #junagadhgirnar #junagadh_igers #junagadhmandir #junagadhrain #junagadhpolice #junagadhtourism #junagadhgurukul #junagadhpigeon
દિવ્ય ભાસ્કર દૈનિક અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત જય હો જૂનાગઢ ખરીદી ઉત્સવ #vocalforlocal
Переглядів 49221 день тому
#vocalforlocalindia #gujaratinews #junagadhgirnar #junagadh_igers #junagadhmandir #junagadh #junagadhrain #junagadhdham #junagadhgurukul #junagadhpigeon
દિવ્ય ભાસ્કર દૈનિક અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત જય હો જૂનાગઢ ખરીદી ઉત્સવ, સ્થળ: દોમડિયાવાડી
Переглядів 8921 день тому
#junagadhgirnar #junagadh_igers #junagadh #junagadhmandir #junagadhrain #junagadhdham #junagadhgurukul #junagadhtourism #junagadhpigeon
જય હો #જૂનાગઢ મુક્તિ મહોત્સવ Jay Ho #junagadh Mukti Mahotsav
Переглядів 328Місяць тому
જય હો #જૂનાગઢ મુક્તિ મહોત્સવ Jay Ho #junagadh Mukti Mahotsav
ભારતમાં ગૃહયુદ્ધનું રીહર્સલ ચાલી રહ્યું છે #civilwarinindia #jihad_hd_media #bahraichnews #jihadis
Переглядів 86Місяць тому
ભારતમાં ગૃહયુદ્ધનું રીહર્સલ ચાલી રહ્યું છે #civilwarinindia #jihad_hd_media #bahraichnews #jihadis
#BabaSiddiqui હત્યા કે વધ? #લવજેહાદની પણ વાયરલ થયેલી ચર્ચા #trendingnews #current #salmankhan
Переглядів 97Місяць тому
#BabaSiddiqui હત્યા કે વધ? #લવજેહાદની પણ વાયરલ થયેલી ચર્ચા #trendingnews #current #salmankhan
#કેજરીવાલ જેવી હાલતથી બચવા #જમ્મુકાશ્મીરમાં #ઓમરઅબ્દુલ્લાએ #ભાજપ સાથે સત્તામાં ભાગીદારી કરવી પડી
Переглядів 92Місяць тому
#કેજરીવાલ જેવી હાલતથી બચવા #જમ્મુકાશ્મીરમાં #ઓમરઅબ્દુલ્લાએ #ભાજપ સાથે સત્તામાં ભાગીદારી કરવી પડી
#હરિયાણામાં #કોગ્રેસના ઉમેદવારે કરેલા બફાટે #એક્ઝિટપોલ ખોટા પાડ્યા
Переглядів 103Місяць тому
#હરિયાણામાં #કોગ્રેસના ઉમેદવારે કરેલા બફાટે #એક્ઝિટપોલ ખોટા પાડ્યા
હિઝબુલ્લા પર પેજર બોબનો હુમલો ભારતના નાના વેપારીઓ માટે ફાયદાકારક...
Переглядів 452 місяці тому
હિઝબુલ્લા પર પેજર બોબનો હુમલો ભારતના નાના વેપારીઓ માટે ફાયદાકારક...
#Amputation of #Rapist is necessary#Punishment
Переглядів 942 місяці тому
#Amputation of #Rapist is necessary#Punishment
अपने #सपनोंकापीछा ऐसे करें.... #NCC CATC Camp Lectures
Переглядів 113 місяці тому
अपने #सपनोंकापीछा ऐसे करें.... #NCC CATC Camp Lectures
#Thrilling #Cobra #Rescue By A Volunteer #worldwildlife #discoverychannel #nationalgeographicwild
