For Your Information
For Your Information
  • 123
  • 70 536
Han Kang | Nobel Prize in Literature | શાકાહારની વાર્તા લખનારા લેખિકાને સાહિત્યનું નોબેલ પારિતોષિક
દક્ષિણ કોરિયાના લેખિકા હાન કાંગને 2024ના વર્ષનું સાહિત્યનું નોબેલ અપાશે. એમના 18 પુસ્તકો પૈકી સૌથી પ્રસિદ્ધ પુસ્તક The Vegetarian
છે. એમાં શાકાહારની તરફેણ કરાઈ છે.
Переглядів: 84

Відео

Ratan Tata | જગતના સૌથી મોટા દાનવીર | છેક ગાંધીજી વખતથી તાતાનો ગુજરાત સાથે નાતો
Переглядів 3,8 тис.19 годин тому
રતન તાતાના નિધનનો આઘાત સૌ કોઈને લાગે. એ રતન તાતાએ અને એમના પૂર્વજ તાતાઓએ ગુજરાત સાથે ગાઢ નાતો રાખ્યો છે. ભારતની પ્રથમ એરલાઈન્સ તાતાએ જ શરૂ કરી હતી અને તેનું ઉતરાણ અમદાવાદ થયુ હતું. તો વળી નેનો પ્લાન્ટ પણ જાણીતો છે જ. એવી જ થોડી વાતો.
મેડિકલ સાયન્સનું Nobel પ્રાઈઝ મળવાનું છે microRNA શું છે?
Переглядів 3119 годин тому
મેડિકલ સાયન્સનું Nobel પ્રાઈઝ મળવાનું છે microRNA શું છે? ગયા વર્ષે પણ મેડિકલનુ નોબેલ આરએનએ રસીની પદ્ધતિ શોધનારા બે સંશોધકોને મળ્યું હતું.
ભગવદ્ગોમંડલ: ગૂગલ નહોતું ત્યારનો ગુજરાતી જ્ઞાનકોશ | Bhagwadgomandal
Переглядів 63День тому
ભગવદ્ગોમંડલ: ગૂગલ નહોતું ત્યારનો ગુજરાતી જ્ઞાનકોશ. ૮ લાખથી વધારે શબ્દો. ૯૭૦૦થી વધારે પાનાં. ૩૦ કિલો વજન. ૨૬ વર્ષ (૧૯૨૮-૫૪)ની મહેનત. ૨૭ હજારથી વધુનો (પોણી સદી પહેલાં) ખર્ચ. ગુજરાતીમાં વપરાતા ૨૪ વિવિધ ભાષાના શબ્દોનો સમાવેશ. અર્પણ: ભગવતી માતૃભાષાને.
Kia Car Fire : લાખોની કાર, સેકન્ડોમા સળગી ઉઠી | ઉદ્યોગપતિ બળી મર્યા | મોંઘી ગાડી સલામત કે જીવલેણ?
Переглядів 2 тис.14 днів тому
લાખો રૂપિયા ખર્ચને લીધેલી કાર પળવારમાં સળગી જાય એવા બનાવો વધી રહ્યા છે. મોરબીમાં કિયા કાર સળગી ગઈ અને અંદર રહેલા 39 વર્ષના ભાઈનું કરવું મૃત્યુ થયું. આવી કાર સલામત ગણાય કે જીવલેણ?
Lithium Diplomacy : મોબાઈલ બેટરીનો અખૂટ ભંડાર મેળવવા માટે ભારતનો માસ્ટર સ્ટ્રોક | Li Battery |
Переглядів 34021 день тому
બોલિવિયા પાસે લિથિયમનો ભંડાર છે. ભારત સહિત સૌ દેશોને તેની જરૂર છે. માટે જ ભારતે સમયસર ત્યાં પોતાની એમ્બેસી ઓફિસ ખોલી છે. વિદેશનિતિના નિષ્ણાતો તેને લિથિયમ ડિપ્લોમસી નામ આપે છે. એ લિથિયમની અનિવાર્યતા વિશે થોડી વાત.
Kosheto : રમેશ પારેખની કવિતાઓ સાથે જીવાતી જીવનની અંતિમ ક્ષણો રજૂ કરતું નાટક | એક ઝલક
Переглядів 5921 день тому
ર.પા. એટલે કે રમેશ પારેખની કવિતાના ચાહકોનો પાર નથી. એમની કવિતાઓને લઈને સાવ નવા કન્સેપ્ટ સાથે આ નાટક તૈયાર થયું છે. જ્યાં અને જ્યારે તક મળે ત્યાં જોઈ નાખવા જેવુ છે. અહીં માત્ર ઝલક આપી છે.
Ahmedabad-Bhuj Vande Metro Trainની પ્રથમ સફર કેવી રહી?
Переглядів 1,9 тис.28 днів тому
Ahmedabad-Bhuj Vande Metro Trainની પ્રથમ સફર કેવી રહી?