Переглядів 3044 місяці тому
#Thrilling #Cobra #Rescue By A Volunteer #worldwildlife #discoverychannel #nationalgeographicwild
Rescue of Crocodile #crocodile #reptilestory #wildliferescue #crocodilevideo #worldwildlife #gharial
Переглядів 2354 місяці тому
Rescue of Crocodile #crocodile #reptilestory #wildliferescue #crocodilevideo #worldwildlife #gharial
Organic Peanut Powder Machine #organicfoodstore #handtools #kitchenequipmentsupplier #kitchentools
Переглядів 545 місяців тому
Organic Peanut Powder Machine #organicfoodstore #handtools #kitchenequipmentsupplier #kitchentools
#Kitchen Equipments Making #kitchenequipmentsupplier #kitchengadgets #kitchentools #kitchenutility
Переглядів 1305 місяців тому
#Kitchen Equipments Making #kitchenequipmentsupplier #kitchengadgets #kitchentools #kitchenutility
#मंत्र #साधना में आ रही बाधाएं ऐसे दूर होगी #Mantra Sadhna me Badha #sanatandharma #sanatani
Переглядів 425 місяців тому
#मंत्र #साधना में आ रही बाधाएं ऐसे दूर होगी #Mantra Sadhna me Badha #sanatandharma #sanatani
2 स्पेशियली एबल्ड बच्चों कि कहानी #speciallyabled #handicappeddisability #trendingvideo #trending
Переглядів 396 місяців тому
2 स्पेशियली एबल्ड बच्चों कि कहानी #speciallyabled #handicappeddisability #trendingvideo #trending
Catering Services in Junagadh #catering #desifood #desifoodeating #junagadh #junagadhtourism #foodie
Переглядів 516 місяців тому
Catering Services in Junagadh #catering #desifood #desifoodeating #junagadh #junagadhtourism #foodie
તપશ્ચર્યા તો કરવી જ પડે #motivation #trendingvideo #trending #education #principal #governmentschool
Переглядів 1376 місяців тому
તપશ્ચર્યા તો કરવી જ પડે #motivation #trendingvideo #trending #education #principal #governmentschool
Para Commando Preparation: A Real Story #paracommando #parasfmotivationvideostatus #parasfcommando
Переглядів 5366 місяців тому
Para Commando Preparation: A Real Story #paracommando #parasfmotivationvideostatus #parasfcommando
સેવા કરવી હોય તો અપમાનિત થવાની તૈયારી રાખવી પડે #trending #trendingvideo #serveothers #serve
Переглядів 4056 місяців тому
સેવા કરવી હોય તો અપમાનિત થવાની તૈયારી રાખવી પડે #trending #trendingvideo #serveothers #serve