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... કવિ બોટાદકરની મૃત્યુ શતાબ્દીએ યોજાયેલા અદભૂત કાર્યક્રમની ઝલક
Переглядів 29Місяць тому
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... કવિ બોટાદકરની મૃત્યુ શતાબ્દીએ યોજાયેલા અદભૂત કાર્યક્રમની ઝલક
iPhone 16 : મેક ઈન ઈન્ડિયા હોવા છતાં ભારતમાં Appleનો ફોન મોંઘો | નવા આઈફોનમાં નવું શું છે?
Переглядів 234Місяць тому
iPhone 16 : મેક ઈન ઈન્ડિયા હોવા છતાં ભારતમાં Appleનો ફોન મોંઘો | નવા આઈફોનમાં નવું શું છે?
Vistadome Coaches of Indian Railways | અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી વિસ્ટાડોમ રેલવે કેવી છે?
Переглядів 611Місяць тому
Vistadome Coaches of Indian Railways | અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી વિસ્ટાડોમ રેલવે કેવી છે?
The Time Machine : સમયની સફરે લઈ જતી H G Wellsની જગવિખ્યાત વિજ્ઞાનકથાની ગુજરાતીમાં સફર!
Переглядів 56Місяць тому
The Time Machine : સમયની સફરે લઈ જતી H G Wellsની જગવિખ્યાત વિજ્ઞાનકથાની ગુજરાતીમાં સફર!
ગુજરાતનો વરસાદ બતાવે છે કે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ આપણા ઘરમાં પહોંચી ગઇ છે!
Переглядів 117Місяць тому
ગુજરાતનો વરસાદ બતાવે છે કે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ આપણા ઘરમાં પહોંચી ગઇ છે!
ભારતમાં પણ X/Twitter દુકાન બંધ કરે તો? | X shuts Brazil operations
Переглядів 38Місяць тому
ભારતમાં પણ X/Twitter દુકાન બંધ કરે તો? | X shuts Brazil operations
મને ગમતા વાર્તાકાર કિરીટ દૂધાતની સમગ્ર વાર્તાઓ અને ચુનીલાલ મડિયા વિશે એમણે કરેલુ સંપાદન
Переглядів 133Місяць тому
મને ગમતા વાર્તાકાર કિરીટ દૂધાતની સમગ્ર વાર્તાઓ અને ચુનીલાલ મડિયા વિશે એમણે કરેલુ સંપાદન
Birds Sound : પક્ષીનો અવાજ સાંભળો!
Переглядів 2Місяць тому
Birds Sound : પક્ષીનો અવાજ સાંભળો!
Mpox : World Health organizationએ વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરી એ વાયરસ કેવો છે?
Переглядів 942 місяці тому
Mpox : World Health organizationએ વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરી એ વાયરસ કેવો છે?
કોઈ આપણો Deepfake વીડિયો બનાવે તો ક્યાં અને કેવી રીતે રિપોર્ટ કરવો?
Переглядів 662 місяці тому
કોઈ આપણો Deepfake વીડિયો બનાવે તો ક્યાં અને કેવી રીતે રિપોર્ટ કરવો?
Jethalal પાસે ડિઝાઇનર શર્ટ આવે છે ક્યાંથી? | TMKOC |
Переглядів 452 місяці тому
Jethalal પાસે ડિઝાઇનર શર્ટ આવે છે ક્યાંથી? | TMKOC |
Dr Jekyll and Mr Hyde | વિશ્વની સર્વોત્તમ કથામાં સ્થાન પામતી જેકીલ એન્ડ હાઈડના ગુજરાતી અનુવાદની વાત
Переглядів 672 місяці тому