КОМЕНТАРІ

  • @jasuvaniya2564
    @jasuvaniya2564 10 годин тому

    બઉ જ સુંદર મજા ની ,પરચા અને ઈતિહાસ ની વાત કરી

    • @nimishthakar
      @nimishthakar 9 годин тому

      @@jasuvaniya2564 ☺🙏આપનો ખુબ ખુબ આભાર મિત્ર

  • @चिरागभारथीगोस्वामी

    🙏🚩🙏

    • @nimishthakar
      @nimishthakar 13 годин тому

      @@चिरागभारथीगोस्वामी ☺🙏

  • @Ambalal-zz5ie
    @Ambalal-zz5ie 17 годин тому

    જય ગિરનારી બાપુ

    • @nimishthakar
      @nimishthakar 17 годин тому

      @@Ambalal-zz5ie ☺🙏જય ગિરનારી

  • @parmarkanti5386
    @parmarkanti5386 День тому

    સરસ બાપુ સરસ જય ગિરનારી સદગુરુ દત જહાંસતવહ દત્ત અલખ નિરંજન😂😂

    • @nimishthakar
      @nimishthakar День тому

      ☺🙏જય ગિરનારી... જય ગુરુદત્ત

  • @rajujithakor3839
    @rajujithakor3839 День тому

    ખુબ સરસ મજાની વાત છે

    • @nimishthakar
      @nimishthakar День тому

      @@rajujithakor3839 ☺🙏આપનો ખુબ ખુબ આભાર

  • @rameshbhaisadhu9322
    @rameshbhaisadhu9322 3 дні тому

    ખૂબ.સરસ.માહીતી.સભર.વિડીયો.બનાવિયો.ધન્યવાદ.આભાર

    • @nimishthakar
      @nimishthakar 3 дні тому

      @@rameshbhaisadhu9322 આપનો ખુબ ખુબ આભાર ☺🙏

  • @jagdishdave2295
    @jagdishdave2295 4 дні тому

    Khub saras.... Haju biju aavu saru mandir hoy je gir ma hoy teva video banavjo....

    • @nimishthakar
      @nimishthakar 3 дні тому

      @@jagdishdave2295 ચોક્કસ ☺🙏

  • @hiteshvaghela5070
    @hiteshvaghela5070 5 днів тому

    બહુજ સુંદર રીતે આપે આ રૂટ ની માહિતી આપી

    • @nimishthakar
      @nimishthakar 5 днів тому

      @@hiteshvaghela5070 ☺🙏આપનો ખુબ ખુબ આભાર

  • @indrajitrana-ie8kg
    @indrajitrana-ie8kg 5 днів тому

    Good information given

    • @nimishthakar
      @nimishthakar 5 днів тому

      @@indrajitrana-ie8kg Thank you boss☺🙏

  • @nitinshah5084
    @nitinshah5084 5 днів тому

    ખૂબ સરસ,

    • @nimishthakar
      @nimishthakar 5 днів тому

      @@nitinshah5084 જી. આપનો ખુબ ખુબ આભાર ☺🙏

  • @preetithakar9297
    @preetithakar9297 6 днів тому

    Khub Saras mahiti aapi

  • @VaghjiParmar-v2h
    @VaghjiParmar-v2h 6 днів тому

    બહુ સરસ વિડીયો બનાવ્યો છે. વિડીયો જોઈ મન આંનદી ત થઈ ગયું.

    • @nimishthakar
      @nimishthakar 6 днів тому

      @@VaghjiParmar-v2h આપનો ખુબ ખુબ આભાર મિત્ર ☺🙏

  • @Bananas_farmer
    @Bananas_farmer 6 днів тому

    નમસ્તે નિમેશ ભાઈ ઠક્કર તમારા વિડીયો જોવાની બહુ જ મજા આવે અને તમે ખૂબ સરસ માહિતી આપો છો અને જલ્દી બોર દેવી નો વિડીયો બનાવો તમારા વીડીયા ચાર થી પાંચ જોયા છે

    • @nimishthakar
      @nimishthakar 6 днів тому

      @@Bananas_farmer જી આપનો ખુબ ખુબ આભાર. હવે નો વિડીયો બોર દેવીનો આવશે.

  • @PurviThakar-cb3vd
    @PurviThakar-cb3vd 6 днів тому

    Khub mahitiprad

  • @niharpatel2345
    @niharpatel2345 7 днів тому

    Saras jankari sathe vdo banavyo 6 nice vdo

  • @devbhuva584
    @devbhuva584 8 днів тому

    ઠાકર ભાઈ આવા વિડિયો વધુ મૂકવા વિનંતી.. foreign jay આવ્યા પણ તમારાં વિડિયો જોઈ ને આનંદ આવ્યો...