Dr Jekyll and Mr Hyde | વિશ્વની સર્વોત્તમ કથામાં સ્થાન પામતી જેકીલ એન્ડ હાઈડના ગુજરાતી અનુવાદની વાત
Ismail Haniyehને શું ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે ઈરાનમાં ઘૂસીને ઊડાવી દીધા? | Israel-Hamas war
Переглядів 762 місяці тому
Ismail Haniyehને શું ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે ઈરાનમાં ઘૂસીને ઊડાવી દીધા? | Israel-Hamas war
Paris Olympicમા ભારતને પ્રથમ મેડલ | મેડલનુ વજન છે અડધો કિલો | શૂટિંગની રમતના કુલ ૧૦ પ્રકાર છે
Переглядів 772 місяці тому
Paris Olympicમા ભારતને પ્રથમ મેડલ | મેડલનુ વજન છે અડધો કિલો | શૂટિંગની રમતના કુલ ૧૦ પ્રકાર છે
Budget 2024-25 | બજેટમાં ટેક્સ ભરનારાઓને શું લાભ થયો? સામાન્ય નાગરિકને શું મળ્યું?
Переглядів 712 місяці тому
Budget 2024-25 | બજેટમાં ટેક્સ ભરનારાઓને શું લાભ થયો? સામાન્ય નાગરિકને શું મળ્યું?
કારગિલના ૨૫ વર્ષે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ કેમ વધ્યો? | LOC પર કેમ કાયમી બાંધકામ નથી કરી શકાતું?
Переглядів 8252 місяці тому
કારગિલના ૨૫ વર્ષે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ કેમ વધ્યો? | LOC પર કેમ કાયમી બાંધકામ નથી કરી શકાતું?
Chandipura Virus | ચાંદીપુરા વાઈરસની કોઈ દવા-રસી શોધાઈ નથી, સાવધાની એ જ એની સારવાર છે
Переглядів 4,7 тис.2 місяці тому
Chandipura Virus | ચાંદીપુરા વાઈરસની કોઈ દવા-રસી શોધાઈ નથી, સાવધાની એ જ એની સારવાર છે
Donald Trump પર હુમલો, અમેરિકાની ચૂંટણીમાં નવો વળાંક | અમેરિકાના ૧૩ પ્રમુખ પર હુમલા થયા છે.
Переглядів 2473 місяці тому
Donald Trump પર હુમલો, અમેરિકાની ચૂંટણીમાં નવો વળાંક | અમેરિકાના ૧૩ પ્રમુ પર હુમલા થયા છે.
Death on the Nile | અગાથા ક્રિસ્ટીની જગવિખ્યાત નવલકથા ડેથ ઓન ધ નાઈલના ગુજરાતી અનુવાદનો પરિચય
Переглядів 1183 місяці тому
Death on the Nile | અગાથા ક્રિસ્ટીની જગવિખ્યાત નવલકથા ડેથ ઓન ધ નાઈલના ગુજરાતી અનુવાદનો પરિચય
Bajaj Freedom | જગતની પ્રથમ CNG બાઈક બજાજે લોન્ચ કરી, કિંમત 95 હજારથી શરૂ | બાઈક વિશેની માહિતી
Переглядів 8943 місяці тому
Bajaj Freedom | જગતની પ્રથમ CNG બાઈક બજાજે લોન્ચ કરી, કિંમત 95 હજારથી શરૂ | બાઈક વિશેની માહિતી
જાપાને હવે છેક ફ્લોપીનો વપરાશ બંધ કર્યોં | Floppy disk | Storage device | Japan | Technology
Переглядів 2733 місяці тому
જાપાને હવે છેક ફ્લોપીનો વપરાશ બંધ કર્યોં | Floppy disk | Storage device | Japan | Technology
આજે રથયાત્રાનો દિવસ | જગન્નાથ પુરી અને અમદાવાદ, ભારતની બે રથયાત્રાની અનોખી વાતો | Ratha Yatra
Переглядів 513 місяці тому
આજે રથયાત્રાનો દિવસ | જગન્નાથ પુરી અને અમદાવાદ, ભારતની બે રથયાત્રાની અનોખી વાતો | Ratha Yatra

КОМЕНТАРІ

  • @456783770
    @456783770 6 днів тому

    V nice

  • @hardwargoswami9363
    @hardwargoswami9363 6 днів тому

  • @modasiyajayanti2882
    @modasiyajayanti2882 7 днів тому

    Jay mataji

  • @vkpatel9167
    @vkpatel9167 7 днів тому

    Kiya levay nai

  • @joyunemitro
    @joyunemitro 10 днів тому

    ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤

  • @GajeraDevkubhai
    @GajeraDevkubhai 11 днів тому

    માહિતી બદલ khubkhub અભિનંદન

  • @VijaydanGadhvi-f4e
    @VijaydanGadhvi-f4e 11 днів тому

    વીર ભદ્ર સીહજી કય સાલમા દેવ થયા જાણવુ છે મારે

  • @nimishbhatt9361
    @nimishbhatt9361 12 днів тому

    Car ma hammer rakhvi joiea

  • @a.rvaghela
    @a.rvaghela 21 день тому

    Avaj shambhadato nathi bhai

  • @dhaivattrivedi6063
    @dhaivattrivedi6063 24 дні тому

    વાહ... આ નિરાંતે જોઈશ

  • @hardwargoswami9363
    @hardwargoswami9363 24 дні тому

    Wah

  • @Ishwarprajapati23
    @Ishwarprajapati23 Місяць тому

    Very nice

  • @hardwargoswami9363
    @hardwargoswami9363 Місяць тому

    Wahh

  • @vallabhbhaigajera1743
    @vallabhbhaigajera1743 2 місяці тому

    vah vandan शिवाबापने🎉🎉🎉

  • @authordv
    @authordv 2 місяці тому

    Vital information, Lalitbhai

  • @Newswalamedia
    @Newswalamedia 2 місяці тому

    સરસ માહિતી

  • @chavdanishantsinh
    @chavdanishantsinh 2 місяці тому

    આ સ્ટોરી નો ખૂબ સરસ અનુવાદ મારા મિત્ર શ્રી જીગરભાઈ શાહ એ કર્યો છે અને તેમણે જ પોતે પ્રકાશિત પણ કરી છે. ખુબ સરસ સ્ટોરી છે.

  • @krupalsinhrajput3222
    @krupalsinhrajput3222 2 місяці тому

    આ બુક મારી પાસે છે જોરદાર છે

    • @ranjitkalsariya4212
      @ranjitkalsariya4212 2 місяці тому

      ક્યાંથી મળી શકશે આ બુક

  • @authordv
    @authordv 2 місяці тому

    Very informative, 💐

  • @vishalshukla3230
    @vishalshukla3230 2 місяці тому

    to the point❤

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 2 місяці тому

    Very good

  • @pravingajjar4151
    @pravingajjar4151 2 місяці тому

    Very good

  • @Mannat9090
    @Mannat9090 2 місяці тому

    ઓમ નમઃ શિવાય

  • @rasbijalpatel310
    @rasbijalpatel310 2 місяці тому

    કેમ નવા નથી થયા ?? ધન્ય આ બતાવવા માટે ભાઈ. અતિ સુંદર જાણકારી

  • @hemantdave4040
    @hemantdave4040 2 місяці тому

    સરસ માહિતી આપી.. કબૂતરોની વાત જાણી આશ્ચર્ય થયું.. એવો વિચાર આવવો એ જ ભયંકર વાત..