    • @nimishthakar
      @nimishthakar 8 днів тому

      આપનો ખુબ ખુબ આભાર ☺🙏

  • @VivekRadadiya-111
    @VivekRadadiya-111 8 днів тому

    Bordevi no video banavjo

    • @nimishthakar
      @nimishthakar 8 днів тому

      હા. આ પછી એનોજ વિડીયો આવશે

  • @tanudave9535
    @tanudave9535 8 днів тому

    આખા દીવસ માં જવા દે

    • @nimishthakar
      @nimishthakar 8 днів тому

      ના. ફક્ત સવારે 8 થી સાજે 6 સુધી જ. એટલે કે સાજે 6 વાગ્યે તમારે પાછા ફોરેસ્ટના ગેટમાથી બહાર નીકળી જવું પડે

  • @valahimat2988
    @valahimat2988 9 днів тому

    Super 👌

  • @deepchauhan-rt2pu
    @deepchauhan-rt2pu 10 днів тому

    Surkhdiya Hanuman thi zina bawa ni madhi no rut Che , toh bataoo❤😊

    • @nimishthakar
      @nimishthakar 10 днів тому

      સરકડિયા હનુમાનથી ઝીણા બાવાની મઢીના રૂટ પર ફક્ત ગિરનાર પરિક્રમાના દિવસોમાં જ જઈ શકાય છે. એ સિવાય ત્યાં પ્રવેશ ની મંજૂરી નથી મળતી. ફક્ત ફોરેસ્ટ વિભાગ ત્યાં જઈ શકે.

    • @deepchauhan-rt2pu
      @deepchauhan-rt2pu 10 днів тому

      @nimishthakar thank you bhai

  • @harshadchauhan3346
    @harshadchauhan3346 11 днів тому

    Sir sarkhadiya hanuman javuhoyto junagadh kayo rut levo mahiti apso (2) Adadivase javade

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      સરકડિયા માટે જૂનાગઢ શહેરમાં થી જ જવાનું હોય તો તો મેં જે વિડીયો માં બતાવ્યો એ એક રૂટ છે. ભેસાણ ચોકડી થી ભેસાણ રોડ લેવાનો. રસ્તામાં નોબલ યુનિવર્સિટી અને ઓમ એન્જિનિયરિંગ કોલેજ વટાવી ને પાટલા ગામ આવશે. તેનાથી આગળ મેદપરા ગામની શરૂઆતમાં જ ગૌશાળા આવે છે તેની બાજુમાં થી જ રોડ ફંટાય છે. ત્યાં બોર્ડ પણ મારેલું છે. ત્યાંથી આગળ માલિડા ગામ આવે તેને વટાવીને પાટવડ કોઠા ફોરેસ્ટ ચેક પોસ્ટ પહોંચાય. બસ પછી તો સીધું જ છે. પોણો કલાકથી વધુ ન થાય

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      ત્યાં આડા દિવસે પણ જવા દે ખરા. પણ સવારે 8 પછી જ જંગલમાં પ્રવેશ મળે. સાજે 6 વાગ્યે ગેટ પર પાછા આવી જવું પડે. પ્લાસ્ટિક ની સદંતર મનાઈ. અને ચેકપોસ્ટે નામ લખાવવુ પડે.

  • @ganpatbhaipanchal2394
    @ganpatbhaipanchal2394 11 днів тому

    Excellent બહુ સરસ માહિતી છે આભાર ❤

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      ☺🙏જી આપનો પણ ખૂબ ખૂબ આભાર

  • @sanjaybaraiya1821
    @sanjaybaraiya1821 11 днів тому

    આડા દિવસે જાવા દેય

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      હા. સરકડિયા આડા દિવસે પણ જઈ શકાય. પણ ફોરેસ્ટ ની ચેકપોસ્ટે નામ લખાવવુ પડે. અને પ્લાસ્ટિક ની એકપણ વસ્તુ ન લઇ જવી. બધું ચેક કરે અને જો હોય તો ત્યાં જ મૂકી દેવું પડે છે.

    • @sanjaybaraiya1821
      @sanjaybaraiya1821 10 днів тому

      @nimishthakar Thank you

  • @PravinbhaiMadhavachary
    @PravinbhaiMadhavachary 11 днів тому

    જય શ્રી સીતારામ મો. ૮૭૫૮૨ ૩૯૬૭૫

  • @nitinpanchal4720
    @nitinpanchal4720 11 днів тому

    ❤_______Ati Sunder Sarkadiya Hanuman Dada ni Jaga and Live Darshan Karaviya Ane Suraj Kund Ni Jaga Batavi Che Teno Khub Aabhar Thank you friend 🌹 🌹 🌹 Jay Hanuman Dada No Jai 🙏🙏🙏

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      જી. આપનો પણ ખૂબ ખૂબ આભાર ☺🙏

  • @BharatbhaiGor
    @BharatbhaiGor 11 днів тому

    જય.ગૂરૂ.દત.જય.નવનાથ.જય.ઞીરનારી

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      જય ગિરનારી 🙏જય ગુરુદત્ત જય નવનાથ

  • @jankipatel1874
    @jankipatel1874 11 днів тому

    Jsk bhai ..bov saras ....vidio & ....saras ...bolo chho bdhu samjai jai am

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      જીવ, આપનો ખુબ ખુબ આભાર 🙏😊

  • @vivekpandya6399
    @vivekpandya6399 12 днів тому

    બાઈક | એકતીવા કરતાં બંધ સેઈફ ફોરવીલમાં જવું સારૂ ગણાય સેઈફ રહે સ્વસ્થ રહો !

    • @nimishthakar
      @nimishthakar 12 днів тому

      હા. બરાબર છે

  • @MukeshParkara-ph4tb
    @MukeshParkara-ph4tb 12 днів тому

    Sarkhadiya hanuman rat rokvvu hoy to

    • @nimishthakar
      @nimishthakar 12 днів тому

      મિત્ર, સરકડિયા હનુમાન ની જગ્યા અભયારણ્ય વિસ્તારમાં આવે છે. આથી ત્યાં કાયમ સેવા પૂજા કરતી વ્યક્તિ, જગ્યાના મહંત અને ટ્રસ્ટી રાત રોકાઈ શકે. સામાન્ય વ્યક્તિ ફક્ત પરિક્રમાના દિવસો દરમ્યાન રાતવાસો કરી શકે. આથી એ માટે તમારે જગ્યાએ રૂબરૂ જઈને સંપર્ક કરવો પડે.

  • @sushilshah2912
    @sushilshah2912 12 днів тому

    Jay Girnari Jay Sarkadiya Hanuman Dada . Have bhai aavi j rite car thi ke bike thi junagadh thi Bordevi ne Zinabava ni maddhi no vlog banavo ne badha ne Darshan karavo ne jankari aapo. Jethi koi parikrama na na aaya hoy ke na aavi sake Teva moti umar na hoy te aavi rite jay sake ne darshan kari sake

    • @nimishthakar
      @nimishthakar 12 днів тому

      ચોક્કસ સુશીલ ભાઈ👍☺

  • @aakash69vlogs
    @aakash69vlogs 12 днів тому

    સરસ વીડિયો બનાવો મોટા ભાઇ ❤ સુ આરે દારે જનાવર હોય છે કે નાઈ એ પન જણાવો બાકી પરિક્રમા પૂરી કરી છતાં પાસી ઇરછા થાય છે કે જૂનાગઢ માં આવીએ 😢જય ગિરનારી

    • @nimishthakar
      @nimishthakar 12 днів тому

      આપનો ખુબ ખુબ આભાર આકાશભાઈ. પરિક્રમા પછી પણ ચોક્કસ જૂનાગઢ નો પ્લાન બનાવોજ.🙏☺

    • @prakashthakkar5632
      @prakashthakkar5632 11 днів тому

      Dhanyavad narayan tamne ava siddh devsthno ne drasti gochar abhar

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      આપ સહુની શુભેચ્છાઓ થી એજ પ્રકારના વિડીયો​ બનાવવાનો વિચાર દૃઢ બનતો જાય છે@@prakashthakkar5632

    • @nimishthakar
      @nimishthakar 11 днів тому

      જાનવરનું તો એ ઘરજ છે. પણ દિવસના સમયે નસીબમાં હોય તો જ દેખાય. બાકી રાત્રે તો ત્યાં જવાનીજ મનાઈ છે. કારણકે ત્યાં એનો વસવાટ છે જ.