  • @ilabakraniya3435
    @ilabakraniya3435 2 місяці тому

    Thank you Lalit mama for this knowledge, we will be careful of this.

  • @authordv
    @authordv 2 місяці тому

    Nicely explained ✨: Dharmanshu Vaidya

  • @palakpunamiya2291
    @palakpunamiya2291 2 місяці тому

    Bhoj patra ne fal lage ke

  • @Purvi71237
    @Purvi71237 2 місяці тому

    Very interesting, big thx brother

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy 2 місяці тому

    Good. Job. Thanks

  • @456783770
    @456783770 2 місяці тому

    👍

  • @govindsindhav8179
    @govindsindhav8179 2 місяці тому

    દુનિયામાં કોઈપણ આંતકવાદ થાય તેની પાછળ અમેરિકા અથવા રશિયા નો હાથ હોય છે, મારા મતે કૉલ્ડવૉર હજી ચાલુ છે અને આપણે જે આંતકવાદ અનુભવી રહ્યા છીએ તેની પાછળ અમેરિકાનો હાથ છે, રશિયા સાથે ભારતની નિકટતા ને કારણે અમેરિકા પ્રેરિત ખાલિસ્તાન અને કાશ્મીર નો આંતકવાદ હજી વધશે

  • @rajendramakwana6972
    @rajendramakwana6972 2 місяці тому

    Vipax majbut thayu etle antakwadi gatividhi vadhi

    • @ghansyambhaimakwana7708
      @ghansyambhaimakwana7708 2 місяці тому

      Ek dum right 👍

    • @ghansyambhaimakwana7708
      @ghansyambhaimakwana7708 2 місяці тому

      શું વોટ લેવા માટે .....આપણે આતંકવાદી ને બોલાવી હુમલો કરી શકાય ખરો?????

  • @authordv
    @authordv 2 місяці тому

    This one is one of my favourite novels. આપે સરસ રીવ્યું કર્યું.

  • @sandhyaVijay-i1e
    @sandhyaVijay-i1e 3 місяці тому

    Wahhh🎉🎉

  • @manishkhambhayta8982
    @manishkhambhayta8982 3 місяці тому

    Wah lalitbhai Sawdhani ej savcheti

  • @madhubenvihol-fu4cp
    @madhubenvihol-fu4cp 3 місяці тому

    સાચવવા માટે દિલથી ધન્યવાદ

  • @jayshreeparmar6388
    @jayshreeparmar6388 3 місяці тому

    Ena seeed thay?..ha to..bija plant banavo.....jay maharaj🙏

  • @sharmilaghadiya160
    @sharmilaghadiya160 3 місяці тому

    Om Shanti 🙏🏻

  • @authordv
    @authordv 3 місяці тому

    Good one 🎉

  • @authordv
    @authordv 3 місяці тому

    સુંદર અને સરળ એનાલિસિસ. અભિનંદન લલિતભાઈ 🎉

  • @manishkhambhayta8982
    @manishkhambhayta8982 3 місяці тому

    Khub saras 🎉

  • @kavijimsvargunjan6911
    @kavijimsvargunjan6911 3 місяці тому

    अतिसुन्दर

  • @zalasiddharajsinh9904
    @zalasiddharajsinh9904 3 місяці тому

    Mari jode floppy disc nu box 6

  • @authordv
    @authordv 3 місяці тому

    Analytical comments💐

  • @manishkhambhayta8982
    @manishkhambhayta8982 3 місяці тому

    Wah

  • @mayurthaker-i9d
    @mayurthaker-i9d 3 місяці тому

    અદભુત..... નવી પેઢી માટે અત્યંત કૌતુક થી ભરેલો તેમ છતાં માર્મિક વીડિયો

  • @authordv
    @authordv 3 місяці тому

    Useful information.🎉: Dharmanshu V

  • @manishkhambhayta8982
    @manishkhambhayta8982 3 місяці тому

    Wah lalitbhai khub saras

  • @vimalsondagar
    @vimalsondagar 3 місяці тому

    Khub saras mahiti