    • @prakashthakkar5632
      @prakashthakkar5632 10 днів тому

      @@nimishthakar om namonarayan vano janglo ma bharhaman vadhae karta ho himachal pradesh ma sarpakar lakdi sathe rakho

  • @amitdubey6026
    @amitdubey6026 13 днів тому

    Jay Girnari 🙏

  • @jagadishsindhav7626
    @jagadishsindhav7626 13 днів тому

    બહુ સરસ વિડિયો બનાવ્યો છે

    • @nimishthakar
      @nimishthakar 12 днів тому

      આપનો ખુબ ખુબ આભાર

    • @jagadishsindhav7626
      @jagadishsindhav7626 12 днів тому

      હું પરિક્રમા માં આવ્યો હતો પરંતુ ત્યાં જઈ નાં સક્યો તમારા વિડિયો જોઈને હવે હું ત્યાં દર્શન કરવા જઈ સકીસ તમારો નંબર મળી સક્સે

  • @dabhiketank.d4657
    @dabhiketank.d4657 13 днів тому

    Very good

    • @nimishthakar
      @nimishthakar 12 днів тому

      આપનો ખુબ ખુબ આભાર

  • @PurviThakar-cb3vd
    @PurviThakar-cb3vd 13 днів тому

    Very informative

  • @bhailabhait1068
    @bhailabhait1068 15 днів тому

    ઘુમાઅમદાવાદઘુમાબોપલ++16++11++2024

  • @VivekThaker-e7r
    @VivekThaker-e7r 17 днів тому

    Waah Nimishbhai

  • @manojadhikari1757
    @manojadhikari1757 18 днів тому

    Very nice, thanks, I support you.thanks again.

  • @rajdeepkanabar6865
    @rajdeepkanabar6865 18 днів тому

    Very Informative

  • @Kuldeepmadhak9012
    @Kuldeepmadhak9012 18 днів тому

    NYC video

  • @Kuldeepmadhak9012
    @Kuldeepmadhak9012 18 днів тому

    Jay girnari 🙏

  • @ranjanparmar6699
    @ranjanparmar6699 21 день тому

    Maher no maniyaro ny "Merani naa bhatigad rahada" aem lakho

  • @gopalvaghasiya1803
    @gopalvaghasiya1803 22 дні тому

    જય હો 🎉❤

  • @Dharmikvyas2612
    @Dharmikvyas2612 Місяць тому

    Conductor and driver uper case Kari jail bhega karo

  • @dhruvbhatt5775
    @dhruvbhatt5775 Місяць тому

    Kaydesar ni karyavahi thavi j joiye mahadev har

  • @jayshreerangolia3981
    @jayshreerangolia3981 Місяць тому

    Jay ho Junagadh

  • @nimishthakar
    @nimishthakar Місяць тому

    જય હો જૂનાગઢ

  • @vipultrivedi2080
    @vipultrivedi2080 Місяць тому

    જય હો જૂનાગઢ,,,💐🥰

  • @preetithakar9297
    @preetithakar9297 Місяць тому

    Waah saras

  • @punitmehta5444
    @punitmehta5444 Місяць тому

    વાહ.. નિમિષભાઇ, જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામો અને ત્યાંના ચીફ મિનિસ્ટર વિષે બહુ જ સરસ અને સટિક માહિતી આપતો વિડિઓ આપ્યો.. ચિત્ર ઘણું સ્પષ્ટ થયું. આભાર 🙏🏻

    • @nimishthakar
      @nimishthakar Місяць тому

      @@punitmehta5444 Thank you🙏 🙂